વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યહોશુઆ મુખ્ય વિચારો

      • પશ્ચિમ તરફ મનાશ્શાનો વારસો (૧-૧૩)

      • યૂસફના વંશજોને વધારે જમીન (૧૪-૧૮)

યહોશુઆ ૧૭:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ની ૧૬:૩૩
  • +ઉત ૪૧:૫૧; ૪૬:૨૦; ૪૮:૧૭, ૧૮
  • +પુન ૨૧:૧૭
  • +ઉત ૫૦:૨૩; ગણ ૨૬:૨૯; ૧કા ૭:૧૪
  • +પુન ૩:૧૩; યહો ૧૩:૩૧

યહોશુઆ ૧૭:૨

એને લગતી કલમો

  • +ન્યા ૬:૧૧
  • +ગણ ૨૬:૨૯-૩૨

યહોશુઆ ૧૭:૩

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૩૩

યહોશુઆ ૧૭:૪

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧, ૨; ૩૪:૧૭; યહો ૧૪:૧
  • +ગણ ૨૭:૭, ૧૧
  • +ગણ ૩૬:૬, ૧૨

યહોશુઆ ૧૭:૫

ફૂટનોટ

  • *

    એટલે કે, પૂર્વ તરફ.

એને લગતી કલમો

  • +યહો ૧૩:૨૯

યહોશુઆ ૧૭:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “જમણી તરફ.”

એને લગતી કલમો

  • +યહો ૧૬:૫, ૬
  • +યહો ૨૦:૭; ૨૪:૧; ૧કા ૬:૬૬, ૬૭

યહોશુઆ ૧૭:૮

એને લગતી કલમો

  • +યહો ૧૬:૮

યહોશુઆ ૧૭:૯

એને લગતી કલમો

  • +યહો ૧૬:૯
  • +યહો ૧૬:૮

યહોશુઆ ૧૭:૧૦

ફૂટનોટ

  • *

    એટલે કે, મનાશ્શાના લોકો અથવા મનાશ્શાનો વિસ્તાર.

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૨, ૬

યહોશુઆ ૧૭:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૯:૨૭
  • +યહો ૧૨:૭, ૨૩
  • +૧શ ૨૮:૭
  • +યહો ૧૨:૭, ૨૧

યહોશુઆ ૧૭:૧૨

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૭

યહોશુઆ ૧૭:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૬:૧૦; ન્યા ૧:૩૦; ૨કા ૮:૮
  • +નિર્ગ ૨૩:૩૩; ગણ ૩૩:૫૫; પુન ૨૦:૧૬, ૧૭; યહો ૨૩:૧૨, ૧૩; ન્યા ૧:૨૮

યહોશુઆ ૧૭:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “મને.”

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૪
  • +ઉત ૪૮:૧૯; ગણ ૨૬:૩૪, ૩૭

યહોશુઆ ૧૭:૧૫

એને લગતી કલમો

  • +યહો ૨૪:૩૩
  • +નિર્ગ ૩૩:૨
  • +ઉત ૧૫:૧૮-૨૦

યહોશુઆ ૧૭:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “લોઢાના રથો.”

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૧
  • +યહો ૧૯:૧૭, ૧૮; ન્યા ૬:૩૩
  • +પુન ૨૦:૧; ન્યા ૧:૧૯

યહોશુઆ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૪

યહોશુઆ ૧૭:૧૮

ફૂટનોટ

  • *

    મૂળ, “લોઢાના રથો.”

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૩; યહો ૨૦:૭; ન્યા ૪:૫
  • +પુન ૨૦:૧; ૩૧:૬; યહો ૧૩:૬; ની ૨૧:૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યહો. ૧૭:૧ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ની ૧૬:૩૩
યહો. ૧૭:૧ઉત ૪૧:૫૧; ૪૬:૨૦; ૪૮:૧૭, ૧૮
યહો. ૧૭:૧પુન ૨૧:૧૭
યહો. ૧૭:૧ઉત ૫૦:૨૩; ગણ ૨૬:૨૯; ૧કા ૭:૧૪
યહો. ૧૭:૧પુન ૩:૧૩; યહો ૧૩:૩૧
યહો. ૧૭:૨ન્યા ૬:૧૧
યહો. ૧૭:૨ગણ ૨૬:૨૯-૩૨
યહો. ૧૭:૩ગણ ૨૬:૩૩
યહો. ૧૭:૪ગણ ૨૭:૧, ૨; ૩૪:૧૭; યહો ૧૪:૧
યહો. ૧૭:૪ગણ ૨૭:૭, ૧૧
યહો. ૧૭:૪ગણ ૩૬:૬, ૧૨
યહો. ૧૭:૫યહો ૧૩:૨૯
યહો. ૧૭:૭યહો ૧૬:૫, ૬
યહો. ૧૭:૭યહો ૨૦:૭; ૨૪:૧; ૧કા ૬:૬૬, ૬૭
યહો. ૧૭:૮યહો ૧૬:૮
યહો. ૧૭:૯યહો ૧૬:૯
યહો. ૧૭:૯યહો ૧૬:૮
યહો. ૧૭:૧૦ગણ ૩૪:૨, ૬
યહો. ૧૭:૧૧૨રા ૯:૨૭
યહો. ૧૭:૧૧યહો ૧૨:૭, ૨૩
યહો. ૧૭:૧૧૧શ ૨૮:૭
યહો. ૧૭:૧૧યહો ૧૨:૭, ૨૧
યહો. ૧૭:૧૨ન્યા ૧:૨૭
યહો. ૧૭:૧૩યહો ૧૬:૧૦; ન્યા ૧:૩૦; ૨કા ૮:૮
યહો. ૧૭:૧૩નિર્ગ ૨૩:૩૩; ગણ ૩૩:૫૫; પુન ૨૦:૧૬, ૧૭; યહો ૨૩:૧૨, ૧૩; ન્યા ૧:૨૮
યહો. ૧૭:૧૪ગણ ૩૩:૫૪
યહો. ૧૭:૧૪ઉત ૪૮:૧૯; ગણ ૨૬:૩૪, ૩૭
યહો. ૧૭:૧૫યહો ૨૪:૩૩
યહો. ૧૭:૧૫નિર્ગ ૩૩:૨
યહો. ૧૭:૧૫ઉત ૧૫:૧૮-૨૦
યહો. ૧૭:૧૬યહો ૧૭:૧૧
યહો. ૧૭:૧૬યહો ૧૯:૧૭, ૧૮; ન્યા ૬:૩૩
યહો. ૧૭:૧૬પુન ૨૦:૧; ન્યા ૧:૧૯
યહો. ૧૭:૧૭યહો ૧૭:૧૪
યહો. ૧૭:૧૮ગણ ૩૩:૫૩; યહો ૨૦:૭; ન્યા ૪:૫
યહો. ૧૭:૧૮પુન ૨૦:૧; ૩૧:૬; યહો ૧૩:૬; ની ૨૧:૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ ૧૭:૧-૧૮

યહોશુઆ

૧૭ પછી ચિઠ્ઠીઓ+ નાખીને મનાશ્શાના કુળને+ હિસ્સો વહેંચી આપવામાં આવ્યો, કારણ કે તે યૂસફનો પ્રથમ જન્મેલો* દીકરો હતો.+ મનાશ્શાનો પ્રથમ જન્મેલો દીકરો માખીર+ લડવૈયો પુરુષ હતો અને તે ગિલયાદનો પિતા હતો. એટલે માખીરને ગિલયાદ અને બાશાન વિસ્તારો મળ્યા.+ ૨ ત્યાર બાદ ચિઠ્ઠીઓ નાખીને મનાશ્શાના બાકીના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે હિસ્સો વહેંચી આપવામાં આવ્યો. એટલે કે અબીએઝેરના દીકરાઓ,+ હેલેકના દીકરાઓ, આસરિએલના દીકરાઓ, શખેમના દીકરાઓ, હેફેરના દીકરાઓ અને શમીદાના દીકરાઓને. તેઓ યૂસફના દીકરા મનાશ્શાના વંશજોમાંથી આવેલા અલગ અલગ કુટુંબના પુરુષો હતા.+ ૩ મનાશ્શાનો દીકરો માખીર હતો, માખીરનો ગિલયાદ, ગિલયાદનો હેફેર અને હેફેરનો સલોફહાદ+ હતો. સલોફહાદને દીકરા ન હતા, ફક્ત દીકરીઓ જ હતી. તેઓનાં નામ આ પ્રમાણે છે: માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ. ૪ તેઓ એલઆઝાર+ યાજક, નૂનના દીકરા યહોશુઆ અને મુખીઓ પાસે ગઈ અને કહ્યું: “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપવામાં આવે.”+ એટલે યહોવાના હુકમ પ્રમાણે તેઓને પોતાના પિતાના ભાઈઓ સાથે વારસો આપવામાં આવ્યો.+

૫ યર્દનની પેલી તરફ* આવેલા ગિલયાદ અને બાશાનના વિસ્તાર ઉપરાંત, મનાશ્શાને વારસામાં જમીનના દસ હિસ્સા મળ્યા,+ ૬ કારણ કે મનાશ્શાના દીકરાઓ સાથે તેની દીકરીઓને પણ વારસો મળ્યો હતો. ગિલયાદનો વિસ્તાર મનાશ્શાના બાકીના વંશજોની માલિકીનો બન્યો.

૭ મનાશ્શાની હદ આશેરથી મિખ્મથાથ સુધી હતી,+ જે શખેમની+ સામે આવેલું છે. એ હદ આગળ દક્ષિણ તરફ* એન-તાપ્પૂઆહના લોકોના વિસ્તાર સુધી હતી. ૮ તાપ્પૂઆહનો+ વિસ્તાર મનાશ્શાનો થયો, પણ મનાશ્શાની સરહદે આવેલું તાપ્પૂઆહ શહેર એફ્રાઈમના વંશજોનું થયું. ૯ એ હદ નીચે કાનાહના વહેળા સુધી દક્ષિણે જતી હતી. મનાશ્શાનાં શહેરો વચ્ચે એફ્રાઈમનાં શહેરો પણ હતાં+ અને મનાશ્શાની હદ વહેળાની ઉત્તર તરફ હતી. એ હદ મોટા સમુદ્ર પાસે પૂરી થતી હતી.+ ૧૦ દક્ષિણ ભાગ એફ્રાઈમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો; મનાશ્શાની હદ સમુદ્ર સુધી હતી.+ તેઓની* હદ ઉત્તરમાં આશેર સુધી અને પૂર્વમાં ઇસ્સાખાર સુધી હતી.

૧૧ ઇસ્સાખાર અને આશેરનાં આ શહેરો, એના લોકો અને એની આસપાસનાં નગરો મનાશ્શાને આપવામાં આવ્યાં: બેથ-શેઆન, યિબ્લઆમ,+ દોર,+ એન-દોર,+ તાઅનાખ+ અને મગિદ્દો. એમાંના ત્રણ પહાડી વિસ્તારો તેના હતા.

૧૨ પણ મનાશ્શાના વંશજો એ શહેરો પર કબજો કરી શક્યા નહિ. કનાનીઓ હઠીલા બનીને એ વિસ્તારોમાં જ રહ્યા.+ ૧૩ ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે, તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા,+ પણ તેઓને ત્યાંથી પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ.+

૧૪ યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું: “તમે ચિઠ્ઠીઓ નાખીને અમને* વારસા તરીકે જમીનનો એક જ હિસ્સો કેમ આપ્યો?+ યહોવાએ આપેલા આશીર્વાદને લીધે અમે ઘણા લોકો છીએ.”+ ૧૫ યહોશુઆએ તેઓને જવાબ આપ્યો: “જો તમે ઘણા લોકો હોવ અને એફ્રાઈમનો પહાડી વિસ્તાર+ તમારા માટે પૂરતો ન હોય, તો પરિઝ્ઝીઓ+ તથા રફાઈઓના+ વિસ્તારમાં જાઓ અને જંગલ કાપીને ત્યાં તમારા રહેવા માટે જગ્યા કરો.” ૧૬ તેઓએ કહ્યું: “પહાડી વિસ્તાર અમારા માટે પૂરતો નથી. નીચાણ પ્રદેશના વિસ્તારમાં રહેતા બધા કનાનીઓ પાસે, એટલે કે બેથ-શેઆન+ અને એની આસપાસનાં નગરો પાસે તેમજ યિઝ્રએલની ખીણના+ વિસ્તારના કનાનીઓ પાસે યુદ્ધના એવા રથો*+ છે, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી છે.” ૧૭ યહોશુઆએ યૂસફના ઘરનાને, એફ્રાઈમ અને મનાશ્શાને કહ્યું: “તમે ઘણા લોકો છો અને ખૂબ બળવાન છો. તમને ફક્ત એક જ હિસ્સો નહિ,+ ૧૮ પહાડી વિસ્તાર પણ મળશે.+ એ જંગલ હોવા છતાં તમે એને કાપી નાખશો અને તમારી હદ ત્યાં સુધી ફેલાશે. ભલે કનાનીઓ શક્તિશાળી છે અને તેઓ પાસે યુદ્ધના એવા રથો* છે, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી છે, તોપણ તમે તેઓને જરૂર હાંકી કાઢશો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો