વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • ઈશ્વરના મંદિર માટે સંગીતકારો અને ગાનારાઓ (૧-૩૧)

૧ કાળવૃત્તાંત ૨૫:૧

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૪૧, ૪૨; ૨કા ૫:૧૧, ૧૨; ૩૫:૧૫
  • +૧શ ૧૦:૫
  • +૧કા ૧૫:૧૬

૧ કાળવૃત્તાંત ૨૫:૩

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૪૧, ૪૨
  • +૧કા ૧૫:૧૬, ૧૮
  • +એફે ૫:૧૯

૧ કાળવૃત્તાંત ૨૫:૪

ફૂટનોટ

  • *

    ૧કા ૨૫:૨૦ અને ૧કા ૨૪:૨૦માં “શુબાએલ.”

એને લગતી કલમો

  • +૧કા ૧૫:૧૬, ૧૯

૧ કાળવૃત્તાંત ૨૫:૬

એને લગતી કલમો

  • +૧કા ૧૩:૮; ૧૫:૧૬; ૧૬:૫

૧ કાળવૃત્તાંત ૨૫:૮

એને લગતી કલમો

  • +ની ૧૬:૩૩

૧ કાળવૃત્તાંત ૨૫:૯

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૨
  • +૧કા ૨૫:૧, ૩

૧ કાળવૃત્તાંત ૨૫:૧૦

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૨

૧ કાળવૃત્તાંત ૨૫:૧૨

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૨

૧ કાળવૃત્તાંત ૨૫:૨૦

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૪

૧ કાળવૃત્તાંત ૨૫:૨૯

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૪

૧ કાળવૃત્તાંત ૨૫:૩૦

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૪

૧ કાળવૃત્તાંત ૨૫:૩૧

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧, ૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૨૫:૧૧કા ૧૬:૪૧, ૪૨; ૨કા ૫:૧૧, ૧૨; ૩૫:૧૫
૧ કાળ. ૨૫:૧૧શ ૧૦:૫
૧ કાળ. ૨૫:૧૧કા ૧૫:૧૬
૧ કાળ. ૨૫:૩૧કા ૧૬:૪૧, ૪૨
૧ કાળ. ૨૫:૩૧કા ૧૫:૧૬, ૧૮
૧ કાળ. ૨૫:૩એફે ૫:૧૯
૧ કાળ. ૨૫:૪૧કા ૧૫:૧૬, ૧૯
૧ કાળ. ૨૫:૬૧કા ૧૩:૮; ૧૫:૧૬; ૧૬:૫
૧ કાળ. ૨૫:૮ની ૧૬:૩૩
૧ કાળ. ૨૫:૯૧કા ૨૫:૧, ૨
૧ કાળ. ૨૫:૯૧કા ૨૫:૧, ૩
૧ કાળ. ૨૫:૧૦૧કા ૨૫:૧, ૨
૧ કાળ. ૨૫:૧૨૧કા ૨૫:૧, ૨
૧ કાળ. ૨૫:૨૦૧કા ૨૫:૧, ૪
૧ કાળ. ૨૫:૨૯૧કા ૨૫:૧, ૪
૧ કાળ. ૨૫:૩૦૧કા ૨૫:૧, ૪
૧ કાળ. ૨૫:૩૧૧કા ૨૫:૧, ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૨૫:૧-૩૧

પહેલો કાળવૃત્તાંત

૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી: ૨ આસાફના દીકરાઓ ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશારએલાહ. આસાફના દીકરાઓ તેના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. રાજાની સૂચના પ્રમાણે આસાફ ભવિષ્યવાણી જણાવતો હતો. ૩ યદૂથૂનના+ છ દીકરાઓ ગદાલ્યા, સરી, યેશાયાહ, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા હતા.+ તેઓ પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. યદૂથૂન વીણા વગાડીને ભવિષ્યવાણી કરતો, યહોવાનો આભાર માનતો અને તેમની સ્તુતિ કરતો હતો.+ ૪ હેમાનના+ દીકરાઓ બુક્કીયા, માત્તાન્યા, ઉઝ્ઝિએલ, શબુએલ,* યરીમોથ, હનાન્યા, હનાની, એલીયાથાહ, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ હતા. ૫ એ બધા હેમાનના દીકરાઓ હતા. રાજા માટે હેમાન દર્શન જોનાર હતો. તે સાચા ઈશ્વરના સંદેશા જણાવતો અને ઈશ્વરને મહિમા આપતો. એટલે સાચા ઈશ્વરે હેમાનને ૧૪ દીકરાઓ અને ૩ દીકરીઓ આપ્યાં હતાં. ૬ તેઓ બધા પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે યહોવાના મંદિરમાં ગીતો ગાતા હતા. તેઓ ઝાંઝ, તારવાળાં વાજિંત્રો અને વીણા+ વગાડીને સાચા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા હતા.

આસાફ, યદૂથૂન અને હેમાન તો રાજાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા.

૭ તેઓ અને તેઓના ભાઈઓની સંખ્યા ૨૮૮ હતી. તેઓને યહોવા માટે ગીતો ગાવાની તાલીમ મળી હતી અને બધા એમાં કુશળ હતા. ૮ ભલે નાના હોય કે મોટા, કુશળ હોય કે શિખાઉ, તેઓએ પોતાની ફરજ બજાવવા ચિઠ્ઠીઓ નાખી.+

૯ પહેલી ચિઠ્ઠી આસાફના દીકરા યૂસફની+ નીકળી. બીજી ગદાલ્યાની+ નીકળી (તે, તેના ભાઈઓ અને તેના દીકરાઓ મળીને ૧૨ હતા); ૧૦ ત્રીજી ઝાક્કૂર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૧ ચોથી યિસ્રી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૨ પાંચમી નથાન્યા,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૩ છઠ્ઠી બુક્કીયા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૪ સાતમી યશારએલાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૫ આઠમી યેશાયાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૬ નવમી માત્તાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૭ દસમી શિમઈ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૮ અગિયારમી અઝારએલ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૧૯ બારમી હશાબ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૦ તેરમી શુબાએલ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૧ ચૌદમી માત્તિથ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૨ પંદરમી યરેમોથ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૩ સોળમી હનાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૪ સત્તરમી યોશ્બકાશાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૫ અઢારમી હનાની, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૬ ઓગણીસમી માલ્લોથી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૭ વીસમી એલીયાથાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૮ એકવીસમી હોથીર, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૨૯ બાવીસમી ગિદ્દાલ્તી,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૩૦ ત્રેવીસમી માહઝીઓથ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા; ૩૧ ચોવીસમી રોમામ્તી-એઝેર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો