વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • કુંવારા અને પરણેલા લોકો માટે સલાહ (૧-૧૬)

      • તમને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યા, એ જ સ્થિતિમાં રહો (૧૭-૨૪)

      • કુંવારા લોકો અને વિધવાઓ (૨૫-૪૦)

        • કુંવારા રહેવાના લાભ (૩૨-૩૫)

        • ફક્ત ‘માલિક ઈસુના શિષ્ય’ સાથે લગ્‍ન કરો (૩૯)

૧ કોરીંથીઓ ૭:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, જાતીય સંબંધ બાંધે નહિ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૬,

૧ કોરીંથીઓ ૭:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૫:૧૮, ૧૯
  • +ઉત ૨:૨૪; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    કૌટુંબિક સુખ, પાન ૧૫૬-૧૫૭

૧ કોરીંથીઓ ૭:૩

ફૂટનોટ

  • *

    એટલે કે, જાતીય જરૂરિયાતો પૂરી કરવી.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૧૦; ૧કો ૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૯

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    કૌટુંબિક સુખ, પાન ૧૫૭

    હંમશ માટે જીવી શકા, પાન ૨૩૮

૧ કોરીંથીઓ ૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

૧ કોરીંથીઓ ૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૨૭

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૯

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    કૌટુંબિક સુખ, પાન ૧૫૭-૧૫૮

૧ કોરીંથીઓ ૭:૭

એને લગતી કલમો

  • +માથ ૧૯:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

    સજાગ બના!,

    ૨/૮/૧૯૯૫, પાન ૨૦

૧ કોરીંથીઓ ૭:૮

એને લગતી કલમો

  • +૧કો ૭:૩૯, ૪૦; ૯:૫

૧ કોરીંથીઓ ૭:૯

એને લગતી કલમો

  • +૧થે ૪:૪, ૫; ૧તિ ૫:૧૧, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

૧ કોરીંથીઓ ૭:૧૦

એને લગતી કલમો

  • +માથ ૫:૩૨; ૧૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૨૮

૧ કોરીંથીઓ ૭:૧૧

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૧૧; લૂક ૧૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૭

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૨૮

૧ કોરીંથીઓ ૭:૧૨

એને લગતી કલમો

  • +૧કો ૭:૨૫, ૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૨૦

૧ કોરીંથીઓ ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૧૪

૧ કોરીંથીઓ ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૨૭, ૨૯

    ૮/૧/૧૯૮૭, પાન ૧૬

૧ કોરીંથીઓ ૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “અલગ થવાનું.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૭-૧૮

    ૧૨/૧૫/૨૦૦૦, પાન ૨૮

૧ કોરીંથીઓ ૭:૧૬

એને લગતી કલમો

  • +૧પિ ૩:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૫, પાન ૮

૧ કોરીંથીઓ ૭:૧૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૭:૭

૧ કોરીંથીઓ ૭:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૨૦
  • +પ્રેકા ૧૦:૪૫; ૧૫:૧, ૨૪; ગલા ૫:૨

૧ કોરીંથીઓ ૭:૧૯

એને લગતી કલમો

  • +ગલા ૬:૧૫; કોલ ૩:૧૧
  • +સભા ૧૨:૧૩; યર્મિ ૭:૨૩; રોમ ૨:૨૫; ગલા ૫:૬; ૧યો ૫:૩

૧ કોરીંથીઓ ૭:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૭:૧૭

૧ કોરીંથીઓ ૭:૨૧

એને લગતી કલમો

  • +ગલા ૩:૨૮

૧ કોરીંથીઓ ૭:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૮:૩૬; ફિલે ૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩-૨૩૯૪

૧ કોરીંથીઓ ૭:૨૩

એને લગતી કલમો

  • +૧કો ૬:૧૯, ૨૦; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯

૧ કોરીંથીઓ ૭:૨૫

ફૂટનોટ

  • *

    એટલે કે, કદી જાતીય સંબંધ બાંધ્યો ન હોય એવાં સ્ત્રી કે પુરુષ.

એને લગતી કલમો

  • +૧કો ૭:૧૨, ૪૦

૧ કોરીંથીઓ ૭:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

૧ કોરીંથીઓ ૭:૨૭

એને લગતી કલમો

  • +માલ ૨:૧૬; માથ ૧૯:૬; એફે ૫:૩૩

૧ કોરીંથીઓ ૭:૨૮

ફૂટનોટ

  • *

    એટલે કે, કદી જાતીય સંબંધ બાંધ્યો ન હોય એવાં સ્ત્રી કે પુરુષ.

  • *

    મૂળ, “શારીરિક મુસીબતો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૪-૬

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૧૮-૧૯

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૭

    ૪/૧/૨૦૦૮, પાન ૨૪

    ૫/૧/૨૦૦૭, પાન ૨૩

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૫-૧૬

    ૨/૧૫/૧૯૯૯, પાન ૪

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૬/૧૫/૧૯૯૫, પાન ૨૮

    ૩/૧/૧૯૮૯, પાન ૨૨

૧ કોરીંથીઓ ૭:૨૯

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૧; ૧પિ ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૭

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૦-૩૧

    ૧૦/૧/૧૯૯૯, પાન ૯-૧૦

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૮/૧/૧૯૯૨, પાન ૨૮

    ૩/૧/૧૯૮૯, પાન ૨૨

૧ કોરીંથીઓ ૭:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “બનાવો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૭

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૫, પાન ૨૦

    ૧૧/૧/૨૦૧૧, પાન ૨૨

    ૧૧/૧/૨૦૧૦, પાન ૨૪

    ૧૦/૧/૨૦૦૭, પાન ૨૦

    ૨/૧/૨૦૦૪, પાન ૧૮-૧૯

    ૨/૧/૨૦૦૩, પાન ૬

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

૧ કોરીંથીઓ ૭:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

૧ કોરીંથીઓ ૭:૩૩

એને લગતી કલમો

  • +૧તિ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

૧ કોરીંથીઓ ૭:૩૪

ફૂટનોટ

  • *

    અહીં વપરાયેલો ગ્રીક શબ્દ એવી સ્ત્રીને બતાવે છે, જેણે પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

એને લગતી કલમો

  • +૧તિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

૧ કોરીંથીઓ ૭:૩૫

ફૂટનોટ

  • *

    મૂળ, “બંધનમાં નાખવા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

    ૬/૧૫/૧૯૯૫, પાન ૨૮

    ૮/૧/૧૯૯૨, પાન ૨૮

૧ કોરીંથીઓ ૭:૩૬

ફૂટનોટ

  • *

    મૂળ, “જો કોઈને કુંવારા રહેવું અયોગ્ય લાગતું હોય.”

  • *

    અથવા, “યુવાનીનો જોશ પસાર થઈ ગયો હોય.” અહીં યુવાનીની કાચી ઉંમર અથવા જાતીય આવેગો ઘણા પ્રબળ હોય એવો સમય પસાર થઈ ગયો હોય એની વાત થાય છે.

એને લગતી કલમો

  • +માથ ૧૯:૧૨; ૧કો ૭:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૩૧

    ૨/૧૫/૧૯૯૯, પાન ૫

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

    ૮/૧/૧૯૯૨, પાન ૨૩

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

    કૌટુંબિક સુખ, પાન ૧૫-૧૬

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૪, પાન ૧૮

૧ કોરીંથીઓ ૭:૩૭

એને લગતી કલમો

  • +માથ ૧૯:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૯

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

૧ કોરીંથીઓ ૭:૩૮

એને લગતી કલમો

  • +૧કો ૭:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૯

    ૬/૧૫/૧૯૯૫, પાન ૨૮

    ૮/૧/૧૯૯૨, પાન ૨૮

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

૧ કોરીંથીઓ ૭:૩૯

ફૂટનોટ

  • *

    અથવા, “પણ ફક્ત પ્રભુમાં પરણે.”

એને લગતી કલમો

  • +રોમ ૭:૨
  • +ઉત ૨૪:૨, ૩; પુન ૭:૩, ૪; નહે ૧૩:૨૫, ૨૬; ૨કો ૬:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૩૦-૩૨

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૧-૩૨

    ૧૦/૧/૨૦૧૧, પાન ૧૭

    ૩/૧/૨૦૦૮, પાન ૧૪

    ૭/૧/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૮/૧૫/૨૦૦૧, પાન ૩૦

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૦-૨૧

    ૬/૧/૧૯૯૦, પાન ૧૨

    ૮/૧/૧૯૯૧, પાન ૨૨

    ૩/૧/૧૯૯૧, પાન ૨૧

    ૧૧/૧/૧૯૮૭, પાન ૨૭

    સજાગ બનો!,

    ૧૧/૮/૧૯૯૯, પાન ૧૯

    ૯/૮/૧૯૯૯, પાન ૧૭

    ૨/૮/૧૯૯૮, પાન ૧૯

૧ કોરીંથીઓ ૭:૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૬

    ૫/૧/૧૯૮૮, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૭:૨ની ૫:૧૮, ૧૯
૧ કોરીં. ૭:૨ઉત ૨:૨૪; હિબ્રૂ ૧૩:૪
૧ કોરીં. ૭:૩નિર્ગ ૨૧:૧૦; ૧કો ૭:૫
૧ કોરીં. ૭:૭માથ ૧૯:૧૦, ૧૧
૧ કોરીં. ૭:૮૧કો ૭:૩૯, ૪૦; ૯:૫
૧ કોરીં. ૭:૯૧થે ૪:૪, ૫; ૧તિ ૫:૧૧, ૧૪
૧ કોરીં. ૭:૧૦માથ ૫:૩૨; ૧૯:૬
૧ કોરીં. ૭:૧૧માર્ક ૧૦:૧૧; લૂક ૧૬:૧૮
૧ કોરીં. ૭:૧૨૧કો ૭:૨૫, ૪૦
૧ કોરીં. ૭:૧૫હિબ્રૂ ૧૨:૧૪
૧ કોરીં. ૭:૧૬૧પિ ૩:૧, ૨
૧ કોરીં. ૭:૧૭૧કો ૭:૭
૧ કોરીં. ૭:૧૮પ્રેકા ૨૧:૨૦
૧ કોરીં. ૭:૧૮પ્રેકા ૧૦:૪૫; ૧૫:૧, ૨૪; ગલા ૫:૨
૧ કોરીં. ૭:૧૯ગલા ૬:૧૫; કોલ ૩:૧૧
૧ કોરીં. ૭:૧૯સભા ૧૨:૧૩; યર્મિ ૭:૨૩; રોમ ૨:૨૫; ગલા ૫:૬; ૧યો ૫:૩
૧ કોરીં. ૭:૨૦૧કો ૭:૧૭
૧ કોરીં. ૭:૨૧ગલા ૩:૨૮
૧ કોરીં. ૭:૨૨યોહ ૮:૩૬; ફિલે ૧૫, ૧૬
૧ કોરીં. ૭:૨૩૧કો ૬:૧૯, ૨૦; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯
૧ કોરીં. ૭:૨૫૧કો ૭:૧૨, ૪૦
૧ કોરીં. ૭:૨૭માલ ૨:૧૬; માથ ૧૯:૬; એફે ૫:૩૩
૧ કોરીં. ૭:૨૯રોમ ૧૩:૧૧; ૧પિ ૪:૭
૧ કોરીં. ૭:૩૩૧તિ ૫:૮
૧ કોરીં. ૭:૩૪૧તિ ૫:૫
૧ કોરીં. ૭:૩૬માથ ૧૯:૧૨; ૧કો ૭:૨૮
૧ કોરીં. ૭:૩૭માથ ૧૯:૧૦, ૧૧
૧ કોરીં. ૭:૩૮૧કો ૭:૩૨
૧ કોરીં. ૭:૩૯રોમ ૭:૨
૧ કોરીં. ૭:૩૯ઉત ૨૪:૨, ૩; પુન ૭:૩, ૪; નહે ૧૩:૨૫, ૨૬; ૨કો ૬:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૭:૧-૪૦

કોરીંથીઓને પહેલો પત્ર

૭ તમે જે સવાલો લખ્યા છે, એના જવાબમાં હું જણાવું છું: કોઈ માણસ સ્ત્રીને અડકે નહિ* એ જ તેના માટે સારું છે. ૨ પણ વ્યભિચાર* વધી ગયો હોવાથી, દરેક માણસને પોતાની પત્ની હોય+ અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય+ તો સારું. ૩ પતિએ પોતાની પત્નીને તેનો હક આપવો* અને પત્નીએ પણ પોતાના પતિ સાથે એ જ રીતે વર્તવું.+ ૪ પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ તેના પતિને છે. એ જ રીતે, પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ તેની પત્નીને છે. ૫ તમે એકબીજાને એ હક મેળવવાથી અટકાવશો નહિ. જો પ્રાર્થના માટે અલગ થાઓ, તો એકબીજાની સંમતિથી થોડા સમય માટે જ અલગ થાઓ. પછી પાછા ભેગા થઈ જાઓ, જેથી તમારા સંયમની ખામીનો ફાયદો ઉઠાવીને શેતાન તમને લલચાવે નહિ. ૬ આ મારી આજ્ઞા નહિ, પણ સલાહ છે. ૭ હું ચાહું છું કે બધા માણસો મારા જેવા હોય. છતાં, ઈશ્વર પાસેથી દરેકને ભેટ મળી છે,+ કોઈને કુંવારા રહેવાની ભેટ, તો કોઈને લગ્‍નની ભેટ.

૮ હવે કુંવારા લોકોને અને વિધવાઓને હું કહું છું કે તેઓ મારા જેવા રહે, એ તેઓ માટે વધારે સારું છે.+ ૯ પણ જો તેઓમાં સંયમ ન હોય તો તેઓ લગ્‍ન કરે, કેમ કે જાતીય ઇચ્છામાં બળવા કરતાં લગ્‍ન કરી લેવું વધારે સારું છે.+

૧૦ પરણેલા લોકોને હું શિખામણ આપું છું, હું નહિ પણ આપણા માલિક ઈસુ આપે છે કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું ન જોઈએ.+ ૧૧ પણ જો તે જુદી થાય તો તેણે ફરી લગ્‍ન કરવું નહિ અથવા તેણે પોતાના પતિ સાથે સુલેહ કરી લેવી અને પતિએ પોતાની પત્નીને છોડી દેવી નહિ.+

૧૨ બીજાઓને તો હું કહું છું, હા, આપણા માલિક ઈસુ નહિ પણ હું કહું છું:+ જો કોઈ ભાઈને શ્રદ્ધા ન રાખનારી પત્ની હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે ભાઈએ તેને છોડી દેવી નહિ. ૧૩ જો કોઈ સ્ત્રીને શ્રદ્ધા ન રાખનાર પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે સ્ત્રીએ પોતાના પતિને છોડી દેવો નહિ. ૧૪ કેમ કે શ્રદ્ધા ન રાખનાર પતિ પોતાની પત્ની સાથેના લગ્‍નસંબંધને લીધે પવિત્ર ગણાય છે અને શ્રદ્ધા ન રાખનારી પત્ની પોતાના પતિ સાથેના લગ્‍નસંબંધને લીધે પવિત્ર ગણાય છે. જો તેઓ સાથે ન રહે, તો તેઓનાં બાળકો અશુદ્ધ ગણાય, પણ હવે તેઓ પવિત્ર છે. ૧૫ જો શ્રદ્ધા ન રાખનાર સાથી જુદા પડવાનું* નક્કી કરે, તો તેને જુદા પડવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન પોતાના લગ્‍નસાથી જોડે રહેવા બંધાયેલા નથી. ઈશ્વરે આપણને શાંતિથી રહેવા બોલાવ્યા છે.+ ૧૬ હે પત્ની, તને શું ખબર કે તું તારા પતિને બચાવી શકીશ કે નહિ?+ હે પતિ, તને શું ખબર કે તું તારી પત્નીને બચાવી શકીશ કે નહિ?

૧૭ યહોવાએ* દરેકને જેવું જીવન આપ્યું છે, એ પ્રમાણે તે જીવે. ઈશ્વરે તેને બોલાવ્યો ત્યારે તે જેવો હતો એ પ્રમાણે તે ચાલતો રહે.+ હું બધાં મંડળોને આ જ નિયમ આપું છું. ૧૮ કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્‍નત* થઈ ગઈ હતી?+ તો તેણે એવા જ રહેવું. કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્‍નત થઈ ન હતી? તો તેણે સુન્‍નત ન કરાવવી.+ ૧૯ સુન્‍નત થયેલી હોય કે ન થયેલી હોય એ મહત્ત્વનું નથી.+ મહત્ત્વનું તો એ છે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં આવે.+ ૨૦ દરેક માણસને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યો હોય, એ જ સ્થિતિમાં તેણે રહેવું.+ ૨૧ તને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તું ગુલામ હતો? તો તું ચિંતા ન કર,+ પણ જો તું આઝાદ થઈ શકતો હોય, તો એ તક જતી ન કર. ૨૨ કેમ કે જો કોઈ માણસને માલિક ઈસુનો શિષ્ય થવા બોલાવવામાં આવ્યો હોય ત્યારે, તે ગુલામ હોય તો તે આઝાદ થાય છે અને માલિક ઈસુનો બની જાય છે.+ એ જ રીતે, જો કોઈ આઝાદ માણસને* બોલાવવામાં આવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ બને છે. ૨૩ કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે,+ એટલે માણસના ગુલામ બનવાનું બંધ કરો. ૨૪ ભાઈઓ, દરેક માણસને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યો હોય, એ જ સ્થિતિમાં તેણે ઈશ્વર આગળ રહેવું.

૨૫ કુંવારા લોકો* વિશે તો માલિક ઈસુ પાસેથી મને કોઈ આજ્ઞા મળી નથી. પણ માલિક ઈસુએ મારા પર દયા બતાવી હોવાથી તેમના વિશ્વાસુ માણસ તરીકે હું મારો વિચાર જણાવું છું.+ ૨૬ અત્યારની મુશ્કેલ હાલત જોતા મને લાગે છે કે માણસ જેવો છે એવો જ રહે, એ તેના માટે વધારે સારું છે. ૨૭ શું તેં લગ્‍ન કર્યાં છે? તો તારી પત્નીથી જુદા થવાનો પ્રયત્ન ન કર.+ શું તું કુંવારો છે? તો તારા માટે પત્ની શોધવાનો પ્રયત્ન ન કર. ૨૮ જો તું પરણે તો પાપ કરતો નથી. જો કોઈ કુંવારો* પરણે તો તે પાપ કરતો નથી. તોપણ, જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો* આવશે. હું તો તમને એનાથી બચાવવાની કોશિશ કરું છું.

૨૯ ભાઈઓ, હવે થોડો જ સમય બાકી છે.+ એટલે જેઓને પત્ની છે, તેઓ જાણે પત્ની ન હોય એવા બને. ૩૦ જેઓ રડે છે, તેઓ રડતા ન હોય એવા બને. જેઓ ખુશી મનાવે છે, તેઓ ખુશી મનાવતા ન હોય એવા બને. જેઓ વેચાતું લે છે, તેઓએ કંઈ વેચાતું લીધું ન હોય એવા બને. ૩૧ જેઓ આ દુનિયાથી લાભ મેળવે છે, તેઓ એનો પૂરો લાભ મેળવતા ન હોય એવા બને, કેમ કે આ દુનિયાનું દૃશ્ય* બદલાઈ રહ્યું છે. ૩૨ હું સાચે જ ચાહું છું કે તમે ચિંતા ન કરો. કુંવારો માણસ માલિક ઈસુની વાતોની ચિંતા કરે છે, કેમ કે તે માલિક ઈસુને ખુશ કરવા ચાહે છે. ૩૩ પણ પરણેલો માણસ ઘર-સંસારની ચિંતા કરે છે,+ કેમ કે તે પોતાની પત્નીને ખુશ કરવા ચાહે છે. ૩૪ આમ તેનું મન બંને બાજુ હોય છે. વધુમાં, અપરિણીત સ્ત્રી અને કુંવારી સ્ત્રી* માલિક ઈસુની વાતોની ચિંતા કરે છે,+ જેથી તે પોતાનાં તન અને મનથી પવિત્ર થાય. પણ પરણેલી સ્ત્રી ઘર-સંસારની ચિંતા કરે છે, કેમ કે તે પોતાના પતિને ખુશ કરવા ચાહે છે. ૩૫ હું તો તમારા લાભ માટે આ બધું કહું છું. હું તમારા પર મર્યાદા મૂકવા* માંગતો નથી. પણ હું તમને જે યોગ્ય છે એ કરવાનું ઉત્તેજન આપું છું, જેથી તમારું ધ્યાન ફંટાઈ ન જાય અને તમે માલિક ઈસુની સતત સેવા કરી શકો.

૩૬ જો કોઈ પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતો ન હોય* અને જો તે પુખ્ત ઉંમરનો થઈ ગયો હોય,* તો તેણે લગ્‍ન કરી લેવા.+ તે પાપ કરતો નથી. ૩૭ પણ જો કોઈ માણસ પોતાની જાતીય ઇચ્છાઓ પર કાબૂ રાખી શકતો હોય અને જો તેણે દિલમાં નક્કી કર્યું હોય કે તે કુંવારો રહેશે અને તેનો નિર્ણય પાકો હોય કે તેણે લગ્‍ન કરવાની જરૂર નથી, તો તે સારું કરે છે.+ ૩૮ તેથી જે પરણે છે તે સારું કરે છે, પણ જે પરણતો નથી તે વધારે સારું કરે છે.+

૩૯ પત્ની પોતાનો પતિ જીવે ત્યાં સુધી બંધાયેલી છે.+ પણ જો તેનો પતિ મરી જાય, તો તેને ઇચ્છા હોય એની સાથે પરણવાની છૂટ છે, પણ એ માણસ માલિક ઈસુનો શિષ્ય હોવો જોઈએ.*+ ૪૦ મને તો લાગે છે કે તે જેવી છે એવી જ રહેશે તો વધારે સુખી રહેશે. મને ખાતરી છે કે આ વાત કહેવા ઈશ્વરની શક્તિએ જ મને પ્રેરણા આપી છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો