વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • જુલમ સહેતા લાચારની પ્રાર્થના

        • “એકલા-અટૂલા પંખી જેવો” (૭)

        • “મારા દિવસો ઢળતી સાંજના પડછાયા જેવા” (૧૧)

        • “યહોવા સિયોનને ફરી બાંધશે” (૧૬)

        • યહોવા કાયમ રહે છે (૨૬, ૨૭)

ગીતશાસ્ત્ર ૧૦૨:મથાળું

એને લગતી કલમો

  • +ગી ૬૧:૨; ૧૪૨:૨

ગીતશાસ્ત્ર ૧૦૨:૧

એને લગતી કલમો

  • +ગી ૫૫:૧; દા ૯:૧૭
  • +નિર્ગ ૨:૨૩

ગીતશાસ્ત્ર ૧૦૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “નમીને સાંભળો.”

એને લગતી કલમો

  • +ગી ૨૭:૯; યવિ ૧:૨૦
  • +ગી ૧૪૩:૭; યશા ૬૫:૨૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૩

એને લગતી કલમો

  • +યવિ ૧:૧૩

ગીતશાસ્ત્ર ૧૦૨:૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૫

એને લગતી કલમો

  • +ગી ૬:૬; ૩૮:૮
  • +અયૂ ૧૯:૨૦; ની ૧૭:૨૨

ગીતશાસ્ત્ર ૧૦૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “પેણ.” અંગ્રેજી, પેલિકન.

ગીતશાસ્ત્ર ૧૦૨:૭

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “હું કમજોર થઈ ગયો છું.”

એને લગતી કલમો

  • +ગી ૩૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૪, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૦૨:૮

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૧; ૭૪:૧૦; ૭૯:૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૯

એને લગતી કલમો

  • +યવિ ૩:૧૫
  • +ગી ૮૦:૫

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫
  • +અયૂ ૧૪:૧, ૨; ગી ૧૦૨:૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “તમારું નામ.” મૂળ, “યાદગીરી.”

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨
  • +નિર્ગ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૪, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૩

એને લગતી કલમો

  • +યશા ૪૯:૧૫
  • +યશા ૬૦:૧૦
  • +એઝ ૧:૧, ૨; યશા ૪૦:૨; દા ૯:૨

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૪

એને લગતી કલમો

  • +નહે ૨:૩; ગી ૧૩૭:૫
  • +ગી ૭૯:૧

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૫

એને લગતી કલમો

  • +યશા ૬૦:૩; ઝખા ૮:૨૨

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૬

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૨; યર્મિ ૩૩:૭
  • +યશા ૬૦:૧

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭

એને લગતી કલમો

  • +દા ૯:૨૦, ૨૧
  • +ગી ૨૨:૨૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૮

એને લગતી કલમો

  • +ગી ૭૮:૪; રોમ ૧૫:૪

ગીતશાસ્ત્ર ૧૦૨:૧૯

એને લગતી કલમો

  • +૨કા ૧૬:૯

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૭; યશા ૬૧:૧
  • +૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૭૯:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૧

એને લગતી કલમો

  • +ગી ૯:૧૩, ૧૪; ૨૨:૨૨; યશા ૫૧:૧૧

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૨

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૦; ૪૯:૨૨; ૬૦:૩

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૪

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; હબા ૧:૧૨; પ્રક ૧:૮

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫

એને લગતી કલમો

  • +ગી ૮:૩; યશા ૪૮:૧૩; હિબ્રૂ ૧:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૬, પાન ૩૦

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૧/૧/૨૦૦૬, પાન ૩૦

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૭

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૨૬; માલ ૩:૬; યાકૂ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૪, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૦૨:૨૮

એને લગતી કલમો

  • +યશા ૬૬:૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૨:મથાળુંગી ૬૧:૨; ૧૪૨:૨
ગીત. ૧૦૨:૧ગી ૫૫:૧; દા ૯:૧૭
ગીત. ૧૦૨:૧નિર્ગ ૨:૨૩
ગીત. ૧૦૨:૨ગી ૨૭:૯; યવિ ૧:૨૦
ગીત. ૧૦૨:૨ગી ૧૪૩:૭; યશા ૬૫:૨૪
ગીત. ૧૦૨:૩યવિ ૧:૧૩
ગીત. ૧૦૨:૪ગી ૧૪૩:૪
ગીત. ૧૦૨:૫ગી ૬:૬; ૩૮:૮
ગીત. ૧૦૨:૫અયૂ ૧૯:૨૦; ની ૧૭:૨૨
ગીત. ૧૦૨:૭ગી ૩૮:૧૧
ગીત. ૧૦૨:૮ગી ૩૧:૧૧; ૭૪:૧૦; ૭૯:૪
ગીત. ૧૦૨:૯યવિ ૩:૧૫
ગીત. ૧૦૨:૯ગી ૮૦:૫
ગીત. ૧૦૨:૧૧ગી ૩૯:૫
ગીત. ૧૦૨:૧૧અયૂ ૧૪:૧, ૨; ગી ૧૦૨:૪
ગીત. ૧૦૨:૧૨ગી ૯૦:૨
ગીત. ૧૦૨:૧૨નિર્ગ ૩:૧૫
ગીત. ૧૦૨:૧૩યશા ૪૯:૧૫
ગીત. ૧૦૨:૧૩યશા ૬૦:૧૦
ગીત. ૧૦૨:૧૩એઝ ૧:૧, ૨; યશા ૪૦:૨; દા ૯:૨
ગીત. ૧૦૨:૧૪નહે ૨:૩; ગી ૧૩૭:૫
ગીત. ૧૦૨:૧૪ગી ૭૯:૧
ગીત. ૧૦૨:૧૫યશા ૬૦:૩; ઝખા ૮:૨૨
ગીત. ૧૦૨:૧૬ગી ૧૪૭:૨; યર્મિ ૩૩:૭
ગીત. ૧૦૨:૧૬યશા ૬૦:૧
ગીત. ૧૦૨:૧૭દા ૯:૨૦, ૨૧
ગીત. ૧૦૨:૧૭ગી ૨૨:૨૪
ગીત. ૧૦૨:૧૮ગી ૭૮:૪; રોમ ૧૫:૪
ગીત. ૧૦૨:૧૯૨કા ૧૬:૯
ગીત. ૧૦૨:૨૦નિર્ગ ૩:૭; યશા ૬૧:૧
ગીત. ૧૦૨:૨૦૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૭૯:૧૧
ગીત. ૧૦૨:૨૧ગી ૯:૧૩, ૧૪; ૨૨:૨૨; યશા ૫૧:૧૧
ગીત. ૧૦૨:૨૨યશા ૧૧:૧૦; ૪૯:૨૨; ૬૦:૩
ગીત. ૧૦૨:૨૪ગી ૯૦:૨; હબા ૧:૧૨; પ્રક ૧:૮
ગીત. ૧૦૨:૨૫ગી ૮:૩; યશા ૪૮:૧૩; હિબ્રૂ ૧:૧૦-૧૨
ગીત. ૧૦૨:૨૭અયૂ ૩૬:૨૬; માલ ૩:૬; યાકૂ ૧:૧૭
ગીત. ૧૦૨:૨૮યશા ૬૬:૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૨:૧-૨૮

ગીતશાસ્ત્ર

જુલમ સહેનારની પ્રાર્થના. તે લાચાર હાલતમાં છે અને યહોવા આગળ હૈયું ઠાલવે છે.+

૧૦૨ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.+

મદદનો મારો પોકાર તમારા સુધી પહોંચવા દો.+

 ૨ મુસીબતને સમયે તમારું મુખ ન ફેરવો.+

મારી અરજને કાન ધરો.*

હું પોકારું ત્યારે ઉતાવળે જવાબ આપો.+

 ૩ મારા દિવસો ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે.

મારાં હાડકાં ભઠ્ઠીની જેમ ભડભડ બળે છે.+

 ૪ મારું દિલ ઘાસની જેમ કાપી નંખાયું છે અને સુકાઈ ગયું છે,+

અરે, મારી ભૂખ પણ મરી ગઈ છે.

 ૫ નિસાસા નાખી નાખીને+

મારી ચામડી હાડકાંને ચોંટી ગઈ છે.+

 ૬ વેરાન પ્રદેશના એકલા-અટૂલા પક્ષી* જેવો હું થઈ ગયો છું.

ખંડેરોમાંના નાનકડા ઘુવડ જેવો બની ગયો છું.

 ૭ હું જાગતો પડી રહું છું.*

હું છાપરા પરના એકલા-અટૂલા પંખી જેવો થઈ ગયો છું.+

 ૮ આખો દિવસ મારા વેરીઓ મને મહેણાં મારે છે.+

મારી મશ્કરી કરનારાઓ મારા નામે શ્રાપ આપે છે.

 ૯ હું રોટલી તરીકે રાખ ખાઉં છું+

અને મારા પાણીમાં આંસુ ભળેલાં છે.+

૧૦ તમારા ગુસ્સા અને કોપને લીધે એવું થયું છે,

કેમ કે તમે મને ઉઠાવીને ફેંકી દીધો છે.

૧૧ મારા દિવસો તો ઢળતી સાંજના પડછાયા જેવા છે,+

હું ઘાસની જેમ સુકાતો જાઉં છું.+

૧૨ હે યહોવા, તમે કાયમ માટે છો+

અને તમારી કીર્તિ* પેઢી દર પેઢી ટકશે.+

૧૩ તમે ચોક્કસ ઊભા થશો અને સિયોન પર દયા બતાવશો,+

કેમ કે એને કૃપા બતાવવાનો સમય પાકી ગયો છે.+

નક્કી કરેલો સમય આવી ગયો છે.+

૧૪ તમારા સેવકોને સિયોનના પથ્થરોની માયા છે.+

અરે, તેઓને એની ધૂળ પણ વહાલી છે!+

૧૫ બધી પ્રજાઓ યહોવાના નામનો ડર રાખશે,

પૃથ્વીના બધા રાજાઓ તમારું ગૌરવ જોઈને બીશે.+

૧૬ યહોવા સિયોનને ફરી બાંધશે,+

તે પોતાના મહિમા સાથે પ્રગટ થશે.+

૧૭ તે લાચારોની પ્રાર્થના પર ધ્યાન આપશે+

અને તેઓની પ્રાર્થના તુચ્છ ગણશે નહિ.+

૧૮ આવનાર પેઢી માટે આ લખાયું છે,+

જેથી ભાવિમાં આવનારા લોકો યાહની સ્તુતિ કરે.

૧૯ તે ઊંચા પવિત્ર સ્થાનમાંથી નીચે જુએ છે,+

યહોવા સ્વર્ગમાંથી પૃથ્વી પર નજર કરે છે,

૨૦ જેથી તે કેદીઓના નિસાસા સાંભળે+

અને મોતની સજા પામેલાઓને ઉગારે.+

૨૧ આમ સિયોનમાં યહોવાનું નામ જાહેર થશે+

અને યરૂશાલેમમાં તેમનો જયજયકાર થશે.

૨૨ એ સમયે લોકો અને રાજ્યો

યહોવાની ભક્તિ કરવા ભેગા મળશે.+

૨૩ તેમણે સમય પહેલાં જ મારી શક્તિ છીનવી લીધી.

તેમણે મારા દિવસો ટૂંકાવી નાખ્યા.

૨૪ મેં કહ્યું: “હે મારા ઈશ્વર,

તમે તો પેઢી દર પેઢી કાયમ રહો છો.+

ભરયુવાનીમાં મારો અંત ન લાવો.

૨૫ લાંબા સમય પહેલાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા

અને આકાશો તમારા હાથની રચના છે.+

૨૬ તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહેશો.

વસ્ત્રની જેમ તેઓ ઘસાઈ જશે.

તમે તેઓને કપડાંની જેમ બદલી નાખશો અને તેઓનો અંત આવશે.

૨૭ પણ તમે બદલાતા નથી અને તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.+

૨૮ તમારા ભક્તોનાં બાળકો સહીસલામત રહેશે,

તેઓના વંશજો તમારી આગળ કાયમ રહેશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો