વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવાના મંડપમાં કોણ મહેમાન બની શકે?

        • તે પોતાના દિલમાં સાચું બોલે છે (૨)

        • તે નિંદા કરતો નથી (૩)

        • પોતાનું નુકસાન થાય તોપણ તે વચન નિભાવે છે (૪)

ગીતશાસ્ત્ર ૧૫:૧

એને લગતી કલમો

  • +ગી ૨:૬; ૨૪:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૨૩

    ૮/૧/૨૦૦૩, પાન ૧૩

    ૮/૧/૧૯૯૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૫:૨

એને લગતી કલમો

  • +ગી ૧:૧
  • +યશા ૩૩:૧૫, ૧૬; પ્રેકા ૧૦:૩૪, ૩૫
  • +ની ૩:૩૨; એફે ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૩, પાન ૧૩-૧૪

    ૮/૧/૧૯૯૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “શરમાવતો.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૬; ગી ૧૦૧:૫; ની ૨૦:૧૯
  • +ની ૧૪:૨૧; રોમ ૧૨:૧૭
  • +નિર્ગ ૨૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

    ૮/૧/૧૯૯૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૫:૪

એને લગતી કલમો

  • +એસ્તે ૩:૨
  • +યહો ૯:૧૮-૨૦; ન્યા ૧૧:૩૪, ૩૫; ગી ૫૦:૧૪; માથ ૫:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૫/૧/૧૯૯૫, પાન ૨૮

    ૮/૧/૧૯૯૧, પાન ૨૮

    સજાગ બનો!,

    ૫/૮/૧૯૯૯, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૧૫:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ગરીબોને વ્યાજે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૫
  • +નિર્ગ ૨૩:૮
  • +ગી ૧૬:૭, ૮; ની ૧૨:૩; ૨પિ ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૧, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૫:૧ગી ૨:૬; ૨૪:૩, ૪
ગીત. ૧૫:૨ગી ૧:૧
ગીત. ૧૫:૨યશા ૩૩:૧૫, ૧૬; પ્રેકા ૧૦:૩૪, ૩૫
ગીત. ૧૫:૨ની ૩:૩૨; એફે ૪:૨૫
ગીત. ૧૫:૩લેવી ૧૯:૧૬; ગી ૧૦૧:૫; ની ૨૦:૧૯
ગીત. ૧૫:૩ની ૧૪:૨૧; રોમ ૧૨:૧૭
ગીત. ૧૫:૩નિર્ગ ૨૩:૧
ગીત. ૧૫:૪એસ્તે ૩:૨
ગીત. ૧૫:૪યહો ૯:૧૮-૨૦; ન્યા ૧૧:૩૪, ૩૫; ગી ૫૦:૧૪; માથ ૫:૩૩
ગીત. ૧૫:૫નિર્ગ ૨૨:૨૫
ગીત. ૧૫:૫નિર્ગ ૨૩:૮
ગીત. ૧૫:૫ગી ૧૬:૭, ૮; ની ૧૨:૩; ૨પિ ૧:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૫:૧-૫

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૫ હે યહોવા, તમારા મંડપમાં કોણ મહેમાન બની શકે?

તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?+

 ૨ એવો માણસ જે નિર્દોષ રીતે ચાલે છે,+

જે ખરું હોય એ જ કરે છે,+

પોતાના દિલમાં પણ સાચું બોલે છે.+

 ૩ તે પોતાની જીભે નિંદા કરતો નથી,+

પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી+

અને પોતાના દોસ્તોને બદનામ કરતો* નથી.+

 ૪ નીચ માણસોથી તે દૂર રહે છે,+

પણ યહોવાનો ડર રાખનારાઓને માન આપે છે.

તે વચન આપીને ફરી જતો નથી, પછી ભલેને પોતાનું નુકસાન થાય.+

 ૫ તે પોતાના પૈસા વ્યાજે* આપતો નથી+

અને નિર્દોષને દોષિત ઠરાવવા લાંચ લેતો નથી.+

આવો માણસ હંમેશાં અડગ રહેશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો