વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • યહોવા સિયોનને શાંતિ અને સત્ય આપે છે (૧-૨૩)

        • યરૂશાલેમ, “સત્યનું શહેર” (૩)

        • “એકબીજા સાથે સાચું બોલો” (૧૬)

        • ઉપવાસનો સમય આનંદ-ઉલ્લાસમાં ફેરવાઈ જશે (૧૮, ૧૯)

        • ‘ચાલો, યહોવાની સેવા કરીએ’ (૨૧)

        • દસ માણસો એક યહૂદી માણસના ઝભ્ભાને પકડે છે (૨૩)

ઝખાર્યા ૮:૨

એને લગતી કલમો

  • +યોએ ૨:૧૮; ઝખા ૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૪-૨૪૨૫

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૩

ફૂટનોટ

  • *

    અથવા, “વિશ્વાસુ શહેર.”

એને લગતી કલમો

  • +ઝખા ૧:૧૬
  • +યશા ૧૨:૬; યોએ ૩:૧૭; ઝખા ૨:૧૧; ૮:૮
  • +યશા ૧:૨૬; ૬૦:૧૪; યર્મિ ૩૩:૧૬
  • +યશા ૨:૨; ૧૧:૯; ૬૬:૨૦; યર્મિ ૩૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૪

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૪

એને લગતી કલમો

  • +યશા ૬૫:૨૦; યર્મિ ૩૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩૦:૧૯; ૩૧:૪, ૨૭; ઝખા ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૭

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયના અને સૂર્યાસ્તના.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૭:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૮

ફૂટનોટ

  • *

    અથવા, “સાચો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૧૭; યોએ ૩:૨૦; આમ ૯:૧૪
  • +લેવી ૨૬:૧૨; યર્મિ ૩૦:૨૨; હઝ ૧૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૮

ઝખાર્યા ૮:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તમે હિંમતવાન બનો.”

એને લગતી કલમો

  • +એઝ ૫:૧
  • +યશા ૩૫:૪; હાગ ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૦

એને લગતી કલમો

  • +હાગ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૧

એને લગતી કલમો

  • +હાગ ૨:૧૯

ઝખાર્યા ૮:૧૨

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪; પુન ૨૮:૪; યશા ૩૦:૨૩
  • +યશા ૩૫:૧૦; ૬૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૧૩-૧૪

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “તમે હિંમતવાન બનો.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૭; યર્મિ ૪૨:૧૮
  • +ઉત ૨૨:૧૮; યશા ૧૯:૨૪, ૨૫
  • +યશા ૪૧:૧૦
  • +યશા ૩૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “મને પસ્તાવો થયો નહિ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૨૮; હઝ ૨૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૫

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૨૮; ૩૨:૪૨
  • +યશા ૪૩:૧; સફા ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૬

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૧; ની ૧૨:૧૯; એફે ૪:૨૫
  • +ઝખા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૭

એને લગતી કલમો

  • +ઝખા ૭:૧૦
  • +ઝખા ૫:૪
  • +ની ૬:૧૬-૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૧૯

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૨૫; યર્મિ ૫૨:૪, ૬, ૭, ૧૨-૧૪; ઝખા ૭:૫
  • +યશા ૩૫:૧૦; યર્મિ ૩૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૦

ઝખાર્યા ૮:૨૧

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૦

ઝખાર્યા ૮:૨૨

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૭; યશા ૨:૨, ૩; ૧૧:૧૦; ૫૫:૫; ૬૦:૩; હો ૧:૧૦; મીખ ૪:૨; હાગ ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

ઝખાર્યા ૮:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઝભ્ભાની કોર.”

  • *

    અથવા, “ઝભ્ભાની કોરને.”

એને લગતી કલમો

  • +ઝખા ૨:૧૧; પ્રક ૭:૯; ૧૪:૬
  • +નિર્ગ ૧૨:૩૭, ૩૮
  • +યશા ૪૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૨૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૨૬

    યહોવાની ભક્તિ!, પાન ૧૧૯, ૧૩૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૨-૨૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૨૭

    ૨/૧/૨૦૦૯, પાન ૩૧

    ૧૨/૧/૨૦૦૫, પાન ૨૩-૨૪

    ૭/૧/૨૦૦૫, પાન ૨૩

    ૭/૧/૨૦૦૪, પાન ૧૧-૧૨

    ૧/૧/૧૯૯૬, પાન ૧૭

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૮:૨યોએ ૨:૧૮; ઝખા ૧:૧૪
ઝખા. ૮:૩ઝખા ૧:૧૬
ઝખા. ૮:૩યશા ૧૨:૬; યોએ ૩:૧૭; ઝખા ૨:૧૧; ૮:૮
ઝખા. ૮:૩યશા ૧:૨૬; ૬૦:૧૪; યર્મિ ૩૩:૧૬
ઝખા. ૮:૩યશા ૨:૨; ૧૧:૯; ૬૬:૨૦; યર્મિ ૩૧:૨૩
ઝખા. ૮:૪યશા ૬૫:૨૦; યર્મિ ૩૦:૧૦
ઝખા. ૮:૫યર્મિ ૩૦:૧૯; ૩૧:૪, ૨૭; ઝખા ૨:૪
ઝખા. ૮:૭ગી ૧૦૭:૨, ૩
ઝખા. ૮:૮યર્મિ ૩:૧૭; યોએ ૩:૨૦; આમ ૯:૧૪
ઝખા. ૮:૮લેવી ૨૬:૧૨; યર્મિ ૩૦:૨૨; હઝ ૧૧:૨૦
ઝખા. ૮:૯એઝ ૫:૧
ઝખા. ૮:૯યશા ૩૫:૪; હાગ ૨:૪
ઝખા. ૮:૧૦હાગ ૧:૬
ઝખા. ૮:૧૧હાગ ૨:૧૯
ઝખા. ૮:૧૨લેવી ૨૬:૪; પુન ૨૮:૪; યશા ૩૦:૨૩
ઝખા. ૮:૧૨યશા ૩૫:૧૦; ૬૧:૭
ઝખા. ૮:૧૩પુન ૨૮:૩૭; યર્મિ ૪૨:૧૮
ઝખા. ૮:૧૩ઉત ૨૨:૧૮; યશા ૧૯:૨૪, ૨૫
ઝખા. ૮:૧૩યશા ૪૧:૧૦
ઝખા. ૮:૧૩યશા ૩૫:૪
ઝખા. ૮:૧૪યર્મિ ૪:૨૮; હઝ ૨૪:૧૪
ઝખા. ૮:૧૫યર્મિ ૩૧:૨૮; ૩૨:૪૨
ઝખા. ૮:૧૫યશા ૪૩:૧; સફા ૩:૧૬
ઝખા. ૮:૧૬લેવી ૧૯:૧૧; ની ૧૨:૧૯; એફે ૪:૨૫
ઝખા. ૮:૧૬ઝખા ૭:૯
ઝખા. ૮:૧૭ઝખા ૭:૧૦
ઝખા. ૮:૧૭ઝખા ૫:૪
ઝખા. ૮:૧૭ની ૬:૧૬-૧૯
ઝખા. ૮:૧૯૨રા ૨૫:૨૫; યર્મિ ૫૨:૪, ૬, ૭, ૧૨-૧૪; ઝખા ૭:૫
ઝખા. ૮:૧૯યશા ૩૫:૧૦; યર્મિ ૩૧:૧૨
ઝખા. ૮:૨૧યર્મિ ૫૦:૪, ૫
ઝખા. ૮:૨૨ગી ૨૨:૨૭; યશા ૨:૨, ૩; ૧૧:૧૦; ૫૫:૫; ૬૦:૩; હો ૧:૧૦; મીખ ૪:૨; હાગ ૨:૭
ઝખા. ૮:૨૩ઝખા ૨:૧૧; પ્રક ૭:૯; ૧૪:૬
ઝખા. ૮:૨૩નિર્ગ ૧૨:૩૭, ૩૮
ઝખા. ૮:૨૩યશા ૪૫:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૮:૧-૨૩

ઝખાર્યા

૮ સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૨ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું સિયોન પર ખૂબ પ્રેમ રાખીશ અને તેના માટે ચિંતા કરીશ.+ હું ક્રોધે ભરાઈને તેના માટે લડીશ અને તેને બચાવીશ.’”

૩ “યહોવા કહે છે, ‘હું સિયોનમાં પાછો આવીશ+ અને યરૂશાલેમમાં રહીશ.+ યરૂશાલેમ સત્યનું શહેર* કહેવાશે+ અને સૈન્યોના ઈશ્વર યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.’”+

૪ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘વૃદ્ધો ફરીથી યરૂશાલેમના ચોકમાં બેસશે. પાકી વયના કારણે તેઓના હાથમાં લાકડી હશે.+ ૫ શહેરના ચોક રમતાં-કૂદતાં બાળકોથી ભરાઈ જશે.’”+

૬ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘લોકોમાંથી બચી ગયેલાઓને એ દિવસોમાં આ વાત કદાચ અશક્ય લાગે, પણ શું એ મારા માટે અશક્ય છે?’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું મારા લોકોને પૂર્વના અને પશ્ચિમના* દેશોમાંથી બહાર કાઢી લાવીશ.+ ૮ હું તેઓને યરૂશાલેમમાં લાવીશ અને તેઓ ત્યાં વસશે.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો વિશ્વાસુ* અને ન્યાયી ઈશ્વર થઈશ.’”+

૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હે પ્રબોધકોની વાત સાંભળનાર લોકો,+ તમે તમારા હાથ મજબૂત કરો.*+ આ વાત એ દિવસે પણ કહેવામાં આવી હતી, જે દિવસે સૈન્યોના ઈશ્વર યહોવાનું મંદિર બાંધવા તેમના ઘરનો પાયો નંખાયો હતો. ૧૦ એ સમય પહેલાં માણસોને મજૂરી મળતી ન હતી અને પશુઓ માટે ભાડું ચૂકવવામાં આવતું ન હતું.+ દુશ્મનને લીધે બહાર આવવું-જવું સલામત ન હતું, કેમ કે મેં બધા માણસોને એકબીજાની વિરુદ્ધ કરી દીધા હતા.’

૧૧ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘પણ હવે હું આ બાકી રહેલા લોકો સાથે અગાઉની જેમ નહિ વર્તું.+ ૧૨ કેમ કે શાંતિનું બી વાવવામાં આવશે, દ્રાક્ષાવેલા ફળોથી લચી પડશે, ધરતી પોતાની ઊપજ આપશે+ અને આકાશમાંથી ઝાકળ પડશે. હું આ બાકી રહેલા લોકોને એ બધાનો વારસો આપીશ.+ ૧૩ હે યહૂદા અને યરૂશાલેમના લોકો, પ્રજાઓ તમારું નામ લઈને શ્રાપ આપતી હતી,+ પણ હવે હું તમને બચાવીશ અને તેઓ તમારું નામ લઈને આશીર્વાદ આપશે.+ ડરશો નહિ!+ તમે તમારા હાથ મજબૂત કરો!’*+

૧૪ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘“તમારા બાપદાદાઓએ મને ગુસ્સે કર્યો, એટલે મેં તમારા પર આફત લાવવા પાકો નિર્ણય કર્યો હતો અને મેં મારો નિર્ણય બદલ્યો નહિ,”*+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ૧૫ “પણ હવે મેં યહૂદાના ઘરનું અને યરૂશાલેમનું ભલું કરવા પાકો નિર્ણય કર્યો છે.+ તમે ડરશો નહિ!”’+

૧૬ “‘તમે આમ કરો: એકબીજા સાથે સાચું બોલો.+ તમારા શહેરના દરવાજે સચ્ચાઈથી ન્યાય કરો, એ રીતે ન્યાય કરો કે શાંતિ ફેલાય.+ ૧૭ એકબીજા વિરુદ્ધ તમારાં દિલમાં કાવતરું ઘડશો નહિ+ અને જૂઠા સમ ખાશો નહિ,+ કેમ કે એવાં કામોને હું નફરત કરું છું,’+ એવું યહોવા કહે છે.”

૧૮ સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૧૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનામાં ઉપવાસ+ કરતા હતા. પણ હવે યહૂદાના ઘર માટે ઉપવાસનો એ સમય આનંદ-ઉલ્લાસમાં ફેરવાઈ જશે. એ ખુશીનો તહેવાર હશે.+ એટલે તમે સત્ય અને શાંતિ ચાહો.’

૨૦ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એવો સમય ચોક્કસ આવશે જ્યારે બીજી પ્રજાઓ અને શહેરોના રહેવાસીઓ અહીં આવશે. ૨૧ એક શહેરના રહેવાસીઓ બીજા શહેરના રહેવાસીઓ પાસે જઈને કહેશે: “ચાલો, આપણે ઉતાવળે જઈએ અને યહોવા પાસે દયાની ભીખ માંગીએ. ચાલો, સૈન્યોના ઈશ્વર યહોવાની સેવા કરીએ. અમે તો જઈશું!”+ ૨૨ ઘણી પ્રજાઓ અને શક્તિશાળી દેશો યરૂશાલેમમાં સૈન્યોના ઈશ્વર યહોવાની સેવા કરવા+ અને યહોવા પાસે દયાની ભીખ માંગવા આવશે.’

૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસોમાં બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે+ અને એક યહૂદી માણસનો ઝભ્ભો* પકડી લેશે. હા, તેઓ ઝભ્ભાને* પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ,+ કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો