વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ફક્ત ઈશ્વરને જ મહિમા મળે

        • નિર્જીવ મૂર્તિઓ (૪-૮)

        • પૃથ્વી માણસોને આપી છે (૧૬)

        • “ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી” (૧૭)

ગીતશાસ્ત્ર ૧૧૫:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હે યહોવા, અમારું કશું જ નથી, હા, અમારું કશું જ નથી.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૩૮:૨
  • +યશા ૪૮:૧૧; યોહ ૧૨:૨૮

ગીતશાસ્ત્ર ૧૧૫:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૧૨; ગણ ૧૪:૧૫, ૧૬; પુન ૩૨:૨૬, ૨૭; ગી ૭૯:૧૦

ગીતશાસ્ત્ર ૧૧૫:૪

એને લગતી કલમો

  • +ગી ૧૩૫:૧૫-૧૮; યશા ૪૦:૧૯; ૪૬:૬; યર્મિ ૧૦:૩, ૪, ૮, ૯; પ્રેકા ૧૯:૨૬; ૧કો ૧૦:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૫:૫

એને લગતી કલમો

  • +હબા ૨:૧૯

ગીતશાસ્ત્ર ૧૧૫:૭

એને લગતી કલમો

  • +૧શ ૫:૩; યશા ૪૬:૭
  • +હબા ૨:૧૮

ગીતશાસ્ત્ર ૧૧૫:૮

એને લગતી કલમો

  • +યશા ૪૪:૯
  • +ગી ૯૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૫:૯

એને લગતી કલમો

  • +ની ૩:૫
  • +પુન ૩૩:૨૯; ગી ૩૩:૨૦

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૧

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૦
  • +ગી ૮૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૨

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૬

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૫

એને લગતી કલમો

  • +ગી ૯૬:૫
  • +ગી ૩:૮

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬

એને લગતી કલમો

  • +યશા ૬૬:૧
  • +ઉત ૧:૨૮; ગી ૩૭:૨૯; યશા ૪૫:૧૮; પ્રેકા ૧૭:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭

એને લગતી કલમો

  • +ગી ૬:૫; સભા ૯:૫
  • +ગી ૩૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૫:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૫:૧ગી ૧૩૮:૨
ગીત. ૧૧૫:૧યશા ૪૮:૧૧; યોહ ૧૨:૨૮
ગીત. ૧૧૫:૨નિર્ગ ૩૨:૧૨; ગણ ૧૪:૧૫, ૧૬; પુન ૩૨:૨૬, ૨૭; ગી ૭૯:૧૦
ગીત. ૧૧૫:૪ગી ૧૩૫:૧૫-૧૮; યશા ૪૦:૧૯; ૪૬:૬; યર્મિ ૧૦:૩, ૪, ૮, ૯; પ્રેકા ૧૯:૨૬; ૧કો ૧૦:૧૯
ગીત. ૧૧૫:૫હબા ૨:૧૯
ગીત. ૧૧૫:૭૧શ ૫:૩; યશા ૪૬:૭
ગીત. ૧૧૫:૭હબા ૨:૧૮
ગીત. ૧૧૫:૮યશા ૪૪:૯
ગીત. ૧૧૫:૮ગી ૯૭:૭
ગીત. ૧૧૫:૯ની ૩:૫
ગીત. ૧૧૫:૯પુન ૩૩:૨૯; ગી ૩૩:૨૦
ગીત. ૧૧૫:૧૦નિર્ગ ૨૮:૧
ગીત. ૧૧૫:૧૧ની ૧૬:૨૦
ગીત. ૧૧૫:૧૧ગી ૮૪:૧૧
ગીત. ૧૧૫:૧૨ઉત ૧૨:૨
ગીત. ૧૧૫:૧૪ઉત ૧૩:૧૬
ગીત. ૧૧૫:૧૫ગી ૯૬:૫
ગીત. ૧૧૫:૧૫ગી ૩:૮
ગીત. ૧૧૫:૧૬યશા ૬૬:૧
ગીત. ૧૧૫:૧૬ઉત ૧:૨૮; ગી ૩૭:૨૯; યશા ૪૫:૧૮; પ્રેકા ૧૭:૨૬
ગીત. ૧૧૫:૧૭ગી ૬:૫; સભા ૯:૫
ગીત. ૧૧૫:૧૭ગી ૩૧:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૫:૧-૧૮

ગીતશાસ્ત્ર

૧૧૫ હે યહોવા, અમને નહિ, હા, અમને નહિ,*

પણ તમારા અતૂટ પ્રેમ* અને તમારી વફાદારીને લીધે,+

તમારા નામને મહિમા મળે.+

 ૨ પ્રજાઓ કેમ કહે છે કે

“તેઓનો ભગવાન ક્યાં છે?”+

 ૩ અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે.

તેમને ગમે એ જ તે કરે છે.

 ૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,

એ તો માણસના હાથની કરામત છે.+

 ૫ તેઓને મોં છે, પણ બોલી શકતી નથી.+

આંખો છે, પણ જોઈ શકતી નથી.

 ૬ તેઓને કાન છે, પણ સાંભળી શકતી નથી.

નાક છે, પણ સૂંઘી શકતી નથી.

 ૭ તેઓને હાથ છે, પણ અડકી શકતી નથી.

પગ છે, પણ ચાલી શકતી નથી.+

તેઓ ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.+

 ૮ મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+

એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+

 ૯ હે ઇઝરાયેલ, યહોવા પર ભરોસો રાખ,+

તે તારી મદદ અને તારી ઢાલ છે.+

૧૦ હે હારુનના વંશજો,+ યહોવા પર ભરોસો રાખો,

તે તમારી મદદ અને તમારી ઢાલ છે.

૧૧ હે યહોવાનો ડર રાખનારાઓ, યહોવા પર ભરોસો રાખો,+

તે તમારી મદદ અને તમારી ઢાલ છે.+

૧૨ યહોવા આપણને યાદ રાખે છે અને તે આશીર્વાદ આપશે.

તે ઇઝરાયેલના વંશજોને આશીર્વાદ આપશે.+

તે હારુનના વંશજોને આશીર્વાદ આપશે.

૧૩ યહોવાનો ડર રાખનારા બધાને,

નાના-મોટા બધાને તે આશીર્વાદ આપશે.

૧૪ યહોવા તમને આબાદ કરશે,

તમારી અને તમારાં બાળકોની સંખ્યા વધારશે.+

૧૫ સ્વર્ગ અને ધરતીના રચનાર યહોવા+

તમારા પર આશીર્વાદ વરસાવો.+

૧૬ સ્વર્ગ યહોવાનું છે,+

પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.+

૧૭ ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી.+

મરણની ઊંઘમાં સરી ગયેલાઓ તેમના ગુણગાન ગાતા નથી.+

૧૮ પણ આપણે તો આજથી લઈને યુગોના યુગો સુધી

યાહની સ્તુતિ કરીશું.

યાહનો જયજયકાર કરો!*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો