વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • રક્ષણ માટેની પ્રાર્થના

        • ‘મારી પ્રાર્થના ધૂપ જેવી થાઓ’ (૨)

        • નેક માણસનો ઠપકો તેલ જેવો (૫)

        • દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે (૧૦)

ગીતશાસ્ત્ર ૧૪૧:૧

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૭
  • +ગી ૪૦:૧૩; ૭૦:૫
  • +ગી ૩૯:૧૨

ગીતશાસ્ત્ર ૧૪૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧:૯, ૧૦; પ્રક ૫:૮; ૮:૩, ૪
  • +નિર્ગ ૩૦:૩૪-૩૬
  • +નિર્ગ ૨૯:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૨૧

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૧૬

    ૧/૧૫/૧૯૯૯, પાન ૧૦

    ૬/૧/૧૯૮૭, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૧૪૧:૩

એને લગતી કલમો

  • +ની ૧૩:૩; ૨૧:૨૩; યાકૂ ૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૪૧:૪

એને લગતી કલમો

  • +૧રા ૮:૫૮; ગી ૧૧૯:૩૬

ગીતશાસ્ત્ર ૧૪૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૭, ૯; ની ૧૭:૧૦; ગલા ૬:૧
  • +ની ૬:૨૩; યાકૂ ૫:૧૪
  • +ની ૯:૮; ૧૯:૨૫; ૨૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૫, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૪૧:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૧૪૧:૮

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૨; ગી ૨૫:૧૫

ગીતશાસ્ત્ર ૧૪૧:૧૦

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૧૦; ગી ૭:૧૪, ૧૫; ૯:૧૫; ૫૭:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૧:૧ગી ૩૧:૧૭
ગીત. ૧૪૧:૧ગી ૪૦:૧૩; ૭૦:૫
ગીત. ૧૪૧:૧ગી ૩૯:૧૨
ગીત. ૧૪૧:૨લૂક ૧:૯, ૧૦; પ્રક ૫:૮; ૮:૩, ૪
ગીત. ૧૪૧:૨નિર્ગ ૩૦:૩૪-૩૬
ગીત. ૧૪૧:૨નિર્ગ ૨૯:૪૧
ગીત. ૧૪૧:૩ની ૧૩:૩; ૨૧:૨૩; યાકૂ ૧:૨૬
ગીત. ૧૪૧:૪૧રા ૮:૫૮; ગી ૧૧૯:૩૬
ગીત. ૧૪૧:૫૨શ ૧૨:૭, ૯; ની ૧૭:૧૦; ગલા ૬:૧
ગીત. ૧૪૧:૫ની ૬:૨૩; યાકૂ ૫:૧૪
ગીત. ૧૪૧:૫ની ૯:૮; ૧૯:૨૫; ૨૫:૧૨
ગીત. ૧૪૧:૮૨કા ૨૦:૧૨; ગી ૨૫:૧૫
ગીત. ૧૪૧:૧૦એસ્તે ૭:૧૦; ગી ૭:૧૪, ૧૫; ૯:૧૫; ૫૭:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૧:૧-૧૦

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૪૧ હે યહોવા, હું તમને વિનંતી કરું છું.+

મને મદદ કરવા દોડી આવો.+

હું તમને પોકાર કરું ત્યારે ધ્યાન આપો.+

 ૨ મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા+ ધૂપ*+ જેવી થાઓ.

પ્રાર્થનામાં ઊંચા થયેલા મારા હાથ સાંજના અનાજ-અર્પણ* જેવા થાઓ.+

 ૩ હે યહોવા, મારા મોં પર ચોકી રાખો,

મારા હોઠો પર પહેરો ગોઠવો.+

 ૪ મારા દિલને બૂરાઈ તરફ ઢળવા ન દો,+

જેથી હું દુષ્ટોનાં કામોમાં ભાગીદાર ન બનું

અને તેઓની મિજબાનીમાં ક્યારેય ખાવા ન બેસું.

 ૫ જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+

જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+

હું એને નકારીશ નહિ.+

તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ.

 ૬ અમુક લોકો ન્યાયાધીશોને ભેખડ પરથી ફેંકી દે છે,

પણ લોકો મારી વાત પર ધ્યાન આપે છે, કેમ કે એ તેઓને આનંદ આપે છે.

 ૭ કોઈ જેમ જમીન ખેડે ત્યારે, માટીનાં ઢેફાં ભાંગીને વિખેરી નાખે છે,

તેમ અમારાં હાડકાં કબરના* મુખ આગળ વિખેરી નાખેલાં છે.

 ૮ પણ હે વિશ્વના માલિક યહોવા, મારી આંખો તમારા તરફ મીટ માંડે છે.+

મેં તમારામાં આશરો લીધો છે.

મારો જીવ લઈ લેશો નહિ.

 ૯ તેઓએ બિછાવેલી જાળમાંથી મને છોડાવો,

દુષ્ટોના ફાંદાથી મારું રક્ષણ કરો.

૧૦ બધા દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે,+

જ્યારે કે હું બચીને સલામત નીકળી જઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો