વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • બધું જ નકામું છે (૧-૧૧)

        • પૃથ્વી કાયમ ટકી રહે છે (૪)

        • કુદરતી ચક્ર ચાલ્યા કરે છે (૫-૭)

        • પૃથ્વી પર કંઈ જ નવું નથી (૯)

      • માણસોની બુદ્ધિ મર્યાદિત છે (૧૨-૧૮)

        • હવામાં બાચકા ભરવા જેવું છે (૧૪)

સભાશિક્ષક ૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “સભા બોલાવનારના; સભાશિક્ષકના.”

એને લગતી કલમો

  • +૧રા ૨:૧૨; ૨કા ૯:૩૦
  • +૧રા ૮:૧, ૨૨

સભાશિક્ષક ૧:૨

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫; રોમ ૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૮

    ૬/૧/૧૯૯૯, પાન ૨૪

સભાશિક્ષક ૧:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “સૂર્ય નીચે.” આ શબ્દો સભાશિક્ષક પુસ્તકમાં ૨૯ વખત જોવા મળે છે.

એને લગતી કલમો

  • +સભા ૨:૧૧; માથ ૧૬:૨૬; યોહ ૬:૨૭

સભાશિક્ષક ૧:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ઊભી.”

એને લગતી કલમો

  • +ગી ૭૮:૬૯; ૧૦૪:૫; ૧૧૯:૯૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૨૧ પાન ૪

સભાશિક્ષક ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રકાશે છે.”

  • *

    અથવા, “હાંફતો હાંફતો.”

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૨; ગી ૧૯:૬

સભાશિક્ષક ૧:૭

ફૂટનોટ

  • *

    અથવા, “શિયાળાનાં ઝરણાં.”

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૮, ૧૦
  • +અયૂ ૩૬:૨૭, ૨૮; યશા ૫૫:૧૦; આમ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૬

સભાશિક્ષક ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૮

સભાશિક્ષક ૧:૯

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૨; સભા ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧:૧૧

એને લગતી કલમો

  • +સભા ૨:૧૬; ૯:૫; યશા ૪૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૯

સભાશિક્ષક ૧:૧૨

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૪૨; સભા ૧:૧

સભાશિક્ષક ૧:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “માણસોના દીકરાઓને.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૯, ૩૦; સભા ૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૩-૧૪

સભાશિક્ષક ૧:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫, ૬; સભા ૨:૧૧, ૧૮, ૨૬; લૂક ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૨૬

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૮

સભાશિક્ષક ૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૯

    ૫/૧/૧૯૯૯, પાન ૨૮-૨૯

    ૨/૧૫/૧૯૯૭, પાન ૯

સભાશિક્ષક ૧:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા દિલને.”

એને લગતી કલમો

  • +સભા ૨:૯
  • +૧રા ૩:૨૮; ૪:૨૯-૩૧; ૨કા ૧:૧૦-૧૨

સભાશિક્ષક ૧:૧૭

એને લગતી કલમો

  • +સભા ૨:૨, ૩, ૧૨; ૭:૨૫

સભાશિક્ષક ૧:૧૮

એને લગતી કલમો

  • +સભા ૨:૧૫; ૧૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૯

    ૮/૧/૧૯૯૩, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૧:૧૧રા ૨:૧૨; ૨કા ૯:૩૦
સભા. ૧:૧૧રા ૮:૧, ૨૨
સભા. ૧:૨ગી ૩૯:૫; રોમ ૮:૨૦
સભા. ૧:૩સભા ૨:૧૧; માથ ૧૬:૨૬; યોહ ૬:૨૭
સભા. ૧:૪ગી ૭૮:૬૯; ૧૦૪:૫; ૧૧૯:૯૦
સભા. ૧:૫ઉત ૮:૨૨; ગી ૧૯:૬
સભા. ૧:૭અયૂ ૩૮:૮, ૧૦
સભા. ૧:૭અયૂ ૩૬:૨૭, ૨૮; યશા ૫૫:૧૦; આમ ૫:૮
સભા. ૧:૯ઉત ૮:૨૨; સભા ૧:૪
સભા. ૧:૧૧સભા ૨:૧૬; ૯:૫; યશા ૪૦:૬
સભા. ૧:૧૨૧રા ૧૧:૪૨; સભા ૧:૧
સભા. ૧:૧૩૧રા ૪:૨૯, ૩૦; સભા ૮:૧૬
સભા. ૧:૧૪ગી ૩૯:૫, ૬; સભા ૨:૧૧, ૧૮, ૨૬; લૂક ૧૨:૧૫
સભા. ૧:૧૬સભા ૨:૯
સભા. ૧:૧૬૧રા ૩:૨૮; ૪:૨૯-૩૧; ૨કા ૧:૧૦-૧૨
સભા. ૧:૧૭સભા ૨:૨, ૩, ૧૨; ૭:૨૫
સભા. ૧:૧૮સભા ૨:૧૫; ૧૨:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૧:૧-૧૮

સભાશિક્ષક

૧ દાઉદના દીકરા, યરૂશાલેમના રાજા,+ ઉપદેશકના*+ શબ્દો.

 ૨ ઉપદેશક કહે છે, “નકામું છે! નકામું છે!

બધું જ નકામું છે!”+

 ૩ પૃથ્વી પર* માણસ જે તનતોડ મહેનત કરે છે,

એનાથી તેને શો લાભ?+

 ૪ એક પેઢી જાય છે અને બીજી પેઢી આવે છે,

પણ પૃથ્વી કાયમ ટકી* રહે છે.+

 ૫ સૂર્ય ઊગે છે* અને સૂર્ય આથમે છે,

પછી તે ઉતાવળે* એ જગ્યાએ પાછો જાય છે, જ્યાંથી તેણે ફરી ઊગવાનું છે.+

 ૬ પવન દક્ષિણમાં જાય છે અને ફરીને ઉત્તરમાં આવે છે.

એ ગોળ ગોળ ચક્કર મારે છે, બસ ફર્યા જ કરે છે.

 ૭ નદીઓ* વહેતી વહેતી દરિયામાં ભળી જાય છે, છતાં દરિયો કદી ઊભરાતો નથી.+

નદીઓ જ્યાંથી નીકળી છે, ત્યાં પાછી આવીને ફરી વહે છે.+

 ૮ બધી વાતો મનને થકવી નાખનારી છે.

કોઈ એનું વર્ણન કરી શકતું નથી.

એ જોઈ જોઈને આંખ થાકી જાય છે, કંઈક નવું જોવા ઝંખે છે,

એ સાંભળી સાંભળીને કાન પાકી જાય છે, કંઈક નવું સાંભળવા તલપે છે.

 ૯ જે થઈ ગયું છે, એ ફરી થશે,

જે કરવામાં આવ્યું છે, એ ફરી કરવામાં આવશે,

પૃથ્વી પર કંઈ જ નવું નથી.+

૧૦ એવું તો શું છે જેના વિશે કોઈ કહે, “જુઓ! આ કંઈક નવું છે”?

આ આજનું નથી, આ તો વર્ષોથી છે,

આપણા જમાનાનું નહિ, પણ સદીઓથી છે.

૧૧ જૂના જમાનાના લોકોને કોઈ યાદ રાખતું નથી.

તેઓ પછી આવનાર લોકોને પણ કોઈ યાદ રાખતું નથી,

અને આવનાર પેઢી પણ તેઓને યાદ નહિ રાખે.+

૧૨ હું ઉપદેશક, યરૂશાલેમથી ઇઝરાયેલ પર રાજ કરું છું.+ ૧૩ પૃથ્વી પર થઈ રહેલાં કામોને સમજવા મેં મારી બુદ્ધિ કસી. એનો અભ્યાસ કરવા મેં મન લગાડ્યું.+ ઈશ્વરે માણસોને* સોંપેલું એ કામ થકવી નાખનારું છે, માણસો એમાં જ ડૂબેલા રહે છે.

૧૪ પૃથ્વી પર થતાં બધાં કામો પર મેં નજર કરી,

અને જુઓ! બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+

૧૫ જે વાંકું છે, એને સીધું કરી શકાતું નથી.

જે છે જ નહિ, એને ગણી શકાતું નથી.

૧૬ મેં મનમાં કહ્યું: “મેં પુષ્કળ જ્ઞાન મેળવ્યું છે, યરૂશાલેમમાં મારી પહેલાં થઈ ગયેલા લોકોથી પણ વધારે બુદ્ધિ મેળવી છે.+ મને* જ્ઞાન અને ડહાપણનો બહોળો અનુભવ છે.”+ ૧૭ બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ વિશે જાણવા મેં દિલ લગાડ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ પણ નકામું છે,+ હવામાં બાચકા ભરવા જેવું છે.

૧૮ જેટલી વધારે બુદ્ધિ મેળવીએ, એટલી વધારે નિરાશા હાથ લાગે છે,

જેટલું વધારે જ્ઞાન લઈએ, એટલું વધારે દુઃખ વેઠવું પડે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો