વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • મંડપ માટે દાન (૧-૯)

      • કોશ (૧૦-૨૨)

      • મેજ (૨૩-૩૦)

      • દીવી (૩૧-૪૦)

નિર્ગમન ૨૫:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૫:૪-૯; ૧કા ૨૯:૯; ૨કો ૯:૭

નિર્ગમન ૨૫:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૮:૨૪
  • +નિર્ગ ૩૮:૨૫
  • +નિર્ગ ૩૮:૩, ૨૯

નિર્ગમન ૨૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “લાલ-જાંબુડિયા રંગથી રંગેલું ઊન.”

  • *

    કોકસ નામના જીવડામાંથી બનાવવામાં આવતા લાલ રંગથી એ દોરી રંગવામાં આવતી.

નિર્ગમન ૨૫:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૧/૮/૧૯૯૪, પાન ૩૧

નિર્ગમન ૨૫:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૨૦
  • +નિર્ગ ૩૦:૨૩-૨૫
  • +નિર્ગ ૩૦:૩૪, ૩૫

નિર્ગમન ૨૫:૭

ફૂટનોટ

  • *

    એટલે કે, ઍપ્રન જેવું વસ્ત્ર. શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૬
  • +નિર્ગ ૨૮:૧૫

નિર્ગમન ૨૫:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૪૫; ૧રા ૬:૧૩; હિબ્રૂ ૯:૧૧

નિર્ગમન ૨૫:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૧૨; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫; ૯:૯

નિર્ગમન ૨૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “પેટી.”

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૭:૧-૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૦, પાન ૨-૩

નિર્ગમન ૨૫:૧૧

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૯:૪
  • +નિર્ગ ૩૦:૧, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૦, પાન ૨-૩

નિર્ગમન ૨૫:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧, ૫; ૧કા ૧૫:૧૫

નિર્ગમન ૨૫:૧૫

એને લગતી કલમો

  • +૧રા ૮:૮

નિર્ગમન ૨૫:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૧૮; ૪૦:૨૦; ૧રા ૮:૯; હિબ્રૂ ૯:૪

નિર્ગમન ૨૫:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “કરારકોશનું ઢાંકણ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૭:૬-૯

નિર્ગમન ૨૫:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૪:૪; હિબ્રૂ ૯:૫

નિર્ગમન ૨૫:૨૦

એને લગતી કલમો

  • +૧રા ૮:૭; ૧કા ૨૮:૧૮

નિર્ગમન ૨૫:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૨૦; હિબ્રૂ ૯:૪, ૫

નિર્ગમન ૨૫:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૬; લેવી ૧૬:૨; ગણ ૭:૮૯; ન્યા ૨૦:૨૭; ગી ૮૦:૧

નિર્ગમન ૨૫:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૨૨; લેવી ૨૪:૬; ગણ ૩:૩૦, ૩૧; હિબ્રૂ ૯:૨
  • +નિર્ગ ૩૭:૧૦-૧૫

નિર્ગમન ૨૫:૨૫

ફૂટનોટ

  • *

    આશરે ૭.૪ સે.મી. (૨.૯ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

નિર્ગમન ૨૫:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “પેયાર્પણો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૭:૧૬; ગણ ૪:૭; ૧રા ૭:૪૮, ૫૦

નિર્ગમન ૨૫:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૫, ૬; ૧શ ૨૧:૬; ૧કા ૯:૩૨; ૨કા ૧૩:૧૧; માથ ૧૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૦, પાન ૪

નિર્ગમન ૨૫:૩૧

ફૂટનોટ

  • *

    એટલે કે, ફૂલનું ડીટું.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૨૪; ૧રા ૭:૪૮, ૪૯; હિબ્રૂ ૯:૨
  • +નિર્ગ ૩૭:૧૭-૨૪

નિર્ગમન ૨૫:૩૬

એને લગતી કલમો

  • +ગણ ૮:૪

નિર્ગમન ૨૫:૩૭

ફૂટનોટ

  • *

    એટલે કે, છ દીવા ડાળીઓ માટે અને એક દીવો દાંડા માટે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૮; લેવી ૨૪:૨, ૩; ગણ ૮:૨; ૨કા ૧૩:૧૧

નિર્ગમન ૨૫:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૪:૯

નિર્ગમન ૨૫:૩૯

ફૂટનોટ

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

નિર્ગમન ૨૫:૪૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૯:૪૨; ગણ ૮:૪; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૨૫:૨નિર્ગ ૩૫:૪-૯; ૧કા ૨૯:૯; ૨કો ૯:૭
નિર્ગ. ૨૫:૩નિર્ગ ૩૮:૨૪
નિર્ગ. ૨૫:૩નિર્ગ ૩૮:૨૫
નિર્ગ. ૨૫:૩નિર્ગ ૩૮:૩, ૨૯
નિર્ગ. ૨૫:૫નિર્ગ ૩૬:૨૦
નિર્ગ. ૨૫:૬નિર્ગ ૨૭:૨૦
નિર્ગ. ૨૫:૬નિર્ગ ૩૦:૨૩-૨૫
નિર્ગ. ૨૫:૬નિર્ગ ૩૦:૩૪, ૩૫
નિર્ગ. ૨૫:૭નિર્ગ ૨૮:૬
નિર્ગ. ૨૫:૭નિર્ગ ૨૮:૧૫
નિર્ગ. ૨૫:૮નિર્ગ ૨૯:૪૫; ૧રા ૬:૧૩; હિબ્રૂ ૯:૧૧
નિર્ગ. ૨૫:૯૧કા ૨૮:૧૨; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫; ૯:૯
નિર્ગ. ૨૫:૧૦નિર્ગ ૩૭:૧-૫
નિર્ગ. ૨૫:૧૧હિબ્રૂ ૯:૪
નિર્ગ. ૨૫:૧૧નિર્ગ ૩૦:૧, ૩
નિર્ગ. ૨૫:૧૩નિર્ગ ૩૦:૧, ૫; ૧કા ૧૫:૧૫
નિર્ગ. ૨૫:૧૫૧રા ૮:૮
નિર્ગ. ૨૫:૧૬નિર્ગ ૩૧:૧૮; ૪૦:૨૦; ૧રા ૮:૯; હિબ્રૂ ૯:૪
નિર્ગ. ૨૫:૧૭નિર્ગ ૩૭:૬-૯
નિર્ગ. ૨૫:૧૮૧શ ૪:૪; હિબ્રૂ ૯:૫
નિર્ગ. ૨૫:૨૦૧રા ૮:૭; ૧કા ૨૮:૧૮
નિર્ગ. ૨૫:૨૧નિર્ગ ૪૦:૨૦; હિબ્રૂ ૯:૪, ૫
નિર્ગ. ૨૫:૨૨નિર્ગ ૩૦:૬; લેવી ૧૬:૨; ગણ ૭:૮૯; ન્યા ૨૦:૨૭; ગી ૮૦:૧
નિર્ગ. ૨૫:૨૩નિર્ગ ૪૦:૨૨; લેવી ૨૪:૬; ગણ ૩:૩૦, ૩૧; હિબ્રૂ ૯:૨
નિર્ગ. ૨૫:૨૩નિર્ગ ૩૭:૧૦-૧૫
નિર્ગ. ૨૫:૨૯નિર્ગ ૩૭:૧૬; ગણ ૪:૭; ૧રા ૭:૪૮, ૫૦
નિર્ગ. ૨૫:૩૦લેવી ૨૪:૫, ૬; ૧શ ૨૧:૬; ૧કા ૯:૩૨; ૨કા ૧૩:૧૧; માથ ૧૨:૪
નિર્ગ. ૨૫:૩૧નિર્ગ ૪૦:૨૪; ૧રા ૭:૪૮, ૪૯; હિબ્રૂ ૯:૨
નિર્ગ. ૨૫:૩૧નિર્ગ ૩૭:૧૭-૨૪
નિર્ગ. ૨૫:૩૬ગણ ૮:૪
નિર્ગ. ૨૫:૩૭નિર્ગ ૩૦:૮; લેવી ૨૪:૨, ૩; ગણ ૮:૨; ૨કા ૧૩:૧૧
નિર્ગ. ૨૫:૩૮ગણ ૪:૯
નિર્ગ. ૨૫:૪૦નિર્ગ ૩૯:૪૨; ગણ ૮:૪; પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૨૫:૧-૪૦

નિર્ગમન

૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું:૨ “ઇઝરાયેલના લોકોને કહે કે તેઓ મારા માટે દાન ભેગું કરે. જે વ્યક્તિ દિલથી આપવા માંગતી હોય, તેની પાસેથી તું મારા માટે દાન લે.+ ૩ તેઓ પાસેથી તું આ દાન લે: સોનું,+ ચાંદી,+ તાંબું,+ ૪ ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન,* લાલ દોરી,* બારીક શણ, બકરાના વાળ, ૫ નર ઘેટાનું લાલ રંગથી રંગેલું ચામડું, સીલ માછલીનું ચામડું, બાવળનું લાકડું,+ ૬ દીવા માટે તેલ,+ અભિષેક* કરવાના તેલ માટે સુગંધી દ્રવ્ય*+ અને સુગંધી ધૂપ* માટે સુગંધી દ્રવ્ય+ ૭ તેમજ એફોદ*+ અને છાતીએ પહેરવાના ઉરપત્ર*+ પર જડવા માટે ગોમેદ* અને બીજા કીમતી પથ્થરો. ૮ લોકો મારા માટે પવિત્ર જગ્યા* બનાવે અને હું તેઓની વચ્ચે રહીશ.+ ૯ હું તને જે નમૂનો બતાવું એ પ્રમાણે જ તું મંડપ* અને એની સાધન-સામગ્રી બનાવ.+

૧૦ “તું બાવળના લાકડાનો એક કોશ* બનાવ. એ અઢી હાથ* લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો હોય.+ ૧૧ તું એને અંદરથી અને બહારથી ચોખ્ખા સોનાથી મઢ.+ એની ફરતે સોનાની કિનારી બનાવ.+ ૧૨ તું સોનાનાં ચાર કડાં બનાવ અને એને કોશના ચાર પાયા પર લગાવ. એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. ૧૩ તું બાવળના લાકડાના દાંડા બનાવ અને એને સોનાથી મઢ.+ ૧૪ એ દાંડાને કોશની બંને બાજુનાં કડાંમાં નાખ, જેથી કોશ એના દ્વારા ઊંચકી શકાય. ૧૫ એ દાંડાને કોશનાં કડાંમાં જ રાખવા, ત્યાંથી બહાર ન કાઢવા.+ ૧૬ હું તને જે સાક્ષીલેખ* આપીશ, એ તું કોશમાં મૂકજે.+

૧૭ “તું ચોખ્ખા સોનાનું એક ઢાંકણ* બનાવ. એ અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.+ ૧૮ એ ઢાંકણના બંને છેડા પર સોનાના બે કરૂબો* બનાવ. સોનાને હથોડીથી ટીપીને એ કરૂબો બનાવ.+ ૧૯ ઢાંકણને એક છેડે એક કરૂબ અને બીજે છેડે બીજો, એમ બે કરૂબો બનાવ. ૨૦ કરૂબોની બંને પાંખો ઉપર તરફ ફેલાયેલી હોય, જેથી ઢાંકણ એનાથી ઢંકાઈ જાય.+ તેઓનાં મોં એકબીજાની સામે હોય અને ઢાંકણ તરફ નીચે નમેલાં હોય. ૨૧ હું તને આપું એ સાક્ષીલેખ કોશમાં મૂક અને કોશને ઢાંકણથી ઢાંકી દે.+ ૨૨ હું કોશના ઢાંકણ ઉપર તારી આગળ પ્રગટ થઈશ અને ત્યાંથી જ તારી સાથે વાત કરીશ.+ સાક્ષીકોશની ઉપરના બે કરૂબો વચ્ચેથી હું તને ઇઝરાયેલીઓ માટે આજ્ઞાઓ આપીશ.

૨૩ “તું બાવળના લાકડાની એક મેજ પણ બનાવ.+ એ બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી હોય.+ ૨૪ તું એને ચોખ્ખા સોનાથી મઢ અને એની ફરતે સોનાની કિનારી બનાવ. ૨૫ મેજની ફરતે ચાર આંગળ* પહોળાઈની પટ્ટી બનાવ અને એ પટ્ટીને ફરતે સોનાની કિનારી બનાવ. ૨૬ તું સોનાનાં ચાર કડાં બનાવ અને એને ચાર પાયાના ચાર ખૂણામાં લગાવ. ૨૭ એ કડાં પટ્ટીની નજીક હોય, જેથી મેજ ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૨૮ મેજ ઊંચકવા તું બાવળના લાકડાના દાંડા બનાવ અને એને સોનાથી મઢ.

૨૯ “તું મેજ માટે થાળીઓ અને પ્યાલા બનાવ. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણો* માટે કુંજા અને વાટકા બનાવ. એ બધું તું ચોખ્ખા સોનાનું બનાવ.+ ૩૦ અર્પણની રોટલી* તું મેજ પર હંમેશાં મારી સામે મૂકી રાખ.+

૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૨ દીવીની દાંડીમાંથી છ ડાળીઓ નીકળે. ત્રણ ડાળી એક બાજુ અને ત્રણ બીજી બાજુ. ૩૩ દાંડીની બંને બાજુની દરેક ડાળી પર બદામનાં ફૂલો જેવાં ત્રણ ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. દીવીની છએ છ ડાળીઓ એકસરખી જ હોય. ૩૪ દીવીની દાંડી પર બદામનાં ફૂલો જેવાં ચાર ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. ૩૫ દાંડીમાંથી નીકળતી ડાળીઓની પહેલી જોડ નીચે એક કળી હોય. પછી બીજી અને ત્રીજી જોડ નીચે પણ એક એક કળી હોય. આ રીતે, દાંડીમાંથી છએ છ ડાળીઓ નીકળે. ૩૬ કળીઓ, ડાળીઓ અને આખી દીવી સોનાના એક જ ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૭ દીવી પર મૂકવા તું સાત દીવા* બનાવ. એને સળગાવવામાં આવશે ત્યારે, સામેની જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે.+ ૩૮ એના ચીપિયા* અને એનાં અગ્‍નિપાત્રો* ચોખ્ખા સોનાનાં હોય.+ ૩૯ દીવી અને એનાં વાસણો એક તાલંત* ચોખ્ખા સોનામાંથી બનાવવામાં આવે. ૪૦ ધ્યાન રાખજે, મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો એ પ્રમાણે જ તું બધું બનાવ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો