વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • વ્યભિચારી સ્ત્રી વિશે ચેતવણી (૧-૧૪)

      • તારી પત્ની સાથે ખુશ રહે (૧૫-૨૩)

નીતિવચનો ૫:૧

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૯; યાકૂ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૫:૨

એને લગતી કલમો

  • +ની ૧૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૮

નીતિવચનો ૫:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

  • *

    મૂળ, “પાપી સ્ત્રીના હોઠ.”

  • *

    મૂળ, “તેનું મોં.”

એને લગતી કલમો

  • +ની ૭:૧૪-૨૧
  • +ની ૯:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૫:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૭:૨૬
  • +ની ૬:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૬

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૩, પાન ૧૨

નીતિવચનો ૫:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૫:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા દીકરાઓ.”

નીતિવચનો ૫:૮

એને લગતી કલમો

  • +ની ૯:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૫:૯

એને લગતી કલમો

  • +ની ૨૯:૩
  • +ની ૬:૩૩-૩૫; ૭:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

    ૫/૧/૧૯૮૯, પાન ૨૭

નીતિવચનો ૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “પરદેશીઓનાં.”

એને લગતી કલમો

  • +ની ૩૧:૩; લૂક ૧૫:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૫:૧૧

એને લગતી કલમો

  • +ની ૭:૨૨, ૨૩

નીતિવચનો ૫:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯-૩૦

નીતિવચનો ૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯-૩૦

નીતિવચનો ૫:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “સમાજ અને મંડળની વચ્ચે.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૬:૨૭-૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૯-૩૦

નીતિવચનો ૫:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “વહેતું.”

એને લગતી કલમો

  • +૧કો ૭:૩; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૫:૧૬

એને લગતી કલમો

  • +ની ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૫:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૪

નીતિવચનો ૫:૧૮

એને લગતી કલમો

  • +પુન ૨૪:૫; સભા ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૨

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૫:૧૯

એને લગતી કલમો

  • +ગીગી ૨:૯
  • +ઉત ૨૬:૮; ૨૯:૨૦; ગીગી ૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૨

    ૧૦/૧/૨૦૦૦, પાન ૩૦-૩૧

    ૭/૧૫/૧૯૯૭, પાન ૨૪

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

નીતિવચનો ૫:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

  • *

    મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૫:૨૧

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૯; ગી ૧૧:૪; ૧૭:૩; યર્મિ ૧૭:૧૦; હિબ્રૂ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૬/૧૫/૨૦૦૧, પાન ૧૯

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૫:૨૨

એને લગતી કલમો

  • +ગી ૭:૧૪-૧૬; ગલા ૬:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૫:૧૧રા ૪:૨૯; યાકૂ ૧:૧૯
નીતિ. ૫:૨ની ૧૫:૭
નીતિ. ૫:૩ની ૭:૧૪-૨૧
નીતિ. ૫:૩ની ૯:૧૬, ૧૭
નીતિ. ૫:૪સભા ૭:૨૬
નીતિ. ૫:૪ની ૬:૩૨, ૩૩
નીતિ. ૫:૮ની ૯:૧૪, ૧૫
નીતિ. ૫:૯ની ૨૯:૩
નીતિ. ૫:૯ની ૬:૩૩-૩૫; ૭:૨૩
નીતિ. ૫:૧૦ની ૩૧:૩; લૂક ૧૫:૩૦
નીતિ. ૫:૧૧ની ૭:૨૨, ૨૩
નીતિ. ૫:૧૪ની ૬:૨૭-૨૯
નીતિ. ૫:૧૫૧કો ૭:૩; હિબ્રૂ ૧૩:૪
નીતિ. ૫:૧૬ની ૫:૨૦
નીતિ. ૫:૧૭ઉત ૨:૨૪
નીતિ. ૫:૧૮પુન ૨૪:૫; સભા ૯:૯
નીતિ. ૫:૧૯ગીગી ૨:૯
નીતિ. ૫:૧૯ઉત ૨૬:૮; ૨૯:૨૦; ગીગી ૮:૬
નીતિ. ૫:૨૦ની ૨૨:૧૪
નીતિ. ૫:૨૧૨કા ૧૬:૯; ગી ૧૧:૪; ૧૭:૩; યર્મિ ૧૭:૧૦; હિબ્રૂ ૪:૧૩
નીતિ. ૫:૨૨ગી ૭:૧૪-૧૬; ગલા ૬:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૫:૧-૨૩

નીતિવચનો

૫ મારા દીકરા, હું તને બુદ્ધિની જે વાતો કહું છું, એના પર ધ્યાન આપ,

સમજશક્તિ વિશે જે કંઈ શીખવું છું, એ કાને ધર.+

 ૨ એમ કરવાથી તું તારી પારખશક્તિ સાચવી શકીશ

અને તારા હોઠે હંમેશાં સત્યની વાતો નીકળશે.+

 ૩ પાપી* સ્ત્રીના શબ્દો* મધ જેવા મીઠા છે,+

તેની વાતો* તેલ જેવી લીસી છે.+

 ૪ પણ આખરે તો તે સ્ત્રી કડવા છોડ* જેવી કડવી છે+

અને બેધારી તલવાર જેવી ધારદાર છે.+

 ૫ તેના પગ મરણ તરફ જાય છે,

તેનાં પગલાં કબરમાં* જાય છે.

 ૬ તે જીવનના માર્ગ વિશે જરાય વિચારતી નથી.

તે આમતેમ ભટક્યા કરે છે,

પણ જાણતી નથી કે ક્યાં જઈ રહી છે.

 ૭ મારા દીકરા,* મારું સાંભળ,

મારી વાતોથી મોં ન ફેરવ.

 ૮ તું એ સ્ત્રીથી દૂર રહેજે,

તેના ઘરના બારણે ફરકતો પણ નહિ,+

 ૯ નહિતર તું તારું માન-સન્માન ગુમાવીશ+

અને તારા દિવસો દુઃખ-તકલીફોમાં વીતશે;+

૧૦ પારકાઓ તારી ધનદોલતથી લીલાલહેર કરશે,+

મહેનત તું કરીશ, પણ ઘર બીજાનાં* ભરાશે.

૧૧ એવું થશે તો તારા જીવનના છેલ્લા દિવસોમાં,

જ્યારે તારું બળ ઘટી જશે અને તારું શરીર કમજોર થઈ જશે, ત્યારે તું નિસાસા નાખીશ.+

૧૨ તું કહીશ: “મેં કેમ શિસ્તનો* નકાર કર્યો?

મારા દિલે કેમ ઠપકો ન સ્વીકાર્યો?

૧૩ મેં કેમ મારા સલાહકારોનું માન્યું નહિ?

મેં કેમ મારા શિક્ષકોનું સાંભળ્યું નહિ?

૧૪ હું વિનાશને આરે આવી ગયો છું

અને આખા સમાજની સામે* હું શરમમાં મુકાયો છું.”+

૧૫ તારા પોતાના ટાંકામાંથી પાણી પી

અને તારા પોતાના કૂવામાંથી તાજું* પાણી પી.+

૧૬ તારા ઝરાઓનું પાણી કેમ બહાર વહી જાય?

તારી નદીઓનું પાણી કેમ ચોકમાં વહી જાય?+

૧૭ એ ફક્ત તારા માટે જ રહે,

બીજા લોકો માટે નહિ.+

૧૮ તારા ઝરા પર ઈશ્વરનો આશીર્વાદ રહે,

તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.+

૧૯ તે પ્રેમાળ હરણી જેવી અને સુંદર પહાડી બકરી જેવી છે.+

તેનાં સ્તનોથી તને હંમેશાં સંતોષ મળે.

તું તેના પ્રેમમાં કાયમ ડૂબેલો રહે.+

૨૦ બેટા, તું પાપી* સ્ત્રીની પ્રેમજાળમાં ફસાતો નહિ,

વ્યભિચારી* સ્ત્રીને ગળે લગાવતો નહિ.+

૨૧ માણસના બધા માર્ગો પર યહોવાની નજર છે,

તે તેના રસ્તાઓ ધ્યાનથી તપાસે છે.+

૨૨ દુષ્ટના અપરાધો તેના માટે ફાંદા જેવા છે,

તે પોતાનાં જ પાપના દોરડાથી બંધાઈ જશે.+

૨૩ શિસ્ત ન સ્વીકારવાને લીધે તે માર્યો જશે,

અતિશય મૂર્ખાઈને લીધે તે માર્ગથી ભટકી જશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો