વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ભાઈબંધે દગો કર્યો ત્યારની પ્રાર્થના

        • દોસ્તે મારેલાં મહેણાં (૧૨-૧૪)

        • “તારો બોજો યહોવા પર નાખ” (૨૨)

ગીતશાસ્ત્ર ૫૫:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૫૫:૧

ફૂટનોટ

  • *

    અથવા, “મદદ માટેની મારી પ્રાર્થના સાંભળીને સંતાઈ ન જાઓ.”

એને લગતી કલમો

  • +૧પિ ૩:૧૨
  • +ગી ૨૮:૨; ૧૪૩:૭

ગીતશાસ્ત્ર ૫૫:૨

એને લગતી કલમો

  • +ગી ૧૭:૧
  • +યશા ૩૮:૧૪

ગીતશાસ્ત્ર ૫૫:૩

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૫-૭

ગીતશાસ્ત્ર ૫૫:૪

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨૯
  • +ગી ૧૮:૪; ૧૧૬:૩; યશા ૩૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૫૫:૭

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૪
  • +૧શ ૨૩:૧૪

ગીતશાસ્ત્ર ૫૫:૯

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૧; ૧૭:૭

ગીતશાસ્ત્ર ૫૫:૧૦

ફૂટનોટ

  • *

    અહીં કદાચ હિંસા અને લડાઈની વાત થાય છે.

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૧

ગીતશાસ્ત્ર ૫૫:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦૯:૨

ગીતશાસ્ત્ર ૫૫:૧૨

એને લગતી કલમો

  • +ગી ૪૧:૯; માથ ૨૬:૨૧; યોહ ૧૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૫૫:૧૩

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૨; ૧૬:૨૩
  • +લૂક ૨૨:૨૧, ૪૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૮/૨૦૧૬, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૫૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૫૫:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૨૩; ૧૮:૧૪; ગી ૧૦૯:૧૫; માથ ૨૭:૩, ૫; પ્રેકા ૧:૧૬, ૧૮

ગીતશાસ્ત્ર ૫૫:૧૬

એને લગતી કલમો

  • +ગી ૯૧:૧૫

ગીતશાસ્ત્ર ૫૫:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બૂમાબૂમ કરું છું.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૪૭; દા ૬:૧૦
  • +ગી ૫:૩

ગીતશાસ્ત્ર ૫૫:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવશે.”

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૭; ગી ૩:૬

ગીતશાસ્ત્ર ૫૫:૧૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૧૨
  • +પુન ૩૩:૨૭; ગી ૯૦:૨
  • +ગી ૩૬:૧

ગીતશાસ્ત્ર ૫૫:૨૦

ફૂટનોટ

  • *

    એટલે કે, અગાઉનો મિત્ર જેનો ઉલ્લેખ ગી ૫૫:૧૩, ૧૪માં થયો છે.

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૨
  • +૨શ ૫:૩; સભા ૮:૨

ગીતશાસ્ત્ર ૫૫:૨૧

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૨૩
  • +ગી ૨૮:૩; ૬૨:૪

ગીતશાસ્ત્ર ૫૫:૨૨

એને લગતી કલમો

  • +ગી ૪૩:૫; ૧પિ ૫:૬, ૭
  • +ગી ૩૭:૫; ૬૮:૧૯; ફિલિ ૪:૬, ૭
  • +ગી ૩૭:૨૩, ૨૪; ૬૨:૨; ૧૨૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૧૬, પાન ૭

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૧૯

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૮/૧/૨૦૦૫, પાન ૬

    ૩/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૪/૧/૧૯૯૬, પાન ૨૭

    ૩/૧/૧૯૯૨, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૫૫:૨૩

એને લગતી કલમો

  • +ગી ૫૫:૧૫
  • +ગી ૫:૬; ની ૧૦:૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૫:૧૧પિ ૩:૧૨
ગીત. ૫૫:૧ગી ૨૮:૨; ૧૪૩:૭
ગીત. ૫૫:૨ગી ૧૭:૧
ગીત. ૫૫:૨યશા ૩૮:૧૪
ગીત. ૫૫:૩૨શ ૧૬:૫-૭
ગીત. ૫૫:૪ગી ૬૯:૨૯
ગીત. ૫૫:૪ગી ૧૮:૪; ૧૧૬:૩; યશા ૩૮:૧૦
ગીત. ૫૫:૭૨શ ૧૫:૧૪
ગીત. ૫૫:૭૧શ ૨૩:૧૪
ગીત. ૫૫:૯૨શ ૧૫:૩૧; ૧૭:૭
ગીત. ૫૫:૧૦૨શ ૧૭:૧
ગીત. ૫૫:૧૧ગી ૧૦૯:૨
ગીત. ૫૫:૧૨ગી ૪૧:૯; માથ ૨૬:૨૧; યોહ ૧૩:૧૮
ગીત. ૫૫:૧૩૨શ ૧૫:૧૨; ૧૬:૨૩
ગીત. ૫૫:૧૩લૂક ૨૨:૨૧, ૪૮
ગીત. ૫૫:૧૫૨શ ૧૭:૨૩; ૧૮:૧૪; ગી ૧૦૯:૧૫; માથ ૨૭:૩, ૫; પ્રેકા ૧:૧૬, ૧૮
ગીત. ૫૫:૧૬ગી ૯૧:૧૫
ગીત. ૫૫:૧૭ગી ૧૧૯:૧૪૭; દા ૬:૧૦
ગીત. ૫૫:૧૭ગી ૫:૩
ગીત. ૫૫:૧૮૨કા ૩૨:૭; ગી ૩:૬
ગીત. ૫૫:૧૯ગી ૧૪૩:૧૨
ગીત. ૫૫:૧૯પુન ૩૩:૨૭; ગી ૯૦:૨
ગીત. ૫૫:૧૯ગી ૩૬:૧
ગીત. ૫૫:૨૦૨શ ૧૫:૧૨
ગીત. ૫૫:૨૦૨શ ૫:૩; સભા ૮:૨
ગીત. ૫૫:૨૧૨શ ૧૬:૨૩
ગીત. ૫૫:૨૧ગી ૨૮:૩; ૬૨:૪
ગીત. ૫૫:૨૨ગી ૪૩:૫; ૧પિ ૫:૬, ૭
ગીત. ૫૫:૨૨ગી ૩૭:૫; ૬૮:૧૯; ફિલિ ૪:૬, ૭
ગીત. ૫૫:૨૨ગી ૩૭:૨૩, ૨૪; ૬૨:૨; ૧૨૧:૩
ગીત. ૫૫:૨૩ગી ૫૫:૧૫
ગીત. ૫૫:૨૩ગી ૫:૬; ની ૧૦:૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૫:૧-૨૩

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત.

૫૫ હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો,+

દયા માટેની મારી અરજ સાંભળીને આંખ આડા કાન ન કરો.*+

 ૨ મને ધ્યાન આપો અને જવાબ આપો.+

હું ચિંતાઓમાં ડૂબી ગયો છું+

અને હેરાન-પરેશાન થઈ ગયો છું,

 ૩ કારણ કે દુશ્મનો મને ધમકી આપે છે

અને દુષ્ટો મારા પર જુલમ ગુજારે છે.

તેઓ મારા પર ઉપરા-છાપરી તકલીફો લાવે છે,

તેઓ ક્રોધે ભરાય છે અને મને નફરત કરે છે.+

 ૪ ચિંતાને લીધે મારું દિલ ફફડે છે,+

મારા પર મોતનો ભય છવાઈ ગયો છે.+

 ૫ ડરના લીધે હું ધ્રૂજી ઊઠું છું

અને મને સખત કંપારી છૂટે છે.

 ૬ મને વિચાર આવે છે, “કાશ, મારી પાસે કબૂતર જેવી પાંખો હોત,

તો હું દૂર ઊડીને કોઈ સલામત જગ્યાએ ગયો હોત.

 ૭ હું દૂર નાસી ગયો હોત+

અને મેં વેરાન પ્રદેશમાં વિસામો લીધો હોત.+ (સેલાહ)

 ૮ મેં આંધી અને તોફાનથી દૂર,

કોઈ સલામત જગ્યાએ ઉતાવળે જઈને આશરો લીધો હોત.”

 ૯ હે યહોવા, તેઓને ગૂંચવણમાં નાખો, તેઓની બાજી પલટી નાખો,+

કારણ કે મેં શહેરમાં હિંસા અને લડાઈ જોઈ છે.

૧૦ રાત-દિવસ તેઓ* શહેરની દીવાલો પર આંટાફેરા મારે છે.

એ શહેરમાં ફક્ત દુષ્ટતા અને મુશ્કેલીઓ છે.+

૧૧ એમાં આફત જ આફત છે.

એના ચોકમાંથી જુલમ અને ઠગાઈ દૂર થતાં જ નથી.+

૧૨ જો કોઈ દુશ્મને મને મહેણાં માર્યાં હોત,+

તો હું એ સહન કરી લેત.

જો કોઈ વેરી મારી સામે થયો હોત,

તો હું તેનાથી સંતાઈ ગયો હોત.

૧૩ પણ એવું કરનાર તો તું છે, મારી બરાબરીનો માણસ,+

મારો પોતાનો ભાઈબંધ, જેને હું સારી રીતે ઓળખું છું.+

૧૪ અમે દોસ્તીનો આનંદ માણતા હતા,

ટોળાઓ સાથે અમે ઈશ્વરના મંદિરે જતાં હતાં.

૧૫ મારા દુશ્મનોનો વિનાશ થાય,+

તેઓ જીવતેજીવ કબરમાં* ઊતરી જાય,

કેમ કે તેઓનાં ઘરમાં અને દિલમાં દુષ્ટતા ખદબદે છે.

૧૬ પણ હું યહોવાને પોકાર કરીશ,

તે મને બચાવશે.+

૧૭ સવારથી સાંજ સુધી મને વેદના થાય છે અને હું કરગરું છું,*+

ભગવાન મારા કાલાવાલા સાંભળે છે.+

૧૮ મારી સામે ઘણા લડનારા ઊભા થયા છે,+

પણ ભગવાન મને તેઓથી બચાવશે* અને શાંતિ આપશે.

૧૯ ઈશ્વર યુગોના યુગોથી રાજગાદીએ બેઠા છે,+

તે મારું સાંભળશે અને તેઓને જવાબ આપશે.+ (સેલાહ)

જેઓ સુધરવા માંગતા નથી,

તેઓને ઈશ્વરનો ડર નથી.+

૨૦ તેણે* પોતાના જ દોસ્તો પર હુમલો કર્યો+

અને પોતાનો કરાર તોડી નાખ્યો.+

૨૧ તેના શબ્દો માખણથી મુલાયમ છે,+

પણ તેના દિલમાં ઝેર ભરેલું છે.

તેના શબ્દો તેલથી લીસા છે,

પણ એ ધારદાર તલવારો જેવા છે.+

૨૨ તારો બોજો યહોવા પર નાખ,+

તે તને નિભાવી રાખશે.+

સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.+

૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+

ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+

પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો