વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • બીજી પ્રજાઓના દેવો અને જીવતા ઈશ્વર વચ્ચેનો ફરક (૧-૧૬)

      • આવનાર વિનાશ અને ગુલામી (૧૭, ૧૮)

      • યર્મિયાનો વિલાપ (૧૯-૨૨)

      • પ્રબોધકની પ્રાર્થના (૨૩-૨૫)

        • માણસ પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી (૨૩)

યર્મિયા ૧૦:૨

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૩, ૩૦; ૨૦:૨૩; પુન ૧૨:૩૦
  • +યશા ૪૭:૧૩

યર્મિયા ૧૦:૩

ફૂટનોટ

  • *

    અથવા, “છેતરામણા.”

  • *

    અથવા, “ધારિયાથી.”

એને લગતી કલમો

  • +યશા ૪૦:૨૦; ૪૪:૧૪, ૧૫; ૪૫:૨૦; હબા ૨:૧૮

યર્મિયા ૧૦:૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૫:૪; યશા ૪૦:૧૯
  • +યશા ૪૧:૭

યર્મિયા ૧૦:૫

એને લગતી કલમો

  • +હબા ૨:૧૯
  • +યશા ૪૬:૭
  • +યશા ૪૧:૨૩; ૪૪:૯; ૧કો ૮:૪

યર્મિયા ૧૦:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૧; ૨શ ૭:૨૨; ગી ૮૬:૮

યર્મિયા ૧૦:૭

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૮
  • +ગી ૮૯:૬; દા ૪:૩૫

યર્મિયા ૧૦:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઝાડ.”

  • *

    અથવા, “નકામી.”

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૧૭; હબા ૨:૧૮
  • +યશા ૪૪:૧૯

યર્મિયા ૧૦:૯

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૨૨

યર્મિયા ૧૦:૧૦

એને લગતી કલમો

  • +યહો ૩:૧૦; દા ૬:૨૬
  • +દા ૪:૩; હબા ૧:૧૨; પ્રક ૧૫:૩
  • +નાહૂ ૧:૫

યર્મિયા ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ લખાણમાં આ કલમ અરામિક ભાષામાં છે.

એને લગતી કલમો

  • +યશા ૨:૧૮; યર્મિ ૫૧:૧૭, ૧૮; સફા ૨:૧૧

યર્મિયા ૧૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “સ્થિર.”

એને લગતી કલમો

  • +ની ૩:૧૯; યશા ૪૫:૧૮
  • +ગી ૧૩૬:૩, ૫; યશા ૪૦:૨૨; યર્મિ ૫૧:૧૫, ૧૬

યર્મિયા ૧૦:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “વરાળને.”

  • *

    અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૭:૨; ૩૮:૩૪
  • +અયૂ ૩૬:૨૭; ગી ૧૩૫:૭
  • +ઉત ૮:૧; નિર્ગ ૧૪:૨૧; ગણ ૧૧:૩૧; યૂના ૧:૪

યર્મિયા ૧૦:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “એ મૂર્તિઓમાં શ્વાસ નથી.”

એને લગતી કલમો

  • +યશા ૪૨:૧૭; ૪૪:૧૧
  • +યર્મિ ૫૧:૧૭; હબા ૨:૧૮, ૧૯

યર્મિયા ૧૦:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “છેતરામણી.”

એને લગતી કલમો

  • +યશા ૪૧:૨૯

યર્મિયા ૧૦:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “યાકૂબનો હિસ્સો.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૯; ગી ૧૩૫:૪
  • +યશા ૪૭:૪

યર્મિયા ૧૦:૧૭

ફૂટનોટ

  • *

    એ યરૂશાલેમ નગરીને બતાવે છે.

યર્મિયા ૧૦:૧૮

એને લગતી કલમો

  • +પુન ૨૮:૬૩; યર્મિ ૧૬:૧૩

યર્મિયા ૧૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તૂટેલા હાડકાને.”

એને લગતી કલમો

  • +યર્મિ ૮:૨૧

યર્મિયા ૧૦:૨૦

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૨૦
  • +યર્મિ ૩૧:૧૫

યર્મિયા ૧૦:૨૧

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૩૧
  • +યર્મિ ૨:૮; ૮:૯
  • +યર્મિ ૨૩:૧; હઝ ૩૪:૫, ૬

યર્મિયા ૧૦:૨૨

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૧૫; ૪:૬; ૬:૨૨; હબા ૧:૬
  • +યર્મિ ૯:૧૧

યર્મિયા ૧૦:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “તેને એક પગલું ભરવાનો પણ અધિકાર નથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૭:૫; ૩૭:૨૩; ની ૧૬:૩; ૨૦:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૨૧ પાન ૬

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૧૯ પાન ૫

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૫

    ૧૨/૧/૨૦૧૧, પાન ૨૦

    ૪/૧/૨૦૦૮, પાન ૧૪-૧૫

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૨

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૯/૧/૧૯૯૯, પાન ૧૯-૨૦

    જ્ઞાન, પાન ૧૨

    દેવ કાળજી લે છે, પાન ૩

યર્મિયા ૧૦:૨૪

એને લગતી કલમો

  • +ગી ૬:૧; ૩૮:૧
  • +યર્મિ ૩૦:૧૧

યર્મિયા ૧૦:૨૫

એને લગતી કલમો

  • +યશા ૩૪:૨
  • +યર્મિ ૫૧:૩૪
  • +યશા ૧૦:૨૨
  • +ગી ૭૯:૬, ૭; યર્મિ ૮:૧૬; યવિ ૨:૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૧૦:૨લેવી ૧૮:૩, ૩૦; ૨૦:૨૩; પુન ૧૨:૩૦
યર્મિ. ૧૦:૨યશા ૪૭:૧૩
યર્મિ. ૧૦:૩યશા ૪૦:૨૦; ૪૪:૧૪, ૧૫; ૪૫:૨૦; હબા ૨:૧૮
યર્મિ. ૧૦:૪ગી ૧૧૫:૪; યશા ૪૦:૧૯
યર્મિ. ૧૦:૪યશા ૪૧:૭
યર્મિ. ૧૦:૫હબા ૨:૧૯
યર્મિ. ૧૦:૫યશા ૪૬:૭
યર્મિ. ૧૦:૫યશા ૪૧:૨૩; ૪૪:૯; ૧કો ૮:૪
યર્મિ. ૧૦:૬નિર્ગ ૧૫:૧૧; ૨શ ૭:૨૨; ગી ૮૬:૮
યર્મિ. ૧૦:૭ગી ૨૨:૨૮
યર્મિ. ૧૦:૭ગી ૮૯:૬; દા ૪:૩૫
યર્મિ. ૧૦:૮યર્મિ ૫૧:૧૭; હબા ૨:૧૮
યર્મિ. ૧૦:૮યશા ૪૪:૧૯
યર્મિ. ૧૦:૯૧રા ૧૦:૨૨
યર્મિ. ૧૦:૧૦યહો ૩:૧૦; દા ૬:૨૬
યર્મિ. ૧૦:૧૦દા ૪:૩; હબા ૧:૧૨; પ્રક ૧૫:૩
યર્મિ. ૧૦:૧૦નાહૂ ૧:૫
યર્મિ. ૧૦:૧૧યશા ૨:૧૮; યર્મિ ૫૧:૧૭, ૧૮; સફા ૨:૧૧
યર્મિ. ૧૦:૧૨ની ૩:૧૯; યશા ૪૫:૧૮
યર્મિ. ૧૦:૧૨ગી ૧૩૬:૩, ૫; યશા ૪૦:૨૨; યર્મિ ૫૧:૧૫, ૧૬
યર્મિ. ૧૦:૧૩અયૂ ૩૭:૨; ૩૮:૩૪
યર્મિ. ૧૦:૧૩અયૂ ૩૬:૨૭; ગી ૧૩૫:૭
યર્મિ. ૧૦:૧૩ઉત ૮:૧; નિર્ગ ૧૪:૨૧; ગણ ૧૧:૩૧; યૂના ૧:૪
યર્મિ. ૧૦:૧૪યશા ૪૨:૧૭; ૪૪:૧૧
યર્મિ. ૧૦:૧૪યર્મિ ૫૧:૧૭; હબા ૨:૧૮, ૧૯
યર્મિ. ૧૦:૧૫યશા ૪૧:૨૯
યર્મિ. ૧૦:૧૬પુન ૩૨:૯; ગી ૧૩૫:૪
યર્મિ. ૧૦:૧૬યશા ૪૭:૪
યર્મિ. ૧૦:૧૮પુન ૨૮:૬૩; યર્મિ ૧૬:૧૩
યર્મિ. ૧૦:૧૯યર્મિ ૮:૨૧
યર્મિ. ૧૦:૨૦યર્મિ ૪:૨૦
યર્મિ. ૧૦:૨૦યર્મિ ૩૧:૧૫
યર્મિ. ૧૦:૨૧યર્મિ ૫:૩૧
યર્મિ. ૧૦:૨૧યર્મિ ૨:૮; ૮:૯
યર્મિ. ૧૦:૨૧યર્મિ ૨૩:૧; હઝ ૩૪:૫, ૬
યર્મિ. ૧૦:૨૨યર્મિ ૧:૧૫; ૪:૬; ૬:૨૨; હબા ૧:૬
યર્મિ. ૧૦:૨૨યર્મિ ૯:૧૧
યર્મિ. ૧૦:૨૩ગી ૧૭:૫; ૩૭:૨૩; ની ૧૬:૩; ૨૦:૨૪
યર્મિ. ૧૦:૨૪ગી ૬:૧; ૩૮:૧
યર્મિ. ૧૦:૨૪યર્મિ ૩૦:૧૧
યર્મિ. ૧૦:૨૫યશા ૩૪:૨
યર્મિ. ૧૦:૨૫યર્મિ ૫૧:૩૪
યર્મિ. ૧૦:૨૫યશા ૧૦:૨૨
યર્મિ. ૧૦:૨૫ગી ૭૯:૬, ૭; યર્મિ ૮:૧૬; યવિ ૨:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૧૦:૧-૨૫

યર્મિયા

૧૦ હે ઇઝરાયેલીઓ, યહોવાએ તમારી વિરુદ્ધ જે કહ્યું છે એ સાંભળો. ૨ યહોવા કહે છે:

“બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ.+

એ પ્રજાઓ આકાશની નિશાનીઓથી ગભરાય છે,

પણ તમે એ નિશાનીઓથી ગભરાશો નહિ.+

 ૩ લોકોના રીતરિવાજો નકામા* છે.

કારીગર જંગલમાંથી ઝાડ કાપી લાવે છે

અને પોતાના સાધનથી* એની મૂર્તિ બનાવે છે.+

 ૪ તેઓ સોના-ચાંદીથી એને શણગારે છે.+

એ ગબડી ન જાય માટે એને હથોડીથી ખીલા ઠોકીને બેસાડે છે.+

 ૫ કાકડીના ખેતરના ચાડિયાની જેમ એ મૂર્તિઓ બોલી શકતી નથી.+

તેઓને ઊંચકીને લઈ જવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી.+

તેઓથી ડરશો નહિ, કેમ કે તેઓ કંઈ નુકસાન કરી શકતી નથી

અને કંઈ સારું પણ કરી શકતી નથી.”+

 ૬ હે યહોવા, તમારા જેવું બીજું કોઈ નથી.+

તમે મહાન છો. તમારું નામ મહાન અને શક્તિશાળી છે.

 ૭ હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,

કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+

 ૮ તેઓ બધા મૂર્ખ અને અક્કલ વગરના છે.+

લાકડાની મૂર્તિ* પાસેથી મળતી સલાહ છેતરામણી* છે.+

 ૯ તાર્શીશથી+ ચાંદીનાં પતરાં અને ઉફાઝથી સોનું લાવવામાં આવે છે.

કારીગર અને સોની એનાથી લાકડું મઢે છે.

તેઓ મૂર્તિઓને ભૂરી દોરી અને જાંબુડિયા રંગના ઊનનાં કપડાં પહેરાવે છે.

તેઓ કુશળ કારીગરના હાથની રચના છે.

૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે.

તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+

તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+

કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.

૧૧ * તું તેઓને કહેજે:

“જે દેવોએ આકાશો અને પૃથ્વી બનાવ્યાં નથી,

એ દેવોનો પૃથ્વી પરથી અને આકાશો નીચેથી નાશ થઈ જશે.”+

૧૨ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,

તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+

અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+

૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+

તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+

તે વરસાદમાં વીજળી ચમકાવે છે.*

તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+

૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી.

કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+

કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે.

એ મૂર્તિઓ નિર્જીવ છે.*+

૧૫ તેઓ નકામી* છે, મજાકને જ લાયક છે.+

ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે.

૧૬ યાકૂબના ઈશ્વર* એ મૂર્તિઓ જેવા નથી,

તે બધી વસ્તુઓના સર્જનહાર છે,

ઇઝરાયેલ તેમના વારસાની લાકડી છે.+

તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+

૧૭ હે સ્ત્રી,* દુશ્મનોએ તને ઘેરી લીધી છે.

તારાં બિસ્તરાં-પોટલાં ઉપાડ.

૧૮ કેમ કે યહોવા કહે છે:

“આ સમયે હું દેશના રહેવાસીઓને હાંકી કાઢું છું,+

હું તેઓને મુસીબતો સહેવા મજબૂર કરીશ.”

૧૯ મારા ઘાને* લીધે મને અફસોસ!+

મારો જખમ રુઝાય એવો નથી.

મેં કહ્યું: “આ મારી બીમારી છે, આ મારે સહેવી જ પડશે!

૨૦ મારા તંબુઓનો નાશ થયો છે, એનાં દોરડાં તૂટી ગયાં છે.+

મારા દીકરાઓએ મને ત્યજી દીધી છે, એકેય દીકરો રહ્યો નથી.+

તંબુ ઊભો કરનાર કે તંબુ તાણનાર કોઈ રહ્યો નથી.

૨૧ ઘેટાંપાળકોએ મૂર્ખાઈ કરી છે,+

તેઓએ યહોવાની સલાહ લીધી નથી.+

એટલે તેઓ સમજણથી વર્ત્યા નથી,

તેઓનાં ટોળાં આમતેમ વિખેરાઈ ગયાં છે.”+

૨૨ સાંભળો! ખબર મળી છે! દુશ્મન આવી રહ્યો છે!

ઉત્તર દેશથી તેનો શોરબકોર સંભળાય છે.+

તે યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરવા અને એને શિયાળોની બખોલ બનાવવા આવી રહ્યો છે.+

૨૩ હે યહોવા, હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.

તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.*+

૨૪ હે યહોવા, મારો ન્યાય કરો અને મને સુધારો,

પણ ગુસ્સે ભરાઈને ન્યાય ન કરો,+ નહિતર મારો નાશ થઈ જશે.+

૨૫ તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,+

એ કુટુંબો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી.

તેઓ યાકૂબને ભરખી ગયાં છે.+

હા, તેનો નાશ થઈ જાય એ હદે તેને ભરખી ગયાં છે+

અને તેનું વતન ઉજ્જડ કરી નાખ્યું છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો