વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • ઈશ્વરના આરામમાં નહિ પ્રવેશવાનું જોખમ (૧-૧૦)

      • ઈશ્વરના આરામમાં પ્રવેશવાનું ઉત્તેજન (૧૧-૧૩)

        • ઈશ્વરનો સંદેશો જીવંત છે (૧૨)

      • ઈસુ, મહાન પ્રમુખ યાજક (૧૪-૧૬)

હિબ્રૂઓ ૪:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “ડર રાખીએ.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૩:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૮

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૭

હિબ્રૂઓ ૪:૨

એને લગતી કલમો

  • +માથ ૪:૨૩; પ્રેકા ૧૫:૭; કોલ ૧:૨૩

હિબ્રૂઓ ૪:૩

ફૂટનોટ

  • *

    આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧૧; હિબ્રૂ ૩:૧૧
  • +નિર્ગ ૩૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૭

હિબ્રૂઓ ૪:૪

એને લગતી કલમો

  • +ઉત ૨:૨, ૩

હિબ્રૂઓ ૪:૫

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧૧

હિબ્રૂઓ ૪:૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૩૦; પુન ૩૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૭-૧૮

હિબ્રૂઓ ૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “નક્કી કરેલા દિવસને.”

એને લગતી કલમો

  • +ગી ૯૫:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૭-૧૮

હિબ્રૂઓ ૪:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૩; પુન ૧:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૭-૨૮

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૮

હિબ્રૂઓ ૪:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૨:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૭-૨૮

    ૧૦/૧/૨૦૦૧, પાન ૩૦

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૮

    ૨/૧/૧૯૯૮, પાન ૧૯

હિબ્રૂઓ ૪:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૨:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૮

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧૦/૧/૨૦૦૧, પાન ૩૦-૩૧

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૮

    ૨/૧/૧૯૯૮, પાન ૧૯

હિબ્રૂઓ ૪:૧૧

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૯, પાન ૭

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૧, પાન ૨૬

    ૧૦/૧/૨૦૦૧, પાન ૩૦-૩૧

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૮

હિબ્રૂઓ ૪:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૩:૨૯; ૧થે ૨:૧૩
  • +એફે ૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૭, પાન ૨૩-૨૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૬, પાન ૧૩

    બાઇબલ શીખવે છે, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૨-૨૩

    ૭/૧/૨૦૧૧, પાન ૩૦, ૩૨

    ૨/૧/૨૦૧૦, પાન ૧૮-૧૯

    ૭/૧/૨૦૦૯, પાન ૬

    ૫/૧/૨૦૦૯, પાન ૧૪-૧૫

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૨

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૧૧

    ૫/૧/૨૦૦૦, પાન ૧૪-૧૫

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૮-૧૯

    ૬/૧/૧૯૮૭, પાન ૪

    આપણી રાજ્ય સેવા,

    ૫/૨૦૦૧, પાન ૧

હિબ્રૂઓ ૪:૧૩

એને લગતી કલમો

  • +ગી ૭:૯; ૯૦:૮; ની ૧૫:૧૧
  • +પ્રેકા ૧૭:૩૧; રોમ ૨:૧૬; ૧૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૧-૨૨

હિબ્રૂઓ ૪:૧૪

એને લગતી કલમો

  • +માર્ક ૧:૧૧
  • +હિબ્રૂ ૧૦:૨૩

હિબ્રૂઓ ૪:૧૫

એને લગતી કલમો

  • +યશા ૫૩:૪; હિબ્રૂ ૨:૧૭
  • +હિબ્રૂ ૭:૨૬; ૧પિ ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૦, પાન ૧૧-૧૨

    ૬/૧/૧૯૯૫, પાન ૩૦

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૦

હિબ્રૂઓ ૪:૧૬

એને લગતી કલમો

  • +એફે ૩:૧૧, ૧૨; હિબ્રૂ ૧૦:૧૯-૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૨૩-૨૪

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૦, પાન ૭-૮

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૬-૧૭

    ૬/૧/૧૯૯૫, પાન ૩૦

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૦

    ૬/૧/૧૯૮૭, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૪:૧હિબ્રૂ ૩:૧૨, ૧૩
હિબ્રૂ. ૪:૨માથ ૪:૨૩; પ્રેકા ૧૫:૭; કોલ ૧:૨૩
હિબ્રૂ. ૪:૩ગી ૯૫:૧૧; હિબ્રૂ ૩:૧૧
હિબ્રૂ. ૪:૩નિર્ગ ૩૧:૧૭
હિબ્રૂ. ૪:૪ઉત ૨:૨, ૩
હિબ્રૂ. ૪:૫ગી ૯૫:૧૧
હિબ્રૂ. ૪:૬ગણ ૧૪:૩૦; પુન ૩૧:૨૭
હિબ્રૂ. ૪:૭ગી ૯૫:૭, ૮
હિબ્રૂ. ૪:૮નિર્ગ ૨૪:૧૩; પુન ૧:૩૮
હિબ્રૂ. ૪:૯માર્ક ૨:૨૮
હિબ્રૂ. ૪:૧૦ઉત ૨:૨, ૩
હિબ્રૂ. ૪:૧૧ગી ૯૫:૧૧
હિબ્રૂ. ૪:૧૨યર્મિ ૨૩:૨૯; ૧થે ૨:૧૩
હિબ્રૂ. ૪:૧૨એફે ૬:૧૭
હિબ્રૂ. ૪:૧૩ગી ૭:૯; ૯૦:૮; ની ૧૫:૧૧
હિબ્રૂ. ૪:૧૩પ્રેકા ૧૭:૩૧; રોમ ૨:૧૬; ૧૪:૧૨
હિબ્રૂ. ૪:૧૪માર્ક ૧:૧૧
હિબ્રૂ. ૪:૧૪હિબ્રૂ ૧૦:૨૩
હિબ્રૂ. ૪:૧૫યશા ૫૩:૪; હિબ્રૂ ૨:૧૭
હિબ્રૂ. ૪:૧૫હિબ્રૂ ૭:૨૬; ૧પિ ૨:૨૨
હિબ્રૂ. ૪:૧૬એફે ૩:૧૧, ૧૨; હિબ્રૂ ૧૦:૧૯-૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૪:૧-૧૬

હિબ્રૂઓને પત્ર

૪ ઈશ્વરના વચન પ્રમાણે તેમના આરામમાં પ્રવેશવું હજી પણ શક્ય છે. એટલે આપણે સાવધ રહીએ,* જેથી આપણે તેમના આરામમાં પ્રવેશવા માટે અયોગ્ય ન ગણાઈએ.+ ૨ આપણા બાપદાદાઓની જેમ આપણે ખુશખબર સાંભળી છે.+ પણ તેઓ એ પ્રમાણે ચાલ્યા નહિ એટલે તેઓને કંઈ ફાયદો થયો નહિ. કેમ કે તેઓએ સાંભળ્યું તો ખરું, પણ તેઓમાં ખુશખબર પ્રમાણે ચાલનાર લોકો જેવી મક્કમ શ્રદ્ધા ન હતી. ૩ જોકે, આપણે શ્રદ્ધા બતાવીએ છીએ અને આરામમાં પ્રવેશીએ છીએ. પણ તેઓ માટે તેમણે કહ્યું હતું: “એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: ‘તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ,’”+ જ્યારે કે દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી પોતાનું કામ પૂરું કરીને તે આરામ લઈ રહ્યા છે.+ ૪ કેમ કે સાતમા દિવસ વિશે શાસ્ત્રમાં એક જગ્યાએ તેમણે કહ્યું છે: “ઈશ્વરે સાતમા દિવસે પોતાનાં બધાં કામથી આરામ લીધો.”+ ૫ તે ફરી કહે છે: “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+

૬ જેઓને સૌથી પહેલા ખુશખબર જણાવવામાં આવી હતી, તેઓએ ઈશ્વરની વાત માની નહિ, એટલે તેઓ આરામમાં પ્રવેશી શક્યા નહિ.+ પણ અમુક લોકો માટે પ્રવેશવું હજી શક્ય છે. ૭ એટલે, લાંબા સમય પછી દાઉદના ગીતમાં તે બીજા એક દિવસને* “આજ” કહે છે, જેમ મેં આ પત્રમાં અગાઉ જણાવ્યું હતું: “આજે જો તમે તેમનું સાંભળો, તો તમારું દિલ કઠણ ન કરતા.”+ ૮ કેમ કે જો યહોશુઆ+ તેઓને આરામમાં લઈ ગયા હોત, તો ઈશ્વરે પછીથી બીજા દિવસ વિશે જણાવ્યું ન હોત. ૯ એટલે ઈશ્વરના લોકો માટે સાબ્બાથનો* આરામ હજી બાકી છે.+ ૧૦ જેમ ઈશ્વરે પોતાનાં કામથી આરામ લીધો હતો,+ તેમ જેણે ઈશ્વરના આરામમાં પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી આરામ લીધો છે.

૧૧ એ માટે ચાલો, આપણે આરામમાં પ્રવેશવા પૂરેપૂરો પ્રયત્ન કરીએ, જેથી કોઈને એ લોકોની જેમ આજ્ઞા તોડવાની ટેવ ન પડી જાય.+ ૧૨ ઈશ્વરનો સંદેશો જીવંત, શક્તિશાળી+ અને બેધારી તલવાર કરતાં પણ વધારે ધારદાર છે.+ એ સાંધા અને મજ્જાને ઊંડે સુધી વીંધે છે. એ માણસને એટલી હદે વીંધે છે કે તે બહારથી* અને અંદરથી* કેવો છે એ દેખાઈ આવે છે. એ દિલના વિચારો અને ઇરાદાઓને પારખી શકે છે. ૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+

૧૪ આપણી પાસે મહાન પ્રમુખ યાજક, એટલે કે ઈશ્વરના દીકરા ઈસુ છે,+ જેમણે સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે. ચાલો આપણે ઈસુ પરની આપણી શ્રદ્ધાને જાહેર કરતા રહીએ.+ ૧૫ કેમ કે આપણા પ્રમુખ યાજક એવા નથી, જે આપણી નબળાઈઓ સમજી ન શકે.+ આપણા પ્રમુખ યાજક તો એવા છે, જે આપણી જેમ દરેક પ્રકારનાં દુઃખો અને કસોટીઓમાંથી પસાર થયા, પણ તેમણે પાપ કર્યું નહિ.+ ૧૬ તો ચાલો આપણે અપાર કૃપાની રાજગાદી આગળ કોઈ પણ સંકોચ વગર પ્રાર્થના કરીએ,+ જેથી મદદની જરૂર હોય ત્યારે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો