વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • આખી સૃષ્ટિ યહોવાની સ્તુતિ કરો

        • “તેમના બધા સ્વર્ગદૂતો, તેમની સ્તુતિ કરો” (૨)

        • ‘સૂર્ય, ચંદ્ર અને તારાઓ, તેમની સ્તુતિ કરો’ (૩)

        • વૃદ્ધો અને બાળકો, ઈશ્વરની સ્તુતિ કરો (૧૨, ૧૩)

ગીતશાસ્ત્ર ૧૪૮:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૮૯:૫

ગીતશાસ્ત્ર ૧૪૮:૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૨૦; લૂક ૨:૧૩
  • +યર્મિ ૩૨:૧૮; યહૂ ૧૪

ગીતશાસ્ત્ર ૧૪૮:૩

એને લગતી કલમો

  • +ગી ૧૯:૧

ગીતશાસ્ત્ર ૧૪૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૪૮:૫

એને લગતી કલમો

  • +ગી ૩૩:૬

ગીતશાસ્ત્ર ૧૪૮:૬

એને લગતી કલમો

  • +ગી ૮૯:૩૭
  • +ગી ૧૧૯:૯૧; યર્મિ ૩૧:૩૫, ૩૬; ૩૩:૨૫

ગીતશાસ્ત્ર ૧૪૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૧૪૮:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૯:૨૩; ગી ૧૦૭:૨૫; યશા ૩૦:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૨-૧૩

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૫, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૧૪૮:૯

એને લગતી કલમો

  • +ગી ૯૮:૮
  • +૧કા ૧૬:૩૩; યશા ૪૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૧૪૮:૧૦

એને લગતી કલમો

  • +યશા ૪૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૪૮:૧૧

એને લગતી કલમો

  • +ગી ૨:૧૦, ૧૧

ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

ગીતશાસ્ત્ર ૧૪૮:૧૩

એને લગતી કલમો

  • +ગી ૮:૧; યશા ૧૨:૪
  • +૧રા ૮:૨૭; ૧કા ૨૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

ગીતશાસ્ત્ર ૧૪૮:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “શિંગ ઊંચું કરશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૮:૧ગી ૮૯:૫
ગીત. ૧૪૮:૨ગી ૧૦૩:૨૦; લૂક ૨:૧૩
ગીત. ૧૪૮:૨યર્મિ ૩૨:૧૮; યહૂ ૧૪
ગીત. ૧૪૮:૩ગી ૧૯:૧
ગીત. ૧૪૮:૫ગી ૩૩:૬
ગીત. ૧૪૮:૬ગી ૮૯:૩૭
ગીત. ૧૪૮:૬ગી ૧૧૯:૯૧; યર્મિ ૩૧:૩૫, ૩૬; ૩૩:૨૫
ગીત. ૧૪૮:૮નિર્ગ ૯:૨૩; ગી ૧૦૭:૨૫; યશા ૩૦:૩૦
ગીત. ૧૪૮:૯ગી ૯૮:૮
ગીત. ૧૪૮:૯૧કા ૧૬:૩૩; યશા ૪૪:૨૩
ગીત. ૧૪૮:૧૦યશા ૪૩:૨૦
ગીત. ૧૪૮:૧૧ગી ૨:૧૦, ૧૧
ગીત. ૧૪૮:૧૩ગી ૮:૧; યશા ૧૨:૪
ગીત. ૧૪૮:૧૩૧રા ૮:૨૭; ૧કા ૨૯:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૮:૧-૧૪

ગીતશાસ્ત્ર

૧૪૮ યાહનો જયજયકાર કરો!*

સ્વર્ગમાંથી યહોવાની સ્તુતિ કરો,+

ઊંચાણમાંથી તેમની સ્તુતિ કરો.

 ૨ તેમના બધા સ્વર્ગદૂતો, તેમની સ્તુતિ કરો.+

તેમનાં બધાં સૈન્યો, તેમની સ્તુતિ કરો.+

 ૩ સૂર્ય અને ચંદ્ર, તેમની સ્તુતિ કરો.

ઝગમગતા સર્વ તારાઓ, તેમની સ્તુતિ કરો.+

 ૪ હે સૌથી ઊંચા આકાશ અને વરસાદી વાદળો,

તેમની સ્તુતિ કરો.

 ૫ તેઓ યહોવાના નામનો જયજયકાર કરો,

કેમ કે તેમણે આજ્ઞા કરી અને તેઓનું સર્જન થયું.+

 ૬ તે તેઓને સદાને માટે ટકાવી રાખે છે.+

તેમણે હુકમ કર્યો છે, જે કદી રદ થશે નહિ.+

 ૭ પૃથ્વી પરથી યહોવાની સ્તુતિ કરો.

હે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને ઊંડા સાગરો,

 ૮ હે વીજળી, કરા, હિમ અને કાળાં વાદળો,

તેમનો પડ્યો બોલ ઝીલનાર આંધીઓ,+

 ૯ હે પહાડો અને બધી ટેકરીઓ,+

ફળ આપતાં વૃક્ષો અને દેવદારનાં સર્વ વૃક્ષો,+

૧૦ હે જંગલી પ્રાણીઓ+ અને બધાં પાલતુ પ્રાણીઓ,

પેટે ચાલનાર પ્રાણીઓ અને ઊડતાં પક્ષીઓ,

૧૧ હે પૃથ્વીના રાજાઓ અને બધી પ્રજાઓ,

પૃથ્વીના અધિકારીઓ અને બધા ન્યાયાધીશો,+

૧૨ હે યુવકો અને યુવતીઓ,

વૃદ્ધો અને બાળકો, તમે સૌ તેમની સ્તુતિ કરો.

૧૩ તેઓ સર્વ યહોવાના નામનો જયજયકાર કરો,

કેમ કે તેમનું નામ બીજા બધાથી ઊંચું છે.+

તેમનો મહિમા ધરતી અને આકાશથી ઘણો વધારે છે.+

૧૪ તે પોતાના લોકોનું બળ વધારશે,*

જેથી તેમના બધા વફાદાર લોકોને,

હા, તેમના ઇઝરાયેલી લોકોને સન્માન મળે, જેઓ તેમની નજીક છે.

યાહનો જયજયકાર કરો!*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો