વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • યરૂશાલેમના ભાઈઓ માટે દાન ભેગું કરવું (૧-૪)

      • મુસાફરી માટે પાઉલની યોજના (૫-૯)

      • તિમોથી અને અપોલોસની મુસાફરી માટે યોજના (૧૦-૧૨)

      • ઉત્તેજન અને સલામ (૧૩-૨૪)

૧ કોરીંથીઓ ૧૬:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૪:૧૭; રોમ ૧૫:૨૬; ૨કો ૮:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૪

૧ કોરીંથીઓ ૧૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૧૪

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩-૨૪

    ૧૨/૧/૨૦૦૨, પાન ૫

    ૧૧/૧/૨૦૦૨, પાન ૨૭

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૪

    ૧૨/૧/૧૯૯૪, પાન ૧૩

    ૯/૧/૧૯૮૭, પાન ૨૭

    આપણી રાજ્ય સેવા,

    ૧/૨૦૦૨, પાન ૭

૧ કોરીંથીઓ ૧૬:૩

એને લગતી કલમો

  • +૨કો ૮:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૭

૧ કોરીંથીઓ ૧૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૭

૧ કોરીંથીઓ ૧૬:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૨૧; ૨કો ૧:૧૫, ૧૬

૧ કોરીંથીઓ ૧૬:૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨

૧ કોરીંથીઓ ૧૬:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૧

૧ કોરીંથીઓ ૧૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મને એક મોટી તક આપવામાં આવી છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૪-૨૫

૧ કોરીંથીઓ ૧૬:૧૦

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧, ૨
  • +ફિલિ ૨:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૯, પાન ૧૮

૧ કોરીંથીઓ ૧૬:૧૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૬:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “મર્દાનગી બતાવો.”

એને લગતી કલમો

  • +૧થે ૫:૬
  • +૧કો ૧૫:૫૮; ફિલિ ૧:૨૭
  • +પ્રેકા ૪:૨૯
  • +એફે ૬:૧૦; કોલ ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૫, પાન ૧૩-૧૭

    ૧/૧/૨૦૦૩, પાન ૧૮-૧૯

    ૪/૧/૨૦૦૨, પાન ૧૫, ૨૭-૨૮

    સજાગ બનો!,

    ૭/૮/૨૦૦૦, પાન ૧૫

    આપણી રાજ્ય સેવા,

    ૨/૨૦૦૦, પાન ૮

૧ કોરીંથીઓ ૧૬:૧૪

એને લગતી કલમો

  • +૧કો ૧૩:૪; ૧પિ ૪:૮

૧ કોરીંથીઓ ૧૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૬:૧૬

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૨૯, ૩૦; ૧થે ૫:૧૨; ૧તિ ૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૬:૧૭

એને લગતી કલમો

  • +૧કો ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૬:૧૯

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૩, ૫; ફિલે ૨

૧ કોરીંથીઓ ૧૬:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પવિત્ર ચુંબન આપીને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૧૯, પાન ૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૧૬:૧પ્રેકા ૨૪:૧૭; રોમ ૧૫:૨૬; ૨કો ૮:૩, ૪
૧ કોરીં. ૧૬:૩૨કો ૮:૧૯
૧ કોરીં. ૧૬:૫પ્રેકા ૧૯:૨૧; ૨કો ૧:૧૫, ૧૬
૧ કોરીં. ૧૬:૭પ્રેકા ૨૦:૨
૧ કોરીં. ૧૬:૮પ્રેકા ૧૯:૧
૧ કોરીં. ૧૬:૯પ્રેકા ૧૯:૧૦, ૧૧
૧ કોરીં. ૧૬:૧૦પ્રેકા ૧૬:૧, ૨
૧ કોરીં. ૧૬:૧૦ફિલિ ૨:૧૯, ૨૦
૧ કોરીં. ૧૬:૧૨પ્રેકા ૧૮:૨૪, ૨૫
૧ કોરીં. ૧૬:૧૩૧થે ૫:૬
૧ કોરીં. ૧૬:૧૩૧કો ૧૫:૫૮; ફિલિ ૧:૨૭
૧ કોરીં. ૧૬:૧૩પ્રેકા ૪:૨૯
૧ કોરીં. ૧૬:૧૩એફે ૬:૧૦; કોલ ૧:૧૧
૧ કોરીં. ૧૬:૧૪૧કો ૧૩:૪; ૧પિ ૪:૮
૧ કોરીં. ૧૬:૧૬ફિલિ ૨:૨૯, ૩૦; ૧થે ૫:૧૨; ૧તિ ૫:૧૭
૧ કોરીં. ૧૬:૧૭૧કો ૧:૧૬
૧ કોરીં. ૧૬:૧૯રોમ ૧૬:૩, ૫; ફિલે ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૧૬:૧-૨૪

કોરીંથીઓને પહેલો પત્ર

૧૬ પવિત્ર જનો માટે દાન ભેગું કરવા વિશે+ મેં ગલાતિયાનાં મંડળોને જે માર્ગદર્શન આપ્યું હતું, એ પ્રમાણે તમે પણ કરો. ૨ અઠવાડિયાના પહેલા દિવસે તમારામાંના દરેકે પોતાની આવક પ્રમાણે કંઈક બાજુ પર રાખી મૂકવું, જેથી હું આવું ત્યારે તમારે દાન ભેગું કરવું ન પડે. ૩ હું ત્યાં આવીશ ત્યારે અમુક ભાઈઓને યરૂશાલેમ મોકલીશ, જેઓ તમે ઉદારતાથી આપેલું દાન લઈ જશે. આ એ ભાઈઓ છે, જેઓ વિશે તમે પત્રમાં જણાવ્યું હતું કે તેઓ ભરોસાપાત્ર છે.+ ૪ જો મારે પણ ત્યાં જવાની જરૂર હશે, તો હું તેઓની સાથે જઈશ.

૫ પણ હું મકદોનિયાની મુસાફરી પછી તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયા થઈને જવાનો છું.+ ૬ શક્ય હશે તો હું તમારી સાથે રહીશ, કદાચ આખો શિયાળો ત્યાં વિતાવીશ. પછી હું જ્યાં જવાનો છું ત્યાં થોડે સુધી તમે મને મૂકવા આવજો. ૭ હમણાં મારી મુસાફરી દરમિયાન હું તમારી ઊડતી મુલાકાત લેવા નથી ચાહતો. હું આશા રાખું છે કે જો યહોવાની* ઇચ્છા હશે, તો હું થોડો લાંબો સમય તમારી સાથે રહીશ.+ ૮ હું પચાસમા દિવસના તહેવાર* સુધી એફેસસમાં રહેવાનો છું,+ ૯ કેમ કે હું મારું સેવાકાર્ય પૂરું કરી શકું માટે એક મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે,*+ પણ વિરોધીઓ ઘણા છે.

૧૦ જો તિમોથી+ તમારી પાસે આવે, તો તેને સાથ-સહકાર આપજો, જેથી કોઈ ચિંતા વગર તે ત્યાં રહી શકે, કેમ કે મારી જેમ તે પણ યહોવાનું* જ કામ કરે છે.+ ૧૧ એટલે કોઈ તેને તુચ્છ ન ગણે. તેને સહીસલામત તેના માર્ગે મોકલી આપજો, જેથી તે મારી પાસે આવે, કેમ કે હું બીજા ભાઈઓ સાથે તેના આવવાની રાહ જોઉં છું.

૧૨ હવે આપણા ભાઈ અપોલોસ+ વિશે જણાવું તો, મેં તેને ભાઈઓ સાથે તમારી પાસે આવવાની બહુ અરજ કરી. પણ અત્યારે ત્યાં આવવાનો તેનો કોઈ ઇરાદો નથી. તેના સંજોગો અનુકૂળ હશે ત્યારે તે આવશે.

૧૩ જાગતા રહો,+ શ્રદ્ધામાં મક્કમ રહો,+ હિંમત રાખો*+ અને બળવાન થાઓ.+ ૧૪ તમે જે કંઈ કરો, એ પ્રેમથી કરો.+

૧૫ હવે ભાઈઓ, હું તમને અરજ કરું છું: તમે જાણો છો કે સ્તેફનાસના ઘરના સભ્યો અખાયાના પ્રથમ શિષ્યો છે અને તેઓએ પૂરા દિલથી પવિત્ર જનોની સેવા કરી છે. ૧૬ તેઓના જેવા લોકોને તમે આધીન રહેજો. સહકાર આપનારા અને સખત મહેનત કરનારા બધાને પણ તમે આધીન રહેજો.+ ૧૭ સ્તેફનાસ,+ ફોર્તુનાતુસ અને અખાઈકસના આવવાથી હું બહુ ખુશ છું, કેમ કે તેઓએ તમારી ખોટ પૂરી કરી છે. ૧૮ એ ભાઈઓએ તમને અને મને તાજગી આપી છે. તમે એવા ભાઈઓની કદર કરજો.

૧૯ આસિયાનાં મંડળો તમને સલામ મોકલે છે. આકુલા, પ્રિસ્કા અને તેઓના ઘરમાં ભેગું થતું મંડળ+ આપણા માલિકના શિષ્યો તરીકે તમને દિલથી સલામ મોકલે છે. ૨૦ બધા ભાઈઓ તમને સલામ મોકલે છે. પ્રેમથી ભેટીને* એકબીજાને સલામ કહેજો.

૨૧ હું પાઉલ મારા પોતાના હાથે તમને આ સલામ લખું છું.

૨૨ જે માણસ માલિક ઈસુને પ્રેમ કરતો નથી, તેના પર શ્રાપ આવે. હે અમારા માલિક ઈસુ, આવો! ૨૩ આપણા માલિક ઈસુની અપાર કૃપા તમારી સાથે રહે. ૨૪ હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું, કેમ કે તમે ખ્રિસ્ત ઈસુના શિષ્યો છો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો