વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • નેક માણસ યહોવાનો ડર રાખે છે

        • ઉદારતાથી ઉછીનું આપનાર આબાદ થશે (૫)

        • “નેક માણસને હંમેશાં યાદ રાખવામાં આવશે” (૬)

        • ઉદાર માણસ ગરીબને આપે છે (૯)

ગીતશાસ્ત્ર ૧૧૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨; પ્રક ૧૯:૧
  • +ગી ૧૧૧:૧૦
  • +ગી ૧:૧, ૨; ૪૦:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૧૧૨:૨

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૨, ૧૩; ૩૭:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૧૧૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૧૧૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૧; ૧પિ ૨:૯
  • +લૂક ૬:૩૬; એફે ૪:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૧૧૨:૫

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮; ગી ૪૧:૧; ની ૧૯:૧૭; લૂક ૬:૩૪, ૩૫; પ્રેકા ૨૦:૩૫; હિબ્રૂ ૧૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૧૧૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૫:૫; ૧૨૫:૧
  • +નહે ૫:૧૯; ની ૧૦:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૧૨:૭

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧; ની ૩:૨૫
  • +ગી ૬૨:૮; યશા ૨૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૧૨:૮

એને લગતી કલમો

  • +ની ૨૮:૧
  • +ગી ૫૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૧૨:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “શિંગ ઊંચું કરાશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧૧; ની ૧૧:૨૪; ૧૯:૧૭
  • +પુન ૨૪:૧૨, ૧૩; ૨કો ૯:૯; હિબ્રૂ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૧૧૨:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૨:૧નિર્ગ ૧૫:૨; પ્રક ૧૯:૧
ગીત. ૧૧૨:૧ગી ૧૧૧:૧૦
ગીત. ૧૧૨:૧ગી ૧:૧, ૨; ૪૦:૮
ગીત. ૧૧૨:૨ગી ૨૫:૧૨, ૧૩; ૩૭:૨૫, ૨૬
ગીત. ૧૧૨:૪ગી ૯૭:૧૧; ૧પિ ૨:૯
ગીત. ૧૧૨:૪લૂક ૬:૩૬; એફે ૪:૩૨
ગીત. ૧૧૨:૫પુન ૧૫:૭, ૮; ગી ૪૧:૧; ની ૧૯:૧૭; લૂક ૬:૩૪, ૩૫; પ્રેકા ૨૦:૩૫; હિબ્રૂ ૧૩:૧૬
ગીત. ૧૧૨:૬ગી ૧૫:૫; ૧૨૫:૧
ગીત. ૧૧૨:૬નહે ૫:૧૯; ની ૧૦:૭
ગીત. ૧૧૨:૭ગી ૨૭:૧; ની ૩:૨૫
ગીત. ૧૧૨:૭ગી ૬૨:૮; યશા ૨૬:૩
ગીત. ૧૧૨:૮ની ૨૮:૧
ગીત. ૧૧૨:૮ગી ૫૯:૧૦
ગીત. ૧૧૨:૯પુન ૧૫:૧૧; ની ૧૧:૨૪; ૧૯:૧૭
ગીત. ૧૧૨:૯પુન ૨૪:૧૨, ૧૩; ૨કો ૯:૯; હિબ્રૂ ૬:૧૦
ગીત. ૧૧૨:૧૦ની ૧૧:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૧૦

ગીતશાસ્ત્ર

૧૧૨ યાહનો જયજયકાર કરો!*+

א [આલેફ]

સુખી છે એ માણસ, જે યહોવાનો ડર રાખે છે,+

ב [બેથ]

જેને તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશી થાય છે.+

ג [ગિમેલ]

 ૨ તેના વંશજો પૃથ્વી પર શક્તિશાળી થશે.

ד [દાલેથ]

નેક લોકોની પેઢી આશીર્વાદ મેળવશે.+

ה [હે]

 ૩ તેના ઘરમાં ધનદોલતની રેલમછેલ થશે,

ו [વાવ]

તેની સચ્ચાઈ હંમેશ માટે ટકશે.

ז [ઝાયિન]

 ૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+

ח [હેથ]

તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે.

ט [ટેથ]

 ૫ જે માણસ ઉદારતાથી ઉછીનું આપે છે, તેનું ભલું થશે.+

י [યોદ]

તે જે કંઈ કરે એમાં ન્યાયથી વર્તે છે.

כ [કાફ]

 ૬ તેને કદી પણ ડગમગાવી શકાશે નહિ.+

ל [લામેદ]

નેક* માણસને હંમેશાં યાદ રાખવામાં આવશે.+

מ [મેમ]

 ૭ તે કોઈ ખરાબ સમાચારથી ગભરાશે નહિ.+

נ [નૂન]

તે યહોવામાં પૂરો ભરોસો રાખતો હોવાથી, તેનું દિલ અડગ છે.+

ס [સામેખ]

 ૮ તેનું દિલ મક્કમ છે. તે બીતો નથી.+

ע [આયિન]

અંતે તે પોતાના શત્રુઓને હરાવીને જ જંપશે.+

פ [પે]

 ૯ તેણે ઉદાર હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે.+

צ [સાદે]

તેનાં નેક કામો કાયમ રહે છે.+

ק [કોફ]

તેનું બળ વધશે* અને તે ગૌરવ મેળવશે.

ר [રેશ]

૧૦ દુષ્ટ માણસ એ જોઈને દુઃખી થશે.

ש [શીન]

તે પોતાના દાંત કચકચાવશે અને તેનો નાશ થઈ જશે.

ת [તાવ]

દુષ્ટની ઇચ્છાઓ ધૂળમાં મળી જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો