વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • “યહોવા માટે નવું ગીત ગાઓ”

        • યહોવા જ સૌથી વધારે સ્તુતિને યોગ્ય (૪)

        • લોકોના દેવો નકામા (૫)

        • પવિત્ર શણગાર સજીને ભક્તિ કરો (૯)

ગીતશાસ્ત્ર ૯૬:૧

એને લગતી કલમો

  • +ગી ૩૩:૩; ૪૦:૩; ૯૮:૧; ૧૪૯:૧; યશા ૪૨:૧૦
  • +૧કા ૧૬:૨૩-૨૫; ગી ૬૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૦, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

ગીતશાસ્ત્ર ૯૬:૨

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૦; ૭૧:૧૫; યશા ૫૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૨, પાન ૮

ગીતશાસ્ત્ર ૯૬:૩

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૯; ૧પિ ૨:૯; પ્રક ૧૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૧, પાન ૮

ગીતશાસ્ત્ર ૯૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “અદ્‍ભુત.”

ગીતશાસ્ત્ર ૯૬:૫

એને લગતી કલમો

  • +ગી ૯૭:૭; યશા ૪૪:૧૦
  • +૧કા ૧૬:૨૬; ૧કો ૮:૪

ગીતશાસ્ત્ર ૯૬:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ભવ્યતા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૯, ૧૦; યશા ૬:૧-૩; હઝ ૧:૨૭, ૨૮; પ્રક ૪:૨, ૩
  • +૧કા ૧૬:૨૭; ૨૯:૧૧

ગીતશાસ્ત્ર ૯૬:૭

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૨૮-૩૩; ગી ૨૯:૧

ગીતશાસ્ત્ર ૯૬:૮

એને લગતી કલમો

  • +ગી ૨૯:૨; ૭૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૮-૯

ગીતશાસ્ત્ર ૯૬:૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”

  • *

    અથવા, “ભક્તિ.”

ગીતશાસ્ત્ર ૯૬:૧૦

એને લગતી કલમો

  • +ગી ૯૩:૧; ૯૭:૧; પ્રક ૧૧:૧૫; ૧૯:૬
  • +ગી ૬૭:૪; ૯૮:૯

ગીતશાસ્ત્ર ૯૬:૧૧

એને લગતી કલમો

  • +ગી ૯૮:૭

ગીતશાસ્ત્ર ૯૬:૧૨

એને લગતી કલમો

  • +ગી ૬૫:૧૩
  • +૧કા ૧૬:૩૩

ગીતશાસ્ત્ર ૯૬:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “આવ્યા.”

  • *

    શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૯:૮; ૯૮:૯; પ્રેકા ૧૭:૩૧; ૨પિ ૩:૭
  • +પુન ૩૨:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૬:૧ગી ૩૩:૩; ૪૦:૩; ૯૮:૧; ૧૪૯:૧; યશા ૪૨:૧૦
ગીત. ૯૬:૧૧કા ૧૬:૨૩-૨૫; ગી ૬૬:૪
ગીત. ૯૬:૨ગી ૪૦:૧૦; ૭૧:૧૫; યશા ૫૨:૭
ગીત. ૯૬:૩માથ ૨૮:૧૯; ૧પિ ૨:૯; પ્રક ૧૪:૬
ગીત. ૯૬:૫ગી ૯૭:૭; યશા ૪૪:૧૦
ગીત. ૯૬:૫૧કા ૧૬:૨૬; ૧કો ૮:૪
ગીત. ૯૬:૬નિર્ગ ૨૪:૯, ૧૦; યશા ૬:૧-૩; હઝ ૧:૨૭, ૨૮; પ્રક ૪:૨, ૩
ગીત. ૯૬:૬૧કા ૧૬:૨૭; ૨૯:૧૧
ગીત. ૯૬:૭૧કા ૧૬:૨૮-૩૩; ગી ૨૯:૧
ગીત. ૯૬:૮ગી ૨૯:૨; ૭૨:૧૯
ગીત. ૯૬:૧૦ગી ૯૩:૧; ૯૭:૧; પ્રક ૧૧:૧૫; ૧૯:૬
ગીત. ૯૬:૧૦ગી ૬૭:૪; ૯૮:૯
ગીત. ૯૬:૧૧ગી ૯૮:૭
ગીત. ૯૬:૧૨ગી ૬૫:૧૩
ગીત. ૯૬:૧૨૧કા ૧૬:૩૩
ગીત. ૯૬:૧૩ઉત ૧૮:૨૫; ગી ૯:૮; ૯૮:૯; પ્રેકા ૧૭:૩૧; ૨પિ ૩:૭
ગીત. ૯૬:૧૩પુન ૩૨:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૬:૧-૧૩

ગીતશાસ્ત્ર

૯૬ યહોવા માટે નવું ગીત ગાઓ.+

આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ!+

 ૨ યહોવાનાં ગીત ગાઓ. તેમના નામની સ્તુતિ કરો.

તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો.+

 ૩ બીજી પ્રજાઓને તેમના ગૌરવ વિશે જણાવો,

બધા લોકોમાં તેમનાં અજાયબ કામો જાહેર કરો.+

 ૪ યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે.

બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.

 ૫ લોકોના બધા દેવો નકામા છે.+

પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+

 ૬ તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+

તેમના મંદિરમાં તાકાત અને સુંદરતા છે.+

 ૭ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો.

તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+

 ૮ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+

ભેટ લઈને તેમનાં આંગણાંમાં આવો.

 ૯ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.

આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો!

૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+

પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.

તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+

૧૧ આકાશો ખુશી મનાવે અને ધરતી આનંદથી ઝૂમી ઊઠે.

સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.+

૧૨ ખેતરો અને એમાંનું બધું જ હરખાઈ ઊઠે.+

એ જ સમયે જંગલનાં બધાં વૃક્ષો આનંદથી પોકારી ઊઠે.+

૧૩ યહોવા આગળ આનંદ કરો, કેમ કે તે આવે* છે,

હા, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.

પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે,+

તે લોકોનો વફાદારીથી ઇન્સાફ કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો