વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • લોકો નિયમ પાળવા તૈયાર થયા (૧-૩૯)

        • “અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ” (૩૯)

નહેમ્યા ૧૦:૧

ફૂટનોટ

  • *

    આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

  • *

    અથવા, “તિર્શાથા.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

એને લગતી કલમો

  • +નહે ૯:૩૮

નહેમ્યા ૧૦:૫

એને લગતી કલમો

  • +એઝ ૨:૧, ૩૯

નહેમ્યા ૧૦:૬

એને લગતી કલમો

  • +એઝ ૮:૧, ૨

નહેમ્યા ૧૦:૯

એને લગતી કલમો

  • +એઝ ૩:૯; નહે ૧૨:૮

નહેમ્યા ૧૦:૧૨

એને લગતી કલમો

  • +નહે ૧૨:૨૪

નહેમ્યા ૧૦:૧૪

એને લગતી કલમો

  • +નહે ૭:૬, ૧૧

નહેમ્યા ૧૦:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

  • *

    અથવા કદાચ, “સમજી શકે એ ઉંમરના હતા.”

એને લગતી કલમો

  • +નહે ૮:૧; ૯:૨

નહેમ્યા ૧૦:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૫, ૧૬; પુન ૭:૩, ૪

નહેમ્યા ૧૦:૩૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૬; ગણ ૨૯:૧, ૧૨
  • +નિર્ગ ૨૦:૧૦
  • +નિર્ગ ૨૩:૧૦, ૧૧; લેવી ૨૫:૪, ૫
  • +પુન ૧૫:૧-૩

નહેમ્યા ૧૦:૩૨

ફૂટનોટ

  • *

    મૂળ, “એક શેકેલનો ત્રીજો ભાગ.” એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૩

નહેમ્યા ૧૦:૩૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૯
  • +ગણ ૨૮:૧૧-૧૩; ૧કા ૨૩:૩૧
  • +લેવી ૨૪:૫-૭
  • +નિર્ગ ૨૯:૪૦, ૪૧
  • +પુન ૧૬:૧૬
  • +લેવી ૧૬:૧૫

નહેમ્યા ૧૦:૩૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧:૭; ૬:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૧૭

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૧૦:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરમાં.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૯; ગણ ૧૮:૮, ૧૩; પુન ૨૬:૨

નહેમ્યા ૧૦:૩૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨; ગણ ૧૮:૧૫
  • +ગણ ૧૮:૮, ૧૧; ૧કો ૯:૧૩

નહેમ્યા ૧૦:૩૭

ફૂટનોટ

  • *

    અથવા, “ભોજનખંડમાં.”

  • *

    અથવા, “પ્રથમ ફળનો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૩૧:૧૧
  • +ગણ ૧૫:૨૦
  • +લેવી ૨૭:૩૦
  • +ગણ ૧૮:૮, ૧૨; પુન ૧૮:૧, ૪
  • +ગણ ૧૮:૨૧

નહેમ્યા ૧૦:૩૮

ફૂટનોટ

  • *

    અથવા, “ભોજનખંડોમાં.”

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૨૬

નહેમ્યા ૧૦:૩૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભોજનખંડોમાં.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૪:૨૩
  • +પુન ૧૨:૫, ૬
  • +નહે ૧૩:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૮, પાન ૨૧-૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૧૦:૧નહે ૯:૩૮
નહે. ૧૦:૫એઝ ૨:૧, ૩૯
નહે. ૧૦:૬એઝ ૮:૧, ૨
નહે. ૧૦:૯એઝ ૩:૯; નહે ૧૨:૮
નહે. ૧૦:૧૨નહે ૧૨:૨૪
નહે. ૧૦:૧૪નહે ૭:૬, ૧૧
નહે. ૧૦:૨૮નહે ૮:૧; ૯:૨
નહે. ૧૦:૩૦નિર્ગ ૩૪:૧૫, ૧૬; પુન ૭:૩, ૪
નહે. ૧૦:૩૧નિર્ગ ૧૨:૧૬; ગણ ૨૯:૧, ૧૨
નહે. ૧૦:૩૧નિર્ગ ૨૦:૧૦
નહે. ૧૦:૩૧નિર્ગ ૨૩:૧૦, ૧૧; લેવી ૨૫:૪, ૫
નહે. ૧૦:૩૧પુન ૧૫:૧-૩
નહે. ૧૦:૩૨નિર્ગ ૩૦:૧૩
નહે. ૧૦:૩૩ગણ ૨૮:૯
નહે. ૧૦:૩૩ગણ ૨૮:૧૧-૧૩; ૧કા ૨૩:૩૧
નહે. ૧૦:૩૩લેવી ૨૪:૫-૭
નહે. ૧૦:૩૩નિર્ગ ૨૯:૪૦, ૪૧
નહે. ૧૦:૩૩પુન ૧૬:૧૬
નહે. ૧૦:૩૩લેવી ૧૬:૧૫
નહે. ૧૦:૩૪લેવી ૧:૭; ૬:૧૨, ૧૩
નહે. ૧૦:૩૫નિર્ગ ૨૩:૧૯; ગણ ૧૮:૮, ૧૩; પુન ૨૬:૨
નહે. ૧૦:૩૬નિર્ગ ૧૩:૨; ગણ ૧૮:૧૫
નહે. ૧૦:૩૬ગણ ૧૮:૮, ૧૧; ૧કો ૯:૧૩
નહે. ૧૦:૩૭૨કા ૩૧:૧૧
નહે. ૧૦:૩૭ગણ ૧૫:૨૦
નહે. ૧૦:૩૭લેવી ૨૭:૩૦
નહે. ૧૦:૩૭ગણ ૧૮:૮, ૧૨; પુન ૧૮:૧, ૪
નહે. ૧૦:૩૭ગણ ૧૮:૨૧
નહે. ૧૦:૩૮ગણ ૧૮:૨૬
નહે. ૧૦:૩૯પુન ૧૪:૨૩
નહે. ૧૦:૩૯પુન ૧૨:૫, ૬
નહે. ૧૦:૩૯નહે ૧૩:૧૦, ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૧૦:૧-૩૯

નહેમ્યા

૧૦ કરાર પર પોતાની મહોર મારીને જેઓએ ટેકો આપ્યો+ તેઓનાં નામ આ છે:

હખાલ્યાનો દીકરો* રાજ્યપાલ* નહેમ્યા;

તેમ જ સિદકિયા, ૨ સરાયા, અઝાર્યા, યર્મિયા, ૩ પાશહૂર, અમાર્યા, માલ્કિયા, ૪ હાટુશ, શબાન્યા, માલ્લૂખ, ૫ હારીમ,+ મરેમોથ, ઓબાદ્યા, ૬ દાનિયેલ,+ ગિન્‍નથોન, બારૂખ, ૭ મશુલ્લામ, અબિયા, મીયામીન, ૮ માઆઝ્યા, બિલ્ગાય અને શમાયા. એ બધા યાજકો હતા.

૯ લેવીઓ આ હતા: અઝાન્યાનો દીકરો યેશૂઆ, હેનાદાદના દીકરાઓમાંથી બિન્‍નૂઈ, કાદમીએલ,+ ૧૦ તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન, ૧૧ મીખા, રહોબ, હશાબ્યા, ૧૨ ઝાક્કૂર, શેરેબ્યા,+ શબાન્યા, ૧૩ હોદિયા, બાની અને બનીનુ.

૧૪ લોકોના મુખીઓ આ હતા: પારોશ, પાહાથ-મોઆબ,+ એલામ, ઝાત્તુ, બાની, ૧૫ બુન્‍ની, આઝ્ગાદ, બેબાય, ૧૬ અદોનિયા, બિગ્વાય, આદીન, ૧૭ આટેર, હિઝકિયા, આઝ્ઝુર, ૧૮ હોદિયા, હાશુમ, બેઝાય, ૧૯ હારીફ, અનાથોથ, નેબાય, ૨૦ માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, ૨૧ મશેઝાબએલ, સાદોક, યાદ્દૂઆ, ૨૨ પલાટયા, હાનાન, અનાયા, ૨૩ હોશીઆ, હનાન્યા, હાશ્શૂબ, ૨૪ હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, ૨૫ રહૂમ, હશાબ્નાહ, માઅસેયા, ૨૬ અહિયા, હાનાન, અનાન, ૨૭ માલ્લૂખ, હારીમ અને બાઅનાહ.

૨૮ બાકીના લોકોમાં યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો, મંદિરના સેવકો* અને સાચા ઈશ્વરનો નિયમ પાળવા જેઓએ પરદેશીઓથી પોતાને અલગ કર્યા તેઓ હતા.+ તેઓ સાથે તેઓની પત્નીઓ અને તેઓનાં દીકરા-દીકરીઓ પણ હતાં. એ સર્વ લોકો સાંભળીને સમજી શકે એવા હતા.* ૨૯ તેઓએ પોતાના ભાઈઓ, એટલે કે જાણીતા માણસો સાથે મળીને સમ ખાધા. તેઓએ સમ ખાઈને કહ્યું કે જો અમે આ સમ તોડીએ તો અમારા પર શ્રાપ આવે. તેઓએ એવા પણ સમ ખાધા કે અમે સાચા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીશું, જે સાચા ઈશ્વરના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યું હતું. અમે અમારા પ્રભુ યહોવાનાં બધાં નિયમો, કાયદા-કાનૂન અને આજ્ઞાઓ ધ્યાનથી પાળીશું. ૩૦ અમે બીજી પ્રજાઓમાં અમારી દીકરીઓને પરણાવીશું નહિ અને અમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવીશું નહિ.+

૩૧ જો બીજા દેશના લોકો સાબ્બાથના દિવસે કે કોઈ પવિત્ર દિવસે+ પોતાનો માલ-સામાન કે અનાજ વેચવા આવે, તો અમે તેઓ પાસેથી કંઈ ખરીદીશું નહિ.+ સાતમા વર્ષે અમે જમીન ખેડીશું નહિ,+ એને પડતર રાખીશું. એ વર્ષે અમે બધું દેવું માફ કરી દઈશું.+

૩૨ અમે વચન આપ્યું કે અમારામાંથી દરેક માણસ દર વર્ષે ચારેક ગ્રામ* ચાંદી આપશે.+ એ દાન આપણા ઈશ્વરના મંદિરમાં થતી સેવા માટે વાપરી શકાશે. ૩૩ એ દાન સાબ્બાથ+ અને ચાંદરાત*+ દરમિયાન અર્પણની રોટલી* માટે,+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણ* માટે+ અને અગ્‍નિ-અર્પણ* માટે વાપરી શકાશે. વધુમાં, ઠરાવેલા તહેવારો,+ પવિત્ર વસ્તુઓ, ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે કરવામાં આવતાં પાપ-અર્પણો*+ અને આપણા ઈશ્વરના મંદિરના બીજાં બધાં કામ માટે વાપરી શકાશે.

૩૪ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણા ઈશ્વર યહોવાની વેદી* પર આગ સળગતી રાખવા યાજકો, લેવીઓ અને લોકો પોતપોતાનાં પિતાના કુટુંબ પ્રમાણે લાકડાં લાવશે. અમે ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કરીશું કે ઈશ્વરના મંદિર માટે ઠરાવેલા સમયે કોણ લાકડાં લાવશે અને દર વર્ષે તેઓ એ પ્રમાણે કરશે.+ ૩૫ અમે દર વર્ષે યહોવાના મંદિરમાં* અમારી જમીનની પેદાશનું પ્રથમ ફળ* અને દરેક પ્રકારના ઝાડનું પ્રથમ ફળ લાવીશું.+ ૩૬ નિયમશાસ્ત્રમાં જણાવ્યું છે તેમ, અમે અમારા પ્રથમ જન્મેલા* દીકરાઓ લાવીશું. અમારા ઢોરઢાંકના અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા પણ લાવીશું.+ એ બધું અમે અમારા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા યાજકો પાસે લાવીશું.+ ૩૭ અમારા ઈશ્વરના મંદિરના કોઠારમાં*+ સેવા આપતા યાજકો પાસે અમે અમારી પ્રથમ ઊપજનો* કકરો દળેલો લોટ,+ અમારાં દાનો, દરેક પ્રકારનાં ઝાડનાં ફળો,+ નવો દ્રાક્ષદારૂ અને તેલ+ લાવીશું. અમે અમારી જમીનની ઊપજનો દસમો ભાગ* લેવીઓ પાસે લાવીશું,+ કેમ કે અમારાં સર્વ શહેરોમાં થતી ખેતીનો દસમો ભાગ તેઓ ભેગો કરે છે.

૩૮ લેવીઓ દસમો ભાગ ભેગો કરે ત્યારે, યાજક એટલે કે હારુનનો દીકરો તેઓ સાથે રહે. લેવીઓ પોતાને મળેલા દસમા ભાગમાંથી દસમો ભાગ આપણા ઈશ્વરના મંદિરમાં,+ કોઠારના ઓરડાઓમાં* લાવે. ૩૯ કેમ કે એ ઓરડાઓમાં* ઇઝરાયેલીઓ અને લેવીઓના દીકરાઓ અનાજ, નવા દ્રાક્ષદારૂ અને તેલનું+ દાન લાવશે.+ એ ઓરડાઓમાં પવિત્ર જગ્યાનાં* વાસણો રાખવામાં આવે છે. સેવા આપતા યાજકો, દરવાનો અને ગાયકો પણ ત્યાં રહે છે. અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો