વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરની રચના અને નિયમની સાક્ષી

        • “આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે” (૧)

        • ઈશ્વરનો સંપૂર્ણ નિયમ તાજગી આપે છે (૭)

        • ‘અજાણતાં કરેલાં પાપ’ (૧૨)

ગીતશાસ્ત્ર ૧૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “અંતરિક્ષ.”

એને લગતી કલમો

  • +ગી ૮:૩, ૪; યશા ૪૦:૨૨; રોમ ૧:૨૦
  • +ગી ૧૫૦:૧; પ્રક ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૪, પાન ૧૦-૧૧

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦

    ૧/૧/૨૦૦૪, પાન ૮

    ૬/૧/૧૯૯૩, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૧૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૯:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૧૯:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેઓનો વિસ્તાર આખી ધરતી પર ફેલાયેલો છે.”

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦-૧૧

    ૧/૧/૨૦૦૪, પાન ૮-૯

ગીતશાસ્ત્ર ૧૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૯:૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૯:૭

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવીને.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૭૨
  • +ગી ૨૩:૩
  • +ગી ૧૧૯:૧૧૧, ૧૨૯
  • +ની ૧:૫; ૨તિ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૯

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૯:૮

એને લગતી કલમો

  • +૨કા ૨૪:૯, ૧૦
  • +ની ૪:૪; ૬:૨૩; માથ ૬:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૯:૯

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨; ની ૧:૭; માલ ૩:૧૬
  • +ગી ૧૧૯:૧૩૭, ૧૬૦; પ્રક ૧૬:૭

ગીતશાસ્ત્ર ૧૯:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ગાળેલા.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૨૭; ની ૮:૧૦
  • +ગી ૧૧૯:૧૦૩; ની ૧૬:૨૪

ગીતશાસ્ત્ર ૧૯:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૧
  • +ગી ૧૧૯:૧૬૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

ગીતશાસ્ત્ર ૧૯:૧૨

એને લગતી કલમો

  • +૧કો ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૧૯:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઘણા અપરાધો.”

એને લગતી કલમો

  • +ઉત ૨૦:૬; પુન ૧૭:૧૨; ૧શ ૧૫:૨૩; ૨શ ૬:૭; ૨કા ૨૬:૧૬-૧૮
  • +ગી ૧૧૯:૧૩૩
  • +યશા ૩૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૧૯:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨
  • +અયૂ ૧૯:૨૫; યશા ૪૩:૧૪
  • +ગી ૪૯:૩; ૫૧:૧૫; ૧૪૩:૫; ફિલિ ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૯:૧ગી ૮:૩, ૪; યશા ૪૦:૨૨; રોમ ૧:૨૦
ગીત. ૧૯:૧ગી ૧૫૦:૧; પ્રક ૪:૧૧
ગીત. ૧૯:૪રોમ ૧૦:૧૮
ગીત. ૧૯:૬ગી ૧૦૪:૧૯
ગીત. ૧૯:૭ગી ૧૧૯:૭૨
ગીત. ૧૯:૭ગી ૨૩:૩
ગીત. ૧૯:૭ગી ૧૧૯:૧૧૧, ૧૨૯
ગીત. ૧૯:૭ની ૧:૫; ૨તિ ૩:૧૫
ગીત. ૧૯:૮૨કા ૨૪:૯, ૧૦
ગીત. ૧૯:૮ની ૪:૪; ૬:૨૩; માથ ૬:૨૨
ગીત. ૧૯:૯પુન ૧૦:૧૨; ની ૧:૭; માલ ૩:૧૬
ગીત. ૧૯:૯ગી ૧૧૯:૧૩૭, ૧૬૦; પ્રક ૧૬:૭
ગીત. ૧૯:૧૦ગી ૧૧૯:૧૨૭; ની ૮:૧૦
ગીત. ૧૯:૧૦ગી ૧૧૯:૧૦૩; ની ૧૬:૨૪
ગીત. ૧૯:૧૧ગી ૧૧૯:૧૧
ગીત. ૧૯:૧૧ગી ૧૧૯:૧૬૫
ગીત. ૧૯:૧૨૧કો ૪:૪
ગીત. ૧૯:૧૩ઉત ૨૦:૬; પુન ૧૭:૧૨; ૧શ ૧૫:૨૩; ૨શ ૬:૭; ૨કા ૨૬:૧૬-૧૮
ગીત. ૧૯:૧૩ગી ૧૧૯:૧૩૩
ગીત. ૧૯:૧૩યશા ૩૮:૩
ગીત. ૧૯:૧૪ગી ૧૮:૨
ગીત. ૧૯:૧૪અયૂ ૧૯:૨૫; યશા ૪૩:૧૪
ગીત. ૧૯:૧૪ગી ૪૯:૩; ૫૧:૧૫; ૧૪૩:૫; ફિલિ ૪:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૯:૧-૧૪

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૯ આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.+

ગગન* તેમના હાથનાં કામો જણાવે છે.+

 ૨ દિવસ પછી દિવસ તેઓની વાણી ગુંજતી રહે છે,

રાત પછી રાત તેઓ જ્ઞાન પ્રગટ કરે છે.

 ૩ ન તો તેઓની વાણી સંભળાય,

ન કોઈ શબ્દ, ન કોઈ બોલ.

 ૪ તોપણ તેઓનો સાદ આખી ધરતી પર ગુંજે છે,*

તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચે છે.+

તેમણે આકાશમાં સૂર્ય માટે તંબુ તાણ્યો છે.

 ૫ સૂર્ય વરરાજાની જેમ પોતાના ઓરડામાંથી સજીધજીને નીકળે છે.

તે દોડવીરની જેમ પોતાની દોડમાં આનંદ માણે છે.

 ૬ તે આકાશના એક છેડાથી નીકળે છે

અને ગોળ ફરીને બીજા છેડા સુધી જાય છે.+

તેની ગરમીથી બધાને ફાયદો થાય છે.

 ૭ યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+

 ૮ યહોવાના આદેશો સાચા છે, એ અંતરમાં આનંદ છલકાવે છે.+

યહોવાની આજ્ઞાઓ શુદ્ધ છે, એ નયનોમાં જ્યોતિ ઝળકાવે છે.+

 ૯ યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે.

યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+

૧૦ તેઓ સોના કરતાં,

હા, એકદમ ચોખ્ખા* સોના કરતાં પણ વધારે મનપસંદ છે.+

તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+

૧૧ તેઓથી તમારા ભક્તને ચેતવણી મળે છે.+

તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.+

૧૨ પોતાની ભૂલોને કોણ પારખી શકે?+

અજાણતાં કરેલાં પાપથી મને નિર્દોષ ઠરાવો.

૧૩ અભિમાની બનીને ખોટાં કામો કરવાથી તમારા ભક્તને રોકજો.+

તેઓને મારા પર રાજ કરવા દેશો નહિ,+

જેથી હું ઘોર પાપ* કરવાથી બચી જાઉં+

અને બેદાગ રહું.

૧૪ હે યહોવા, મારા ખડક,+ મારા છોડાવનાર,+

મારા મોંના શબ્દો અને મારા દિલના વિચારો તમને ખુશી આપે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો