વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • બુદ્ધિ પોકાર કરે છે (૧-૩૬)

        • ‘હું ઈશ્વરના હાથની સૌથી પહેલી કારીગરી છું’ (૨૨)

        • ‘હું કુશળ કારીગર તરીકે ઈશ્વરની સાથે હતી’ (૩૦)

        • “મનુષ્યોને હું ખૂબ ચાહતી હતી” (૩૧)

નીતિવચનો ૮:૧

ફૂટનોટ

  • *

    “બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

એને લગતી કલમો

  • +ની ૧:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૨૦૧૪, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૫-૨૬

નીતિવચનો ૮:૨

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૫-૨૬

નીતિવચનો ૮:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૨૦૧૪, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૫-૨૬

નીતિવચનો ૮:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “માણસોના દીકરાઓને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૫

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

  • *

    મૂળ, “તમે શાણપણ શીખો.”

  • *

    અથવા, “સમજુ હૃદય.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૭૨, ૧૨૭; ની ૩:૧૩-૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “પરવાળાં.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૭

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “શાણપણ.”

  • *

    અથવા, “સમજવાની અને વિચારવાની આવડત.”

એને લગતી કલમો

  • +ની ૨:૧૧; ૫:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૩

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૦; ૧૦૧:૩; ની ૧૬:૬; રોમ ૧૨:૯
  • +ગી ૧૦૧:૫; ૧પિ ૫:૫
  • +ની ૪:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૩

    ૧૨/૧/૨૦૦૧, પાન ૨૦

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

    ૪/૧/૧૯૯૨, પાન ૧૬

નીતિવચનો ૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “વ્યવહારુ બુદ્ધિ.”

એને લગતી કલમો

  • +ની ૨:૭
  • +ની ૪:૭
  • +ની ૨૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૫

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૭

એને લગતી કલમો

  • +ની ૨:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૮:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “કીમતી વારસો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૮

નીતિવચનો ૮:૧૯

એને લગતી કલમો

  • +ની ૩:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૮

નીતિવચનો ૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૮

નીતિવચનો ૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૮

નીતિવચનો ૮:૨૨

એને લગતી કલમો

  • +યોહ ૧:૧-૩, ૧૪
  • +કોલ ૧:૧૫-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૩૧

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

    ત્રૈક્ય, પાન ૧૨

નીતિવચનો ૮:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “અનાદિકાળથી.”

એને લગતી કલમો

  • +યોહ ૮:૫૮; ૧૭:૫
  • +મીખ ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૮:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રસવપીડા સાથે મારો જન્મ થયો.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૨

નીતિવચનો ૮:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “વર્તુળ દોર્યું.”

એને લગતી કલમો

  • +ગી ૩૩:૬; યર્મિ ૧૦:૧૨
  • +ઉત ૧:૬, ૭; અયૂ ૨૬:૧૦

નીતિવચનો ૮:૨૮

ફૂટનોટ

  • *

    મૂળ, “મજબૂત કર્યાં.”

નીતિવચનો ૮:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેમનો હુકમ.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૮-૧૧; ગી ૩૩:૭; ૧૦૪:૬-૯; યર્મિ ૫:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૮-૯

નીતિવચનો ૮:૩૦

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬; યોહ ૧:૧, ૩; ૧૭:૫; કોલ ૧:૧૫, ૧૬
  • +યશા ૪૨:૧; માથ ૩:૧૭
  • +અયૂ ૩૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૮/૧/૨૦૦૬, પાન ૩૧

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

    ૨/૧૫/૨૦૦૦, પાન ૧૧

    ત્રૈક્ય, પાન ૧૨

નીતિવચનો ૮:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “માણસોના દીકરાઓને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૭

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૨૦

નીતિવચનો ૮:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૮:૩૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૩:૧૧; ૪:૧૩; હિબ્રૂ ૧૨:૭, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૮:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૮:૩૫

એને લગતી કલમો

  • +ની ૧૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૮:૩૬

એને લગતી કલમો

  • +ની ૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૮:૧ની ૧:૨૦, ૨૧
નીતિ. ૮:૨માથ ૧૦:૨૭
નીતિ. ૮:૩પ્રેકા ૨૦:૨૦
નીતિ. ૮:૫ગી ૧૯:૭
નીતિ. ૮:૧૦ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૭૨, ૧૨૭; ની ૩:૧૩-૧૫
નીતિ. ૮:૧૨ની ૨:૧૧; ૫:૧, ૨
નીતિ. ૮:૧૩ગી ૯૭:૧૦; ૧૦૧:૩; ની ૧૬:૬; રોમ ૧૨:૯
નીતિ. ૮:૧૩ગી ૧૦૧:૫; ૧પિ ૫:૫
નીતિ. ૮:૧૩ની ૪:૨૪
નીતિ. ૮:૧૪ની ૨:૭
નીતિ. ૮:૧૪ની ૪:૭
નીતિ. ૮:૧૪ની ૨૪:૫
નીતિ. ૮:૧૫ગી ૭૨:૧
નીતિ. ૮:૧૭ની ૨:૪, ૫
નીતિ. ૮:૧૯ની ૩:૧૩, ૧૪
નીતિ. ૮:૨૨યોહ ૧:૧-૩, ૧૪
નીતિ. ૮:૨૨કોલ ૧:૧૫-૧૭
નીતિ. ૮:૨૩યોહ ૮:૫૮; ૧૭:૫
નીતિ. ૮:૨૩મીખ ૫:૨
નીતિ. ૮:૨૪ઉત ૧:૨
નીતિ. ૮:૨૭ગી ૩૩:૬; યર્મિ ૧૦:૧૨
નીતિ. ૮:૨૭ઉત ૧:૬, ૭; અયૂ ૨૬:૧૦
નીતિ. ૮:૨૯અયૂ ૩૮:૮-૧૧; ગી ૩૩:૭; ૧૦૪:૬-૯; યર્મિ ૫:૨૨
નીતિ. ૮:૩૦ઉત ૧:૨૬; યોહ ૧:૧, ૩; ૧૭:૫; કોલ ૧:૧૫, ૧૬
નીતિ. ૮:૩૦યશા ૪૨:૧; માથ ૩:૧૭
નીતિ. ૮:૩૦અયૂ ૩૮:૭
નીતિ. ૮:૩૩ની ૩:૧૧; ૪:૧૩; હિબ્રૂ ૧૨:૭, ૯
નીતિ. ૮:૩૫ની ૧૩:૧૪
નીતિ. ૮:૩૬ની ૫:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૮:૧-૩૬

નીતિવચનો

૮ બુદ્ધિ* પોકાર કરે છે

અને સમજશક્તિ મોટા સાદે બોલાવે છે.+

 ૨ રસ્તાની કોરે ઊંચી ટેકરીઓ પર+

અને ચાર રસ્તા પર એ ઊભી છે.

 ૩ શહેરના પ્રવેશદ્વાર પાસે,

દરવાજે ઊભી રહીને એ મોટેથી બૂમ પાડે છે:+

 ૪ “હે લોકો, સાંભળો, હું તમને બોલાવું છું,

હું તમને બધાને* કંઈક કહું છું.

 ૫ હે ભોળા* માણસો, તમે સમજદારીથી કામ કરવાનું શીખો,*+

હે મૂર્ખ માણસો, તમે સમજણ* મેળવો.

 ૬ મારું સાંભળો, કેમ કે હું મહત્ત્વની વાત કહું છું,

મારા હોઠ સાચી વાત બોલે છે.

 ૭ હું ધીમે ધીમે સત્યની વાત કહું છું,

મારા હોઠ ખરાબ વાતો ધિક્કારે છે.

 ૮ મારા મુખમાંથી નીકળતી બધી વાતો સાચી છે,

એકેય વાત જૂઠી કે કપટી નથી.

 ૯ સમજુ લોકો માટે એ વાતો સ્પષ્ટ છે,

જેઓને જ્ઞાન મળ્યું છે, તેઓ માટે એ વાતો સાચી છે.

૧૦ ચાંદીને બદલે મારી શિસ્ત* સ્વીકારો,

ઉત્તમ સોનાને બદલે મારું જ્ઞાન સ્વીકારો,+

૧૧ કેમ કે કીમતી પથ્થરો* કરતાં બુદ્ધિ વધારે સારી,

મૂલ્યવાન વસ્તુઓ પણ એની તોલે ન આવી શકે.

૧૨ હું બુદ્ધિ છું અને સમજણ* મારી જોડે રહે છે,

મને જ્ઞાન મળ્યું છે, વિવેકબુદ્ધિ* મળી છે.+

૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+

હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+

૧૪ મારી પાસે સારી સલાહ અને ડહાપણ* છે,+

મારી પાસે સમજણ+ અને તાકાત છે.+

૧૫ મારી મદદથી રાજાઓ રાજ કરે છે

અને મોટા મોટા પ્રધાનો યોગ્ય કાયદા ઘડે છે.+

૧૬ મારી મદદથી અધિકારીઓ અધિકાર ચલાવે છે

અને આગેવાનો અદ્દલ ઇન્સાફ કરે છે.

૧૭ જેઓ મને પ્રેમ કરે છે, તેઓને હું પ્રેમ કરું છું,

જેઓ મને શોધે છે, તેઓને હું મળું છું.+

૧૮ મારી પાસે સંપત્તિ અને મહિમા છે,

મારી પાસે નેકી અને અવિનાશી ધન* છે.

૧૯ મારી ભેટ સોના કરતાં, હા, ચોખ્ખા સોના કરતાં વધારે સારી છે,

મારી બક્ષિસ ઉત્તમ ચાંદી કરતાં વધારે સારી છે.+

૨૦ હું સાચા માર્ગમાં ચાલું છું,

હું ન્યાયના માર્ગમાં વચ્ચોવચ ચાલું છું.

૨૧ મને પ્રેમ કરનારાઓને હું કીમતી વારસો આપું છું

અને તેઓના ભંડારો ભરી દઉં છું.

૨૨ ઘણા સમય પહેલાં યહોવાએ મારું સર્જન કર્યું,+

તેમણે સૃષ્ટિમાં સૌથી પહેલા મને બનાવી,

હું તેમના હાથની સૌથી પહેલી કારીગરી છું.+

૨૩ યુગોના યુગો પહેલાં,* પૃથ્વીની રચના થઈ એ પહેલાં,+

શરૂઆતથી મને ઊંચા સ્થાને મૂકવામાં આવી.+

૨૪ મારો જન્મ થયો* ત્યારે ઊંડા સમુદ્રો ન હતા,+

પાણીથી ઊભરાતા ઝરા ન હતા.

૨૫ પર્વતોને એની જગ્યાએ મૂકવામાં આવ્યા એ પહેલાં,

ટેકરીઓને સ્થિર કરવામાં આવી એ પહેલાં મારો જન્મ થયો હતો.

૨૬ એ સમયે તેમણે પૃથ્વી અને મેદાનો બનાવ્યાં ન હતાં,

અરે, માટીનું ઢેફું પણ બનાવ્યું ન હતું!

૨૭ તેમણે આકાશો બનાવ્યાં+ ત્યારે હું ત્યાં હતી.

જ્યારે તેમણે પાણીની સપાટી પર ક્ષિતિજ બનાવી,*+

૨૮ જ્યારે તેમણે ઉપર વાદળો મૂક્યાં*

અને ઊંડા પાણીનાં ઝરણાં બનાવ્યાં,

૨૯ જ્યારે તેમણે સમુદ્ર માટે નિયમ ઠરાવ્યો,

જેથી એનાં મોજાં હદ* ઓળંગે નહિ,+

જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા,

૩૦ ત્યારે હું કુશળ કારીગર તરીકે તેમની સાથે હતી.+

મારા લીધે તેમને રોજ અપાર ખુશી મળતી,+

આખો વખત હું તેમની આગળ આનંદ કરતી.+

૩૧ જ્યારે તેમણે માણસો માટે પૃથ્વી બનાવી, ત્યારે હું ખૂબ ખુશ થઈ,

મનુષ્યોને* હું ખૂબ ચાહતી હતી.

૩૨ મારા દીકરાઓ, મારું સાંભળો,

કેમ કે મારા માર્ગો પર ચાલનાર લોકો સુખી છે.

૩૩ મારી શિસ્ત* સ્વીકારો+ અને બુદ્ધિમાન બનો,

એનો કદી ત્યાગ કરશો નહિ.

૩૪ સુખી છે એ માણસ, જે મારું સાંભળે છે,

જે રોજ મારા દરવાજે આવીને વહેલી સવારે ઊભો રહે છે

અને મારા ઘરના બારણે મારી રાહ જુએ છે.

૩૫ કેમ કે જેને હું મળું છું, તેને જીવન મળે છે,+

તેને યહોવાની કૃપા મળે છે.

૩૬ પણ જે મારો નકાર કરે છે, તે પોતાનું જ નુકસાન કરે છે.

જે મને નફરત કરે છે, તે મોતને ચાહે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો