વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • પાઉલ પોતાના પ્રચારકામના પક્ષમાં બોલે છે (૧-૧૮)

        • અમારાં હથિયારો દુનિયાનાં નથી (૪, ૫)

૨ કોરીંથીઓ ૧૦:૧

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૯, ૩૦
  • +૧કો ૨:૩
  • +૨કો ૧૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૩, પાન ૨૪

    ૮/૧/૧૯૯૪, પાન ૧૪

૨ કોરીંથીઓ ૧૦:૪

ફૂટનોટ

  • *

    અથવા, “જેથી અમે કિલ્લાઓ જેવા મજબૂત શિક્ષણને તોડી પાડીએ.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૫૨; ૧તિ ૧:૧૮, ૧૯
  • +૨કો ૬:૪, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૬, પાન ૮

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૧

    ૯/૧/૨૦૦૯, પાન ૨૫

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૧

    ૨/૧/૧૯૯૪, પાન ૭

૨ કોરીંથીઓ ૧૦:૫

એને લગતી કલમો

  • +૧કો ૧:૧૯, ૨૦; ૩:૧૯, ૨૦; ૨તિ ૨:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૯, પાન ૮-૧૩

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૨૭

    ૨/૧/૨૦૧૦, પાન ૨૦-૨૧

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૧

    ૨/૧/૧૯૯૪, પાન ૭

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૪, પાન ૧૮

૨ કોરીંથીઓ ૧૦:૬

એને લગતી કલમો

  • +૧તિ ૧:૨૦

૨ કોરીંથીઓ ૧૦:૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૧૭

૨ કોરીંથીઓ ૧૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૦, પાન ૧૩

    ૧૧/૧૫/૧૯૯૬, પાન ૧૦

૨ કોરીંથીઓ ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “અમે શબ્દોમાં જેવા છીએ, તેવા જ વર્તનમાં પણ હોઈશું.”

એને લગતી કલમો

  • +૨કો ૧૩:૨

૨ કોરીંથીઓ ૧૦:૧૨

એને લગતી કલમો

  • +૨કો ૫:૧૨
  • +ની ૨૬:૧૨; ગલા ૬:૩

૨ કોરીંથીઓ ૧૦:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઠરાવેલી હદ.”

  • *

    અથવા, “ઈશ્વરે અમારા માટે માપી આપેલા વિસ્તારની હદ.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫; ગલા ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

૨ કોરીંથીઓ ૧૦:૧૪

એને લગતી કલમો

  • +૧કો ૩:૧૦; ૪:૧૫

૨ કોરીંથીઓ ૧૦:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઠરાવેલી હદ.”

૨ કોરીંથીઓ ૧૦:૧૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૨૪; ૧કો ૧:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૯, પાન ૨૦

૨ કોરીંથીઓ ૧૦:૧૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧૦-૧૪
  • +૧કો ૪:૫; ૨તિ ૨:૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૧૦:૧માથ ૧૧:૨૯, ૩૦
૨ કોરીં. ૧૦:૧૧કો ૨:૩
૨ કોરીં. ૧૦:૧૨કો ૧૦:૧૦
૨ કોરીં. ૧૦:૪માથ ૨૬:૫૨; ૧તિ ૧:૧૮, ૧૯
૨ કોરીં. ૧૦:૪૨કો ૬:૪, ૭
૨ કોરીં. ૧૦:૫૧કો ૧:૧૯, ૨૦; ૩:૧૯, ૨૦; ૨તિ ૨:૨૪, ૨૫
૨ કોરીં. ૧૦:૬૧તિ ૧:૨૦
૨ કોરીં. ૧૦:૮હિબ્રૂ ૧૩:૧૭
૨ કોરીં. ૧૦:૧૧૨કો ૧૩:૨
૨ કોરીં. ૧૦:૧૨૨કો ૫:૧૨
૨ કોરીં. ૧૦:૧૨ની ૨૬:૧૨; ગલા ૬:૩
૨ કોરીં. ૧૦:૧૩પ્રેકા ૯:૧૫; ગલા ૨:૮
૨ કોરીં. ૧૦:૧૪૧કો ૩:૧૦; ૪:૧૫
૨ કોરીં. ૧૦:૧૭યર્મિ ૯:૨૪; ૧કો ૧:૩૧
૨ કોરીં. ૧૦:૧૮લૂક ૧૮:૧૦-૧૪
૨ કોરીં. ૧૦:૧૮૧કો ૪:૫; ૨તિ ૨:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૧૦:૧-૧૮

કોરીંથીઓને બીજો પત્ર

૧૦ હું પાઉલ તમને ખ્રિસ્ત જેવી કોમળતા અને કૃપા બતાવીને વિનંતી કરું છું.+ તમારામાંથી અમુકને લાગે છે કે હું તમારી સાથે હોઉં ત્યારે કમજોર હોઉં છું+ અને સાથે ન હોઉં ત્યારે કડક હોઉં છું.+ ૨ અમુકને લાગે છે કે અમે દુનિયાના વિચારો પ્રમાણે જીવીએ છીએ. પણ હું આશા રાખું છું કે અમે આવીએ ત્યાં સુધીમાં તેઓએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો હશે, જેથી મારે તેઓ વિરુદ્ધ કડક પગલાં લેવાં ન પડે. ૩ ખરું કે અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુનિયાની જેમ લડાઈ કરતા નથી. ૪ અમારી લડાઈનાં હથિયારો દુનિયાનાં નથી,+ એ શક્તિશાળી હથિયારો તો ઈશ્વરે આપેલાં છે,+ જેથી અમે ઊંડે સુધી ઘર કરી ગયેલી વાતોને જડમૂળથી ઉખેડી નાખીએ.* ૫ ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ ઊભી થનારી દલીલોને અને દરેક ઘમંડી વાતને અમે જડમૂળથી ઉખેડી નાખીએ છીએ.+ અમે દરેક વિચારને કેદ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. ૬ પહેલા તમે સાબિત કરો કે તમે પૂરી રીતે આજ્ઞા પાળો છો, પછી આજ્ઞા ન માનનાર દરેકને સજા આપવા અમે તૈયાર છીએ.+

૭ તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને એવો ભરોસો હોય કે પોતે ખ્રિસ્તનો શિષ્ય છે, તો તેણે આ હકીકત પર ફરીથી વિચાર કરવો: જેમ તે ખ્રિસ્તનો શિષ્ય છે, તેમ અમે પણ ખ્રિસ્તના શિષ્યો છીએ. ૮ માલિક ઈસુએ તમને તોડી પાડવા નહિ, પણ દૃઢ કરવા અમને અધિકાર આપ્યો છે.+ એ અધિકાર વિશે જો હું થોડી વધારે પડતી બડાઈ કરું, તોપણ મારે શરમાવું નહિ પડે. ૯ હું નથી ચાહતો કે કોઈને એવું લાગે કે હું મારા પત્રોથી તમને ડરાવવાનો પ્રયત્ન કરું છું. ૧૦ કેમ કે અમુક કહે છે: “તેના પત્રો દમદાર અને અસરકારક છે, પણ તે હાજર હોય ત્યારે કમજોર હોય છે અને તેનું બોલવું દમ વગરનું હોય છે.” ૧૧ એવા લોકો જાણી લે કે અમે આવીશું ત્યારે પત્રોમાં લખ્યું છે, એ પ્રમાણે કરીશું પણ ખરા.*+ ૧૨ કેમ કે અમે અમારી સરખામણી કે બરાબરી એવા લોકો સાથે કરવા નથી ચાહતા, જેઓ પોતાના વિશે બડાઈઓ મારે છે.+ તેઓ પોતાના જ માપદંડથી પોતાને માપે છે અને પોતાની જ સરખામણી પોતાની સાથે કરે છે. એમ કરીને તેઓ બતાવી આપે છે કે તેઓ મૂર્ખ છે.+

૧૩ અમને મળેલી સોંપણી* સિવાય અમે બીજા કશા વિશે બડાઈ મારતા નથી. અમે તો ઈશ્વર પાસેથી મળેલી સોંપણી* વિશે બડાઈ મારીશું, જેમાં તમને પ્રચાર કરવાનો પણ સમાવેશ થાય છે.+ ૧૪ અમે તમારી પાસે આવ્યા ત્યારે, અમારી સોંપણીની ઉપરવટ જઈને અમે કંઈ કર્યું ન હતું, પણ ખ્રિસ્ત વિશેની ખુશખબર લઈને તમારા સુધી પહોંચનાર અમે પહેલા હતા.+ ૧૫ અમે અમારી સોંપણી* સિવાય, એટલે કે બીજા કોઈએ કરેલી મહેનત પર બડાઈ મારતા નથી. પણ અમે આશા રાખીએ છીએ કે જેમ જેમ તમારી શ્રદ્ધા વધતી જાય, તેમ તેમ અમારા વિસ્તારમાં કરેલું કામ પણ વધતું જાય. પછી અમારી પાસે ઘણું કામ હશે ૧૬ અને અમે તમારાથી દૂર બીજા દેશોમાં ખુશખબર જણાવી શકીએ. આમ, બીજા કોઈના વિસ્તારમાં થયેલા કામ વિશે અમે બડાઈ મારીશું નહિ. ૧૭ “પણ જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+ ૧૮ જે કોઈ પોતાના વખાણ કરે છે તેનો સ્વીકાર નથી થતો,+ પણ જેના વખાણ યહોવા* કરે છે, તેનો સ્વીકાર થાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો