વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • ઇકોનિયામાં વધારો અને વિરોધ (૧-૭)

      • લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસને દેવો ગણવામાં આવે છે (૮-૧૮)

      • પાઉલને પથ્થરે મારવામાં આવ્યો, છતાં બચી ગયો (૧૯, ૨૦)

      • મંડળોને દૃઢ કરવામાં આવ્યાં (૨૧-૨૩)

      • સિરિયાના અંત્યોખમાં પાછા આવ્યા (૨૪-૨૮)

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૧૧; હિબ્રૂ ૨:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૪:૧૯

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૬

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૯

એને લગતી કલમો

  • +માથ ૯:૨૮

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૦

એને લગતી કલમો

  • +યશા ૩૫:૬

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૮:૩-૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૦

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

    ૫/૧/૧૯૯૦, પાન ૩૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ફૂલ-પાંદડાંના મુગટ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૩૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૨૫, ૨૬
  • +નિર્ગ ૨૦:૧૧; ગી ૧૪૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૨૬, ૨૭; રોમ ૧:૨૦
  • +ગી ૧૪૭:૮; યર્મિ ૫:૨૪; માથ ૫:૪૫
  • +ગી ૧૪૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૪

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૨૦

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૧૩
  • +૨કો ૧૧:૨૫

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૮-૨૯

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૨૨, ૨૩
  • +માથ ૧૦:૩૮; યોહ ૧૫:૧૯; રોમ ૮:૧૭; ૧થે ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૧૩

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +તિત ૧:૫
  • +પ્રેકા ૧૩:૨, ૩

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૧૩

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૧, ૨

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૧૮

પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૨૭-૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૧૪:૨પ્રેકા ૧૩:૪૫
પ્રે.કા. ૧૪:૩પ્રેકા ૧૯:૧૧; હિબ્રૂ ૨:૩, ૪
પ્રે.કા. ૧૪:૫પ્રેકા ૧૪:૧૯
પ્રે.કા. ૧૪:૬માથ ૧૦:૨૩
પ્રે.કા. ૧૪:૯માથ ૯:૨૮
પ્રે.કા. ૧૪:૧૦યશા ૩૫:૬
પ્રે.કા. ૧૪:૧૧પ્રેકા ૨૮:૩-૬
પ્રે.કા. ૧૪:૧૫પ્રેકા ૧૦:૨૫, ૨૬
પ્રે.કા. ૧૪:૧૫નિર્ગ ૨૦:૧૧; ગી ૧૪૬:૬
પ્રે.કા. ૧૪:૧૬પ્રેકા ૧૭:૩૦
પ્રે.કા. ૧૪:૧૭પ્રેકા ૧૭:૨૬, ૨૭; રોમ ૧:૨૦
પ્રે.કા. ૧૪:૧૭ગી ૧૪૭:૮; યર્મિ ૫:૨૪; માથ ૫:૪૫
પ્રે.કા. ૧૪:૧૭ગી ૧૪૫:૧૬
પ્રે.કા. ૧૪:૧૯પ્રેકા ૧૭:૧૩
પ્રે.કા. ૧૪:૧૯૨કો ૧૧:૨૫
પ્રે.કા. ૧૪:૨૦પ્રેકા ૧૬:૧
પ્રે.કા. ૧૪:૨૨પ્રેકા ૧૧:૨૨, ૨૩
પ્રે.કા. ૧૪:૨૨માથ ૧૦:૩૮; યોહ ૧૫:૧૯; રોમ ૮:૧૭; ૧થે ૩:૪
પ્રે.કા. ૧૪:૨૩તિત ૧:૫
પ્રે.કા. ૧૪:૨૩પ્રેકા ૧૩:૨, ૩
પ્રે.કા. ૧૪:૨૪પ્રેકા ૧૩:૧૩
પ્રે.કા. ૧૪:૨૬પ્રેકા ૧૩:૧, ૨
પ્રે.કા. ૧૪:૨૭પ્રેકા ૧૧:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧-૨૮

પ્રેરિતોનાં કાર્યો

૧૪ હવે ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના સભાસ્થાનમાં ગયા અને એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહૂદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી. ૨ જે યહૂદીઓએ શ્રદ્ધા ન મૂકી, તેઓએ બીજી પ્રજાના લોકોને ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું.+ ૩ પણ યહોવા* પાસેથી મળેલા અધિકારથી પાઉલ અને બાર્નાબાસે લાંબા સમય સુધી હિંમતથી વાત કરી. ઈશ્વરે તેઓ દ્વારા ચમત્કારો અને અદ્‍ભુત કામો કરીને પોતાની અપાર કૃપાના સંદેશાની સાક્ષી આપી.+ ૪ જોકે, શહેરના લોકોમાં ભાગલા પડ્યા. અમુક લોકોએ યહૂદીઓનો પક્ષ લીધો, તો બીજાઓએ પ્રેરિતોનો પક્ષ લીધો. ૫ બીજી પ્રજાના લોકોએ અને યહૂદીઓએ અધિકારીઓ સાથે મળીને પ્રેરિતોનું ભારે અપમાન કરવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું.+ ૬ પાઉલ અને બાર્નાબાસને એની જાણ કરવામાં આવી ત્યારે, તેઓ લુકોનિયાનાં લુસ્ત્રા અને દર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં નાસી ગયા.+ ૭ તેઓએ ત્યાં ખુશખબર જણાવવાનું ચાલુ રાખ્યું.

૮ હવે લુસ્ત્રામાં એક માણસ બેઠો હતો. તે જન્મથી અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. ૯ એ માણસ પાઉલની વાતો સાંભળતો હતો. પાઉલે તેની સામે ધારીને જોયું. પાઉલને ખ્યાલ આવ્યો કે તેને શ્રદ્ધા અને ભરોસો છે કે તે સાજો થઈ શકે છે.+ ૧૦ એટલે પાઉલે ઊંચા અવાજે કહ્યું: “તારા પગ પર ઊભો થા.” એ માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.+ ૧૧ પાઉલનું અદ્‍ભુત કામ જોઈને લુકોનિયાની ભાષામાં લોકો પોકારી ઊઠ્યા: “દેવતાઓ માણસોનું રૂપ લઈને આપણી પાસે ઊતરી આવ્યા છે!”+ ૧૨ તેઓએ બાર્નાબાસને ઝિયૂસ કહ્યો, પણ પાઉલને હર્મેસ કહ્યો, કેમ કે તે બોલવામાં આગેવાની લેતો હતો. ૧૩ શહેરના પ્રવેશદ્વારે આવેલા ઝિયૂસના મંદિરનો પૂજારી આખલા અને ફૂલોના હાર* લઈને દરવાજે આવ્યો. ટોળાં સાથે મળીને તે બલિદાનો ચઢાવવા ઇચ્છતો હતો.

૧૪ પ્રેરિત બાર્નાબાસ અને પ્રેરિત પાઉલે એ સાંભળ્યું ત્યારે, તેઓએ પોતાનાં કપડાં ફાડ્યાં અને ટોળાંમાં ધસી જઈને પોકારી ઊઠ્યા: ૧૫ “તમે લોકો કેમ આવું કરો છો? અમે પણ તમારી જેમ માટીના માણસો છીએ.+ અમે તમને ખુશખબર જણાવીએ છીએ, જેથી તમે આ નકામી વાતો છોડી દઈને જીવતા ઈશ્વર તરફ ફરો. એ ઈશ્વરે સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર અને એમાંની બધી વસ્તુઓ બનાવી છે.+ ૧૬ અગાઉની પેઢીઓમાં તેમણે સર્વ પ્રજાઓને પોતપોતાના રસ્તે જવા દીધી હતી.+ ૧૭ છતાં, તેમણે ભલાઈ બતાવીને સાબિત કર્યું કે તે કેવા ઈશ્વર છે.+ તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી,+ ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.”+ ૧૮ આ બધું કહેવા છતાં, પાઉલ અને બાર્નાબાસે માંડ માંડ ટોળાંને બલિદાનો ચઢાવતા અટકાવ્યાં.

૧૯ એવામાં અંત્યોખ અને ઇકોનિયાથી યહૂદીઓ ત્યાં આવી પહોંચ્યા અને લોકોને પોતાની તરફ કરી લીધા.+ તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેરની બહાર ઘસડીને લઈ ગયા.+ ૨૦ જોકે, શિષ્યો તેની આસપાસ ભેગા થયા ત્યારે, તે ઊભો થયો અને શહેરમાં ગયો. બીજા દિવસે તે બાર્નાબાસ સાથે દર્બે જવા નીકળી ગયો.+ ૨૧ એ શહેરમાં ખુશખબર જણાવીને અને ઘણા શિષ્યો બનાવીને તેઓ લુસ્ત્રા પાછા ગયા. ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા અને પછી અંત્યોખ ગયા. ૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+ ૨૩ તેઓએ દરેક મંડળમાં વડીલો નીમ્યા.+ તેઓએ પ્રાર્થના અને ઉપવાસ કરીને+ એ વડીલો યહોવાને* સોંપ્યા, કેમ કે એ વડીલોએ શ્રદ્ધા મૂકી હતી.

૨૪ પછી પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને પમ્ફૂલિયા ગયા.+ ૨૫ પેર્ગામાં સંદેશો જણાવ્યા પછી, તેઓ અત્તાલિયા ગયા. ૨૬ ત્યાંથી તેઓએ અંત્યોખ જવા વહાણમાં મુસાફરી કરી. અંત્યોખ એ જ જગ્યા છે, જ્યાં ભાઈઓએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તે પાઉલ અને બાર્નાબાસને અપાર કૃપા બતાવે, જેથી તેઓ સોંપેલું કામ પૂરું કરી શકે. હવે તેઓએ એ કામ પૂરું કર્યું છે.+

૨૭ તેઓ અંત્યોખ પહોંચ્યા અને મંડળને ભેગું કર્યું. તેઓએ જણાવ્યું કે ઈશ્વરે તેઓ પાસે કેવાં કામો કરાવ્યાં અને બીજી પ્રજાના લોકો માટે કઈ રીતે શ્રદ્ધાનો માર્ગ ખોલ્યો.+ ૨૮ તેઓએ શિષ્યો સાથે ઘણો સમય પસાર કર્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો