વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • બીમારીના બિછાનામાંથી પ્રાર્થના

        • ઈશ્વર બીમારની સંભાળ રાખે છે (૩)

        • જિગરી દોસ્તે દગો કર્યો (૯)

ગીતશાસ્ત્ર ૪૧:૧

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮; ગી ૧૧૨:૯; ની ૧૪:૨૧; ૨૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૪૧:૨

એને લગતી કલમો

  • +માથ ૫:૭
  • +૨પિ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૪૧:૩

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૫; ગી ૧૦૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૪-૨૫

    ૯/૧/૨૦૦૮, પાન ૧૫, ૧૯-૨૦

    ૯/૧/૨૦૦૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૪૧:૪

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧
  • +ગી ૬:૨; ૧૪૭:૩
  • +ગી ૩૨:૫; ૩૮:૩; ની ૨૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૨૪-૨૫

ગીતશાસ્ત્ર ૪૧:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તેનું દિલ અસત્ય બોલે છે.”

ગીતશાસ્ત્ર ૪૧:૮

એને લગતી કલમો

  • +ગી ૩:૨; ૭૧:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૪૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તે જ મારી વિરુદ્ધ થયો છે.”

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૧૨; અયૂ ૧૯:૧૯; ગી ૫૫:૧૨, ૧૩
  • +માર્ક ૧૪:૧૮; યોહ ૧૩:૧૮, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

    ૯/૧/૨૦૦૮, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૪૧:૧૧

એને લગતી કલમો

  • +ગી ૩૧:૮; યર્મિ ૨૦:૧૩

ગીતશાસ્ત્ર ૪૧:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકતાને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨૧; ની ૨:૭
  • +ગી ૩૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૧૪

    ૯/૧/૨૦૦૮, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૪૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૩૬; ૨૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૧:૧પુન ૧૫:૭, ૮; ગી ૧૧૨:૯; ની ૧૪:૨૧; ૨૨:૯
ગીત. ૪૧:૨માથ ૫:૭
ગીત. ૪૧:૨૨પિ ૨:૯
ગીત. ૪૧:૩૨રા ૨૦:૫; ગી ૧૦૩:૩
ગીત. ૪૧:૪ગી ૫૧:૧
ગીત. ૪૧:૪ગી ૬:૨; ૧૪૭:૩
ગીત. ૪૧:૪ગી ૩૨:૫; ૩૮:૩; ની ૨૮:૧૩
ગીત. ૪૧:૮ગી ૩:૨; ૭૧:૧૦, ૧૧
ગીત. ૪૧:૯૨શ ૧૫:૧૨; અયૂ ૧૯:૧૯; ગી ૫૫:૧૨, ૧૩
ગીત. ૪૧:૯માર્ક ૧૪:૧૮; યોહ ૧૩:૧૮, ૨૬
ગીત. ૪૧:૧૧ગી ૩૧:૮; યર્મિ ૨૦:૧૩
ગીત. ૪૧:૧૨ગી ૨૫:૨૧; ની ૨:૭
ગીત. ૪૧:૧૨ગી ૩૪:૧૫
ગીત. ૪૧:૧૩૧કા ૧૬:૩૬; ૨૯:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૧:૧-૧૩

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૪૧ ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે.+

યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.

 ૨ યહોવા તેની રક્ષા કરશે અને તેને જીવતો રાખશે.

ધરતી પર તે સુખી ગણાશે.+

તમે તેને દુશ્મનોની ચાલાકીમાં કદીયે ફસાવા નહિ દો.+

 ૩ બીમારીના બિછાનામાં પણ યહોવા તેનો સાથ નિભાવશે.+

તમે બીમારીમાં તેની સંભાળ રાખશો.

 ૪ મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+

મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+

 ૫ પણ વેરીઓ મારા વિશે ખરાબ બોલતા કહે છે:

“તે ક્યારે મરશે અને ક્યારે તેનું નામ ભૂંસાઈ જશે?”

 ૬ તેઓમાંથી કોઈ મને મળવા આવે ત્યારે ઢોંગ કરીને જૂઠું બોલે છે.*

મને બદનામ કરવા કંઈ ને કંઈ શોધી કાઢે છે

અને બહાર જઈને જગજાહેર કરે છે.

 ૭ મને નફરત કરનારા બધા અંદરોઅંદર ગુસપુસ કરે છે.

તેઓ આમ કહીને કાવતરું ઘડે છે:

 ૮ “તેના પર મોટી આફત આવી પડી છે.

હવે તે પડ્યો એ પડ્યો, પાછો ઊભો થવાનો નથી.”+

 ૯ અરે, જે માણસ મારો જિગરી દોસ્ત હતો, જેના પર મને પૂરો ભરોસો હતો+

અને જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.*+

૧૦ પણ હે યહોવા, તમે મારા પર કૃપા કરો અને મને ઊભો કરો,

જેથી હું તેઓ પાસેથી બદલો લઈ શકું.

૧૧ જ્યારે શત્રુ મારી સામે વિજયનો હર્ષનાદ નહિ કરી શકે,+

ત્યારે હું જાણીશ કે તમે મારાથી રાજી છો.

૧૨ મારી વફાદારીને* લીધે તમે મને ટકાવી રાખો છો.+

તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.+

૧૩ યુગોના યુગો સુધી,

ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.+

આમેન* અને આમેન.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો