વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયાનો વિલાપ મુખ્ય વિચારો

      • યરૂશાલેમ ફરતે ઘેરાનાં ભયાનક પરિણામો

        • ખોરાકની અછત (૪, ૫, ૯)

        • સ્ત્રીઓ પોતાનાં જ બાળકોને બાફે છે (૧૦)

        • યહોવાએ પોતાનો ક્રોધ વરસાવ્યો છે (૧૧)

યર્મિયાનો વિલાપ ૪:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર જગ્યાના પથ્થરો.”

એને લગતી કલમો

  • +૧રા ૬:૨૨
  • +૧રા ૫:૧૭; ૭:૯-૧૨
  • +યર્મિ ૫૨:૧૨, ૧૩

યર્મિયાનો વિલાપ ૪:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ચોખ્ખા સોના સામે તોળવામાં આવતા હતા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૪:૩

એને લગતી કલમો

  • +અયૂ ૩૯:૧૪-૧૬
  • +લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩-૫૭; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૧

યર્મિયાનો વિલાપ ૪:૪

એને લગતી કલમો

  • +યવિ ૧:૧૧; ૨:૧૧, ૧૨
  • +યર્મિ ૫૨:૬

યર્મિયાનો વિલાપ ૪:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “લાલ રંગનાં કપડાં.”

એને લગતી કલમો

  • +આમ ૬:૪, ૭
  • +યર્મિ ૬:૨, ૨૬

યર્મિયાનો વિલાપ ૪:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “અપરાધ.”

  • *

    મૂળ, “પાપની સજા.”

એને લગતી કલમો

  • +હઝ ૧૬:૪૮
  • +ઉત ૧૯:૨૪, ૨૫; દા ૯:૧૨

યર્મિયાનો વિલાપ ૪:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પરવાળાં.”

એને લગતી કલમો

  • +ગણ ૬:૨

યર્મિયાનો વિલાપ ૪:૮

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૫

યર્મિયાનો વિલાપ ૪:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૧૭; ૩૮:૨

યર્મિયાનો વિલાપ ૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “વિલાપનો ખોરાક.”

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૯; યવિ ૨:૨૦; ૪:૩
  • +પુન ૨૮:૫૪-૫૭

યર્મિયાનો વિલાપ ૪:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૬:૧૧; ૭:૨૦; હઝ ૨૨:૩૧
  • +પુન ૩૨:૨૨; ૨રા ૨૫:૯, ૧૦

યર્મિયાનો વિલાપ ૪:૧૨

એને લગતી કલમો

  • +પુન ૨૯:૨૪; ૧રા ૯:૮

યર્મિયાનો વિલાપ ૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૩૧; ૧૪:૧૪; મીખ ૩:૧૧; સફા ૩:૪
  • +યર્મિ ૨૬:૮; માથ ૨૩:૩૧; પ્રેકા ૭:૫૨

યર્મિયાનો વિલાપ ૪:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૮; સફા ૧:૧૭
  • +યશા ૧:૧૫; યર્મિ ૨:૩૪

યર્મિયાનો વિલાપ ૪:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “પરદેશીઓ તરીકે અહીં રહી ના શકે.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૫, ૬૫

યર્મિયાનો વિલાપ ૪:૧૬

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; પુન ૨૮:૬૪; યર્મિ ૨૪:૯
  • +૨રા ૨૫:૧૮, ૨૧
  • +યવિ ૫:૧૨; હઝ ૯:૬

યર્મિયાનો વિલાપ ૪:૧૭

એને લગતી કલમો

  • +યવિ ૧:૧૯
  • +યર્મિ ૩૭:૭; હઝ ૨૯:૬

યર્મિયાનો વિલાપ ૪:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૫; યવિ ૩:૫૨

યર્મિયાનો વિલાપ ૪:૧૯

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૯, ૫૦; યશા ૫:૨૬; યર્મિ ૪:૧૩; હબા ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૬, પાન ૮

યર્મિયાનો વિલાપ ૪:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “તેના રક્ષણ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૭:૧
  • +૨રા ૨૫:૫, ૬; યર્મિ ૩૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૩૦

યર્મિયાનો વિલાપ ૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૧૩૭:૭; ઓબા ૧૨
  • +યર્મિ ૨૫:૧૭, ૨૦; ઓબા ૧૬
  • +યર્મિ ૪૯:૧૦, ૧૨

યર્મિયાનો વિલાપ ૪:૨૨

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪૪; યશા ૫૨:૧; ૬૦:૧૮
  • +યશા ૩૪:૫; હઝ ૨૫:૧૩; ૩૫:૧૫; આમ ૧:૧૧; ઓબા ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ય.વિ. ૪:૧૧રા ૬:૨૨
ય.વિ. ૪:૧૧રા ૫:૧૭; ૭:૯-૧૨
ય.વિ. ૪:૧યર્મિ ૫૨:૧૨, ૧૩
ય.વિ. ૪:૩અયૂ ૩૯:૧૪-૧૬
ય.વિ. ૪:૩લેવી ૨૬:૨૯; પુન ૨૮:૫૩-૫૭; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦
ય.વિ. ૪:૪યવિ ૧:૧૧; ૨:૧૧, ૧૨
ય.વિ. ૪:૪યર્મિ ૫૨:૬
ય.વિ. ૪:૫આમ ૬:૪, ૭
ય.વિ. ૪:૫યર્મિ ૬:૨, ૨૬
ય.વિ. ૪:૬હઝ ૧૬:૪૮
ય.વિ. ૪:૬ઉત ૧૯:૨૪, ૨૫; દા ૯:૧૨
ય.વિ. ૪:૭ગણ ૬:૨
ય.વિ. ૪:૮ગી ૧૦૨:૫
ય.વિ. ૪:૯યર્મિ ૨૯:૧૭; ૩૮:૨
ય.વિ. ૪:૧૦લેવી ૨૬:૨૯; યવિ ૨:૨૦; ૪:૩
ય.વિ. ૪:૧૦પુન ૨૮:૫૪-૫૭
ય.વિ. ૪:૧૧યર્મિ ૬:૧૧; ૭:૨૦; હઝ ૨૨:૩૧
ય.વિ. ૪:૧૧પુન ૩૨:૨૨; ૨રા ૨૫:૯, ૧૦
ય.વિ. ૪:૧૨પુન ૨૯:૨૪; ૧રા ૯:૮
ય.વિ. ૪:૧૩યર્મિ ૫:૩૧; ૧૪:૧૪; મીખ ૩:૧૧; સફા ૩:૪
ય.વિ. ૪:૧૩યર્મિ ૨૬:૮; માથ ૨૩:૩૧; પ્રેકા ૭:૫૨
ય.વિ. ૪:૧૪પુન ૨૮:૨૮; સફા ૧:૧૭
ય.વિ. ૪:૧૪યશા ૧:૧૫; યર્મિ ૨:૩૪
ય.વિ. ૪:૧૫પુન ૨૮:૨૫, ૬૫
ય.વિ. ૪:૧૬લેવી ૨૬:૩૩; પુન ૨૮:૬૪; યર્મિ ૨૪:૯
ય.વિ. ૪:૧૬૨રા ૨૫:૧૮, ૨૧
ય.વિ. ૪:૧૬યવિ ૫:૧૨; હઝ ૯:૬
ય.વિ. ૪:૧૭યવિ ૧:૧૯
ય.વિ. ૪:૧૭યર્મિ ૩૭:૭; હઝ ૨૯:૬
ય.વિ. ૪:૧૮૨રા ૨૫:૫; યવિ ૩:૫૨
ય.વિ. ૪:૧૯પુન ૨૮:૪૯, ૫૦; યશા ૫:૨૬; યર્મિ ૪:૧૩; હબા ૧:૮
ય.વિ. ૪:૨૦યર્મિ ૩૭:૧
ય.વિ. ૪:૨૦૨રા ૨૫:૫, ૬; યર્મિ ૩૯:૫
ય.વિ. ૪:૨૧ગી ૧૩૭:૭; ઓબા ૧૨
ય.વિ. ૪:૨૧યર્મિ ૨૫:૧૭, ૨૦; ઓબા ૧૬
ય.વિ. ૪:૨૧યર્મિ ૪૯:૧૦, ૧૨
ય.વિ. ૪:૨૨લેવી ૨૬:૪૪; યશા ૫૨:૧; ૬૦:૧૮
ય.વિ. ૪:૨૨યશા ૩૪:૫; હઝ ૨૫:૧૩; ૩૫:૧૫; આમ ૧:૧૧; ઓબા ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયાનો વિલાપ ૪:૧-૨૨

યર્મિયાનો વિલાપ

א [આલેફ]

૪ ચોખ્ખા સોનાની ચમક ઝાંખી પડી ગઈ છે!+

પવિત્ર પથ્થરો*+ દરેક ગલીના નાકે આમતેમ પડ્યા છે!+

ב [બેથ]

 ૨ એક સમયે સિયોનના અનમોલ દીકરાઓ ચોખ્ખા સોના જેવા કીમતી હતા,*

પણ હવે તેઓ કુંભારે ઘડેલા માટીના વાસણ જેવા બની ગયા છે.

ג [ગિમેલ]

 ૩ અરે, શિયાળ પણ પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડીને ધવડાવે છે,

પણ મારા લોકોની દીકરી તો વેરાન પ્રદેશના શાહમૃગની+ જેમ ક્રૂર બની ગઈ છે.+

ד [દાલેથ]

 ૪ તરસને લીધે ધાવણા બાળકની જીભ તેના તાળવે ચોંટી જાય છે.

બાળકો રોટલી માટે ભીખ માંગે છે,+ પણ કોઈ એક ટુકડોય આપતું નથી.+

ה [હે]

 ૫ સ્વાદિષ્ટ વાનગીઓ ખાનારા હવે ગલીઓમાં ભૂખે મરે છે.+

મોંઘાં મોંઘાં કપડાં* પહેરનારા+ હવે રાખના ઢગલામાં આળોટે છે.

ו [વાવ]

 ૬ મારા લોકોની દીકરીની સજા* સદોમની સજા* કરતાં પણ ભારે છે.+

સદોમનો તો પળભરમાં નાશ થયો હતો, તેને મદદ કરવા કોઈએ હાથ લંબાવ્યો ન હતો.+

ז [ઝાયિન]

 ૭ સિયોનના નાઝીરીઓ*+ બરફ કરતાં વધારે શુદ્ધ હતા, દૂધ કરતાં વધારે સફેદ હતા.

તેઓ કીમતી રત્નો* કરતાં પણ વધારે લાલચોળ હતાં, તેઓનું રૂપ નીલમ જેવું ચમકદાર હતું.

ח [હેથ]

 ૮ પણ હવે તેઓ કોલસા કરતાં પણ વધારે કાળા થઈ ગયા છે.

શેરીઓમાં કોઈ તેઓને ઓળખી શકતું નથી.

તેઓની ચામડી હાડકાંને ચોંટી ગઈ છે,+ એ સૂકા લાકડા જેવી થઈ ગઈ છે.

ט [ટેથ]

 ૯ ભૂખે મરનાર કરતાં તલવારથી મરનાર વધારે સારો.+

ભૂખે મરનાર તો ભૂખમરાને લીધે રિબાઈ રિબાઈને દમ તોડે છે,

તે જાણે ભાલાથી વીંધાયો હોય તેમ તડપી તડપીને મરે છે.

י [યોદ]

૧૦ દયાળુ સ્ત્રીઓએ પોતાના જ હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે.+

મારા લોકોની દીકરીની પડતીના સમયે એ જ તેઓનો ખોરાક* બન્યો છે.+

כ [કાફ]

૧૧ યહોવાએ પોતાનો ક્રોધ બતાવ્યો છે.

તેમણે પોતાના ગુસ્સાની આગ વરસાવી છે.+

તેમણે સિયોનમાં આગ ચાંપી છે, જેનાથી તેના પાયા ભસ્મ થઈ ગયા છે.+

ל [લામેદ]

૧૨ પૃથ્વીના રાજાઓ અને તેના રહેવાસીઓ માની જ ન શક્યા કે

યરૂશાલેમના દરવાજામાં તેનો દુશ્મન, તેનો વેરી ઘૂસી ગયો છે.+

מ [મેમ]

૧૩ એ બધું તેના પ્રબોધકોનાં પાપોને લીધે અને તેના યાજકોના અપરાધોને લીધે થયું છે.+

તેઓએ શહેરમાં નિર્દોષ* લોકોનું ખૂન કર્યું છે.+

נ [નૂન]

૧૪ તેઓ શેરીઓમાં આંધળા માણસની જેમ ભટકે છે.+

તેઓ લોહીથી અશુદ્ધ થયા છે,+

એટલે કોઈ તેઓનાં કપડાંને અડકી શકતું નથી.

ס [સામેખ]

૧૫ લોકો તેઓને કહે છે, “દૂર રહો! અમારાથી દૂર જાઓ! તમે અશુદ્ધ છો! અમને અડકશો નહિ!”

તેઓ ઘરબાર વિનાના થયા છે, તેઓ આમતેમ ભટકે છે.

પ્રજાઓ કહે છે: “તેઓ આપણી સાથે રહી ના શકે.*+

פ [પે]

૧૬ યહોવાએ તેઓને વિખેરી નાખ્યા છે.+

તે તેઓ પર ક્યારેય કૃપા કરશે નહિ.

માણસો યાજકોને માન આપશે નહિ+ અને વડીલોને દયા બતાવશે નહિ.”+

ע [આયિન]

૧૭ રાહ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ છે, પણ કોઈ મદદે આવતું નથી.+

અમે તો એવા દેશની મદદ માંગતા રહ્યા, જે અમને બચાવી શકતો નથી.+

צ [સાદે]

૧૮ ડગલે ને પગલે દુશ્મનોએ અમારો શિકાર કર્યો છે,+ અમે ચોકમાં પણ હરી-ફરી શકતા નથી.

અમારો અંત નજીક આવી ગયો છે. અમારા દિવસો ભરાઈ ગયા છે, અમારો અંત આવી પહોંચ્યો છે.

ק [કોફ]

૧૯ અમારો પીછો કરનારાઓ ગરુડથી પણ વધારે ઝડપી હતા.+

પહાડો પર તેઓએ અમારો પીછો કર્યો.

વેરાન પ્રદેશમાં અમારા પર તરાપ મારવા તેઓ છુપાઈ રહ્યા.

ר [રેશ]

૨૦ યહોવાનો અભિષિક્ત,*+ જે અમારા જીવનનો શ્વાસ છે,

જેના વિશે અમે કહેતા હતા: “તેની છાયા* નીચે અમે પ્રજાઓમાં જીવતા રહીશું,”

તે દુશ્મનોના મોટા ખાડામાં ઝડપાઈ ગયો છે.+

ש [સીન]

૨૧ હે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું મજા કર, આનંદ-ઉલ્લાસ કર.+

પણ યાદ રાખ, એ પ્યાલો તારી પાસે પણ આવશે,+ તું પીને ચકચૂર થશે અને તારી નગ્‍નતા ઉઘાડી પાડશે.+

ת [તાવ]

૨૨ હે સિયોનની દીકરી, તારા અપરાધની સજા પૂરી થઈ છે.

તે ફરી તને ગુલામીમાં નહિ લઈ જાય.+

પણ હે અદોમની દીકરી, તે તારા ગુના પર ધ્યાન આપશે.

તે તારાં પાપ ઉઘાડાં પાડશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો