વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ભલામણપત્રો (૧-૩)

      • નવા કરારના સેવકો (૪-૬)

      • નવો કરાર વધારે ગૌરવશાળી છે (૭-૧૮)

૨ કોરીંથીઓ ૩:૨

એને લગતી કલમો

  • +૧કો ૯:૨

૨ કોરીંથીઓ ૩:૩

એને લગતી કલમો

  • +૧કો ૩:૫
  • +નિર્ગ ૩૧:૧૮; ૩૪:૧
  • +ની ૩:૩; ૭:૩

૨ કોરીંથીઓ ૩:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૨, ૧૫; ફિલિ ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

    ૨/૧૫/૨૦૦૨, પાન ૨૪-૨૫

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૯

૨ કોરીંથીઓ ૩:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૮:૬
  • +રોમ ૧૩:૯
  • +ગલા ૩:૧૦
  • +યોહ ૬:૬૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૨, પાન ૨૪-૨૫

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૯

૨ કોરીંથીઓ ૩:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૧૮; ૩૨:૧૬
  • +નિર્ગ ૩૪:૨૯, ૩૦

૨ કોરીંથીઓ ૩:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૧, ૪; ૧પિ ૪:૧૪

૨ કોરીંથીઓ ૩:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૨૭:૨૬
  • +નિર્ગ ૩૪:૩૫
  • +રોમ ૩:૨૧, ૨૨

૨ કોરીંથીઓ ૩:૧૦

એને લગતી કલમો

  • +કોલ ૨:૧૬, ૧૭

૨ કોરીંથીઓ ૩:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૬; ૨૪:૧૭
  • +હિબ્રૂ ૧૨:૨૨-૨૪

૨ કોરીંથીઓ ૩:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “હિંમતથી.”

એને લગતી કલમો

  • +૧પિ ૧:૩, ૪

૨ કોરીંથીઓ ૩:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૩૩-૩૫

૨ કોરીંથીઓ ૩:૧૪

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૭
  • +યોહ ૧૨:૪૦
  • +રોમ ૭:૬; એફે ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૨૦

    ૩/૧૫/૨૦૦૪, પાન ૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૧૦

    ૩/૧/૧૯૯૫, પાન ૧૯

૨ કોરીંથીઓ ૩:૧૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૫:૨૧
  • +રોમ ૧૧:૮

૨ કોરીંથીઓ ૩:૧૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૯

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૨૩

૨ કોરીંથીઓ ૩:૧૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૪:૨૪
  • +યશા ૬૧:૧; રોમ ૬:૧૪; ૮:૧૫; ગલા ૫:૧, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૯-૨૦

    ૪/૨૦૧૮, પાન ૮-૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૧૫

૨ કોરીંથીઓ ૩:૧૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    અથવા કદાચ, “યહોવાની પવિત્ર શક્તિ.” વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +૨કો ૪:૬; એફે ૪:૨૩, ૨૪; ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૨૬-૨૭

    ૮/૧૫/૨૦૦૫, પાન ૧૪-૧૫, ૨૪

    ૩/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

    ૧૧/૧/૧૯૯૦, પાન ૩૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૩:૨૧કો ૯:૨
૨ કોરીં. ૩:૩૧કો ૩:૫
૨ કોરીં. ૩:૩નિર્ગ ૩૧:૧૮; ૩૪:૧
૨ કોરીં. ૩:૩ની ૩:૩; ૭:૩
૨ કોરીં. ૩:૫નિર્ગ ૪:૧૨, ૧૫; ફિલિ ૨:૧૩
૨ કોરીં. ૩:૬હિબ્રૂ ૮:૬
૨ કોરીં. ૩:૬રોમ ૧૩:૯
૨ કોરીં. ૩:૬ગલા ૩:૧૦
૨ કોરીં. ૩:૬યોહ ૬:૬૩
૨ કોરીં. ૩:૭નિર્ગ ૩૧:૧૮; ૩૨:૧૬
૨ કોરીં. ૩:૭નિર્ગ ૩૪:૨૯, ૩૦
૨ કોરીં. ૩:૮પ્રેકા ૨:૧, ૪; ૧પિ ૪:૧૪
૨ કોરીં. ૩:૯પુન ૨૭:૨૬
૨ કોરીં. ૩:૯નિર્ગ ૩૪:૩૫
૨ કોરીં. ૩:૯રોમ ૩:૨૧, ૨૨
૨ કોરીં. ૩:૧૦કોલ ૨:૧૬, ૧૭
૨ કોરીં. ૩:૧૧નિર્ગ ૧૯:૧૬; ૨૪:૧૭
૨ કોરીં. ૩:૧૧હિબ્રૂ ૧૨:૨૨-૨૪
૨ કોરીં. ૩:૧૨૧પિ ૧:૩, ૪
૨ કોરીં. ૩:૧૩નિર્ગ ૩૪:૩૩-૩૫
૨ કોરીં. ૩:૧૪રોમ ૧૧:૭
૨ કોરીં. ૩:૧૪યોહ ૧૨:૪૦
૨ કોરીં. ૩:૧૪રોમ ૭:૬; એફે ૨:૧૫
૨ કોરીં. ૩:૧૫પ્રેકા ૧૫:૨૧
૨ કોરીં. ૩:૧૫રોમ ૧૧:૮
૨ કોરીં. ૩:૧૬નિર્ગ ૩૪:૩૪
૨ કોરીં. ૩:૧૭યોહ ૪:૨૪
૨ કોરીં. ૩:૧૭યશા ૬૧:૧; રોમ ૬:૧૪; ૮:૧૫; ગલા ૫:૧, ૧૩
૨ કોરીં. ૩:૧૮૨કો ૪:૬; એફે ૪:૨૩, ૨૪; ૫:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૩:૧-૧૮

કોરીંથીઓને બીજો પત્ર

૩ શું અમારે ફરીથી પોતાની ઓળખ આપવાની જરૂર છે? શું અમારે અમુક લોકોની જેમ તમારા પર લખેલા કે તમારી પાસેથી મળેલા ભલામણપત્રોની જરૂર છે? ૨ તમે પોતે અમારો પત્ર છો,+ જે અમારા દિલ પર લખાયેલો છે અને જેને બધા લોકો જાણે છે અને વાંચે છે. ૩ કેમ કે એ દેખીતું છે કે તમે ખ્રિસ્તનો પત્ર છો, જે અમે સેવકોએ લખ્યો છે.+ એ શાહીથી નહિ, પણ જીવતા ઈશ્વરની શક્તિથી લખાયેલો છે. એ પથ્થરની પાટીઓ+ પર નહિ, પણ દિલ પર લખાયેલો છે.+

૪ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પર અમને એવો ભરોસો છે. ૫ એવું નથી કે અમે અમારી શક્તિથી આ કામ કરી શકીએ છીએ, અમે તો ઈશ્વરની મદદથી આ કામ કરીએ છીએ.+ ૬ ઈશ્વરે સાચે જ અમને નવા કરારના*+ સેવકો થવા લાયક બનાવ્યા છે. તેમણે અમને લેખિત નિયમોના નહિ,+ પવિત્ર શક્તિના સેવકો બનાવ્યા છે, કેમ કે લેખિત નિયમો મોતની સજા માટે દોષિત ઠરાવે છે,+ પણ પવિત્ર શક્તિ જીવન આપે છે.+

૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું. ૮ જો એ નિયમો ગૌરવ સાથે આપવામાં આવ્યા હોય, તો શું પવિત્ર શક્તિ વધારે ગૌરવ સાથે આપવામાં નહિ આવે?+ ૯ જો દોષિત ઠરાવતા નિયમો+ ગૌરવશાળી હતા,+ તો નેક* ઠરાવતી સેવા કેટલી વધારે ગૌરવશાળી હશે!+ ૧૦ હકીકતમાં, એ નિયમો એક સમયે ઘણા ગૌરવશાળી હતા. પણ હવે એનું ગૌરવ જતું રહ્યું છે, કેમ કે નવો કરાર એનાથી પણ વધારે ગૌરવશાળી છે.+ ૧૧ જે નિયમો જતા રહેવાના હતા જો એને ગૌરવશાળી બનાવવામાં આવ્યા હોય,+ તો કાયમ ટકનારો નવો કરાર કેટલો વધારે ગૌરવશાળી હશે!+

૧૨ આપણી પાસે એવી આશા હોવાથી+ આપણે સંકોચ વિના* બોલીએ છીએ ૧૩ અને મૂસાએ જેમ કર્યું એમ આપણે કરતા નથી. મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતા હતા,+ જેથી જે જતું રહેવાનું હતું, એનું ગૌરવ ઇઝરાયેલીઓ ન જુએ. ૧૪ પણ તેઓનાં મન જડ થઈ ગયાં હતાં.+ કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે, એ પડદો પડેલો જ રહે છે.+ એ પડદો ફક્ત ખ્રિસ્ત દ્વારા જ હટાવવામાં આવે છે.+ ૧૫ હકીકતમાં, આજ સુધી જ્યારે મૂસાનાં લખાણો વાંચવામાં આવે છે,+ ત્યારે તેઓનાં હૃદય પર પડદો પડેલો હોય છે.+ ૧૬ પણ જ્યારે વ્યક્તિ યહોવા* તરફ ફરે છે, ત્યારે પડદો હટાવી દેવામાં આવે છે.+ ૧૭ હવે યહોવા* તો અદૃશ્ય છે+ અને જ્યાં યહોવાની* પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.+ ૧૮ આપણા બધાના ચહેરા પડદાથી ઢંકાયેલા નથી અને આપણે અરીસાની જેમ યહોવાના* ગૌરવનું પ્રતિબિંબ પાડીએ છીએ. એમ કરતાં કરતાં આપણે પણ બદલાઈને તેમના જેવા બનીએ છીએ અને આપણું ગૌરવ વધતું ને વધતું જાય છે. આમ, અદૃશ્ય યહોવા* આપણને જેવા બનાવવા માંગે છે, એવા જ આપણે બનતા જઈએ છીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો