વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • “જો યહોવા આપણી સાથે ન હોત”

        • ફાંદો તોડી નંખાયો, આપણે બચી ગયા (૭)

        • “યહોવાના નામથી આપણને મદદ મળે છે” (૮)

ગીતશાસ્ત્ર ૧૨૪:૧

એને લગતી કલમો

  • +ગી ૪૬:૭; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬

ગીતશાસ્ત્ર ૧૨૪:૨

એને લગતી કલમો

  • +ગી ૫૪:૪; ૧૧૮:૬
  • +ગી ૩:૧; ૨૨:૧૬

ગીતશાસ્ત્ર ૧૨૪:૩

એને લગતી કલમો

  • +ગી ૨૭:૨
  • +ગી ૫૬:૧

ગીતશાસ્ત્ર ૧૨૪:૪

એને લગતી કલમો

  • +ગી ૧૮:૪

ગીતશાસ્ત્ર ૧૨૪:૭

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૨૬-૨૮; ૨શ ૧૭:૨૧, ૨૨
  • +ગી ૨૫:૧૫; ૯૧:૩

ગીતશાસ્ત્ર ૧૨૪:૮

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૪:૧ગી ૪૬:૭; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
ગીત. ૧૨૪:૨ગી ૫૪:૪; ૧૧૮:૬
ગીત. ૧૨૪:૨ગી ૩:૧; ૨૨:૧૬
ગીત. ૧૨૪:૩ગી ૨૭:૨
ગીત. ૧૨૪:૩ગી ૫૬:૧
ગીત. ૧૨૪:૪ગી ૧૮:૪
ગીત. ૧૨૪:૭૧શ ૨૩:૨૬-૨૮; ૨શ ૧૭:૨૧, ૨૨
ગીત. ૧૨૪:૭ગી ૨૫:૧૫; ૯૧:૩
ગીત. ૧૨૪:૮ની ૧૮:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૪:૧-૮

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૨૪ “જો યહોવા આપણી સાથે ન હોત,”+

હવે ઇઝરાયેલ કહે,

 ૨ “જો યહોવા આપણી સાથે ન હોત,+

તો માણસો આપણા પર હુમલો કરવા ચઢી આવ્યા ત્યારે,+

 ૩ તેઓ આપણને જીવતા ને જીવતા ગળી ગયા હોત,+

કેમ કે તેઓનો ગુસ્સો આપણા પર સળગી ઊઠ્યો હતો.+

 ૪ પાણી આપણને ઘસડી ગયું હોત,

પૂર આપણા પર ફરી વળ્યું હોત.+

 ૫ ધસમસતા પાણીએ આપણને ડુબાડી દીધા હોત.

 ૬ યહોવાનો જયજયકાર થાઓ!

જંગલી જાનવરો જેવા ખૂંખાર લોકોનાં મોંમાંથી તેમણે આપણને બચાવી લીધા છે.

 ૭ શિકારીના ફાંદામાંથી છટકી ગયેલા

પક્ષી જેવા આપણે છીએ.+

ફાંદો તોડી નાખવામાં આવ્યો

અને આપણે બચી ગયા.+

 ૮ આકાશ અને પૃથ્વીના રચનાર

યહોવાના નામથી આપણને મદદ મળે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો