વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • મૂર્તિઓ અને જૂઠા પ્રબોધકોને કાઢી મૂકવામાં આવશે (૧-૬)

        • જૂઠા પ્રબોધકો શરમમાં મુકાશે (૪-૬)

      • ઘેટાંપાળકને મારવામાં આવશે (૭-૯)

        • ત્રીજા ભાગના લોકોને શુદ્ધ કરવામાં આવશે (૯)

ઝખાર્યા ૧૩:૧

એને લગતી કલમો

  • +હઝ ૩૬:૨૫, ૨૯

ઝખાર્યા ૧૩:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૩
  • +પુન ૧૩:૫

ઝખાર્યા ૧૩:૩

એને લગતી કલમો

  • +પુન ૧૩:૬-૯; ૧૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૫

    ૬/૧/૧૯૮૯, પાન ૩૧

ઝખાર્યા ૧૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તે ફરી કદી પ્રબોધકનું વસ્ત્ર.”

એને લગતી કલમો

  • +૨રા ૧:૮; માથ ૩:૪

ઝખાર્યા ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૫-૧૬

ઝખાર્યા ૧૩:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “હાથ વચ્ચે.” એટલે કે, છાતી પર અથવા પીઠ પર.

  • *

    અથવા, “મને પ્રેમ કરનારના.”

ઝખાર્યા ૧૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઘેટાંને.”

એને લગતી કલમો

  • +હઝ ૩૪:૨૩; મીખ ૫:૪; યોહ ૧૦:૧૧; હિબ્રૂ ૧૩:૨૦
  • +યશા ૫૩:૮; દા ૯:૨૬; પ્રેકા ૩:૧૮
  • +માથ ૨૬:૩૧, ૫૫, ૫૬; માર્ક ૧૪:૨૭, ૫૦; યોહ ૧૬:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

ઝખાર્યા ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૫

    ૬/૧/૧૯૮૯, પાન ૩૧

ઝખાર્યા ૧૩:૯

એને લગતી કલમો

  • +માલ ૩:૨, ૩
  • +યર્મિ ૩૦:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૧૩:૧હઝ ૩૬:૨૫, ૨૯
ઝખા. ૧૩:૨નિર્ગ ૨૩:૧૩
ઝખા. ૧૩:૨પુન ૧૩:૫
ઝખા. ૧૩:૩પુન ૧૩:૬-૯; ૧૮:૨૦
ઝખા. ૧૩:૪૨રા ૧:૮; માથ ૩:૪
ઝખા. ૧૩:૭હઝ ૩૪:૨૩; મીખ ૫:૪; યોહ ૧૦:૧૧; હિબ્રૂ ૧૩:૨૦
ઝખા. ૧૩:૭યશા ૫૩:૮; દા ૯:૨૬; પ્રેકા ૩:૧૮
ઝખા. ૧૩:૭માથ ૨૬:૩૧, ૫૫, ૫૬; માર્ક ૧૪:૨૭, ૫૦; યોહ ૧૬:૩૨
ઝખા. ૧૩:૯માલ ૩:૨, ૩
ઝખા. ૧૩:૯યર્મિ ૩૦:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૧૩:૧-૯

ઝખાર્યા

૧૩ “એ દિવસે દાઉદના ઘર માટે અને યરૂશાલેમના રહેવાસીઓ માટે એક કૂવો ખોદવામાં આવશે, જેથી તેઓ પોતાનાં પાપ અને અશુદ્ધતા ધોઈ શકે.”+

૨ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હું એ દિવસે દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન મિટાવી દઈશ.+ તેઓને ફરી કદી યાદ કરવામાં આવશે નહિ. હું પ્રબોધકોને અને દુષ્ટ શક્તિને દેશમાંથી કાઢી મૂકીશ.+ ૩ જો કોઈ માણસ ફરી ભવિષ્યવાણી કરશે, તો તેને જન્મ આપનાર તેનાં માબાપ કહેશે, ‘તું જીવશે નહિ, કેમ કે તું યહોવાના નામમાં જૂઠું બોલ્યો છે.’ તેને જન્મ આપનાર માબાપ તેને આરપાર વીંધી નાખશે, કેમ કે તેણે ભવિષ્યવાણી કરી હતી.+

૪ “એ દિવસે, ભવિષ્યવાણી કરતી વખતે દરેક પ્રબોધકને પોતાનું દર્શન જણાવતાં શરમ આવશે. લોકોને છેતરવા તે ફરી કદી પોતાનું રુવાંટીવાળું વસ્ત્ર*+ પહેરશે નહિ. ૫ તે કહેશે, ‘હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનાર છું. હું નાનો હતો ત્યારે એક માણસે મને ગુલામ તરીકે ખરીદ્યો હતો.’ ૬ જો કોઈ તેને પૂછશે, ‘તારા શરીર પર* આ ઘા શાના છે?’ તો તે કહેશે, ‘મારા મિત્રોના* ઘરે મને એ ઘા પડ્યા હતા.’”

 ૭ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,

“હે તલવાર, મારા ઘેટાંપાળકની સામે થા,+

મારા સાથીદારની સામે થા.

ઘેટાંપાળકને માર+ અને ટોળાને* વિખેરાઈ જવા દે,+

હું મારો હાથ મામૂલી લોકો સામે ઉઠાવીશ.”

 ૮ યહોવા કહે છે, “આખા દેશમાં જેટલા લોકો છે,

એમાંથી બે ભાગના લોકોને કાપીને મારી નાખવામાં આવશે

અને ત્રીજા ભાગના લોકોને જીવતા રાખવામાં આવશે.

 ૯ એ ત્રીજા ભાગના લોકોને હું અગ્‍નિમાંથી પસાર કરીશ,

જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે, તેમ હું તેઓને શુદ્ધ કરીશ,

જેમ સોનાને પારખવામાં આવે છે, તેમ હું તેઓની પરખ કરીશ.+

તેઓ મારા નામે પોકાર કરશે

અને હું તેઓને જવાબ આપીશ.

હું કહીશ, ‘તેઓ મારા લોકો છે’+

અને તેઓ કહેશે, ‘યહોવા અમારા ઈશ્વર છે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો