વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો (૧-૩)

      • ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ (૪-૬)

      • શેતાનને છોડવામાં આવશે, પછી તેનો નાશ (૭-૧૦)

      • મરણ પામેલાઓનો સફેદ રાજ્યાસન આગળ ન્યાય (૧૧-૧૫)

પ્રકટીકરણ ૨૦:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૩/૧/૧૯૯૨, પાન ૩૧

પ્રકટીકરણ ૨૦:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૩
  • +ઉત ૩:૧
  • +યોહ ૮:૪૪
  • +ઝખા ૩:૧; પ્રક ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

પ્રકટીકરણ ૨૦:૩

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧૧
  • +પ્રક ૨૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૩૦-૨૩૨

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

પ્રકટીકરણ ૨૦:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “કુહાડીથી મારી નાખવામાં.”

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧૫-૧૭
  • +માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; ૨તિ ૨:૧૨; પ્રક ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

પ્રકટીકરણ ૨૦:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૨૩, ૫૨; ફિલિ ૩:૧૦, ૧૧; ૧થે ૪:૧૬
  • +પ્રેકા ૨૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૮, પાન ૨૨-૨૩

    જ્ઞાન, પાન ૧૮૧

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

પ્રકટીકરણ ૨૦:૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૧૩
  • +પ્રક ૨:૧૧; ૨૦:૧૪
  • +૧કો ૧૫:૫૪
  • +૧પિ ૨:૯
  • +પ્રક ૧:૬; ૫:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬

પ્રકટીકરણ ૨૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૭, પાન ૨૧

પ્રકટીકરણ ૨૦:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૩

    યહોવાની ભક્તિ!, પાન ૨૩૨-૨૩૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૨/૧/૨૦૦૨, પાન ૨૯

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૧૯

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

    ૬/૧/૧૯૮૭, પાન ૨૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

પ્રકટીકરણ ૨૦:૯

એને લગતી કલમો

  • +૨રા ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬, ૩૦૧

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૧૯

    ૨/૧/૧૯૯૮, પાન ૨૨

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૪૬

પ્રકટીકરણ ૨૦:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “આગનું સરોવર” જુઓ.

  • *

    અથવા, “રોકી રાખવામાં; કેદ કરવામાં.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧
  • +પ્રક ૧૯:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૩

    યહોવાની ભક્તિ!, પાન ૨૩૪

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૭

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૧૧/૧/૧૯૯૭, પાન ૬-૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

    હંમશ માટે જીવી શકા, પાન ૮૧

પ્રકટીકરણ ૨૦:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૪:૨, ૩
  • +૨પિ ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

પ્રકટીકરણ ૨૦:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૩૩; ગી ૬૯:૨૮; દા ૧૨:૧
  • +યોહ ૫:૨૮, ૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૨૯

    ૩/૨૦૧૬, પાન ૨૨

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૩-૨૧૪

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૨૧

    ૩/૧/૨૦૦૯, પાન ૧૬

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    ૧/૧/૨૦૦૮, પાન ૨૮-૨૯

    ૫/૧/૨૦૦૫, પાન ૧૮-૧૯

    ૮/૧૫/૧૯૯૮, પાન ૩૦

    ૭/૧/૧૯૯૮, પાન ૨૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫, ૩૦૫

    જ્ઞાન, પાન ૧૮૧

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૦

પ્રકટીકરણ ૨૦:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૯

    ૫/૧/૨૦૦૫, પાન ૧૮-૧૯

    ૬/૧/૨૦૦૦, પાન ૬

    ૪/૧/૧૯૯૯, પાન ૧૮-૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૦

પ્રકટીકરણ ૨૦:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૨૫:૮; ૧કો ૧૫:૨૬
  • +માથ ૫:૨૨; ૧૮:૯; પ્રક ૨૧:૮
  • +પ્રક ૨:૧૧; ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૯, પાન ૧૮-૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫

પ્રકટીકરણ ૨૦:૧૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૮
  • +ની ૧૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૯૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૨૦:૧પ્રક ૯:૧
પ્રકટી. ૨૦:૨પ્રક ૧૨:૩
પ્રકટી. ૨૦:૨ઉત ૩:૧
પ્રકટી. ૨૦:૨યોહ ૮:૪૪
પ્રકટી. ૨૦:૨ઝખા ૩:૧; પ્રક ૧૨:૯
પ્રકટી. ૨૦:૩પ્રક ૯:૧૧
પ્રકટી. ૨૦:૩પ્રક ૨૦:૭
પ્રકટી. ૨૦:૪પ્રક ૧૩:૧૫-૧૭
પ્રકટી. ૨૦:૪માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; ૨તિ ૨:૧૨; પ્રક ૧:૬
પ્રકટી. ૨૦:૫૧કો ૧૫:૨૩, ૫૨; ફિલિ ૩:૧૦, ૧૧; ૧થે ૪:૧૬
પ્રકટી. ૨૦:૫પ્રેકા ૨૪:૧૫
પ્રકટી. ૨૦:૬પ્રક ૧૪:૧૩
પ્રકટી. ૨૦:૬પ્રક ૨:૧૧; ૨૦:૧૪
પ્રકટી. ૨૦:૬૧કો ૧૫:૫૪
પ્રકટી. ૨૦:૬૧પિ ૨:૯
પ્રકટી. ૨૦:૬પ્રક ૧:૬; ૫:૯, ૧૦
પ્રકટી. ૨૦:૯૨રા ૧:૧૦
પ્રકટી. ૨૦:૧૦પ્રક ૧૩:૧
પ્રકટી. ૨૦:૧૦પ્રક ૧૯:૨૦
પ્રકટી. ૨૦:૧૧પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૨૦:૧૧૨પિ ૩:૭
પ્રકટી. ૨૦:૧૨નિર્ગ ૩૨:૩૩; ગી ૬૯:૨૮; દા ૧૨:૧
પ્રકટી. ૨૦:૧૨યોહ ૫:૨૮, ૨૯
પ્રકટી. ૨૦:૧૩પ્રેકા ૧૦:૪૨
પ્રકટી. ૨૦:૧૪યશા ૨૫:૮; ૧કો ૧૫:૨૬
પ્રકટી. ૨૦:૧૪માથ ૫:૨૨; ૧૮:૯; પ્રક ૨૧:૮
પ્રકટી. ૨૦:૧૪પ્રક ૨:૧૧; ૨૦:૬
પ્રકટી. ૨૦:૧૫પ્રક ૧૭:૮
પ્રકટી. ૨૦:૧૫ની ૧૦:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૨૦:૧-૧૫

યોહાનને થયેલું પ્રકટીકરણ

૨૦ મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની*+ ચાવી હતી. તેના હાથમાં મોટી સાંકળ હતી. ૨ તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો. ૩ દૂતે તેને અનંત ઊંડાણમાં નાખ્યો+ અને એ બંધ કર્યું. તેણે એના પર મહોર મારી, જેથી ૧,૦૦૦ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી તે પ્રજાઓને ખોટે માર્ગે દોરે નહિ. એ પછી થોડા સમય માટે તેને છોડવામાં આવશે.+

૪ મેં રાજ્યાસનો જોયાં. જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે જેઓને મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા. તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી. તેઓએ પોતાનાં કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી.+ તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.+ ૫ મરણમાંથી તેઓને પહેલા જીવતા કરવામાં* આવ્યા.+ (ગુજરી ગયેલા બાકીના લોકો+ ૧,૦૦૦ વર્ષ પૂરાં થતા સુધી જીવતા ન થયા.) ૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+

૭ પછી ૧,૦૦૦ વર્ષ પૂરાં થતાની સાથે જ શેતાનને કેદમાંથી છોડવામાં આવશે. ૮ તે પૃથ્વીના ચારેય ખૂણાના દેશોને, એટલે કે ગોગ અને માગોગને ખોટા માર્ગે દોરવા બહાર આવશે. તે તેઓને યુદ્ધ માટે ભેગા કરશે, જેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. ૯ તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગયા. પવિત્ર લોકોની છાવણીને અને વહાલા શહેરને ઘેરી વળ્યા. પણ સ્વર્ગમાંથી આગ ઊતરી આવી અને તેઓને ભસ્મ કરી નાખ્યા.+ ૧૦ તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં જંગલી જાનવર+ અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતાં.+ તેઓને રાત-દિવસ સદાને માટે રિબાવવામાં* આવશે.

૧૧ મેં એક મોટું સફેદ રાજ્યાસન જોયું અને એના પર જે બેઠા હતા+ તેમને જોયા. તેમની આગળથી પૃથ્વી અને આકાશ નાસી ગયાં.+ હવે તેઓ માટે કોઈ સ્થાન રહ્યું નહિ. ૧૨ મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો.+ વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.+ ૧૩ સમુદ્રે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. મરણે અને કબરે* પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.+ ૧૪ મરણ અને કબરને* આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યાં.+ આગનું સરોવર+ એ જ બીજું મરણ છે.+ ૧૫ જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું,+ તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો