વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • મંડળના ભાઈઓ એકબીજા સામે મુકદ્દમો માંડે છે (૧-૮)

      • કેવા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો નહિ મળે (૯-૧૧)

      • તમારા શરીરથી ઈશ્વરને મહિમા આપો (૧૨-૨૦)

        • “વ્યભિચારથી નાસી જાઓ!” (૧૮)

૧ કોરીંથીઓ ૬:૧

એને લગતી કલમો

  • +માથ ૧૮:૧૫-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૫, પાન ૨૮

૧ કોરીંથીઓ ૬:૨

એને લગતી કલમો

  • +પ્રક ૨:૨૬, ૨૭; ૨૦:૪

૧ કોરીંથીઓ ૬:૩

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૨૦

૧ કોરીંથીઓ ૬:૪

એને લગતી કલમો

  • +માથ ૧૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮

૧ કોરીંથીઓ ૬:૭

એને લગતી કલમો

  • +માથ ૫:૩૯, ૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૨, પાન ૬

    ૩/૧૫/૧૯૯૭, પાન ૨૧-૨૨

    ૩/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૫/૧/૧૯૯૫, પાન ૨૮

૧ કોરીંથીઓ ૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભટકી જશો નહિ.”

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

  • *

    દેખીતું છે, અહીં સજાતીય સંબંધ બાંધવા રાખેલા પુરુષની અને સજાતીય સંબંધ બાંધનાર પુરુષની વાત થાય છે.

એને લગતી કલમો

  • +એફે ૫:૫; પ્રક ૨૨:૧૫
  • +હિબ્રૂ ૧૩:૪; પ્રક ૨૧:૮
  • +કોલ ૩:૫
  • +રોમ ૧:૨૭; ૧તિ ૧:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    સજાગ બના!,

    ૩/૮/૧૯૯૫, પાન ૨૦

૧ કોરીંથીઓ ૬:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ગાળાગાળી કરનાર.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૫:૧૧
  • +પુન ૨૧:૨૦, ૨૧; ની ૨૩:૨૦; ૧પિ ૪:૩
  • +હિબ્રૂ ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

૧ કોરીંથીઓ ૬:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૨:૧૬; હિબ્રૂ ૧૦:૨૨
  • +એફે ૫:૨૫, ૨૬; ૨થે ૨:૧૩
  • +રોમ ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૦, પાન ૧૩

    ૪/૧/૨૦૧૦, પાન ૧૯

૧ કોરીંથીઓ ૬:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “નિયમ પ્રમાણે છૂટ; હક.”

  • *

    અથવા, “કાબૂ કરવા દઈશ નહિ.”

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૨૩

૧ કોરીંથીઓ ૬:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૧૭
  • +૧થે ૪:૩

૧ કોરીંથીઓ ૬:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૨૪
  • +રોમ ૮:૧૧; ૨કો ૪:૧૪; એફે ૧:૧૯, ૨૦

૧ કોરીંથીઓ ૬:૧૫

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૪, ૫; ૧કો ૧૨:૧૮, ૨૭; એફે ૪:૧૫; ૫:૨૯, ૩૦

૧ કોરીંથીઓ ૬:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “સંબંધ બાંધે છે.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૪; માથ ૧૯:૪, ૫

૧ કોરીંથીઓ ૬:૧૭

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૨૦, ૨૧

૧ કોરીંથીઓ ૬:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “શરીર વિરુદ્ધ પાપ કરે છે.”

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૧૦-૧૨; ૧થે ૪:૩
  • +રોમ ૧:૨૪, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૩, પાન ૫

    ૧/૨૦૧૦, પાન ૨૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૬/૧/૨૦૦૮, પાન ૧૩

    ૨/૧૫/૨૦૦૪, પાન ૧૨-૧૪

    ૯/૧/૧૯૯૯, પાન ૧૨-૧૩

૧ કોરીંથીઓ ૬:૧૯

એને લગતી કલમો

  • +૨કો ૬:૧૬
  • +૧કો ૩:૧૬
  • +રોમ ૧૪:૮

૧ કોરીંથીઓ ૬:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૭:૨૩; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯
  • +રોમ ૧૨:૧
  • +માથ ૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૫-૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૬:૧માથ ૧૮:૧૫-૧૭
૧ કોરીં. ૬:૨પ્રક ૨:૨૬, ૨૭; ૨૦:૪
૧ કોરીં. ૬:૩રોમ ૧૬:૨૦
૧ કોરીં. ૬:૪માથ ૧૮:૧૭
૧ કોરીં. ૬:૭માથ ૫:૩૯, ૪૦
૧ કોરીં. ૬:૯એફે ૫:૫; પ્રક ૨૨:૧૫
૧ કોરીં. ૬:૯હિબ્રૂ ૧૩:૪; પ્રક ૨૧:૮
૧ કોરીં. ૬:૯કોલ ૩:૫
૧ કોરીં. ૬:૯રોમ ૧:૨૭; ૧તિ ૧:૯, ૧૦
૧ કોરીં. ૬:૧૦૧કો ૫:૧૧
૧ કોરીં. ૬:૧૦પુન ૨૧:૨૦, ૨૧; ની ૨૩:૨૦; ૧પિ ૪:૩
૧ કોરીં. ૬:૧૦હિબ્રૂ ૧૨:૧૪
૧ કોરીં. ૬:૧૧પ્રેકા ૨૨:૧૬; હિબ્રૂ ૧૦:૨૨
૧ કોરીં. ૬:૧૧એફે ૫:૨૫, ૨૬; ૨થે ૨:૧૩
૧ કોરીં. ૬:૧૧રોમ ૫:૧૮
૧ કોરીં. ૬:૧૨૧કો ૧૦:૨૩
૧ કોરીં. ૬:૧૩રોમ ૧૪:૧૭
૧ કોરીં. ૬:૧૩૧થે ૪:૩
૧ કોરીં. ૬:૧૪પ્રેકા ૨:૨૪
૧ કોરીં. ૬:૧૪રોમ ૮:૧૧; ૨કો ૪:૧૪; એફે ૧:૧૯, ૨૦
૧ કોરીં. ૬:૧૫રોમ ૧૨:૪, ૫; ૧કો ૧૨:૧૮, ૨૭; એફે ૪:૧૫; ૫:૨૯, ૩૦
૧ કોરીં. ૬:૧૬ઉત ૨:૨૪; માથ ૧૯:૪, ૫
૧ કોરીં. ૬:૧૭યોહ ૧૭:૨૦, ૨૧
૧ કોરીં. ૬:૧૮ઉત ૩૯:૧૦-૧૨; ૧થે ૪:૩
૧ કોરીં. ૬:૧૮રોમ ૧:૨૪, ૨૭
૧ કોરીં. ૬:૧૯૨કો ૬:૧૬
૧ કોરીં. ૬:૧૯૧કો ૩:૧૬
૧ કોરીં. ૬:૧૯રોમ ૧૪:૮
૧ કોરીં. ૬:૨૦૧કો ૭:૨૩; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯
૧ કોરીં. ૬:૨૦રોમ ૧૨:૧
૧ કોરીં. ૬:૨૦માથ ૫:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૬:૧-૨૦

કોરીંથીઓને પહેલો પત્ર

૬ તમારામાંથી કોઈને બીજા સાથે તકરાર થાય ત્યારે,+ પવિત્ર જનો પાસે જવાને બદલે તમે અદાલતમાં જાઓ છો. ન્યાય મેળવવા તમે કેમ દુષ્ટ લોકો પાસે જવાની હિંમત કરો છો? ૨ શું તમે જાણતા નથી કે પવિત્ર જનો દુનિયાનો ન્યાય કરવાના છે?+ જો તમે દુનિયાનો ન્યાય કરવાના હોવ, તો શું તમે નાનીસૂની વાતોનો ન્યાય નથી કરી શકતા? ૩ શું તમે જાણતા નથી કે આપણે દૂતોનો ન્યાય કરીશું?+ તો પછી આ જીવનની વાતોનો ન્યાય કેમ નથી કરી શકતા? ૪ આ જીવનની તકરારોનો ઉકેલ લાવવા+ તમે કેમ એવા લોકોને ન્યાયાધીશ ઠરાવો છો, જેઓને મંડળ સ્વીકારતું નથી? ૫ હું તમને શરમમાં નાખવા આમ કહું છું. શું તમારી વચ્ચે એવો એક પણ સમજદાર માણસ નથી, જે પોતાના ભાઈઓનો ન્યાય કરી શકે? ૬ એવું કરવાને બદલે, એક ભાઈ બીજા ભાઈની વિરુદ્ધ અદાલતમાં જાય છે અને દુનિયાના લોકો પાસે ન્યાય માંગે છે.

૭ ખરું જોતાં, તમે એકબીજા સામે મુકદ્દમો માંડો છો, એ જ તમારી હાર છે. એના બદલે, તમે કેમ અન્યાય સહેવા તૈયાર નથી?+ તમે કેમ છેતરપિંડી સહન કરી લેતા નથી? ૮ પણ તમે તો અન્યાય કરો છો અને છેતરો છો, એ પણ તમારા પોતાના જ ભાઈઓને!

૯ શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?+ છેતરાશો નહિ!* વ્યભિચારી,*+ મૂર્તિપૂજક,+ પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ,*+ ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+ ૧૧ તમારામાંથી અમુક એવા જ હતા, પણ તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.+ તમને પવિત્ર કરવામાં આવ્યા છે.+ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં અને આપણા ઈશ્વરની શક્તિથી તમને નેક* ઠરાવવામાં આવ્યા છે.+

૧૨ મને બધું જ કરવાની છૂટ* છે, પણ બધું જ લાભ થાય એવું નથી.+ મને બધું જ કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.* ૧૩ ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, પણ ઈશ્વર એ બંનેનો નાશ કરશે.+ શરીર વ્યભિચાર* માટે નથી, પણ આપણા માલિક ઈસુ માટે છે+ અને માલિક શરીર માટે છે. ૧૪ ઈશ્વરે આપણા માલિકને મરણમાંથી ઉઠાડ્યા+ અને તે પોતાના બળથી આપણને પણ ઉઠાડશે.+

૧૫ શું તમે જાણતા નથી કે તમારાં શરીર તો ખ્રિસ્તનાં અંગો છે?+ તો પછી, શું હું ખ્રિસ્તનાં અંગો લઈને વેશ્યા સાથે જોડી દઉં? બિલકુલ નહિ! ૧૬ શું તમને ખબર નથી કે જે કોઈ વેશ્યા સાથે જોડાય છે,* તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે ઈશ્વર કહે છે, “તેઓ બંને એક શરીર થશે.”+ ૧૭ પણ જે કોઈ માલિક સાથે જોડાય છે, તે તેમની સાથે એકમનનો થાય છે.+ ૧૮ વ્યભિચારથી* નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.*+ ૧૯ શું તમને ખબર નથી કે તમારું શરીર તો પવિત્ર જગ્યા છે,+ જ્યાં ઈશ્વરે તમને આપેલી શક્તિ વસે છે?+ તમારા પર તમારો કોઈ હક નથી,+ ૨૦ કેમ કે કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે.+ એટલે તમારા શરીરથી+ ઈશ્વરને મહિમા આપતા રહો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો