વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • આદમથી નૂહ સુધી (૧-૩૨)

        • આદમને દીકરા-દીકરીઓ થયાં (૪)

        • હનોખ સાચા ઈશ્વર સાથે ચાલ્યો (૨૧-૨૪)

ઉત્પત્તિ ૫:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “આદમની પેઢીઓનું પુસ્તક.”

  • *

    મૂળ, “જે દિવસે.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬; યાકૂ ૩:૯

ઉત્પત્તિ ૫:૨

ફૂટનોટ

  • *

    અથવા, “આદમ; માણસજાત.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૭; માર્ક ૧૦:૬
  • +ઉત ૨:૨૩; યશા ૪૫:૧૨; માથ ૧૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૨

ઉત્પત્તિ ૫:૩

એને લગતી કલમો

  • +ઉત ૪:૨૫

ઉત્પત્તિ ૫:૫

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૭; ૩:૧૯; રોમ ૬:૨૩; ૧કો ૧૫:૨૨

ઉત્પત્તિ ૫:૬

એને લગતી કલમો

  • +ઉત ૪:૨૬; લૂક ૩:૨૩, ૩૮

ઉત્પત્તિ ૫:૧૨

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૭

ઉત્પત્તિ ૫:૧૫

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૨, પાન ૫-૬

ઉત્પત્તિ ૫:૧૮

એને લગતી કલમો

  • +યહૂ ૧૪

ઉત્પત્તિ ૫:૨૧

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૭

ઉત્પત્તિ ૫:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૫, પાન ૧૫-૧૭

    ૫/૧/૨૦૦૩, પાન ૨૯

ઉત્પત્તિ ૫:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૬:૯; પુન ૮:૬; ૧૩:૪; ૩યો ૪; યહૂ ૧૪, ૧૫
  • +યોહ ૩:૧૩; હિબ્રૂ ૧૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૯-૨૦

    ૯/૧/૨૦૦૫, પાન ૧૫

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૯/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૬/૧/૧૯૯૮, પાન ૯

    ૧/૧૫/૧૯૯૭, પાન ૩૦-૩૧

    ૧૦/૧/૧૯૮૬, પાન ૩

ઉત્પત્તિ ૫:૨૫

એને લગતી કલમો

  • +લૂક ૩:૨૩, ૩૬

ઉત્પત્તિ ૫:૨૯

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “વિસામો; દિલાસો.”

  • *

    અથવા, “દિલાસો.”

એને લગતી કલમો

  • +ઉત ૭:૧; હઝ ૧૪:૧૪; માથ ૨૪:૩૭; હિબ્રૂ ૧૧:૭; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫
  • +ઉત ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૮

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૯

    ૧૧/૧/૧૯૯૬, પાન ૭

    પગલે ચાલો, પાન ૨૨

ઉત્પત્તિ ૫:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨૧; ૧૧:૧૦; લૂક ૩:૨૩, ૩૬
  • +ઉત ૬:૧૦; ૧૦:૬
  • +ઉત ૧૦:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૨, પાન ૨૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૫:૧ઉત ૧:૨૬; યાકૂ ૩:૯
ઉત. ૫:૨ઉત ૧:૨૭; માર્ક ૧૦:૬
ઉત. ૫:૨ઉત ૨:૨૩; યશા ૪૫:૧૨; માથ ૧૯:૪
ઉત. ૫:૩ઉત ૪:૨૫
ઉત. ૫:૫ઉત ૨:૧૭; ૩:૧૯; રોમ ૬:૨૩; ૧કો ૧૫:૨૨
ઉત. ૫:૬ઉત ૪:૨૬; લૂક ૩:૨૩, ૩૮
ઉત. ૫:૧૨લૂક ૩:૨૩, ૩૭
ઉત. ૫:૧૫લૂક ૩:૨૩, ૩૭
ઉત. ૫:૧૮યહૂ ૧૪
ઉત. ૫:૨૧લૂક ૩:૨૩, ૩૭
ઉત. ૫:૨૪ઉત ૬:૯; પુન ૮:૬; ૧૩:૪; ૩યો ૪; યહૂ ૧૪, ૧૫
ઉત. ૫:૨૪યોહ ૩:૧૩; હિબ્રૂ ૧૧:૫
ઉત. ૫:૨૫લૂક ૩:૨૩, ૩૬
ઉત. ૫:૨૯ઉત ૭:૧; હઝ ૧૪:૧૪; માથ ૨૪:૩૭; હિબ્રૂ ૧૧:૭; ૧પિ ૩:૨૦; ૨પિ ૨:૫
ઉત. ૫:૨૯ઉત ૩:૧૭
ઉત. ૫:૩૨ઉત ૧૦:૨૧; ૧૧:૧૦; લૂક ૩:૨૩, ૩૬
ઉત. ૫:૩૨ઉત ૬:૧૦; ૧૦:૬
ઉત. ૫:૩૨ઉત ૧૦:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૫:૧-૩૨

ઉત્પત્તિ

૫ આદમની વંશાવળી* આ છે. ઈશ્વરે જ્યારે* આદમને બનાવ્યો, ત્યારે તેને પોતાના જેવો બનાવ્યો હતો.+ ૨ તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ તેઓને બનાવ્યાં+ એ દિવસે ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને મનુષ્ય* કહ્યાં.

૩ આદમ ૧૩૦ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો. એ તેના જેવો, તેના સ્વરૂપ પ્રમાણે હતો. આદમે તેનું નામ શેથ+ પાડ્યું. ૪ શેથના જન્મ પછી આદમ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૫ આદમ ૯૩૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.+

૬ શેથ ૧૦૫ વર્ષનો હતો ત્યારે તેને અનોશ+ થયો. ૭ અનોશના જન્મ પછી શેથ ૮૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૮ શેથ ૯૧૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૯ અનોશ ૯૦ વર્ષનો હતો ત્યારે તેને કેનાન થયો. ૧૦ કેનાનના જન્મ પછી અનોશ ૮૧૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૧ અનોશ ૯૦૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૧૨ કેનાન ૭૦ વર્ષનો હતો ત્યારે તેને માહલાલએલ+ થયો. ૧૩ માહલાલએલના જન્મ પછી કેનાન ૮૪૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૪ કેનાન ૯૧૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૧૫ માહલાલએલ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને યારેદ+ થયો. ૧૬ યારેદના જન્મ પછી માહલાલએલ ૮૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૧૭ માહલાલએલ ૮૯૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૧૮ યારેદ ૧૬૨ વર્ષનો હતો ત્યારે તેને હનોખ+ થયો. ૧૯ હનોખના જન્મ પછી યારેદ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૦ યારેદ ૯૬૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૨૧ હનોખ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને મથૂશેલાહ+ થયો. ૨૨ મથૂશેલાહના જન્મ પછી પણ હનોખ ૩૦૦ વર્ષ સુધી સાચા ઈશ્વરની* સાથે ચાલતો રહ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૩ આમ, હનોખ ૩૬૫ વર્ષ જીવ્યો. ૨૪ હનોખ સાચા ઈશ્વર સાથે ચાલતો રહ્યો.+ પછી કોઈએ તેને કદી જોયો નહિ, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.+

૨૫ મથૂશેલાહ ૧૮૭ વર્ષનો હતો ત્યારે તેને લામેખ+ થયો. ૨૬ લામેખના જન્મ પછી મથૂશેલાહ ૭૮૨ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૨૭ મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૨૮ લામેખ ૧૮૨ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો. ૨૯ તેણે તેનું નામ નૂહ*+ પાડ્યું અને કહ્યું: “આ છોકરો અમને રાહત* અપાવશે. યહોવાએ ધરતીને શ્રાપ આપ્યો+ હોવાથી અમારે કાળી મજૂરી કરવી પડે છે. તે દીકરો અમને એમાંથી રાહત અપાવશે.” ૩૦ નૂહના જન્મ પછી લામેખ ૫૯૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં. ૩૧ લામેખ ૭૭૭ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.

૩૨ નૂહ ૫૦૦ વર્ષનો થયો પછી તેને શેમ,+ હામ+ અને યાફેથ+ થયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો