વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • દર સાતમા વર્ષે દેવું માફ કરવું (૧-૬)

      • ગરીબોને મદદ (૭-૧૧)

      • દર સાતમા વર્ષે દાસને આઝાદ કરવો (૧૨-૧૮)

        • સોયાથી દાસનો કાન વીંધવો (૧૬, ૧૭)

      • પ્રથમ જન્મેલું પ્રાણી પવિત્ર ઠરાવવું (૧૯-૨૩)

પુનર્નિયમ ૧૫:૧

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૨

પુનર્નિયમ ૧૫:૨

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૧૫:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૪૩; પુન ૧૪:૨૧; ૨૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૧૫:૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૮

પુનર્નિયમ ૧૫:૫

એને લગતી કલમો

  • +યહો ૧:૭, ૮; યશા ૧:૧૯

પુનર્નિયમ ૧૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “વસ્તુ ગીરવે રાખીને ઉછીનું.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૨
  • +પુન ૨૮:૧૩; ૧રા ૪:૨૪, ૨૫

પુનર્નિયમ ૧૫:૭

એને લગતી કલમો

  • +ની ૨૧:૧૩; યાકૂ ૨:૧૫, ૧૬; ૧યો ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૧૧

પુનર્નિયમ ૧૫:૮

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૩૫; ની ૧૯:૧૭; માથ ૫:૪૨; લૂક ૬:૩૪, ૩૫; ગલા ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૧૧

પુનર્નિયમ ૧૫:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧
  • +નિર્ગ ૨૨:૨૨, ૨૩; પુન ૨૪:૧૪, ૧૫; ની ૨૧:૧૩

પુનર્નિયમ ૧૫:૧૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૫; ૨કો ૯:૭; ૧તિ ૬:૧૮; હિબ્રૂ ૧૩:૧૬
  • +પુન ૨૪:૧૯; ગી ૪૧:૧

પુનર્નિયમ ૧૫:૧૧

એને લગતી કલમો

  • +માથ ૨૬:૧૧
  • +ની ૩:૨૭; માથ ૫:૪૨; લૂક ૧૨:૩૩

પુનર્નિયમ ૧૫:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૨; લેવી ૨૫:૩૯

પુનર્નિયમ ૧૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૧૯

પુનર્નિયમ ૧૫:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૫, ૬

પુનર્નિયમ ૧૫:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “આર.”

પુનર્નિયમ ૧૫:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨; ૨૨:૩૦; ગણ ૩:૧૩; ૧૮:૧૫, ૧૭

પુનર્નિયમ ૧૫:૨૦

એને લગતી કલમો

  • +પુન ૧૨:૫, ૬; ૧૪:૨૩; ૧૬:૧૧

પુનર્નિયમ ૧૫:૨૧

એને લગતી કલમો

  • +લેવી ૨૨:૨૦; પુન ૧૭:૧; માલ ૧:૮; હિબ્રૂ ૯:૧૪

પુનર્નિયમ ૧૫:૨૨

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧૫; ૧૪:૪, ૫

પુનર્નિયમ ૧૫:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૯:૪; લેવી ૭:૨૬; પ્રેકા ૧૫:૨૦, ૨૯
  • +લેવી ૧૭:૧૦, ૧૩; પુન ૧૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૩૦-૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૫:૧લેવી ૨૫:૨
પુન. ૧૫:૨પુન ૩૧:૧૦
પુન. ૧૫:૩નિર્ગ ૧૨:૪૩; પુન ૧૪:૨૧; ૨૩:૨૦
પુન. ૧૫:૪પુન ૨૮:૮
પુન. ૧૫:૫યહો ૧:૭, ૮; યશા ૧:૧૯
પુન. ૧૫:૬પુન ૨૮:૧૨
પુન. ૧૫:૬પુન ૨૮:૧૩; ૧રા ૪:૨૪, ૨૫
પુન. ૧૫:૭ની ૨૧:૧૩; યાકૂ ૨:૧૫, ૧૬; ૧યો ૩:૧૭
પુન. ૧૫:૮લેવી ૨૫:૩૫; ની ૧૯:૧૭; માથ ૫:૪૨; લૂક ૬:૩૪, ૩૫; ગલા ૨:૧૦
પુન. ૧૫:૯પુન ૧૫:૧
પુન. ૧૫:૯નિર્ગ ૨૨:૨૨, ૨૩; પુન ૨૪:૧૪, ૧૫; ની ૨૧:૧૩
પુન. ૧૫:૧૦પ્રેકા ૨૦:૩૫; ૨કો ૯:૭; ૧તિ ૬:૧૮; હિબ્રૂ ૧૩:૧૬
પુન. ૧૫:૧૦પુન ૨૪:૧૯; ગી ૪૧:૧
પુન. ૧૫:૧૧માથ ૨૬:૧૧
પુન. ૧૫:૧૧ની ૩:૨૭; માથ ૫:૪૨; લૂક ૧૨:૩૩
પુન. ૧૫:૧૨નિર્ગ ૨૧:૨; લેવી ૨૫:૩૯
પુન. ૧૫:૧૬નિર્ગ ૨૧:૫, ૬
પુન. ૧૫:૧૯નિર્ગ ૧૩:૨; ૨૨:૩૦; ગણ ૩:૧૩; ૧૮:૧૫, ૧૭
પુન. ૧૫:૨૦પુન ૧૨:૫, ૬; ૧૪:૨૩; ૧૬:૧૧
પુન. ૧૫:૨૧લેવી ૨૨:૨૦; પુન ૧૭:૧; માલ ૧:૮; હિબ્રૂ ૯:૧૪
પુન. ૧૫:૨૨પુન ૧૨:૧૫; ૧૪:૪, ૫
પુન. ૧૫:૨૩ઉત ૯:૪; લેવી ૭:૨૬; પ્રેકા ૧૫:૨૦, ૨૯
પુન. ૧૫:૨૩લેવી ૧૭:૧૦, ૧૩; પુન ૧૨:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૫:૧-૨૩

પુનર્નિયમ

૧૫ “દર સાતમા વર્ષે તમે છુટકારો જાહેર કરો.+ ૨ એ છુટકારામાં આનો સમાવેશ થાય છે: દરેક લેણદાર પોતાના પડોશીનું દેવું માફ કરે. તે પોતાના પડોશી અથવા ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ ન કરે, કેમ કે એ વર્ષે યહોવાના માનમાં છુટકારો જાહેર કરવામાં આવશે.+ ૩ તમે પરદેશી પાસેથી દેવું વસૂલ કરી શકો,+ પણ તમારા ભાઈનું બધું દેવું જતું કરો. ૪ જોકે તમારામાં કોઈ ગરીબ નહિ હોય, કેમ કે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસામાં આપી રહ્યા છે, એમાં યહોવા તમને ચોક્કસ આશીર્વાદ આપશે.+ ૫ શરત એટલી જ કે, તમે યહોવા તમારા ઈશ્વરની વાત ખંતથી પાળો અને આજે હું તમને જે બધી આજ્ઞાઓ આપું છું, એનું ધ્યાનથી પાલન કરો.+ ૬ તમને આપેલા વચન પ્રમાણે યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું* આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+ તમે ઘણી પ્રજાઓ પર રાજ કરશો, પણ તેઓ તમારા પર રાજ નહિ કરે.+

૭ “જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે, એના કોઈ પણ શહેરમાં જો તમારો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય, તો તમે તમારાં હૃદયો કઠણ ન કરો અથવા તમારા ગરીબ ભાઈને મદદ કરવા પોતાની મુઠ્ઠી બંધ ન કરો.+ ૮ તમે ઉદાર હાથે તેને મદદ કરો.+ તેને જે જોઈએ અને જેટલું જોઈએ, એટલું ઉછીનું આપો. ૯ ધ્યાન રાખજો કે આવો દુષ્ટ વિચાર પણ તમારા મનમાં ન આવે: ‘હવે સાતમું વર્ષ, એટલે કે છુટકારાનું વર્ષ* પાસે છે’+ અને એવું વિચારીને તમારા ગરીબ ભાઈને મદદ કરવાથી અને તેને કંઈ આપવાથી તમારો હાથ પાછો ન રાખો. જો તે તમારી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે, તો તમે પાપી ઠરશો.+ ૧૦ તમે કચવાતા મને નહિ, પણ ઉદાર હાથે તેને આપો.+ જો તમે એમ કરશો, તો યહોવા તમારા ઈશ્વર તમારી મહેનત પર અને તમારાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે.+ ૧૧ એ દેશમાં ગરીબો તો હંમેશાં રહેવાના.+ એટલે, હું તમને આજ્ઞા આપું છું, ‘તમે તમારા દેશમાં ગરીબને અને મુશ્કેલીમાં આવી પડેલા ભાઈને ઉદાર બની, ખુલ્લા હાથે મદદ કરો.’+

૧૨ “જો તમારા હિબ્રૂ ભાઈઓમાંથી કોઈ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને તેણે છ વર્ષ તમારી ચાકરી કરી હોય, તો સાતમા વર્ષે તમે તેને આઝાદ કરો.+ ૧૩ તેને આઝાદ કરો ત્યારે, ખાલી હાથે ન મોકલો. ૧૪ તમે તમારાં ઢોરઢાંકમાંથી, તમારાં અનાજમાંથી, તમારા તેલમાંથી અને તમારા દ્રાક્ષદારૂમાંથી તેને ઉદાર હાથે આપો. યહોવા તમારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે, એ મુજબ તમે તેને આપો. ૧૫ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે તમને ત્યાંથી છોડાવ્યા હતા. એટલે જ હું તમને આવું કરવાની આજે આજ્ઞા આપું છું.

૧૬ “પણ જો તે કહે, ‘હું તમને છોડીને નહિ જાઉં,’ કેમ કે તે તમને અને તમારા કુટુંબીજનોને ખૂબ પ્રેમ કરે છે અને તમારી સાથે રહીને ખુશ છે,+ ૧૭ તો તમે તેને બારણા પાસે લઈ જાઓ અને સોયો* લઈને તેનો કાન વીંધો. પછી તે જીવનભર તમારો દાસ થશે. તમારી દાસી વિશે પણ તમે એવું જ કરો. ૧૮ દાસને આઝાદ કરો અને તે તમને છોડીને જાય ત્યારે, એમ ન વિચારો કે તમને ખોટ જશે. કારણ કે મજૂરીએ રાખેલા માણસ કરતાં અડધે ખર્ચે તેણે છ વર્ષ તમારે ત્યાં કામ કર્યું છે. એ દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમારાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપ્યો છે.

૧૯ “તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા નરને તમારા ઈશ્વર યહોવા માટે પવિત્ર ઠરાવો.+ તમે પ્રથમ જન્મેલા આખલા* પાસે કામ ન કરાવો અથવા પ્રથમ જન્મેલા ઘેટાં-બકરાંનું ઊન ન કાતરો. ૨૦ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ પ્રથમ જન્મેલા પ્રાણીનું માંસ ખાઓ.+ ૨૧ પણ જો એ પ્રાણી લંગડું, આંધળું કે બીજી કોઈ મોટી ખોડવાળું હોય, તો તમે તમારા ઈશ્વર યહોવા આગળ એનું બલિદાન ન ચઢાવો.+ ૨૨ તમે એ પ્રાણીનું માંસ તમારાં શહેરોમાં ખાઈ શકો. શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે, જેમ તે સાબર કે હરણનું માંસ ખાય છે.+ ૨૩ પણ તમે એનું લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો