વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હોશિયા ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હોશિયા મુખ્ય વિચારો

      • ઇઝરાયેલ યુવાન છોકરો હતો ત્યારથી ઈશ્વર તેને પ્રેમ કરતા હતા (૧-૧૨)

        • “મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો” (૧)

હોશિયા ૧૧:૧

એને લગતી કલમો

  • +પુન ૭:૮
  • +નિર્ગ ૪:૨૨; માથ ૨:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૪

    બાઇબલ શીખવે છે, પાન ૨૦૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૨

હોશિયા ૧૧:૨

ફૂટનોટ

  • *

    એટલે કે, ઇઝરાયેલના લોકોને સલાહ આપવા મોકલેલા પ્રબોધકો અને બીજા લોકો.

એને લગતી કલમો

  • +યશા ૩૦:૯-૧૧
  • +ન્યા ૨:૧૩; ૩:૭; ૧રા ૧૬:૩૦-૩૨; ૧૮:૧૯; ૨રા ૧૭:૧૩, ૧૬; હો ૨:૧૩
  • +૧રા ૧૨:૩૨, ૩૩; હો ૧૩:૧, ૨

હોશિયા ૧૧:૩

એને લગતી કલમો

  • +પુન ૮:૨
  • +પુન ૧:૩૧; ૩૩:૨૭; યશા ૪૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૧

હોશિયા ૧૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “માણસોની દોરી.” માબાપ પોતાના બાળકને ચાલતા શીખવે ત્યારે વપરાતી દોરી.

એને લગતી કલમો

  • +યશા ૬૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૧

હોશિયા ૧૧:૫

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૩
  • +૨રા ૧૭:૧૩, ૧૪; આમ ૪:૬

હોશિયા ૧૧:૬

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૧
  • +યશા ૩૧:૧

હોશિયા ૧૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઉચ્ચ પ્રકારની ભક્તિ તરફ.”

એને લગતી કલમો

  • +ગી ૭૮:૫૭, ૫૮; યર્મિ ૩:૬

હોશિયા ૧૧:૮

એને લગતી કલમો

  • +હો ૬:૪
  • +ઉત ૧૦:૧૯; પુન ૨૯:૨૨, ૨૩
  • +પુન ૩૨:૩૬; યર્મિ ૩૧:૨૦

હોશિયા ૧૧:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૩૦:૧૧

હોશિયા ૧૧:૧૦

એને લગતી કલમો

  • +યોએ ૩:૧૬
  • +ઝખા ૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫૫

હોશિયા ૧૧:૧૧

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૧, ૧૨; ૬૦:૮, ૯; ઝખા ૧૦:૧૦
  • +યર્મિ ૨૩:૬; હઝ ૨૮:૨૫, ૨૬; ૩૭:૨૧; આમ ૯:૧૪

હોશિયા ૧૧:૧૨

એને લગતી કલમો

  • +મીખ ૬:૧૨
  • +૨રા ૧૮:૧, ૬; ૨કા ૨૯:૧, ૨; હો ૪:૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હોશિ. ૧૧:૧પુન ૭:૮
હોશિ. ૧૧:૧નિર્ગ ૪:૨૨; માથ ૨:૧૪, ૧૫
હોશિ. ૧૧:૨યશા ૩૦:૯-૧૧
હોશિ. ૧૧:૨ન્યા ૨:૧૩; ૩:૭; ૧રા ૧૬:૩૦-૩૨; ૧૮:૧૯; ૨રા ૧૭:૧૩, ૧૬; હો ૨:૧૩
હોશિ. ૧૧:૨૧રા ૧૨:૩૨, ૩૩; હો ૧૩:૧, ૨
હોશિ. ૧૧:૩પુન ૮:૨
હોશિ. ૧૧:૩પુન ૧:૩૧; ૩૩:૨૭; યશા ૪૬:૩
હોશિ. ૧૧:૪યશા ૬૩:૯
હોશિ. ૧૧:૫૨રા ૧૭:૩
હોશિ. ૧૧:૫૨રા ૧૭:૧૩, ૧૪; આમ ૪:૬
હોશિ. ૧૧:૬લેવી ૨૬:૩૧
હોશિ. ૧૧:૬યશા ૩૧:૧
હોશિ. ૧૧:૭ગી ૭૮:૫૭, ૫૮; યર્મિ ૩:૬
હોશિ. ૧૧:૮હો ૬:૪
હોશિ. ૧૧:૮ઉત ૧૦:૧૯; પુન ૨૯:૨૨, ૨૩
હોશિ. ૧૧:૮પુન ૩૨:૩૬; યર્મિ ૩૧:૨૦
હોશિ. ૧૧:૯યર્મિ ૩૦:૧૧
હોશિ. ૧૧:૧૦યોએ ૩:૧૬
હોશિ. ૧૧:૧૦ઝખા ૮:૭
હોશિ. ૧૧:૧૧યશા ૧૧:૧૧, ૧૨; ૬૦:૮, ૯; ઝખા ૧૦:૧૦
હોશિ. ૧૧:૧૧યર્મિ ૨૩:૬; હઝ ૨૮:૨૫, ૨૬; ૩૭:૨૧; આમ ૯:૧૪
હોશિ. ૧૧:૧૨મીખ ૬:૧૨
હોશિ. ૧૧:૧૨૨રા ૧૮:૧, ૬; ૨કા ૨૯:૧, ૨; હો ૪:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હોશિયા ૧૧:૧-૧૨

હોશિયા

૧૧ “ઇઝરાયેલ યુવાન છોકરો હતો ત્યારે હું તેને પ્રેમ કરતો હતો,+

મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો.+

 ૨ જેટલું વધારે તેઓ* ઇઝરાયેલના લોકોને બોલાવતા,

એટલું વધારે લોકો તેઓથી દૂર જતા.+

ઇઝરાયેલના લોકો બઆલની મૂર્તિને બલિદાનો+

અને કોતરેલી મૂર્તિઓને અર્પણો ચઢાવતા રહ્યા.+

 ૩ મેં જ એફ્રાઈમને ચાલતા શીખવ્યું હતું,+ મેં જ તેને મારી ગોદમાં ઊંચકી લીધો હતો,+

મેં જ તેઓને સાજા કર્યા હતા, પણ એ તેઓએ માન્યું નહિ.

 ૪ મમતા* અને પ્રેમની દોરીથી મેં તેઓને મારી તરફ ખેંચ્યા હતા,+

મેં તેઓની ગરદન પરથી ઝૂંસરી દૂર કરી હતી

અને મેં દરેકને પ્રેમથી ખવડાવ્યું હતું.

 ૫ તેઓ ઇજિપ્ત પાછા જશે નહિ, પણ આશ્શૂર તેઓનો રાજા થશે,+

કેમ કે તેઓએ મારી પાસે પાછા ફરવાની ના પાડી હતી.+

 ૬ તલવાર તેઓનાં શહેરો પર ફરી વળશે+

અને શહેરના દરવાજાની ભૂંગળોને કાપી નાખશે,

એ તેઓનાં શહેરોનો નાશ કરશે, કેમ કે તેઓએ કાવતરાં રચ્યાં છે.+

 ૭ મારા લોકોએ મને બેવફા બનવાનું નક્કી કર્યું છે.+

ભલે પ્રબોધકો તેઓને સર્વોચ્ચ ઈશ્વર પાસે* બોલાવે, પણ કોઈ ઊભું થતું નથી.

 ૮ હે એફ્રાઈમ, હું કઈ રીતે તને તરછોડી શકું?+

હે ઇઝરાયેલ, હું કઈ રીતે તને દુશ્મનોને હવાલે કરી શકું?

હું કઈ રીતે તારા હાલ આદમાહ જેવા કરી શકું?

હું કઈ રીતે તને સબોઇમ જેવો કરી શકું?+

મેં મારું મન બદલ્યું છે

અને એ જ ઘડીએ મારું દિલ કરુણાથી છલકાઈ ગયું છે.+

 ૯ હું મારો કોપ તારા પર રેડીશ નહિ,

હું ફરી કદી એફ્રાઈમનો નાશ કરીશ નહિ,+

કેમ કે હું ઈશ્વર છું, માણસ નહિ,

હું તારી મધ્યે રહેનાર પવિત્ર ઈશ્વર છું,

હું ગુસ્સે ભરાઈને તારી પાસે આવીશ નહિ.

૧૦ તેઓ યહોવાની પાછળ પાછળ ચાલશે અને તે સિંહની જેમ ગર્જના કરશે,+

તે ગર્જના કરશે ત્યારે તેમના દીકરાઓ પશ્ચિમથી ધ્રૂજતાં ધ્રૂજતાં આવશે.+

૧૧ તેઓ ઇજિપ્તમાંથી પક્ષીની જેમ

અને આશ્શૂરમાંથી કબૂતરની જેમ ડરતાં ડરતાં આવશે.+

હું તેઓને તેઓનાં ઘરોમાં વસાવીશ,” એવું યહોવા કહે છે.+

૧૨ “એફ્રાઈમ મારી સાથે જૂઠું જ બોલે છે

અને ઇઝરાયેલનું ઘર કપટ કરે છે.+

પણ યહૂદા હજી પોતાના ઈશ્વરની સાથે ચાલે છે,

તે પરમ પવિત્ર ઈશ્વરને વફાદાર છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો