વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ઈસુ દ્વારા ઈશ્વરે આપેલું પ્રકટીકરણ (૧-૩)

      • સાત મંડળોને સલામ (૪-૮)

        • “હું આલ્ફા અને ઓમેગા છું” (૮)

      • યોહાન પવિત્ર શક્તિની પ્રેરણાથી માલિકના દિવસમાં (૯-૧૧)

      • મહિમાવંત ઈસુનું દર્શન (૧૨-૨૦)

પ્રકટીકરણ ૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પ્રગટ થયેલું; ઉઘાડું પાડેલું.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “ઈસુના.”

એને લગતી કલમો

  • +દા ૨:૨૮
  • +આમ ૩:૭; પ્રક ૭:૩, ૪
  • +માથ ૧૦:૨; માર્ક ૧:૧૯; યોહ ૨૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૫, ૧૯

    ૧૧/૧/૧૯૯૯, પાન ૬

પ્રકટીકરણ ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫

પ્રકટીકરણ ૧:૩

એને લગતી કલમો

  • +ગી ૧:૨; લૂક ૧૧:૨૮; યોહ ૧૩:૧૭; યાકૂ ૧:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૪-૧૯

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬, ૧૫

પ્રકટીકરણ ૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “જિલ્લાનાં.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “સાત ગણું કામ કરતી શક્તિઓ.”

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૧
  • +પ્રક ૧:૮; ૪:૮; ૧૧:૧૭
  • +પ્રક ૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

પ્રકટીકરણ ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રથમ જન્મેલા.” શબ્દસૂચિમાં “પ્રથમ જન્મેલો” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૩:૧૪
  • +કોલ ૧:૧૮
  • +ગી ૮૯:૨૭; ૧તિ ૬:૧૫; પ્રક ૧૯:૧૬
  • +યોહ ૧૫:૯
  • +હિબ્રૂ ૯:૧૪; ૧પિ ૧:૧૮, ૧૯; ૧યો ૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૦

પ્રકટીકરણ ૧:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૬; લૂક ૨૨:૨૮-૩૦
  • +૧પિ ૨:૫; પ્રક ૫:૯, ૧૦; ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

પ્રકટીકરણ ૧:૭

એને લગતી કલમો

  • +માથ ૨૬:૬૪; માર્ક ૧૩:૨૬
  • +માથ ૨૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૧૯, પાન ૪-૫

    ૪/૧/૧૯૯૩, પાન ૮

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

    હંમશ માટે જીવી શકા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૧:૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૮:૧૨; પ્રક ૨૧:૬; ૨૨:૧૩
  • +નિર્ગ ૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૪

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

પ્રકટીકરણ ૧:૯

એને લગતી કલમો

  • +માથ ૨૪:૯
  • +લૂક ૧૨:૩૨
  • +માથ ૧૦:૨૨; ૨તિ ૨:૧૨
  • +રોમ ૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૪

પ્રકટીકરણ ૧:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૦

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૧૧

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૧:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૧:૧; પ્રક ૨:૧
  • +પ્રક ૨:૮
  • +પ્રક ૨:૧૨
  • +પ્રક ૨:૧૮
  • +પ્રક ૩:૧
  • +પ્રક ૩:૭
  • +પ્રક ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨-૨૩

પ્રકટીકરણ ૧:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨, ૨૭

પ્રકટીકરણ ૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +દા ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨

પ્રકટીકરણ ૧:૧૪

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨

પ્રકટીકરણ ૧:૧૫

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨

પ્રકટીકરણ ૧:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧:૨૦
  • +યશા ૪૯:૨
  • +માથ ૧૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨, ૨૭

પ્રકટીકરણ ૧:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૬:૨૩; કોલ ૧:૧૮; પ્રક ૧:૫
  • +પ્રક ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨, ૨૭

પ્રકટીકરણ ૧:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૪૫
  • +૧પિ ૩:૧૮
  • +રોમ ૬:૯; ૧તિ ૬:૧૬
  • +માથ ૧૬:૧૮; યોહ ૬:૫૪; ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૦

પ્રકટીકરણ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨

પ્રકટીકરણ ૧:૨૦

એને લગતી કલમો

  • +માથ ૫:૧૬; ફિલિ ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૯, પાન ૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૦

    ૯/૧/૨૦૧૦, પાન ૩૦-૩૧

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    ૪/૧/૨૦૦૭, પાન ૨૮

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૦

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૪

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૧૨૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧:૧દા ૨:૨૮
પ્રકટી. ૧:૧આમ ૩:૭; પ્રક ૭:૩, ૪
પ્રકટી. ૧:૧માથ ૧૦:૨; માર્ક ૧:૧૯; યોહ ૨૧:૨૦
પ્રકટી. ૧:૩ગી ૧:૨; લૂક ૧૧:૨૮; યોહ ૧૩:૧૭; યાકૂ ૧:૨૨
પ્રકટી. ૧:૪પ્રક ૧:૧૧
પ્રકટી. ૧:૪પ્રક ૧:૮; ૪:૮; ૧૧:૧૭
પ્રકટી. ૧:૪પ્રક ૪:૫
પ્રકટી. ૧:૫યોહ ૧૫:૯
પ્રકટી. ૧:૫હિબ્રૂ ૯:૧૪; ૧પિ ૧:૧૮, ૧૯; ૧યો ૧:૭
પ્રકટી. ૧:૫પ્રક ૩:૧૪
પ્રકટી. ૧:૫કોલ ૧:૧૮
પ્રકટી. ૧:૫ગી ૮૯:૨૭; ૧તિ ૬:૧૫; પ્રક ૧૯:૧૬
પ્રકટી. ૧:૬નિર્ગ ૧૯:૬; લૂક ૨૨:૨૮-૩૦
પ્રકટી. ૧:૬૧પિ ૨:૫; પ્રક ૫:૯, ૧૦; ૨૦:૬
પ્રકટી. ૧:૭માથ ૨૬:૬૪; માર્ક ૧૩:૨૬
પ્રકટી. ૧:૭માથ ૨૪:૩૦
પ્રકટી. ૧:૮યશા ૪૮:૧૨; પ્રક ૨૧:૬; ૨૨:૧૩
પ્રકટી. ૧:૮નિર્ગ ૬:૩
પ્રકટી. ૧:૯માથ ૨૪:૯
પ્રકટી. ૧:૯લૂક ૧૨:૩૨
પ્રકટી. ૧:૯માથ ૧૦:૨૨; ૨તિ ૨:૧૨
પ્રકટી. ૧:૯રોમ ૮:૧૭
પ્રકટી. ૧:૧૧એફે ૧:૧; પ્રક ૨:૧
પ્રકટી. ૧:૧૧પ્રક ૨:૮
પ્રકટી. ૧:૧૧પ્રક ૨:૧૨
પ્રકટી. ૧:૧૧પ્રક ૨:૧૮
પ્રકટી. ૧:૧૧પ્રક ૩:૧
પ્રકટી. ૧:૧૧પ્રક ૩:૭
પ્રકટી. ૧:૧૧પ્રક ૩:૧૪
પ્રકટી. ૧:૧૨પ્રક ૧:૨૦
પ્રકટી. ૧:૧૩દા ૭:૧૩
પ્રકટી. ૧:૧૪પ્રક ૧૯:૧૨
પ્રકટી. ૧:૧૫પ્રક ૨:૧૮
પ્રકટી. ૧:૧૬પ્રક ૧:૨૦
પ્રકટી. ૧:૧૬યશા ૪૯:૨
પ્રકટી. ૧:૧૬માથ ૧૭:૧, ૨
પ્રકટી. ૧:૧૭પ્રેકા ૨૬:૨૩; કોલ ૧:૧૮; પ્રક ૧:૫
પ્રકટી. ૧:૧૭પ્રક ૨:૮
પ્રકટી. ૧:૧૮૧કો ૧૫:૪૫
પ્રકટી. ૧:૧૮૧પિ ૩:૧૮
પ્રકટી. ૧:૧૮રોમ ૬:૯; ૧તિ ૬:૧૬
પ્રકટી. ૧:૧૮માથ ૧૬:૧૮; યોહ ૬:૫૪; ૧૧:૨૫
પ્રકટી. ૧:૨૦માથ ૫:૧૬; ફિલિ ૨:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧:૧-૨૦

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧ આ ઈસુ ખ્રિસ્તનું* પ્રકટીકરણ* છે, જે ઈશ્વરે તેમને આપ્યું.+ એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.+ ઈસુએ દૂત* મોકલીને ઈશ્વરના* સેવક યોહાનને+ દૃશ્યથી એ પ્રકટીકરણ બતાવ્યું. ૨ ઈશ્વરે આપેલા વચન અને ઈસુ ખ્રિસ્તે આપેલી સાક્ષી વિશે યોહાને જાહેર કર્યું. હા, તેણે જે જોયું એ જાહેર કર્યું. ૩ નક્કી કરેલો સમય પાસે છે. એટલે જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે, સાંભળે છે અને એમાં લખેલી વાતો પાળે છે, તેઓ સુખી છે.+

૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે:

“ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે. ૫ ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ સાક્ષી,”+ “મરણમાંથી પ્રથમ ઉઠાડેલા”*+ અને “પૃથ્વીના રાજાઓના રાજા”+ છે. તેમની પાસેથી પણ અપાર કૃપા અને શાંતિ હો.

ઈસુ આપણને પ્રેમ કરે છે.+ તેમણે પોતાના લોહીથી આપણને પાપમાંથી છોડાવ્યા છે.+ ૬ તેમણે પોતાના ઈશ્વર અને પિતા માટે આપણને રાજાઓ+ અને યાજકો*+ બનાવ્યા છે. હા, તેમનો મહિમા અને શક્તિ હંમેશાં રહો. આમેન.*

૭ જુઓ, તે વાદળો સાથે આવે છે!+ દરેક માણસ તેમને જોશે. જેઓએ તેમને વીંધ્યા હતા તેઓ પણ તેમને જોશે. તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે.+ આમેન.

૮ ઈશ્વર યહોવા* કહે છે: “હું આલ્ફા અને ઓમેગા* છું!+ હું સર્વશક્તિમાન છું, જે હતો અને જે છે અને જે આવનાર છે.”+

૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો. ૧૦ પવિત્ર શક્તિ* મને માલિકના દિવસમાં લઈ આવી. મેં રણશિંગડાના* જેવો એક મોટો અવાજ મારી પાછળથી આમ કહેતા સાંભળ્યો: ૧૧ “તું જે જુએ છે એ વીંટામાં* લખ અને આ સાત મંડળોને મોકલ: એફેસસ,+ સ્મર્ના,+ પેર્ગામમ,+ થુવાતિરા,+ સાર્દિસ,+ ફિલાદેલ્ફિયા+ અને લાવદિકિયા.”+

૧૨ મારી સાથે કોણ વાત કરે છે એ જોવા હું પાછળ ફર્યો. હું ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ.+ ૧૩ એ દીવીઓની વચ્ચે માણસના દીકરા*+ જેવા કોઈકને મેં જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવું વસ્ત્ર પહેર્યું હતું. તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. ૧૪ તેમના માથાના વાળ ધોળા ઊન જેવા, હા બરફ જેવા સફેદ હતા. તેમની આંખો અગ્‍નિની જ્વાળા જેવી હતી.+ ૧૫ તેમના પગ ભઠ્ઠીમાં તપાવેલા શુદ્ધ તાંબાની+ જેમ ચળકતા હતા. તેમનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો. ૧૬ તેમના જમણા હાથમાં સાત તારા હતા.+ તેમના મોંમાંથી ધારદાર, લાંબી અને બેધારી તલવાર+ નીકળતી હતી. તેમનો ચહેરો પૂરા તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.+ ૧૭ તેમને જોઈને હું મરેલા જેવો થઈ ગયો અને તેમનાં ચરણો આગળ પડ્યો.

તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું: “ગભરાઈશ નહિ. હું જ પહેલો+ અને છેલ્લો+ છું. ૧૮ હું જીવંત છું.+ હું મરણ પામ્યો હતો,+ પણ જુઓ હું સદાને માટે જીવું છું.+ મારી પાસે મરણ અને કબરની* ચાવીઓ છે.+ ૧૯ એટલે તેં જે જોયું, જે બની રહ્યું છે અને એના પછી જે બનવાનું છે એ લખી લે. ૨૦ તેં મારા જમણા હાથમાં જે સાત તારા અને સોનાની સાત દીવીઓ જોઈ, એનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો. સાત દીવીઓ એટલે સાત મંડળો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો