વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હાગ્ગાય ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હાગ્ગાય મુખ્ય વિચારો

      • મંદિર ફરી ન બાંધવાને લીધે ઠપકો (૧-૧૧)

        • ‘શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?’ (૪)

        • “તમારા માર્ગો પર ધ્યાન આપો” (૫)

        • ઘણું વાવો છો, પણ થોડું લણો છો (૬)

      • લોકો યહોવાનું કહેવું માને છે (૧૨-૧૫)

હાગ્ગાય ૧:૧

ફૂટનોટ

  • *

    અર્થ, “તહેવારના દિવસે જન્મેલો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૫:૧
  • +એઝ ૩:૨; ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

હાગ્ગાય ૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ઘર.”

  • *

    અથવા, “ફરી બાંધવાનો.”

એને લગતી કલમો

  • +એઝ ૪:૪, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૯

    ૧/૧/૧૯૯૭, પાન ૮

હાગ્ગાય ૧:૩

એને લગતી કલમો

  • +એઝ ૬:૧૪

હાગ્ગાય ૧:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૫૨:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૯-૧૦

હાગ્ગાય ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડો વિચાર કરો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૦, ૧૪

હાગ્ગાય ૧:૬

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૩

    ૫/૧/૨૦૦૬, પાન ૧૦

    ૬/૧/૧૯૮૯, પાન ૨૯

હાગ્ગાય ૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડો વિચાર કરો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૧૧

હાગ્ગાય ૧:૮

એને લગતી કલમો

  • +એઝ ૩:૭
  • +એઝ ૫:૨; ૬:૧૫; ઝખા ૧:૧૬
  • +યશા ૬૦:૧૩

હાગ્ગાય ૧:૯

એને લગતી કલમો

  • +માલ ૨:૨
  • +હાગ ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

હાગ્ગાય ૧:૧૨

એને લગતી કલમો

  • +૧કા ૩:૧૭-૧૯; લૂક ૩:૨૩, ૨૭
  • +માથ ૧:૧૨
  • +૧કા ૬:૧૫

હાગ્ગાય ૧:૧૩

એને લગતી કલમો

  • +૨કા ૧૫:૨; યશા ૮:૧૦; રોમ ૮:૩૧

હાગ્ગાય ૧:૧૪

એને લગતી કલમો

  • +એઝ ૧:૮; ૫:૧૪
  • +ઝખા ૩:૧; ૬:૧૧-૧૩
  • +એઝ ૧:૧, ૫
  • +એઝ ૫:૨; ઝખા ૬:૧૫

હાગ્ગાય ૧:૧૫

એને લગતી કલમો

  • +એઝ ૪:૨૪; હાગ ૧:૧; ઝખા ૧:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હાગ્ગા. ૧:૧એઝ ૫:૧
હાગ્ગા. ૧:૧એઝ ૩:૨; ૫:૨
હાગ્ગા. ૧:૨એઝ ૪:૪, ૨૩
હાગ્ગા. ૧:૩એઝ ૬:૧૪
હાગ્ગા. ૧:૪યર્મિ ૫૨:૧૨, ૧૩
હાગ્ગા. ૧:૬પુન ૨૮:૨૨
હાગ્ગા. ૧:૮એઝ ૩:૭
હાગ્ગા. ૧:૮એઝ ૫:૨; ૬:૧૫; ઝખા ૧:૧૬
હાગ્ગા. ૧:૮યશા ૬૦:૧૩
હાગ્ગા. ૧:૯હાગ ૧:૪
હાગ્ગા. ૧:૯માલ ૨:૨
હાગ્ગા. ૧:૧૨૧કા ૩:૧૭-૧૯; લૂક ૩:૨૩, ૨૭
હાગ્ગા. ૧:૧૨માથ ૧:૧૨
હાગ્ગા. ૧:૧૨૧કા ૬:૧૫
હાગ્ગા. ૧:૧૩૨કા ૧૫:૨; યશા ૮:૧૦; રોમ ૮:૩૧
હાગ્ગા. ૧:૧૪એઝ ૧:૮; ૫:૧૪
હાગ્ગા. ૧:૧૪ઝખા ૩:૧; ૬:૧૧-૧૩
હાગ્ગા. ૧:૧૪એઝ ૧:૧, ૫
હાગ્ગા. ૧:૧૪એઝ ૫:૨; ઝખા ૬:૧૫
હાગ્ગા. ૧:૧૫એઝ ૪:૨૪; હાગ ૧:૧; ઝખા ૧:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હાગ્ગાય ૧:૧-૧૫

હાગ્ગાય

૧ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના છઠ્ઠા મહિનાના પહેલા દિવસે હાગ્ગાય*+ પ્રબોધકને* યહોવાનો* સંદેશો મળ્યો. એ સંદેશો યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ+ અને પ્રમુખ યાજક* યહોશુઆ માટે હતો. ઝરુબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો અને યહોશુઆ યહોસાદાકનો દીકરો હતો. તેઓને હાગ્ગાય દ્વારા આ સંદેશો મળ્યો:

૨ “સૈન્યોના ઈશ્વર યહોવા* જણાવે છે, ‘આ લોકોનું કહેવું છે કે, “યહોવાનું મંદિર* બાંધવાનો* સમય હજી આવ્યો નથી.”’”+

૩ હાગ્ગાય પ્રબોધક દ્વારા ફરી એક વાર યહોવાનો સંદેશો આપવામાં આવ્યો:+ ૪ “તમે આલીશાન ઘરોમાં રહો છો, જ્યારે કે મારું ઘર ખંડેર પડ્યું છે. શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?+ ૫ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારા માર્ગો પર ધ્યાન આપો.* ૬ તમે ઘણું વાવ્યું છે, પણ થોડું લણો છો.+ તમે ખાઓ છો, પણ ધરાતા નથી. તમે પીઓ છો, પણ તૃપ્ત થતા નથી. તમે કપડાં પહેરો છો, પણ તમને હૂંફ મળતી નથી. અને મજૂર પોતાની મજૂરી કાણી થેલીમાં નાખે છે.’”

૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારા માર્ગો પર ધ્યાન આપો.’*

૮ “યહોવા કહે છે, ‘પહાડ પર જાઓ અને લાકડાં લઈ આવો.+ મારું ઘર બાંધો,+ જેથી મારું દિલ ખુશ થાય અને મને મહિમા મળે.’”+

૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે ઘણાની આશા રાખી હતી, પણ થોડું જ મેળવ્યું. જ્યારે તમે એ બધું તમારા ઘરમાં લાવ્યા, ત્યારે મેં એને ફૂંક મારીને ઉડાવી દીધું.+ ખબર છે મેં એવું કેમ કર્યું? કેમ કે મારું ઘર ખંડેર પડ્યું છે અને તમે પોતાના ઘરની સંભાળ રાખવામાં પડ્યા છો.+ ૧૦ એટલે આકાશમાંથી ઝાકળ પડતું નથી અને ધરતીમાંથી કંઈ ઊગતું નથી. ૧૧ મેં તમારાં પહાડો અને જમીનને સૂકાંભટ કરી દીધાં છે. એટલે તમને અનાજ, નવા દ્રાક્ષદારૂ, તેલ અને ઝાડપાનની અછત પડે છે. તમે અને તમારાં ઢોરઢાંક દુઃખ ભોગવી રહ્યાં છો અને તમારી બધી મહેનત વ્યર્થ ગઈ છે.’”

૧૨ શઆલ્તીએલના+ દીકરા ઝરુબ્બાબેલે+ અને યહોસાદાકના+ દીકરા પ્રમુખ યાજક યહોશુઆએ પોતાના ઈશ્વર યહોવાનું કહ્યું માન્યું. બીજા બધા લોકોએ પણ માન્યું. તેઓએ હાગ્ગાય પ્રબોધકની વાત માની, કેમ કે તેઓના ઈશ્વર યહોવાએ તેને મોકલ્યો હતો. અને લોકો યહોવાનો ભય રાખવા લાગ્યા.

૧૩ યહોવાએ આપેલી સોંપણી પ્રમાણે યહોવાના સંદેશવાહક હાગ્ગાયે લોકોને આ સંદેશો જણાવ્યો: “યહોવા કહે છે, ‘હું તમારી સાથે છું.’”+

૧૪ યહોવાએ શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને, યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બીજા બધા લોકોને પ્રેરણા આપી.+ તેઓએ આવીને તેઓના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.+ ૧૫ તેઓએ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના છઠ્ઠા મહિનાના ૨૪મા દિવસે એ કામ શરૂ કર્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો