વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • સારું નામ અને મરણનો દિવસ (૧-૪)

      • બુદ્ધિમાનનો ઠપકો (૫-૭)

      • શરૂઆત કરતાં અંત સારો (૮-૧૦)

      • બુદ્ધિનો ફાયદો (૧૧, ૧૨)

      • સારા દિવસો અને ખરાબ દિવસો (૧૩-૧૫)

      • વધારે પડતું કંઈ ન કર (૧૬-૨૨)

      • ઉપદેશક આ તારણ કાઢે છે (૨૩-૨૯)

સભાશિક્ષક ૭:૧

ફૂટનોટ

  • *

    અથવા, “સારી શાખ.”

એને લગતી કલમો

  • +ની ૧૦:૭; ૨૨:૧; યશા ૫૬:૫; લૂક ૧૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૨૯

    ૮/૧૫/૨૦૦૩, પાન ૩

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૩૨

    ૪/૧૫/૧૯૯૭, પાન ૨૭

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૨-૧૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૩૧૩

સભાશિક્ષક ૭:૨

એને લગતી કલમો

  • +યશા ૫:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૨, પાન ૪

સભાશિક્ષક ૭:૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૭૧; લૂક ૬:૨૧
  • +૨કો ૭:૧૦; હિબ્રૂ ૧૨:૧૧

સભાશિક્ષક ૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “મોજમસ્તીના.”

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૩૬; ની ૨૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૮, પાન ૨૬-૨૭

સભાશિક્ષક ૭:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ગીત.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૫; ની ૧૫:૩૧

સભાશિક્ષક ૭:૬

એને લગતી કલમો

  • +સભા ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

    ૩/૧૫/૧૯૯૬, પાન ૪

સભાશિક્ષક ૭:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૮; પુન ૧૬:૧૯; ૧શ ૮:૧-૩; ની ૧૭:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૪

    ૧૦/૧/૧૯૯૨, પાન ૩

સભાશિક્ષક ૭:૮

એને લગતી કલમો

  • +ની ૧૩:૧૦; યાકૂ ૫:૧૦; ૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૦, પાન ૪

    ૬/૧૫/૧૯૯૫, પાન ૯

સભાશિક્ષક ૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખોટું લગાડવામાં; ખાર ભરી રાખવામાં.”

  • *

    અથવા કદાચ, “મૂર્ખની નિશાની છે.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૩૨; યાકૂ ૧:૧૯
  • +ઉત ૪:૫; એસ્તે ૫:૯; ની ૧૪:૧૭, ૨૯; ૨૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૧૩-૧૫

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

    સર્વ લોકો, પાન ૨૫-૨૬

સભાશિક્ષક ૭:૧૦

એને લગતી કલમો

  • +લૂક ૯:૬૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૨૫

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૨૮-૨૯

    ૧૨/૧/૨૦૦૨, પાન ૩૨

    સજાગ બનો!,

    ૧/૮/૧૯૯૭, પાન ૨૧

સભાશિક્ષક ૭:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, જીવતાઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૪, પાન ૨૮

સભાશિક્ષક ૭:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૫
  • +ની ૪:૫, ૬
  • +ની ૩:૧૩, ૧૮; ૮:૩૫; ૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    સજાગ બનો!,

    ૭/૨૦૦૭, પાન ૨૦-૨૧

    ૧૦/૮/૧૯૯૭, પાન ૧૨

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૪, પાન ૨૮

    ૮/૧/૨૦૦૩, પાન ૫

    ૫/૧૫/૧૯૯૮, પાન ૬

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૭:૧૩

એને લગતી કલમો

  • +અયૂ ૯:૧૨; યશા ૧૪:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૨૯

સભાશિક્ષક ૭:૧૪

એને લગતી કલમો

  • +યાકૂ ૫:૧૩
  • +અયૂ ૨:૧૦; યશા ૪૫:૭
  • +ની ૨૭:૧; સભા ૯:૧૧; યાકૂ ૪:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૨૯

સભાશિક્ષક ૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “નકામા.”

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫
  • +ઉત ૪:૮; ૧શ ૨૨:૧૮
  • +અયૂ ૨૧:૭; ગી ૭૩:૧૨

સભાશિક્ષક ૭:૧૬

એને લગતી કલમો

  • +યશા ૬૫:૫; માથ ૬:૧; રોમ ૧૦:૩; ૧૪:૧૦
  • +ની ૩:૭; રોમ ૧૨:૩
  • +ની ૧૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૧૭

    ૮/૧/૧૯૯૮, પાન ૧૧

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૯

સભાશિક્ષક ૭:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૪:૧; ની ૧૪:૯
  • +ગી ૫૫:૨૩; ની ૧૦:૨૭

સભાશિક્ષક ૭:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, સભા ૭:૧૬માં જણાવેલી ચેતવણી.

  • *

    એટલે કે, સભા ૭:૧૭માં જણાવેલી ચેતવણી.

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૫

સભાશિક્ષક ૭:૧૯

એને લગતી કલમો

  • +ની ૨૧:૨૨; ૨૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

સભાશિક્ષક ૭:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૬:૩૬; ગી ૫૧:૫; રોમ ૩:૨૩; ૧યો ૧:૮

સભાશિક્ષક ૭:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તને શ્રાપ આપતા.”

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    સજાગ બનો!,

    ૧/૨૦૦૨, પાન ૧૪

સભાશિક્ષક ૭:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “બીજાઓને શ્રાપ આપ્યો છે.”

એને લગતી કલમો

  • +યાકૂ ૩:૨, ૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    સજાગ બનો!,

    ૧/૨૦૦૨, પાન ૧૪

સભાશિક્ષક ૭:૨૪

એને લગતી કલમો

  • +ગી ૩૬:૬; ૧૩૯:૬; યશા ૫૫:૯; રોમ ૧૧:૩૩

સભાશિક્ષક ૭:૨૫

એને લગતી કલમો

  • +સભા ૧:૧૭; ૨:૧૨

સભાશિક્ષક ૭:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૭-૯
  • +ની ૫:૩, ૧૪; ૭:૨૨, ૨૩; ૨૨:૧૪

સભાશિક્ષક ૭:૨૭

એને લગતી કલમો

  • +સભા ૧:૧

સભાશિક્ષક ૭:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૨૮-૨૯

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૭:૨૯

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૬, ૩૧
  • +ઉત ૩:૬; ૬:૧૨; પુન ૩૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૨૮-૨૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૭:૧ની ૧૦:૭; ૨૨:૧; યશા ૫૬:૫; લૂક ૧૦:૨૦
સભા. ૭:૨યશા ૫:૧૧, ૧૨
સભા. ૭:૩ગી ૧૧૯:૭૧; લૂક ૬:૨૧
સભા. ૭:૩૨કો ૭:૧૦; હિબ્રૂ ૧૨:૧૧
સભા. ૭:૪૧શ ૨૫:૩૬; ની ૨૧:૧૭
સભા. ૭:૫ગી ૧૪૧:૫; ની ૧૫:૩૧
સભા. ૭:૬સભા ૨:૨
સભા. ૭:૭નિર્ગ ૨૩:૮; પુન ૧૬:૧૯; ૧શ ૮:૧-૩; ની ૧૭:૨૩
સભા. ૭:૮ની ૧૩:૧૦; યાકૂ ૫:૧૦; ૧પિ ૫:૫
સભા. ૭:૯ની ૧૬:૩૨; યાકૂ ૧:૧૯
સભા. ૭:૯ઉત ૪:૫; એસ્તે ૫:૯; ની ૧૪:૧૭, ૨૯; ૨૯:૧૧
સભા. ૭:૧૦લૂક ૯:૬૨
સભા. ૭:૧૨ની ૧૦:૧૫
સભા. ૭:૧૨ની ૪:૫, ૬
સભા. ૭:૧૨ની ૩:૧૩, ૧૮; ૮:૩૫; ૯:૧૧
સભા. ૭:૧૩અયૂ ૯:૧૨; યશા ૧૪:૨૭
સભા. ૭:૧૪યાકૂ ૫:૧૩
સભા. ૭:૧૪અયૂ ૨:૧૦; યશા ૪૫:૭
સભા. ૭:૧૪ની ૨૭:૧; સભા ૯:૧૧; યાકૂ ૪:૧૩, ૧૪
સભા. ૭:૧૫ગી ૩૯:૫
સભા. ૭:૧૫ઉત ૪:૮; ૧શ ૨૨:૧૮
સભા. ૭:૧૫અયૂ ૨૧:૭; ગી ૭૩:૧૨
સભા. ૭:૧૬યશા ૬૫:૫; માથ ૬:૧; રોમ ૧૦:૩; ૧૪:૧૦
સભા. ૭:૧૬ની ૩:૭; રોમ ૧૨:૩
સભા. ૭:૧૬ની ૧૬:૧૮
સભા. ૭:૧૭ગી ૧૪:૧; ની ૧૪:૯
સભા. ૭:૧૭ગી ૫૫:૨૩; ની ૧૦:૨૭
સભા. ૭:૧૮ફિલિ ૪:૫
સભા. ૭:૧૯ની ૨૧:૨૨; ૨૪:૫
સભા. ૭:૨૦૨કા ૬:૩૬; ગી ૫૧:૫; રોમ ૩:૨૩; ૧યો ૧:૮
સભા. ૭:૨૧૧શ ૨૪:૯
સભા. ૭:૨૨યાકૂ ૩:૨, ૮, ૯
સભા. ૭:૨૪ગી ૩૬:૬; ૧૩૯:૬; યશા ૫૫:૯; રોમ ૧૧:૩૩
સભા. ૭:૨૫સભા ૧:૧૭; ૨:૧૨
સભા. ૭:૨૬ઉત ૩૯:૭-૯
સભા. ૭:૨૬ની ૫:૩, ૧૪; ૭:૨૨, ૨૩; ૨૨:૧૪
સભા. ૭:૨૭સભા ૧:૧
સભા. ૭:૨૯ઉત ૧:૨૬, ૩૧
સભા. ૭:૨૯ઉત ૩:૬; ૬:૧૨; પુન ૩૨:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૭:૧-૨૯

સભાશિક્ષક

૭ કીમતી અત્તર કરતાં સારું નામ* વધારે સારું.+ જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો. ૨ મિજબાનીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું વધારે સારું,+ કેમ કે મરણ દરેક માણસનો અંત છે અને એ વાત જીવતા માણસોએ દિલમાં ઠસાવી રાખવી જોઈએ. ૩ હાસ્ય કરતાં ઉદાસી વધારે સારી,+ કેમ કે ચહેરાની ઉદાસી મનને સારું કરે છે.+ ૪ બુદ્ધિમાનનું મન શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખનું મન મિજબાનીના* ઘરમાં હોય છે.+

૫ મૂર્ખના મોંએ પ્રશંસા* સાંભળવા કરતાં બુદ્ધિમાનનો ઠપકો સાંભળવો વધારે સારું.+ ૬ જેમ હાંડલા નીચે બળતા ઝાંખરાંમાંથી તડતડ અવાજ આવે છે, એવું મૂર્ખનું હસવું છે.+ એ પણ નકામું છે. ૭ જુલમને લીધે સમજુ માણસ મૂર્ખ બને છે અને લાંચને લીધે તેનું મન ભ્રષ્ટ થાય છે.+

૮ કોઈ વાતની શરૂઆત કરતાં એનો અંત વધારે સારો. ઘમંડી બનવા કરતાં ધીરજ ધરવી વધારે સારું.+ ૯ ગુસ્સો કરવામાં* ઉતાવળો ન થા,+ ગુસ્સો તો મૂર્ખના હૃદયમાં વસે છે.*+

૧૦ તું એવું ન કહે, “હાલના કરતાં અગાઉના દિવસો વધારે સારા હતા.” એવું કહેવામાં સમજદારી નથી.+

૧૧ બુદ્ધિની સાથે સાથે વારસો મળે તો એ સારી વાત છે. બુદ્ધિથી એ બધાને ફાયદો થાય છે, જેઓ દિવસનો પ્રકાશ જુએ* છે. ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+

૧૩ સાચા ઈશ્વરનાં કામોનો વિચાર કર. તેમણે જેને વાંકું બનાવ્યું છે એને કોણ સીધું કરી શકે?+ ૧૪ તારો દિવસ સારો વીતે તો સારાં કામ કર,+ પણ મુસીબતના દિવસે આનો વિચાર કર: સાચા ઈશ્વરે સારા અને ખરાબ દિવસોને ચાલવા દીધા છે,+ જેથી કાલે શું થશે એ કોઈ જાણી ન શકે.+

૧૫ મારા ટૂંકા* જીવન+ દરમિયાન મેં બધું જોયું. નેક* માણસ નેક કામો કરવા છતાં મરી જાય છે+ અને દુષ્ટ માણસ દુષ્ટ કામો કરવા છતાં લાંબું જીવે છે.+

૧૬ વધુ પડતો નેક ન થા+ અને દોઢડાહ્યો પણ ન થા.+ તું કેમ પોતાનો જ નાશ કરવા ચાહે છે?+ ૧૭ વધુ પડતો દુષ્ટ ન થા અને મૂર્ખ પણ ન થા.+ તું કેમ અકાળે મરવા ચાહે છે?+ ૧૮ તું પહેલી ચેતવણી* માને અને બીજીને* કાન ધરે એ સારું છે.+ ઈશ્વરનો ડર રાખનાર માણસ એ બંને ચેતવણી સાંભળશે.

૧૯ ડહાપણ બુદ્ધિમાન માણસને શક્તિશાળી બનાવે છે, હા, શહેરના દસ બળવાન માણસો કરતાં પણ વધારે શક્તિશાળી બનાવે છે.+ ૨૦ પણ આખી પૃથ્વી પર એવો એકેય નેક* માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.+

૨૧ લોકોએ કહેલી દરેક વાત દિલ પર ન લે,+ નહિતર તું તારા ચાકરને તારી બૂરાઈ કરતા* સાંભળીશ. ૨૨ તારું દિલ સારી રીતે જાણે છે કે તેં પણ ઘણી વાર બીજાઓની બૂરાઈ કરી છે.*+

૨૩ મેં બુદ્ધિથી એ બધાની પરખ કરી અને કહ્યું: “હું બુદ્ધિમાન બનીશ.” પણ એ મારી પહોંચ બહાર હતું. ૨૪ જે થઈ ગયું છે એ મારી સમજ બહાર છે. એ ખૂબ ઊંડું છે, એને કોણ સમજી શકે?+ ૨૫ બુદ્ધિને શોધવા અને સમજવા મેં મારું મન લગાડ્યું. બધી વસ્તુઓ પાછળનું કારણ તપાસવા મથામણ કરી. મારે જાણવું હતું કે દુષ્ટતા કેમ મૂર્ખાઈ છે અને ગાંડપણ કેમ મૂર્ખતા છે.+ ૨૬ પછી મને આ જાણવા મળ્યું: એક એવી સ્ત્રી છે, જે મોત કરતાં પણ વધારે દુઃખ આપે છે. તે શિકારીની જાળ જેવી છે. તેનું હૃદય મોટી જાળ જેવું છે. તેના હાથ કેદીની બેડીઓ જેવા છે. સાચા ઈશ્વરને ખુશ કરનાર માણસ તેની જાળમાંથી બચી જાય છે,+ પણ પાપી એમાં ફસાઈ જાય છે.+

૨૭ ઉપદેશક+ કહે છે, “જો, મને શું મળી આવ્યું! મેં એક પછી એક બધી વસ્તુઓની પરખ કરી, જેથી કોઈ તારણ પર આવી શકું. ૨૮ પણ હું જે શોધવા મથતો હતો, એ ન મળ્યું. હજાર લોકોમાંથી મને એક નેક માણસ મળ્યો, પણ એકેય નેક સ્ત્રી ન મળી. ૨૯ મને આટલું જ જાણવા મળ્યું: સાચા ઈશ્વરે માણસને નેક બનાવ્યો છે,+ પણ માણસે પોતાના માટે બીજો રસ્તો શોધી કાઢ્યો છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો