વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મહાન તારણહાર ઈશ્વરની સ્તુતિ

        • પાણી માટે તરસતાં હરણની જેમ ઈશ્વર માટે તરસ (૧, ૨)

        • “હું કેમ નિરાશ છું?” (૫, ૧૧)

        • “ઈશ્વરની રાહ જો” (૫, ૧૧)

ગીતશાસ્ત્ર ૪૨:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૪૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

    ૧/૧૫/૧૯૯૫,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૪૨:૨

એને લગતી કલમો

  • +ગી ૬૩:૧
  • +ગી ૨૭:૪; ૮૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૪૨:૩

એને લગતી કલમો

  • +ગી ૩:૨; ૪૨:૧૦; ૭૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૪૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ધીરે ધીરે.”

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૪, ૧૬; ૨કા ૩૦:૨૩, ૨૪

ગીતશાસ્ત્ર ૪૨:૫

એને લગતી કલમો

  • +ગી ૫૫:૪; માર્ક ૧૪:૩૪
  • +ગી ૩૭:૭; યવિ ૩:૨૪; મીખ ૭:૭
  • +ગી ૪૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૪૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ડુંગર.”

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧; યોહ ૧૨:૨૭
  • +યૂના ૨:૭

ગીતશાસ્ત્ર ૪૨:૭

એને લગતી કલમો

  • +ગી ૮૮:૭

ગીતશાસ્ત્ર ૪૨:૮

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧

ગીતશાસ્ત્ર ૪૨:૯

એને લગતી કલમો

  • +ગી ૧૩:૧
  • +ગી ૩૮:૬; ૪૩:૨

ગીતશાસ્ત્ર ૪૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મારાં હાડકાં કચડી નાખતા હોય તેમ.”

એને લગતી કલમો

  • +ગી ૩:૨; ૪૨:૩; ૭૯:૧૦

ગીતશાસ્ત્ર ૪૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૩૭:૭
  • +ગી ૪૨:૫; ૪૩:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૨:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૪૨:૨ગી ૬૩:૧
ગીત. ૪૨:૨ગી ૨૭:૪; ૮૪:૨
ગીત. ૪૨:૩ગી ૩:૨; ૪૨:૧૦; ૭૯:૧૦
ગીત. ૪૨:૪પુન ૧૬:૧૪, ૧૬; ૨કા ૩૦:૨૩, ૨૪
ગીત. ૪૨:૫ગી ૫૫:૪; માર્ક ૧૪:૩૪
ગીત. ૪૨:૫ગી ૩૭:૭; યવિ ૩:૨૪; મીખ ૭:૭
ગીત. ૪૨:૫ગી ૪૩:૫
ગીત. ૪૨:૬ગી ૨૨:૧; યોહ ૧૨:૨૭
ગીત. ૪૨:૬યૂના ૨:૭
ગીત. ૪૨:૭ગી ૮૮:૭
ગીત. ૪૨:૮ગી ૨૭:૧
ગીત. ૪૨:૯ગી ૧૩:૧
ગીત. ૪૨:૯ગી ૩૮:૬; ૪૩:૨
ગીત. ૪૨:૧૦ગી ૩:૨; ૪૨:૩; ૭૯:૧૦
ગીત. ૪૨:૧૧ગી ૩૭:૭
ગીત. ૪૨:૧૧ગી ૪૨:૫; ૪૩:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૨:૧-૧૧

ગીતશાસ્ત્ર

બીજું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૪૨-૭૨)

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*

૪૨ જેમ હરણ પાણીનાં ઝરણાં માટે તરસે છે,

તેમ હે ઈશ્વર, હું તમારા માટે તરસું છું.

 ૨ હું ઈશ્વર માટે, હા, જીવતા ઈશ્વર માટે તલપું છું.+

હું ક્યારે ઈશ્વરના દર્શન કરી શકીશ?+

 ૩ હું રાત-દિવસ આંસુ પીને પેટ ભરું છું.

આખો દિવસ લોકો મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+

 ૪ હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું:

એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;

લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+

હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*

તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો.

 ૫ હું કેમ નિરાશ છું?+

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર છે.+

 ૬ હે મારા ઈશ્વર, હું નિરાશ છું.+

એટલા માટે જ હું તમને

યર્દનના વિસ્તારમાંથી, હેર્મોનનાં શિખરો પરથી,

મિઝાર પર્વત* પરથી યાદ કરું છું.+

 ૭ તમારા પાણીના ધોધનો અવાજ સાંભળીને

ઊંડા પાણીને ઊંડા પાણી બોલાવે છે.

તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.+

 ૮ દિવસે યહોવા પોતાનો અતૂટ પ્રેમ મારા પર વરસાવશે,

રાતે તેમનું ગીત મારે હોઠે રમશે,

જીવનદાતા ઈશ્વરને મારી પ્રાર્થના જશે.+

 ૯ હું મારા ભગવાનને, મારા ખડકને કહીશ:

“તું મને કેમ વીસરી ગયો છે?+

મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?”+

૧૦ મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે.

આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+

૧૧ હું કેમ નિરાશ છું?

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો