વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • સારાં અને ખરાબ અંજીર (૧-૧૦)

યર્મિયા ૨૪:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.

  • *

    યહોયાખીન અને કોન્યા પણ કહેવાતો.

  • *

    અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૬; ૧કા ૩:૧૬
  • +૨રા ૨૪:૧૫, ૧૬; યર્મિ ૨૨:૨૪; ૨૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૪:૮

યર્મિયા ૨૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૬

એને લગતી કલમો

  • +એઝ ૧:૩; યર્મિ ૧૨:૧૫; ૨૫:૧૧; ૨૯:૧૦; હઝ ૩૬:૨૪
  • +યર્મિ ૧:૧૦; ૩૦:૧૮; ૩૨:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

    ૬/૧/૧૯૮૬, પાન ૨૧

યર્મિયા ૨૪:૭

એને લગતી કલમો

  • +પુન ૩૦:૬; યર્મિ ૩૧:૩૩; હઝ ૧૧:૧૯
  • +યર્મિ ૩૦:૨૨; ૩૨:૩૮; ઝખા ૮:૮
  • +યર્મિ ૨૯:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૮-૯

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૧૭
  • +૨રા ૨૫:૬, ૭; હઝ ૧૨:૧૨, ૧૩
  • +યર્મિ ૪૪:૧; ૪૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૧૫:૪; ૩૪:૧૭
  • +પુન ૨૮:૬૪; યર્મિ ૨૯:૧૮
  • +યર્મિ ૨૬:૪, ૬; ૨૯:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

યર્મિયા ૨૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “બીમારી.”

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; યર્મિ ૯:૧૬
  • +પુન ૨૮:૫૯; યર્મિ ૧૫:૨; હઝ ૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૨૪:૧૨રા ૨૪:૬; ૧કા ૩:૧૬
યર્મિ. ૨૪:૧૨રા ૨૪:૧૫, ૧૬; યર્મિ ૨૨:૨૪; ૨૯:૧, ૨
યર્મિ. ૨૪:૩યર્મિ ૨૪:૮
યર્મિ. ૨૪:૬એઝ ૧:૩; યર્મિ ૧૨:૧૫; ૨૫:૧૧; ૨૯:૧૦; હઝ ૩૬:૨૪
યર્મિ. ૨૪:૬યર્મિ ૧:૧૦; ૩૦:૧૮; ૩૨:૪૧
યર્મિ. ૨૪:૭પુન ૩૦:૬; યર્મિ ૩૧:૩૩; હઝ ૧૧:૧૯
યર્મિ. ૨૪:૭યર્મિ ૩૦:૨૨; ૩૨:૩૮; ઝખા ૮:૮
યર્મિ. ૨૪:૭યર્મિ ૨૯:૧૩
યર્મિ. ૨૪:૮યર્મિ ૨૯:૧૭
યર્મિ. ૨૪:૮૨રા ૨૫:૬, ૭; હઝ ૧૨:૧૨, ૧૩
યર્મિ. ૨૪:૮યર્મિ ૪૪:૧; ૪૬:૧૩
યર્મિ. ૨૪:૯યર્મિ ૧૫:૪; ૩૪:૧૭
યર્મિ. ૨૪:૯પુન ૨૮:૬૪; યર્મિ ૨૯:૧૮
યર્મિ. ૨૪:૯યર્મિ ૨૬:૪, ૬; ૨૯:૨૨
યર્મિ. ૨૪:૧૦લેવી ૨૬:૩૩; યર્મિ ૯:૧૬
યર્મિ. ૨૪:૧૦પુન ૨૮:૫૯; યર્મિ ૧૫:૨; હઝ ૭:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૨૪:૧-૧૦

યર્મિયા

૨૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી. ૨ એક ટોપલીમાં સારાં અંજીર હતાં, પહેલી ફસલનાં અંજીર હતાં. બીજી ટોપલીમાં ખરાબ અંજીર હતાં, એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.

૩ યહોવાએ મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “અંજીર. જે અંજીર સારાં છે, એ ખૂબ સારાં છે. પણ જે ખરાબ છે, એ ખૂબ ખરાબ છે. એટલાં ખરાબ કે ખવાય પણ નહિ.”+

૪ પછી યહોવાએ મને આ સંદેશો આપ્યો: ૫ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના જે લોકોને મેં આ જગ્યાએથી ખાલદીઓના દેશમાં ગુલામ બનાવીને મોકલ્યા છે, તેઓ સારાં અંજીર જેવા છે. હું તેઓનું ભલું કરીશ. ૬ તેઓનું સારું કરવા હું મારી નજર તેઓ પર રાખીશ. હું તેઓને આ દેશમાં પાછા લાવીશ.+ હું તેઓને બાંધીશ, પણ તોડીશ નહિ. હું તેઓને રોપીશ, પણ ઉખેડીશ નહિ.+ ૭ હું તેઓને એવું હૃદય આપીશ, જે મને ઓળખે. તેઓ જાણશે કે હું યહોવા છું.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.+

૮ “‘પણ ખવાય નહિ એવા ખરાબ અંજીર વિશે+ યહોવા કહે છે: “યહૂદાનો રાજા સિદકિયા,+ તેના અધિકારીઓ તેમજ યરૂશાલેમના બાકી રહેલા લોકો, એટલે કે જેઓ આ દેશમાં રહે છે અને જેઓ ઇજિપ્તમાં રહે છે, તેઓ ખરાબ અંજીર જેવા છે.+ ૯ હું તેઓ પર આફત લાવીશ અને તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ જે જગ્યાઓમાં હું તેઓને વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓની નિંદા કરશે, તેઓ વિશે કહેવતો કહેશે, તેઓની મજાક ઉડાવશે અને તેઓને શ્રાપ આપશે.+ ૧૦ જે દેશ મેં તેઓને અને તેઓના બાપદાદાઓને આપ્યો છે, એમાં તેઓનો નાશ થાય ત્યાં સુધી હું તેઓ પર તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળો* લાવીશ.”’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો