વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે (૧-૮)

      • જીવનનો આનંદ માણવો, એ ઈશ્વર તરફથી ભેટ છે (૯-૧૫)

        • દિલમાં કાયમ જીવવાની ઇચ્છા (૧૧)

      • ઈશ્વર સચ્ચાઈથી ન્યાય કરે છે (૧૬, ૧૭)

      • માણસો અને જાનવરો આખરે મરી જાય છે (૧૮-૨૨)

        • બધા માટીમાં ભળી જશે (૨૦)

સભાશિક્ષક ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૪-૫

    ૧૦/૧/૧૯૯૯, પાન ૫-૬

    ૧૦/૧/૧૯૮૬, પાન ૧૫

સભાશિક્ષક ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૭ પાન ૧૫

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૫

સભાશિક્ષક ૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “સાજા કરવાનો.”

સભાશિક્ષક ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૯, પાન ૬-૮

    ૧/૧/૧૯૯૩, પાન ૨૪

    કૌટુંબિક સુખ, પાન ૯૪, ૯૮

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૬, પાન ૨૧

    ૭/૮/૧૯૯૬, પાન ૧૦

સભાશિક્ષક ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૯, પાન ૮-૧૦

સભાશિક્ષક ૩:૭

એને લગતી કલમો

  • +૨શ ૩:૩૧
  • +ગી ૩૯:૧
  • +૧શ ૧૯:૪; ૨૫:૨૩, ૨૪; એસ્તે ૪:૧૩, ૧૪; ગી ૧૪૫:૧૧; ની ૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૦, પાન ૧૮-૨૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૯, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૧૯-૨૦

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૨-૧૪

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૫-૧૮

    ૫/૧૫/૧૯૯૬, પાન ૨૧

    ૧૧/૧/૧૯૮૮, પાન ૨૮-૩૧

    કૌટુંબિક સુખ, પાન ૬૬

સભાશિક્ષક ૩:૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૨૧; રોમ ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૦-૧૨

સભાશિક્ષક ૩:૯

એને લગતી કલમો

  • +સભા ૧:૩; ૫:૧૫, ૧૬

સભાશિક્ષક ૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૫

સભાશિક્ષક ૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “યોગ્ય; ગોઠવેલું; બરાબર.”

  • *

    મૂળ, “શરૂઆતથી તે અંત સુધી.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૩૧; રોમ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૫

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૯ પાન ૪

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૬ પાન ૫

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૬ પાન ૧૩

    ૪/૧/૨૦૧૪, પાન ૪-૫

    ૪/૧/૨૦૦૯, પાન ૫-૬

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

    ૬/૧/૨૦૦૨, પાન ૩

    ૪/૧૫/૧૯૯૯, પાન ૫-૬

    ૪/૧/૧૯૯૬, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

    ૧૦/૨૦૦૬, પાન ૨૫

    ૧૧/૮/૧૯૯૫, પાન ૪

    ૫/૮/૧૯૯૫, પાન ૨૩

    હંમશ માટે જીવી શકા, પાન ૭

સભાશિક્ષક ૩:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩; ૧થે ૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૨૧

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

સભાશિક્ષક ૩:૧૩

એને લગતી કલમો

  • +સભા ૫:૧૮, ૧૯; યશા ૬૫:૨૧, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૨૧

    ૩/૧/૨૦૦૬, પાન ૨૨

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

    ૧૦/૧/૧૯૯૦, પાન ૪-૭

સભાશિક્ષક ૩:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૧૦:૭; પ્રક ૧૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૩:૧૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જે વીતી ગયું છે.”

એને લગતી કલમો

  • +સભા ૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

સભાશિક્ષક ૩:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૮૨:૨; ૯૪:૧૬, ૨૧

સભાશિક્ષક ૩:૧૭

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૪; પ્રેકા ૧૭:૩૧; રોમ ૨:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૪

સભાશિક્ષક ૩:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “પરિણામ આવે છે.”

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૧૪:૧૦; ગી ૩૯:૫; ૮૯:૪૮
  • +ઉત ૭:૨૨; ગી ૧૦૪:૨૯; સભા ૧૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૦-૧૧

    જ્ઞાન, પાન ૮૦

સભાશિક્ષક ૩:૨૦

એને લગતી કલમો

  • +સભા ૯:૧૦
  • +ઉત ૨:૭, ૧૯
  • +ઉત ૩:૧૯; અયૂ ૧૦:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૯

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૦-૧૧

    જ્ઞાન, પાન ૮૦

સભાશિક્ષક ૩:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૪૬:૩, ૪; સભા ૩:૧૯; ૯:૧૦

સભાશિક્ષક ૩:૨૨

એને લગતી કલમો

  • +પુન ૧૨:૭; સભા ૫:૧૮
  • +અયૂ ૧૪:૨૧; સભા ૬:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૩:૭૨શ ૩:૩૧
સભા. ૩:૭ગી ૩૯:૧
સભા. ૩:૭૧શ ૧૯:૪; ૨૫:૨૩, ૨૪; એસ્તે ૪:૧૩, ૧૪; ગી ૧૪૫:૧૧; ની ૯:૮
સભા. ૩:૮ગી ૧૩૯:૨૧; રોમ ૧૨:૯
સભા. ૩:૯સભા ૧:૩; ૫:૧૫, ૧૬
સભા. ૩:૧૧ઉત ૧:૩૧; રોમ ૧:૨૦
સભા. ૩:૧૨ગી ૩૭:૩; ૧થે ૫:૧૫
સભા. ૩:૧૩સભા ૫:૧૮, ૧૯; યશા ૬૫:૨૧, ૨૨
સભા. ૩:૧૪યર્મિ ૧૦:૭; પ્રક ૧૫:૪
સભા. ૩:૧૫સભા ૧:૯
સભા. ૩:૧૬ગી ૮૨:૨; ૯૪:૧૬, ૨૧
સભા. ૩:૧૭સભા ૧૨:૧૪; પ્રેકા ૧૭:૩૧; રોમ ૨:૫, ૬
સભા. ૩:૧૯અયૂ ૧૪:૧૦; ગી ૩૯:૫; ૮૯:૪૮
સભા. ૩:૧૯ઉત ૭:૨૨; ગી ૧૦૪:૨૯; સભા ૧૨:૭
સભા. ૩:૨૦સભા ૯:૧૦
સભા. ૩:૨૦ઉત ૨:૭, ૧૯
સભા. ૩:૨૦ઉત ૩:૧૯; અયૂ ૧૦:૯
સભા. ૩:૨૧ગી ૧૪૬:૩, ૪; સભા ૩:૧૯; ૯:૧૦
સભા. ૩:૨૨પુન ૧૨:૭; સભા ૫:૧૮
સભા. ૩:૨૨અયૂ ૧૪:૨૧; સભા ૬:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૩:૧-૨૨

સભાશિક્ષક

૩ દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે,

પૃથ્વી પર દરેક કામ માટે એક યોગ્ય સમય છે:

 ૨ જન્મનો સમય અને મરણનો સમય.

રોપવાનો સમય અને ઉખેડી નાખવાનો સમય.

 ૩ મારી નાખવાનો સમય અને બચાવવાનો* સમય.

તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.

 ૪ રડવાનો સમય અને હસવાનો સમય.

શોક કરવાનો સમય અને ખુશીથી નાચી ઊઠવાનો સમય.

 ૫ પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો ભેગા કરવાનો સમય.

ભેટવાનો સમય અને ભેટવાથી દૂર રહેવાનો સમય.

 ૬ શોધવાનો સમય અને ખોવાઈ ગયું છે એવું માની લેવાનો સમય.

રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય.

 ૭ ફાડવાનો સમય+ અને સીવવાનો સમય.

ચૂપ રહેવાનો સમય+ અને બોલવાનો સમય.+

 ૮ પ્રેમ કરવાનો સમય અને નફરત કરવાનો સમય.+

યુદ્ધનો સમય અને શાંતિનો સમય.

૯ મજૂરને કાળી મજૂરી કરીને શું મળે છે?+ ૧૦ મેં જોયું કે ઈશ્વરે સોંપેલાં કામોમાં મનુષ્ય ડૂબેલો રહે છે. ૧૧ ઈશ્વરે દરેક વસ્તુ એ રીતે રચી છે, જે એના સમયે સુંદર* લાગે.+ તેમણે મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. છતાં, સાચા ઈશ્વરે કરેલાં કામોને મનુષ્ય ક્યારેય પૂરી રીતે* જાણી નહિ શકે.

૧૨ આખરે, હું એ તારણ પર આવ્યો કે મનુષ્ય માટે આના સિવાય બીજું કશું જ સારું નથી: તે જીવનમાં મોજમજા કરે, ભલાઈ કરે,+ ૧૩ ખાય-પીએ અને સખત મહેનતથી જે મેળવ્યું હોય એમાં આનંદ કરે. એ તો ઈશ્વર તરફથી ભેટ છે.+

૧૪ હું સમજી ગયો છું કે સાચા ઈશ્વરે દરેક વસ્તુ કાયમ ટકે એવી બનાવી છે. એમાં ન કંઈ ઉમેરી શકાય, ન કંઈ ઘટાડી શકાય. સાચા ઈશ્વરે બધું એ રીતે રચ્યું છે, જેથી લોકો તેમનો ડર* રાખે.+

૧૫ જે થઈ રહ્યું છે, એ અગાઉ થઈ ચૂક્યું છે. જે થવાનું છે, એ પણ અગાઉ થઈ ચૂક્યું છે.+ મનુષ્યો જેની પાછળ દોડે છે,* એને સાચા ઈશ્વર શોધી કાઢે છે.

૧૬ મેં પૃથ્વી પર આવું પણ જોયું છે: ન્યાયને બદલે દુષ્ટતા અને નેકીને* બદલે બૂરાઈ કરવામાં આવે છે.+ ૧૭ મેં મનમાં વિચાર્યું: “સાચા ઈશ્વર જરૂર નેક અને દુષ્ટ માણસનો ન્યાય કરશે,+ કેમ કે દરેક કામ કરવા અને પગલાં ભરવા યોગ્ય સમય હોય છે.”

૧૮ મેં વિચાર્યું કે સાચા ઈશ્વર માણસની પરીક્ષા કરશે અને તેને બતાવશે કે માણસ તો જાનવર જેવો જ છે. ૧૯ છેવટે તો માણસનું પણ એ જ થાય છે,* જે જાનવરનું થાય છે. બધાના એકસરખા હાલ થાય છે.+ જેમ જાનવર મરે છે, તેમ માણસ પણ મરે છે. તેઓમાં એક જેવો જ જીવનનો શ્વાસ* છે.+ એટલે માણસ જાનવર કરતાં ચઢિયાતો નથી. બધું જ નકામું છે. ૨૦ તેઓ બધા એક જ જગ્યાએ જાય છે.+ તેઓ માટીમાંથી આવ્યા હતા+ અને પાછા માટીમાં ભળી જાય છે.+ ૨૧ કોને ખબર કે મર્યા પછી માણસની જીવન-શક્તિ* ઉપર જાય છે અને જાનવરની નીચે ધરતીમાં?+ ૨૨ મને ખ્યાલ આવ્યો કે માણસ પોતાના કામથી ખુશી મેળવે એ કરતાં વધારે સારું બીજું કંઈ નથી.+ એ જ તેનું ઇનામ છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો