વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • યહૂદાનો રાજા યહોઆહાઝ (૧-૩)

      • યહૂદાનો રાજા યહોયાકીમ (૪-૮)

      • યહૂદાનો રાજા યહોયાખીન (૯, ૧૦)

      • યહૂદાનો રાજા સિદકિયા (૧૧-૧૪)

      • યરૂશાલેમનો વિનાશ (૧૫-૨૧)

      • મંદિર ફરીથી બાંધવાનો કોરેશનો હુકમ (૨૨, ૨૩)

૨ કાળવૃત્તાંત ૩૬:૧

એને લગતી કલમો

  • +૧કા ૩:૧૫; યર્મિ ૨૨:૧૧
  • +૨રા ૨૩:૩૦, ૩૧

૨ કાળવૃત્તાંત ૩૬:૩

ફૂટનોટ

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૧૮:૧૪; ૨૩:૩૩

૨ કાળવૃત્તાંત ૩૬:૪

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૨૯; યર્મિ ૪૬:૨
  • +૨રા ૨૩:૩૪; યર્મિ ૨૨:૧૧, ૧૨

૨ કાળવૃત્તાંત ૩૬:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૨૬:૨૦, ૨૧; ૩૬:૩૨
  • +૨રા ૨૩:૩૬, ૩૭

૨ કાળવૃત્તાંત ૩૬:૬

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧; ૨૫:૧; યર્મિ ૨૫:૧
  • +૨રા ૨૪:૧૬; દા ૧:૧

૨ કાળવૃત્તાંત ૩૬:૭

એને લગતી કલમો

  • +એઝ ૧:૭; યર્મિ ૨૭:૧૬; દા ૧:૨; ૫:૨

૨ કાળવૃત્તાંત ૩૬:૮

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૫, ૬

૨ કાળવૃત્તાંત ૩૬:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૨૨:૨૪; માથ ૧:૧૨
  • +૨રા ૨૪:૮, ૯

૨ કાળવૃત્તાંત ૩૬:૧૦

ફૂટનોટ

  • *

    કદાચ વસંત ૠતુ.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૦; યર્મિ ૨૯:૧, ૨; હઝ ૧:૨
  • +૨રા ૨૪:૧૩; યર્મિ ૨૭:૧૭, ૧૮
  • +૨રા ૨૪:૧૭

૨ કાળવૃત્તાંત ૩૬:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૩૭:૧
  • +૨રા ૨૪:૧૮-૨૦; યર્મિ ૫૨:૧-૩

૨ કાળવૃત્તાંત ૩૬:૧૨

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૧, ૨; ૩૪:૨; ૩૮:૧૪, ૨૪

૨ કાળવૃત્તાંત ૩૬:૧૩

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૨૦; હઝ ૧૭:૧૨-૧૫

૨ કાળવૃત્તાંત ૩૬:૧૪

એને લગતી કલમો

  • +૨રા ૧૬:૧૧; હઝ ૮:૧૦, ૧૧

૨ કાળવૃત્તાંત ૩૬:૧૬

એને લગતી કલમો

  • +૨કા ૩૦:૧, ૧૦
  • +યર્મિ ૫:૧૨
  • +યર્મિ ૨૦:૭
  • +ગી ૭૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૨૦૦૩, પાન ૧૫-૧૬

૨ કાળવૃત્તાંત ૩૬:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૨
  • +હઝ ૯:૭
  • +લેવી ૨૬:૩૧; પુન ૨૮:૨૫; ગી ૭૯:૨
  • +યવિ ૨:૨૧
  • +પુન ૨૮:૪૯-૫૧

૨ કાળવૃત્તાંત ૩૬:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૧૬, ૧૭; યશા ૩૯:૬; યર્મિ ૨૭:૧૯-૨૨; ૫૨:૧૭

૨ કાળવૃત્તાંત ૩૬:૧૯

એને લગતી કલમો

  • +ગી ૭૪:૪-૭
  • +યર્મિ ૫૨:૧૪
  • +૧રા ૯:૭; ૨રા ૨૫:૯, ૧૦; ગી ૭૯:૧

૨ કાળવૃત્તાંત ૩૬:૨૦

ફૂટનોટ

  • *

    અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૨૧; ગી ૧૩૭:૧
  • +એઝ ૧:૧-૩
  • +યર્મિ ૨૭:૬, ૭

૨ કાળવૃત્તાંત ૩૬:૨૧

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૯
  • +લેવી ૨૬:૩૪
  • +યર્મિ ૨૫:૧૨; ઝખા ૧:૧૨

૨ કાળવૃત્તાંત ૩૬:૨૨

એને લગતી કલમો

  • +યશા ૪૪:૨૮; ૪૫:૧
  • +યર્મિ ૨૯:૧૪; ૩૨:૪૨; ૩૩:૧૦, ૧૧
  • +એઝ ૧:૧-૪

૨ કાળવૃત્તાંત ૩૬:૨૩

એને લગતી કલમો

  • +દા ૫:૧૮
  • +યશા ૪૪:૨૮
  • +એઝ ૭:૧૨, ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૩૬:૧૧કા ૩:૧૫; યર્મિ ૨૨:૧૧
૨ કાળ. ૩૬:૧૨રા ૨૩:૩૦, ૩૧
૨ કાળ. ૩૬:૩૨રા ૧૮:૧૪; ૨૩:૩૩
૨ કાળ. ૩૬:૪૨રા ૨૩:૨૯; યર્મિ ૪૬:૨
૨ કાળ. ૩૬:૪૨રા ૨૩:૩૪; યર્મિ ૨૨:૧૧, ૧૨
૨ કાળ. ૩૬:૫યર્મિ ૨૬:૨૦, ૨૧; ૩૬:૩૨
૨ કાળ. ૩૬:૫૨રા ૨૩:૩૬, ૩૭
૨ કાળ. ૩૬:૬૨રા ૨૪:૧; ૨૫:૧; યર્મિ ૨૫:૧
૨ કાળ. ૩૬:૬૨રા ૨૪:૧૬; દા ૧:૧
૨ કાળ. ૩૬:૭એઝ ૧:૭; યર્મિ ૨૭:૧૬; દા ૧:૨; ૫:૨
૨ કાળ. ૩૬:૮૨રા ૨૪:૫, ૬
૨ કાળ. ૩૬:૯યર્મિ ૨૨:૨૪; માથ ૧:૧૨
૨ કાળ. ૩૬:૯૨રા ૨૪:૮, ૯
૨ કાળ. ૩૬:૧૦૨રા ૨૪:૧૦; યર્મિ ૨૯:૧, ૨; હઝ ૧:૨
૨ કાળ. ૩૬:૧૦૨રા ૨૪:૧૩; યર્મિ ૨૭:૧૭, ૧૮
૨ કાળ. ૩૬:૧૦૨રા ૨૪:૧૭
૨ કાળ. ૩૬:૧૧યર્મિ ૩૭:૧
૨ કાળ. ૩૬:૧૧૨રા ૨૪:૧૮-૨૦; યર્મિ ૫૨:૧-૩
૨ કાળ. ૩૬:૧૨યર્મિ ૨૧:૧, ૨; ૩૪:૨; ૩૮:૧૪, ૨૪
૨ કાળ. ૩૬:૧૩૨રા ૨૪:૨૦; હઝ ૧૭:૧૨-૧૫
૨ કાળ. ૩૬:૧૪૨રા ૧૬:૧૧; હઝ ૮:૧૦, ૧૧
૨ કાળ. ૩૬:૧૬૨કા ૩૦:૧, ૧૦
૨ કાળ. ૩૬:૧૬યર્મિ ૫:૧૨
૨ કાળ. ૩૬:૧૬યર્મિ ૨૦:૭
૨ કાળ. ૩૬:૧૬ગી ૭૪:૧
૨ કાળ. ૩૬:૧૭૨રા ૨૪:૨
૨ કાળ. ૩૬:૧૭હઝ ૯:૭
૨ કાળ. ૩૬:૧૭લેવી ૨૬:૩૧; પુન ૨૮:૨૫; ગી ૭૯:૨
૨ કાળ. ૩૬:૧૭યવિ ૨:૨૧
૨ કાળ. ૩૬:૧૭પુન ૨૮:૪૯-૫૧
૨ કાળ. ૩૬:૧૮૨રા ૨૦:૧૬, ૧૭; યશા ૩૯:૬; યર્મિ ૨૭:૧૯-૨૨; ૫૨:૧૭
૨ કાળ. ૩૬:૧૯ગી ૭૪:૪-૭
૨ કાળ. ૩૬:૧૯યર્મિ ૫૨:૧૪
૨ કાળ. ૩૬:૧૯૧રા ૯:૭; ૨રા ૨૫:૯, ૧૦; ગી ૭૯:૧
૨ કાળ. ૩૬:૨૦૨રા ૨૫:૨૧; ગી ૧૩૭:૧
૨ કાળ. ૩૬:૨૦એઝ ૧:૧-૩
૨ કાળ. ૩૬:૨૦યર્મિ ૨૭:૬, ૭
૨ કાળ. ૩૬:૨૧યર્મિ ૨૫:૯
૨ કાળ. ૩૬:૨૧લેવી ૨૬:૩૪
૨ કાળ. ૩૬:૨૧યર્મિ ૨૫:૧૨; ઝખા ૧:૧૨
૨ કાળ. ૩૬:૨૨યશા ૪૪:૨૮; ૪૫:૧
૨ કાળ. ૩૬:૨૨યર્મિ ૨૯:૧૪; ૩૨:૪૨; ૩૩:૧૦, ૧૧
૨ કાળ. ૩૬:૨૨એઝ ૧:૧-૪
૨ કાળ. ૩૬:૨૩દા ૫:૧૮
૨ કાળ. ૩૬:૨૩યશા ૪૪:૨૮
૨ કાળ. ૩૬:૨૩એઝ ૭:૧૨, ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૩૬:૧-૨૩

બીજો કાળવૃત્તાંત

૩૬ પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહોઆહાઝને+ તેના પિતાની જગ્યાએ યરૂશાલેમમાં રાજા બનાવ્યો.+ ૨ યહોઆહાઝ રાજા બન્યો ત્યારે ૨૩ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું. ૩ જોકે ઇજિપ્તના રાજાએ તેને યરૂશાલેમની રાજગાદી પરથી ઉતારી મૂક્યો. રાજાએ દેશને ૧૦૦ તાલંત* ચાંદી અને એક તાલંત સોનાનો દંડ કર્યો.+ ૪ ઇજિપ્તના રાજા નકોહે+ યહોઆહાઝના ભાઈ એલ્યાકીમને યહૂદા અને યરૂશાલેમ પર રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ નકોહ યહોયાકીમના ભાઈ યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો.+

૫ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+ ૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ તેની સામે ચઢી આવ્યો અને તેને તાંબાની બે બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયો.+ ૭ નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી અમુક વાસણો બાબેલોન લઈ ગયો અને બાબેલોનમાં પોતાના મહેલમાં મૂક્યાં.+ ૮ યહોયાકીમનો બાકીનો ઇતિહાસ, નફરત થાય એવાં તેનાં કામો અને તેની બધી બૂરાઈઓ વિશે ઇઝરાયેલ અને યહૂદાના રાજાઓના પુસ્તકમાં લખેલું છે. તેનો દીકરો યહોયાખીન તેની જગ્યાએ રાજા બન્યો.+

૯ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના અને દસ દિવસ રાજ કર્યું. યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાખીન કરતો રહ્યો.+ ૧૦ વર્ષની શરૂઆતમાં* રાજા નબૂખાદનેસ્સારે તેને પકડીને બાબેલોન લાવવા માણસો મોકલ્યા.+ તેની સાથે યહોવાના મંદિરની કીમતી ચીજવસ્તુઓ પણ મંગાવી લીધી.+ તેણે યહોયાખીનના કાકા સિદકિયાને યહૂદા અને યરૂશાલેમ પર રાજા બનાવ્યો.+

૧૧ સિદકિયા+ રાજા બન્યો ત્યારે ૨૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું.+ ૧૨ પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ સિદકિયા કરતો રહ્યો. યહોવાના હુકમથી પ્રબોધક યર્મિયાએ જે કહ્યું હતું, એ સાંભળીને તે નમ્ર બન્યો નહિ.+ ૧૩ રાજા નબૂખાદનેસ્સારે તેની પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા હતા. તોપણ તેણે તેની સામે બળવો કર્યો.+ તે હઠીલો અને કઠણ દિલનો હતો. તે ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસે પાછો ફર્યો નહિ. ૧૪ યાજકોના બધા મુખીઓ અને લોકો એકદમ બેવફા હતા. તેઓ બીજી પ્રજાઓની જેમ, ધિક્કાર થાય એવાં કામો કરતા હતા. યહોવાએ યરૂશાલેમમાં જે મંદિર પવિત્ર કર્યું હતું, એને તેઓએ અશુદ્ધ કર્યું.+

૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.

૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+ ૧૮ સાચા ઈશ્વરના મંદિરમાંથી તે બધાં નાનાં-મોટાં વાસણો લઈ ગયો. યહોવાના મંદિરનો ખજાનો, રાજાનો ખજાનો અને તેના આગેવાનોનો ખજાનો પણ તે લઈ ગયો. તે બધું જ લૂંટીને બાબેલોન લઈ ગયો.+ ૧૯ તેણે સાચા ઈશ્વરનું મંદિર બાળી નાખ્યું,+ યરૂશાલેમની દીવાલ તોડી પાડી,+ એના બધા ગઢ આગમાં બાળી નાખ્યા અને દરેક કીમતી ચીજવસ્તુઓનો નાશ કર્યો.+ ૨૦ જેઓ તેની તલવારથી બચી ગયા, તેઓને તે પકડીને બાબેલોન લઈ ગયો.+ ઈરાનનું* રાજ શરૂ થયું ત્યાં સુધી,+ એ લોકો બાબેલોનના રાજા અને તેના દીકરાઓના સેવકો બન્યા.+ ૨૧ યર્મિયા દ્વારા યહોવાએ કહેલા શબ્દો પૂરા થયા.+ સાબ્બાથનાં વર્ષો પૂરાં થયાં ત્યાં સુધી દેશ ઉજ્જડ રહ્યો.+ ૭૦ વર્ષ સુધી દેશ ઉજ્જડ પડી રહ્યો અને દેશે આરામ લીધો.+

૨૨ ઈરાનના રાજા કોરેશના+ શાસનનું પહેલું વર્ષ હતું. યહોવાએ કોરેશના દિલમાં ઇચ્છા જગાડી કે તે એક હુકમ બહાર પાડે, જેથી યહોવાએ યર્મિયા દ્વારા આપેલું વચન પૂરું થાય.+ કોરેશે એ હુકમ લખાવી લીધો અને પોતાના આખા રાજ્યમાં એનો ઢંઢેરો પિટાવ્યો:+ ૨૩ “ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે, ‘સ્વર્ગના ઈશ્વર યહોવાએ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો મને સોંપ્યાં છે.+ તેમણે મને યહૂદામાં આવેલા યરૂશાલેમમાં તેમનું મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.+ તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર યહોવા તેની સાથે રહે અને તે ત્યાં પાછો જાય.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો