વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “તેનામાં સમજ નથી.”

એને લગતી કલમો

  • +ની ૪:૧૩
  • +ગી ૩૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૨૮-૨૯

નીતિવચનો ૧૨:૨

એને લગતી કલમો

  • +પુન ૨૫:૧; ૧રા ૮:૩૧, ૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૨૮

નીતિવચનો ૧૨:૩

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૦, ૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૨૯

    ૯/૧/૧૯૯૪, પાન ૩૦

નીતિવચનો ૧૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

એને લગતી કલમો

  • +ની ૧૮:૨૨; ૧૯:૧૪
  • +૧રા ૨૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૨૯-૩૦

નીતિવચનો ૧૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “લોહી વહેવડાવવા ટાંપીને બેસે છે.”

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૧, ૨
  • +એસ્તે ૭:૩, ૪; ની ૧૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૭

એને લગતી કલમો

  • +ની ૨૪:૩; માથ ૭:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૮

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૯; ૧શ ૧૬:૧૮
  • +૧શ ૨૫:૧૪, ૧૭; માથ ૨૭:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૯

એને લગતી કલમો

  • +ની ૧૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૩૩:૧૨-૧૪; નિર્ગ ૨૩:૧૨; પુન ૨૨:૪, ૧૦; ૨૫:૪; યૂના ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૦-૩૧

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૮, પાન ૨૭

નીતિવચનો ૧૨:૧૧

એને લગતી કલમો

  • +ની ૨૮:૧૯; એફે ૪:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૯-૧૦

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૧

નીતિવચનો ૧૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૩, પાન ૩૧

નીતિવચનો ૧૨:૧૩

એને લગતી કલમો

  • +૧રા ૨:૨૩, ૨૪; ગી ૫:૬; સભા ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૬

નીતિવચનો ૧૨:૧૪

એને લગતી કલમો

  • +ની ૧૩:૨; ૧૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૬-૨૭

નીતિવચનો ૧૨:૧૫

એને લગતી કલમો

  • +ની ૩:૭; ૨૬:૧૨
  • +ની ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૭

નીતિવચનો ૧૨:૧૬

એને લગતી કલમો

  • +ની ૨૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૭

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૭

નીતિવચનો ૧૨:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૮, પાન ૧૫-૧૬

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૫૩-૧૫૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૫, પાન ૨૦

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૭-૨૮

    ૩/૧/૨૦૦૦, પાન ૧૭

    ૭/૧/૧૯૯૮, પાન ૩૨

    ૯/૧૫/૧૯૯૬, પાન ૨૨

    સર્વ લોકો, પાન ૨૬

    કૌટુંબિક સુખ, પાન ૧૪૭

નીતિવચનો ૧૨:૧૯

એને લગતી કલમો

  • +૧પિ ૩:૧૦
  • +ની ૧૯:૯; પ્રેકા ૫:૩, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૭, પાન ૭

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૮

નીતિવચનો ૧૨:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “શાંતિની સલાહ આપનાર.”

એને લગતી કલમો

  • +માથ ૫:૯

નીતિવચનો ૧૨:૨૧

એને લગતી કલમો

  • +ગી ૯૧:૯, ૧૦
  • +ની ૧:૩૦, ૩૧; યશા ૪૮:૨૨

નીતિવચનો ૧૨:૨૨

એને લગતી કલમો

  • +ગી ૫:૬; ની ૬:૧૬, ૧૭; પ્રક ૨૧:૮

નીતિવચનો ૧૨:૨૩

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૯

નીતિવચનો ૧૨:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૪; ૧રા ૧૧:૨૮
  • +ની ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૯

નીતિવચનો ૧૨:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેના દિલને કચડી નાખે છે.”

એને લગતી કલમો

  • +ગી ૩૮:૬; ની ૧૩:૧૨; ૧૫:૧૩
  • +ની ૧૬:૨૪; યશા ૫૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૧૨

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૨૯-૩૦

નીતિવચનો ૧૨:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “ચરાવવાની જગ્યા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૨૭

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૩-૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૩, પાન ૩૦

નીતિવચનો ૧૨:૨૮

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૭; ની ૧૦:૭; હબા ૨:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૨:૧ની ૪:૧૩
નીતિ. ૧૨:૧ગી ૩૨:૯
નીતિ. ૧૨:૨પુન ૨૫:૧; ૧રા ૮:૩૧, ૩૨
નીતિ. ૧૨:૩ગી ૩૭:૧૦, ૩૮
નીતિ. ૧૨:૪ની ૧૮:૨૨; ૧૯:૧૪
નીતિ. ૧૨:૪૧રા ૨૧:૨૫
નીતિ. ૧૨:૬૨શ ૧૭:૧, ૨
નીતિ. ૧૨:૬એસ્તે ૭:૩, ૪; ની ૧૪:૩
નીતિ. ૧૨:૭ની ૨૪:૩; માથ ૭:૨૪, ૨૫
નીતિ. ૧૨:૮ઉત ૪૧:૩૯; ૧શ ૧૬:૧૮
નીતિ. ૧૨:૮૧શ ૨૫:૧૪, ૧૭; માથ ૨૭:૩, ૪
નીતિ. ૧૨:૯ની ૧૩:૭
નીતિ. ૧૨:૧૦ઉત ૩૩:૧૨-૧૪; નિર્ગ ૨૩:૧૨; પુન ૨૨:૪, ૧૦; ૨૫:૪; યૂના ૪:૧૧
નીતિ. ૧૨:૧૧ની ૨૮:૧૯; એફે ૪:૨૮
નીતિ. ૧૨:૧૩૧રા ૨:૨૩, ૨૪; ગી ૫:૬; સભા ૫:૬
નીતિ. ૧૨:૧૪ની ૧૩:૨; ૧૮:૨૦
નીતિ. ૧૨:૧૫ની ૩:૭; ૨૬:૧૨
નીતિ. ૧૨:૧૫ની ૧:૫
નીતિ. ૧૨:૧૬ની ૨૯:૧૧
નીતિ. ૧૨:૧૮ની ૧૬:૨૪
નીતિ. ૧૨:૧૯૧પિ ૩:૧૦
નીતિ. ૧૨:૧૯ની ૧૯:૯; પ્રેકા ૫:૩, ૫
નીતિ. ૧૨:૨૦માથ ૫:૯
નીતિ. ૧૨:૨૧ગી ૯૧:૯, ૧૦
નીતિ. ૧૨:૨૧ની ૧:૩૦, ૩૧; યશા ૪૮:૨૨
નીતિ. ૧૨:૨૨ગી ૫:૬; ની ૬:૧૬, ૧૭; પ્રક ૨૧:૮
નીતિ. ૧૨:૨૩ની ૧૦:૧૯
નીતિ. ૧૨:૨૪ઉત ૩૯:૪; ૧રા ૧૧:૨૮
નીતિ. ૧૨:૨૪ની ૧૯:૧૫
નીતિ. ૧૨:૨૫ગી ૩૮:૬; ની ૧૩:૧૨; ૧૫:૧૩
નીતિ. ૧૨:૨૫ની ૧૬:૨૪; યશા ૫૦:૪
નીતિ. ૧૨:૨૭ની ૨૬:૧૩-૧૫
નીતિ. ૧૨:૨૮ગી ૩૭:૨૭; ની ૧૦:૭; હબા ૨:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૨:૧-૨૮

નીતિવચનો

૧૨ જે શિસ્તને ચાહે છે, તે જ્ઞાનને ચાહે છે,+

પણ જે ઠપકાને ધિક્કારે છે, તે મૂર્ખ છે.*+

 ૨ સારો માણસ યહોવાની કૃપા મેળવે છે,

પણ કાવતરાં ઘડનારને ઈશ્વર ધિક્કારે છે.+

 ૩ દુષ્ટતા કરીને કોઈ માણસ સલામત રહી શકતો નથી,+

પણ નેક માણસને કદી ઉખેડી નાખવામાં નહિ આવે.

 ૪ સારી* પત્ની પતિના માથાનો મુગટ છે,+

પણ પતિને શરમમાં મૂકતી પત્ની તેનાં હાડકાં સડાવી દે છે.+

 ૫ સજ્જનના વિચારો સાચા છે,

પણ દુર્જનની સલાહ કપટથી ભરેલી છે.

 ૬ દુષ્ટની વાતો જીવલેણ ફાંદા જેવી છે,*+

પણ નેક માણસના શબ્દો બચાવી લે છે.+

 ૭ દુષ્ટોનો નાશ થાય ત્યારે તેઓનું નામનિશાન ભૂંસાઈ જાય છે,

પણ નેક માણસનું ઘર કાયમ ટકે છે.+

 ૮ સમજી-વિચારીને બોલનારની પ્રશંસા થાય છે,+

પણ કપટી દિલના માણસનો તિરસ્કાર થાય છે.+

 ૯ જેને ખાવાના ઠેકાણા નથી, છતાં બડાઈ મારે છે

એના કરતાં તો સામાન્ય માણસ સારો, જેની પાસે એકાદ નોકર છે.+

૧૦ ભલો માણસ પોતાનાં જાનવરોની સંભાળ રાખે છે,+

જ્યારે કે દુષ્ટની તો દયા પણ ક્રૂર હોય છે.

૧૧ પોતાની જમીન ખેડનાર પેટ ભરીને ખાશે,+

પણ નકામી વસ્તુઓ પાછળ દોડનાર મૂર્ખ છે.

૧૨ દુષ્ટ માણસ તો ખરાબ લોકોએ પકડેલા શિકારની ઈર્ષા કરે છે,

પણ નેક માણસનાં મૂળ ઊંડાં હોવાથી સારાં ફળ આપે છે.

૧૩ નીચ માણસ પોતાની જ પાપી વાતોમાં ફસાઈ જાય છે,+

પણ સારો માણસ મુશ્કેલીમાંથી બચી જાય છે.

૧૪ માણસના શબ્દો તેનું ભલું કરશે+

અને તેના હાથનાં કામોનું તેને ઇનામ મળશે.

૧૫ મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે,+

પણ બુદ્ધિમાન માણસ સલાહ સ્વીકારે છે.+

૧૬ મૂર્ખ તરત ગુસ્સે થઈ જાય છે,+

પણ સમજુ માણસ અપમાન ગળી જાય છે.

૧૭ વિશ્વાસુ સાક્ષી સાચું બોલે છે,

પણ જૂઠો સાક્ષી કપટથી બોલે છે.

૧૮ વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે,

પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.+

૧૯ સાચું બોલતા હોઠ કાયમ ટકશે,+

પણ જૂઠું બોલતી જીભ બહુ નહિ ટકે.+

૨૦ કાવતરું ઘડનારના દિલમાં કપટ હોય છે,

પણ શાંતિ ફેલાવનાર* ખુશ રહે છે.+

૨૧ સજ્જનને કદી આંચ આવતી નથી,+

પણ દુર્જનનું જીવન સંકટથી ભરાયેલું રહે છે.+

૨૨ જૂઠા હોઠોને યહોવા ધિક્કારે છે,+

પણ વફાદાર લોકોથી તે ખુશ થાય છે.

૨૩ શાણો માણસ માહિતી છૂપી રાખે છે,

પણ મૂર્ખ છાપરે ચઢીને પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+

૨૪ મહેનતુ માણસ રાજ કરશે,+

પણ આળસુ માણસે કાળી મજૂરી કરવી પડશે.+

૨૫ માણસના મનની ચિંતા તેને નિરાશ કરી દે છે,*+

પણ ઉત્તેજન આપતા શબ્દોથી તેનું દિલ ખુશ થાય છે.+

૨૬ નેક માણસ પોતાના માટે ઉત્તમ ગૌચર* શોધે છે,

પણ દુષ્ટો પોતાના માર્ગે ચાલ્યા જાય છે અને ભટકી જાય છે.

૨૭ આળસુ માણસ પોતાના શિકાર પાછળ પડતો નથી,+

પણ મહેનત તો માણસનો કીમતી ખજાનો છે.

૨૮ સત્યનો માર્ગ જીવન તરફ લઈ જાય છે,+

એ માર્ગમાં મરણ નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો