વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • ઈશ્વરની આજ્ઞા પાળ અને જીવતો રહે (૧-૫)

      • ભોળો યુવાન લલચાઈ ગયો (૬-૨૭)

        • “કતલખાનામાં જતા બળદની જેમ” (૨૨)

નીતિવચનો ૭:૧

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૮-૨૯

નીતિવચનો ૭:૨

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૫; પુન ૫:૧૬; યશા ૫૫:૩; યોહ ૧૨:૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૮-૨૯

નીતિવચનો ૭:૩

એને લગતી કલમો

  • +ની ૨:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૭:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

  • *

    મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

  • *

    અથવા, “લોભામણી.”

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૭, ૨૮
  • +ની ૨:૧૧, ૧૬; ૫:૩; ૬:૨૩, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

નીતિવચનો ૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

એને લગતી કલમો

  • +ની ૬:૩૨; ૯:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૫

નીતિવચનો ૭:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૪

નીતિવચનો ૭:૯

એને લગતી કલમો

  • +અયૂ ૨૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૪

નીતિવચનો ૭:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “વેશ્યાનાં.”

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૪

નીતિવચનો ૭:૧૧

એને લગતી કલમો

  • +ની ૯:૧૩-૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૨

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૪

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરથી.”

એને લગતી કલમો

  • +હઝ ૨૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.

એને લગતી કલમો

  • +ગીગી ૩:૬; ૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦-૩૧

નીતિવચનો ૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૨૧

એને લગતી કલમો

  • +ની ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૦

નીતિવચનો ૭:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “આખલાની.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૭:૨૩

એને લગતી કલમો

  • +ની ૫:૮-૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૧

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૪-૧૫

નીતિવચનો ૭:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા દીકરાઓ.”

નીતિવચનો ૭:૨૫

એને લગતી કલમો

  • +ની ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૧, પાન ૩૨

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૩૧

નીતિવચનો ૭:૨૬

એને લગતી કલમો

  • +સભા ૭:૨૬
  • +૧કો ૧૦:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

નીતિવચનો ૭:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “અંદરના ઓરડા.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૭:૧ની ૧૦:૧૪
નીતિ. ૭:૨લેવી ૧૮:૫; પુન ૫:૧૬; યશા ૫૫:૩; યોહ ૧૨:૫૦
નીતિ. ૭:૩ની ૨:૧૦, ૧૧
નીતિ. ૭:૫ની ૨૩:૨૭, ૨૮
નીતિ. ૭:૫ની ૨:૧૧, ૧૬; ૫:૩; ૬:૨૩, ૨૪
નીતિ. ૭:૭ની ૬:૩૨; ૯:૧૬, ૧૭
નીતિ. ૭:૯અયૂ ૨૪:૧૫
નીતિ. ૭:૧૦યર્મિ ૪:૩૦
નીતિ. ૭:૧૧ની ૯:૧૩-૧૮
નીતિ. ૭:૧૨ની ૨૩:૨૭, ૨૮
નીતિ. ૭:૧૪લેવી ૧૯:૫
નીતિ. ૭:૧૬હઝ ૨૭:૭
નીતિ. ૭:૧૭ગીગી ૩:૬; ૪:૧૪
નીતિ. ૭:૨૧ની ૫:૩
નીતિ. ૭:૨૨૧કો ૬:૧૮
નીતિ. ૭:૨૩ની ૫:૮-૧૧
નીતિ. ૭:૨૫ની ૫:૮
નીતિ. ૭:૨૬સભા ૭:૨૬
નીતિ. ૭:૨૬૧કો ૧૦:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૭:૧-૨૭

નીતિવચનો

૭ મારા દીકરા, મારું કહેવું માન

અને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખ.+

 ૨ મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે,+

મારી શીખવેલી વાતોને આંખની કીકીની જેમ સાચવી રાખ.

 ૩ એને તારી આંગળીઓ પર બાંધી દે

અને તારા દિલ પર લખી લે.+

 ૪ બુદ્ધિને કહે, “તું મારી બહેન છે,”

સમજણને કહે, “તું મારી સગી છે,”

 ૫ જેથી પાપી* સ્ત્રીથી તારું રક્ષણ થાય,+

વ્યભિચારી* સ્ત્રી અને તેની મીઠી મીઠી* વાતોથી તું બચી જાય.+

 ૬ મારા ઘરની બારીમાંથી,

મારા ઘરના ઝરૂખામાંથી મેં નીચે જોયું.

 ૭ ત્યારે મારું ધ્યાન અમુક ભોળા* લોકો પર ગયું.

મારી નજર એક યુવાન પર પડી.

તેનામાં જરાય અક્કલ ન હતી.+

 ૮ તે એક રસ્તા પર થઈને જતો હતો,

જેના નાકે એક સ્ત્રી રહેતી હતી.

એ સ્ત્રીના ઘર તરફ તે આગળ વધ્યો.

 ૯ સાંજનો સમય હતો, દિવસ આથમી રહ્યો હતો,+

અંધારું ઘેરાવા લાગ્યું હતું, રાત પડવાની તૈયારી હતી.

૧૦ પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,

તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું.

૧૧ તે બોલકણી, બેશરમ અને નફ્ફટ હતી.+

તેના પગ બે ઘડી પણ ઘરમાં ટકતા ન હતા.

૧૨ ક્યારેક તે બહાર હોય, તો ક્યારેક ચોકમાં.

શિકારની શોધમાં તે ખૂણે ખૂણે ભટકતી.+

૧૩ તેણે પેલા યુવાનને પકડ્યો અને તેને ચુંબન કર્યું.

તે સ્ત્રીએ બેશરમ બનીને કહ્યું:

૧૪ “મારે શાંતિ-અર્પણો* ચઢાવવાનાં હતાં.+

આજે મેં મારી માનતા પૂરી કરી.

૧૫ એટલે હું તને મળવા આવી.

હું તને જ શોધતી હતી અને તું મળી ગયો!

૧૬ મેં મારા પલંગ પર સુંદર ચાદર બિછાવી છે,

ઇજિપ્તથી* મંગાવેલી શણની રંગીન ચાદર પાથરી છે.+

૧૭ મેં બોળ,* અગર* અને તજમાંથી બનાવેલાં અત્તર છાંટીને મારા પલંગને ખુશબોદાર કર્યો છે.+

૧૮ ચાલ, સવાર સુધી પ્રેમના પ્યાલામાંથી પીતાં રહીએ,

એકબીજાના પ્રેમમાં ડૂબી જઈએ.

૧૯ મારો પતિ ઘરે નથી,

તે લાંબી મુસાફરીએ ગયો છે.

૨૦ તે પૈસાની થેલી લઈને ગયો છે,

છેક પૂનમ સુધી પાછો આવવાનો નથી.”

૨૧ એ સ્ત્રીએ મોહક વાતોથી પેલા યુવાનને ફસાવ્યો,+

મીઠી મીઠી વાતોથી તેને લલચાવ્યો.

૨૨ કતલખાનામાં જતા બળદની* જેમ,

અને હેડની* સજા ભોગવવા જતા મૂર્ખની જેમ

એ યુવાન તરત પેલી સ્ત્રી પાછળ ગયો.+

૨૩ આખરે એ યુવાનનું કાળજું તીરથી વીંધાશે.

ફાંદામાં ફસાતા પક્ષીની જેમ તે પોતાનો જીવ ગુમાવશે અને તેને એની ખબર પણ નહિ પડે.+

૨૪ મારા દીકરા,* મારું સાંભળ,

મારી વાત પર ધ્યાન આપ.

૨૫ તારા દિલને એ સ્ત્રીના રસ્તે ભટકવા દેતો નહિ,

ફંટાઈને તું તેના માર્ગે જતો નહિ.+

૨૬ તેણે ઘણાને મોતના મોંમાં ધકેલ્યા છે.+

તેના લીધે ઘણા લોકો માર્યા ગયા છે.+

૨૭ તેનું ઘર કબરમાં* લઈ જાય છે,

છેક મોતના ઓરડા* સુધી પહોંચાડે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો