વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવામાં આશરો લેવો

        • “યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે” (૪)

        • હિંસા ચાહનારને ઈશ્વર નફરત કરે છે (૫)

ગીતશાસ્ત્ર ૧૧:૧

એને લગતી કલમો

  • +૨કા ૧૪:૧૧; ગી ૭:૧; ૫૬:૧૧

ગીતશાસ્ત્ર ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૫/૧૫/૨૦૦૫, પાન ૩૨

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સાવધ.”

એને લગતી કલમો

  • +મીખ ૧:૨; હબા ૨:૨૦
  • +૨કા ૨૦:૬; ગી ૧૦૩:૧૯; પ્રક ૪:૨, ૩
  • +૨કા ૧૬:૯; ની ૧૫:૩; ઝખા ૪:૧૦; હિબ્રૂ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૧૧:૫

એને લગતી કલમો

  • +ઉત ૬:૫; ૭:૧
  • +ની ૩:૩૧; ૬:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૩

    ઈશ્વરનો પ્રેમ, પાન ૯૩-૯૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૬

    ૯/૧૫/૨૦૦૫, પાન ૨૯

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૭, પાન ૮

ગીતશાસ્ત્ર ૧૧:૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ધગધગતા અંગારાનો.”

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૪; હઝ ૩૮:૨૨

ગીતશાસ્ત્ર ૧૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તેમની કૃપા અનુભવશે.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +ગી ૧૪૬:૮
  • +અયૂ ૩૬:૭; ગી ૩૪:૧૫; ૧પિ ૩:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧:૧૨કા ૧૪:૧૧; ગી ૭:૧; ૫૬:૧૧
ગીત. ૧૧:૪મીખ ૧:૨; હબા ૨:૨૦
ગીત. ૧૧:૪૨કા ૨૦:૬; ગી ૧૦૩:૧૯; પ્રક ૪:૨, ૩
ગીત. ૧૧:૪૨કા ૧૬:૯; ની ૧૫:૩; ઝખા ૪:૧૦; હિબ્રૂ ૪:૧૩
ગીત. ૧૧:૫ઉત ૬:૫; ૭:૧
ગીત. ૧૧:૫ની ૩:૩૧; ૬:૧૬, ૧૭
ગીત. ૧૧:૬ઉત ૧૯:૨૪; હઝ ૩૮:૨૨
ગીત. ૧૧:૭પુન ૩૨:૪
ગીત. ૧૧:૭ગી ૧૪૬:૮
ગીત. ૧૧:૭અયૂ ૩૬:૭; ગી ૩૪:૧૫; ૧પિ ૩:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧:૧-૭

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૧ મેં યહોવામાં આશરો લીધો છે.+

તો પછી તમે મને કેમ કહો છો કે,

“પક્ષીની જેમ તારા પર્વત પર ઊડી જા!

 ૨ જુઓ, દુષ્ટો ધનુષ્યની કમાન ખેંચે છે,

તેઓ તીરથી નિશાન તાકે છે,

જેથી તેઓ અંધકારમાં છુપાઈને નેક દિલ લોકો પર હુમલો કરે.

 ૩ જો ઇન્સાફના પાયા જ તોડી પાડવામાં આવ્યા હોય,

તો સાચા માર્ગે ચાલનાર શું કરી શકે?”

 ૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+

યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+

તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+

 ૫ યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+

હિંસા ચાહનારને તે નફરત કરે છે.+

 ૬ દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે.

આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.

 ૭ યહોવા ન્યાયી છે.+ તેમને નેક કામો પસંદ છે.+

ખરાં દિલના લોકો તેમનું મુખ જોશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો