વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • પડોશી પ્રજાઓ વિરુદ્ધ ઈશ્વરનો ન્યાયચુકાદો (૧-૮)

      • સિયોનનો રાજા આવી રહ્યો છે (૯, ૧૦)

        • નમ્ર રાજા ગધેડા પર સવારી કરે છે (૯)

      • યહોવાના લોકોને છોડાવવામાં આવશે (૧૧-૧૭)

ઝખાર્યા ૯:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “દમસ્ક એની આરામની જગ્યા છે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૪૯:૨૭; આમ ૧:૩
  • +હિબ્રૂ ૪:૧૩; ૧પિ ૩:૧૨

ઝખાર્યા ૯:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૪૯:૨૩
  • +યશા ૨૩:૧; આમ ૧:૯, ૧૦
  • +હઝ ૨૮:૨૧; યોએ ૩:૪
  • +હઝ ૨૮:૨, ૩

ઝખાર્યા ૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “રક્ષણ આપતી દીવાલો કે ઢોળાવ.”

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૩૨, ૩૩

ઝખાર્યા ૯:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “સમુદ્ર પર.”

એને લગતી કલમો

  • +હઝ ૨૬:૧૭; ૨૭:૨૬
  • +હઝ ૨૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૨૫૫

ઝખાર્યા ૯:૫

એને લગતી કલમો

  • +સફા ૨:૪

ઝખાર્યા ૯:૬

એને લગતી કલમો

  • +આમ ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૯

    ૭/૧/૧૯૯૫, પાન ૨૦

ઝખાર્યા ૯:૭

ફૂટનોટ

  • *

    એટલે કે, પલિસ્ત.

  • *

    શેખ એટલે કુળનો મુખી.

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૪
  • +૨શ ૫:૬, ૭; ૧રા ૯:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૯

    ૭/૧/૧૯૯૫, પાન ૨૦

ઝખાર્યા ૯:૮

ફૂટનોટ

  • *

    અથવા, “કઠોરતાથી કામ કરાવનાર.”

  • *

    દેખીતું છે, એ તેમના લોકો પર થતા જુલમને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગી ૧૨૫:૨
  • +યશા ૫૪:૧૪

ઝખાર્યા ૯:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    અથવા, “તેણે જીત મેળવી છે; તેનો બચાવ થયો છે.”

એને લગતી કલમો

  • +ગી ૨:૬; યશા ૩૨:૧; યર્મિ ૨૩:૫; લૂક ૧૯:૩૭, ૩૮; યોહ ૧:૪૯
  • +માથ ૧૧:૨૯
  • +૧રા ૧:૩૩, ૩૪; માથ ૨૧:૫, ૭; યોહ ૧૨:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૩૮

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૫

    ૮/૧/૨૦૧૧, પાન ૧૪

    ૮/૧/૧૯૯૯, પાન ૧૪-૧૫

    ૩/૧/૧૯૯૭, પાન ૩૦

ઝખાર્યા ૯:૧૦

ફૂટનોટ

  • *

    એટલે કે, યુફ્રેટિસ.

એને લગતી કલમો

  • +યશા ૯:૭
  • +નિર્ગ ૨૩:૩૧; ગી ૨:૮; ૭૨:૮

ઝખાર્યા ૯:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, સિયોન અથવા યરૂશાલેમ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૯:૯

ઝખાર્યા ૯:૧૨

એને લગતી કલમો

  • +યશા ૬૧:૧; યર્મિ ૩૧:૧૭
  • +યશા ૬૧:૭

ઝખાર્યા ૯:૧૩

ફૂટનોટ

  • *

    એટલે કે, બાણની જેમ ચઢાવવું.

ઝખાર્યા ૯:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૬:૫

ઝખાર્યા ૯:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +મીખ ૫:૯; ઝખા ૧૦:૫; ૧૨:૬
  • +નિર્ગ ૨૭:૨; લેવી ૪:૭

ઝખાર્યા ૯:૧૬

એને લગતી કલમો

  • +હઝ ૩૪:૨૨
  • +યશા ૬૨:૩; સફા ૩:૨૦

ઝખાર્યા ૯:૧૭

એને લગતી કલમો

  • +ગી ૨૫:૮; ૩૧:૧૯; યશા ૬૩:૭
  • +યશા ૬૨:૮; યોએ ૩:૧૮; આમ ૯:૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૯:૧યર્મિ ૪૯:૨૭; આમ ૧:૩
ઝખા. ૯:૧હિબ્રૂ ૪:૧૩; ૧પિ ૩:૧૨
ઝખા. ૯:૨યર્મિ ૪૯:૨૩
ઝખા. ૯:૨યશા ૨૩:૧; આમ ૧:૯, ૧૦
ઝખા. ૯:૨હઝ ૨૮:૨૧; યોએ ૩:૪
ઝખા. ૯:૨હઝ ૨૮:૨, ૩
ઝખા. ૯:૩હઝ ૨૭:૩૨, ૩૩
ઝખા. ૯:૪હઝ ૨૬:૧૭; ૨૭:૨૬
ઝખા. ૯:૪હઝ ૨૮:૧૮
ઝખા. ૯:૫સફા ૨:૪
ઝખા. ૯:૬આમ ૧:૮
ઝખા. ૯:૭યશા ૬૦:૧૪
ઝખા. ૯:૭૨શ ૫:૬, ૭; ૧રા ૯:૨૦, ૨૧
ઝખા. ૯:૮ગી ૧૨૫:૨
ઝખા. ૯:૮યશા ૫૪:૧૪
ઝખા. ૯:૯ગી ૨:૬; યશા ૩૨:૧; યર્મિ ૨૩:૫; લૂક ૧૯:૩૭, ૩૮; યોહ ૧:૪૯
ઝખા. ૯:૯માથ ૧૧:૨૯
ઝખા. ૯:૯૧રા ૧:૩૩, ૩૪; માથ ૨૧:૫, ૭; યોહ ૧૨:૧૪, ૧૫
ઝખા. ૯:૧૦યશા ૯:૭
ઝખા. ૯:૧૦નિર્ગ ૨૩:૩૧; ગી ૨:૮; ૭૨:૮
ઝખા. ૯:૧૧યશા ૪૯:૯
ઝખા. ૯:૧૨યશા ૬૧:૧; યર્મિ ૩૧:૧૭
ઝખા. ૯:૧૨યશા ૬૧:૭
ઝખા. ૯:૧૪યહો ૬:૫
ઝખા. ૯:૧૫મીખ ૫:૯; ઝખા ૧૦:૫; ૧૨:૬
ઝખા. ૯:૧૫નિર્ગ ૨૭:૨; લેવી ૪:૭
ઝખા. ૯:૧૬હઝ ૩૪:૨૨
ઝખા. ૯:૧૬યશા ૬૨:૩; સફા ૩:૨૦
ઝખા. ૯:૧૭ગી ૨૫:૮; ૩૧:૧૯; યશા ૬૩:૭
ઝખા. ૯:૧૭યશા ૬૨:૮; યોએ ૩:૧૮; આમ ૯:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૯:૧-૧૭

ઝખાર્યા

૯ ઈશ્વરનો ન્યાયચુકાદો:

“યહોવાનો સંદેશો હાદ્રાખ દેશ વિરુદ્ધ છે,

દમસ્ક એના નિશાના પર છે,*+

કેમ કે યહોવાની આંખો માણસો પર+

અને ઇઝરાયેલનાં બધાં કુળો પર છે.

 ૨ એ સંદેશો તેની સરહદે આવેલા હમાથ વિરુદ્ધ છે,+

તૂર+ અને સિદોન વિરુદ્ધ પણ છે,+ જેઓ પોતાને બહુ શાણા સમજે છે.+

 ૩ તૂરે પોતાના માટે કિલ્લો* બાંધ્યો છે.

તેણે ધૂળની જેમ ચાંદીના ઢગલે-ઢગલા કર્યા છે,

અને રસ્તાની માટીની જેમ સોનું ભેગું કર્યું છે.+

 ૪ જુઓ! યહોવા તેની બધી સંપત્તિ લૂંટી લેશે,

તેની સેનાને સમુદ્રમાં* મારી નાખશે.+

એ નગરી આગમાં ભસ્મ થઈ જશે.+

 ૫ એ જોઈને આશ્કલોન ગભરાઈ જશે,

ગાઝા ચિંતામાં ડૂબી જશે,

એક્રોન દુઃખી દુઃખી થઈ જશે, કેમ કે તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હશે.

ગાઝામાંથી રાજાનો નાશ થશે

અને આશ્કલોનમાં કોઈ રહેશે નહિ.+

 ૬ પરદેશીના દીકરાઓ આશ્દોદમાં વસશે.

હું પલિસ્તનું ઘમંડ ઉતારી દઈશ.+

 ૭ હું તેના* મોંમાંથી લોહી દૂર કરીશ,

તેના દાંતમાંથી ધિક્કારપાત્ર ખોરાક કાઢી નાખીશ,

તેના બચી ગયેલા લોકો ઈશ્વરના થશે,

તે યહૂદામાં શેખ* બનશે,+

એક્રોનના લોકો યબૂસીઓ જેવા થશે.+

 ૮ હું છાવણી નાખીને મારા ઘરની ચોકી કરીશ,+

જેથી કોઈ આવજા ન કરે અને ફરી કોઈ જુલમી* ત્યાંથી પસાર ન થાય,+

કેમ કે મારી આંખોએ એ* જોયું છે.

 ૯ હે સિયોનની દીકરી, બહુ આનંદ કર!

હે યરૂશાલેમની દીકરી, વિજયગીત ગા!

જો, તારો રાજા તારી પાસે આવે છે.+

તે નેક* છે અને ઉદ્ધાર લાવે છે,*

તે નમ્ર છે+ અને ગધેડા પર સવારી કરે છે,

તે ખોલકા પર, હા, ગધેડીના બચ્ચા પર બેસીને આવે છે.+

૧૦ હું એફ્રાઈમમાંથી યુદ્ધના રથો

અને યરૂશાલેમમાંથી ઘોડાઓ લઈ લઈશ.

યુદ્ધનાં ધનુષ્યો લઈ લેવામાં આવશે.

દેશોમાં તે શાંતિ જાહેર કરશે.+

તેની સત્તા સમુદ્રથી સમુદ્ર સુધી,

અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી હશે.+

૧૧ હે સ્ત્રી,* મેં તારી સાથે કરાર* કર્યો છે, જે લોહીથી અમલમાં આવ્યો છે.

એ કરારને લીધે હું તારા કેદીઓને સૂકા ટાંકામાંથી બહાર કાઢીશ.+

૧૨ હે આશા રાખનાર કેદીઓ, મજબૂત ગઢમાં પાછા આવો.+

આજે હું તને કહું છું,

‘હે સ્ત્રી, હું તને બમણો આશીર્વાદ આપીશ.+

૧૩ કેમ કે હું યહૂદાને વાળીને એને મારું ધનુષ્ય બનાવીશ,

અને એફ્રાઈમને એ ધનુષ્ય પર ચઢાવીશ.*

હે સિયોન, હું તારા દીકરાઓને

ગ્રીસના દીકરાઓ વિરુદ્ધ ઉશ્કેરીશ.

હે સિયોન, હું તને યોદ્ધાની તલવાર બનાવીશ.’

૧૪ યહોવા સાબિત કરશે કે તે પોતાના લોકોની સાથે છે,

તેમનું તીર વીજળીવેગે આગળ વધશે.

વિશ્વના માલિક* યહોવા રણશિંગડું વગાડશે+

અને દક્ષિણથી ફૂંકાતા તોફાનની જેમ તે દુશ્મનો પર ધસી આવશે.

૧૫ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે,

દુશ્મનો ગોફણથી હુમલો કરશે, પણ તેઓ દુશ્મનોને હરાવી દેશે.+

દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર હોય એમ તેઓ ખુશ થઈને શોરબકોર કરશે.

તેઓ વાટકાની જેમ અને વેદીના* ખૂણાની જેમ છલકાઈ જશે.+

૧૬ જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને બચાવે છે,+

તેમ એ દિવસે તેઓના ઈશ્વર યહોવા પોતાના લોકોને બચાવશે,

મુગટનાં રત્નોની જેમ તેઓ તેમના દેશમાં ચમકશે.+

૧૭ તેમની ભલાઈ કેટલી ઉત્તમ છે!+

તેમનું ગૌરવ કેટલું મહાન છે!

અનાજ યુવાનોને મજબૂત કરશે

અને નવો દ્રાક્ષદારૂ યુવતીઓને નિખારશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો