વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • ઘડપણ આવે એ પહેલાં તારા સર્જનહારને યાદ કર (૧-૮)

      • ઉપદેશક આ તારણ પર આવ્યો (૯-૧૪)

        • જ્ઞાની માણસોના શબ્દો આર જેવા છે (૧૧)

        • સાચા ઈશ્વરનો ડર રાખ (૧૩)

સભાશિક્ષક ૧૨:૧

એને લગતી કલમો

  • +ગી ૭૧:૧૭; ૧૪૮:૭, ૧૨; લૂક ૨:૪૮, ૪૯; ૨તિ ૩:૧૫
  • +ગી ૯૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૨-૧૩

    ૧/૧૫/૨૦૧૪, પાન ૧૭, ૨૨-૨૩

    ૮/૧/૨૦૧૧, પાન ૮-૯

    ૪/૧/૨૦૧૦, પાન ૧૩-૧૪

    ૪/૧/૨૦૦૮, પાન ૧૭-૨૧

    ૬/૧૫/૨૦૦૫, પાન ૨૮

    ૫/૧/૨૦૦૪, પાન ૧૩-૧૪

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૩-૧૮

    ૯/૧/૧૯૯૯, પાન ૨૧

    ૮/૧૫/૧૯૯૮, પાન ૮-૯

    ૧૨/૧/૧૯૯૬, પાન ૧૫

    ૯/૧/૧૯૯૧, પાન ૨૭

    ૫/૧/૧૯૮૮, પાન ૧૫

    ૨/૧/૧૯૮૭, પાન ૨૩

સભાશિક્ષક ૧૨:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મુશળધાર વરસાદ સાથે.”

એને લગતી કલમો

  • +૧શ ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૪-૧૫

સભાશિક્ષક ૧૨:૩

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૬, પાન ૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૮, પાન ૨૨

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૫

સભાશિક્ષક ૧૨:૪

એને લગતી કલમો

  • +૨શ ૧૯:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૬, પાન ૬

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૫-૧૬

સભાશિક્ષક ૧૨:૫

ફૂટનોટ

  • *

    એક પ્રકારનું ફળ જે ભૂખ વધારે છે.

એને લગતી કલમો

  • +ની ૧૬:૩૧
  • +અયૂ ૩૦:૨૩; સભા ૯:૧૦
  • +ઉત ૫૦:૭, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૬, પાન ૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૨૨-૨૩

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૬-૧૭

સભાશિક્ષક ૧૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૭

સભાશિક્ષક ૧૨:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; ગી ૧૪૬:૪
  • +ઉત ૨:૭; અયૂ ૨૭:૩; ૩૪:૧૪, ૧૫; ગી ૧૦૪:૨૯; યશા ૪૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૫-૬

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૪/૧/૧૯૯૯, પાન ૧૭

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૪

    હંમશ માટે જીવી શકા, પાન ૭૬

સભાશિક્ષક ૧૨:૮

એને લગતી કલમો

  • +૧રા ૮:૧
  • +સભા ૧:૨, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૯

સભાશિક્ષક ૧૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ક્રમ પ્રમાણે ગોઠવ્યાં.”

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૧, ૩, ૬, ૮
  • +૧રા ૪:૨૯, ૩૨; ની ૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૧

સભાશિક્ષક ૧૨:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૪; ૨૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૧

સભાશિક્ષક ૧૨:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૩૭; હિબ્રૂ ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૧

    ૧૨/૧/૨૦૦૪, પાન ૩૨

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૩૦

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૧

સભાશિક્ષક ૧૨:૧૨

એને લગતી કલમો

  • +સભા ૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૩૨

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૦-૧૧

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૧-૨૨

    ૮/૧/૧૯૯૭, પાન ૩૦

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

    ૭/૧/૧૯૮૭, પાન ૩

સભાશિક્ષક ૧૨:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૨૮:૨૮; ગી ૧૧૧:૧૦; ની ૧:૭
  • +૧યો ૫:૩
  • +પુન ૬:૧, ૨; ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૫

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૭ પાન ૧૫

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૩-૧૮

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧૨:૧૪

એને લગતી કલમો

  • +ગી ૬૨:૧૨; સભા ૧૧:૯; માથ ૧૨:૩૬, ૩૭; પ્રેકા ૧૭:૩૧; ૨કો ૫:૧૦; ૧તિ ૫:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૧૨:૧ગી ૭૧:૧૭; ૧૪૮:૭, ૧૨; લૂક ૨:૪૮, ૪૯; ૨તિ ૩:૧૫
સભા. ૧૨:૧ગી ૯૦:૧૦
સભા. ૧૨:૨૧શ ૪:૧૫
સભા. ૧૨:૩ઉત ૪૮:૧૦
સભા. ૧૨:૪૨શ ૧૯:૩૪, ૩૫
સભા. ૧૨:૫ની ૧૬:૩૧
સભા. ૧૨:૫અયૂ ૩૦:૨૩; સભા ૯:૧૦
સભા. ૧૨:૫ઉત ૫૦:૭, ૧૦
સભા. ૧૨:૭ઉત ૩:૧૯; ગી ૧૪૬:૪
સભા. ૧૨:૭ઉત ૨:૭; અયૂ ૨૭:૩; ૩૪:૧૪, ૧૫; ગી ૧૦૪:૨૯; યશા ૪૨:૫
સભા. ૧૨:૮૧રા ૮:૧
સભા. ૧૨:૮સભા ૧:૨, ૧૪
સભા. ૧૨:૯૧રા ૧૦:૧, ૩, ૬, ૮
સભા. ૧૨:૯૧રા ૪:૨૯, ૩૨; ની ૧:૧
સભા. ૧૨:૧૦ની ૧૬:૨૪; ૨૫:૧૧
સભા. ૧૨:૧૧પ્રેકા ૨:૩૭; હિબ્રૂ ૪:૧૨
સભા. ૧૨:૧૨સભા ૧:૧૮
સભા. ૧૨:૧૩અયૂ ૨૮:૨૮; ગી ૧૧૧:૧૦; ની ૧:૭
સભા. ૧૨:૧૩૧યો ૫:૩
સભા. ૧૨:૧૩પુન ૬:૧, ૨; ૧૦:૧૨
સભા. ૧૨:૧૪ગી ૬૨:૧૨; સભા ૧૧:૯; માથ ૧૨:૩૬, ૩૭; પ્રેકા ૧૭:૩૧; ૨કો ૫:૧૦; ૧તિ ૫:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૧૨:૧-૧૪

સભાશિક્ષક

૧૨ તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.+ હજી દુઃખના દિવસો આવ્યા નથી, એવાં વર્ષો આવ્યાં નથી જ્યારે તું કહેશે, “હવે જીવનમાં જરાય મજા નથી.” એવા દિવસો આવે એ પહેલાં+ તું તારા સર્જનહારને યાદ કર. ૨ કેમ કે પછી તો સૂર્ય, ચંદ્ર અને તારાઓની ચમક ઓછી થઈ જશે,+ ધોધમાર વરસાદ પડ્યા પછી* વાદળો પાછાં ઘેરાશે. ૩ એ દિવસે ઘરના ચોકીદારો ધ્રૂજવા લાગશે, બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ ઓછી હોવાથી તેઓ દળવાનું છોડી દેશે અને બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે,+ ૪ શેરીઓ સામેના દરવાજા બંધ થઈ જશે, દળવાનો અવાજ ધીમો પડશે, પક્ષીના અવાજથી તું જાગી જશે અને બધી દીકરીઓનાં ગીતોનો અવાજ મંદ પડશે,+ ૫ ઊંચાઈથી તને ડર લાગશે, રસ્તે ચાલતા તું ગભરાશે, બદામડીને ફૂલો લાગશે,+ તીતીઘોડો ઘસડાઈને ચાલશે, કેરડા* પાકીને ફાટી જશે, માણસ પોતાના કાયમી ઘરે જશે+ અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરશે.+ ૬ ચાંદીની દોરી કપાઈ જશે, સોનાનો વાટકો ભાંગી જશે, ઝરણા પાસે ઘડો ફૂટી જશે અને કૂવા પરની ગરગડી તૂટી જશે. ૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+

૮ ઉપદેશક+ કહે છે, “નકામું છે! બધું જ નકામું છે!”+

૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+ ૧૦ દિલને સ્પર્શી જાય એવા શબ્દો શોધવા+ અને સત્યની વાતો ચોકસાઈથી લખવા ઉપદેશકે મહેનત કરી.

૧૧ જ્ઞાની માણસોના શબ્દો આર* જેવા છે.+ તેઓએ ભેગી કરેલી કહેવતો મજબૂત બેસાડેલા ખીલા જેવી છે. એ બધું એક ઘેટાંપાળકે આપ્યું છે. ૧૨ મારા દીકરા, જો આ સિવાય તને બીજું કંઈ કહેવામાં આવે, તો સાવધ રહેજે: ઘણાં પુસ્તકો રચવાનો કોઈ પાર નથી. પુસ્તકોના અભ્યાસમાં ડૂબેલા રહેવાથી શરીર થાકી જાય છે.+

૧૩ બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર* રાખવો+ અને તેમની આજ્ઞાઓ પાળવી,+ એ જ માણસની ફરજ છે.+ ૧૪ સાચા ઈશ્વર દરેક ખરા-ખોટા કામનો ન્યાય કરશે. છૂપી રીતે કરેલાં કામોનો પણ તે ન્યાય કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો