વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • બે સાક્ષીઓ (૧-૧૩)

        • કંતાન પહેરીને ૧,૨૬૦ દિવસ ભવિષ્યવાણી કરવી (૩)

        • મારી નંખાયા પણ દફનાવવામાં આવ્યા નહિ (૭-૧૦)

        • સાડા ત્રણ દિવસ પછી જીવતા કરાયા (૧૧, ૧૨)

      • બીજી આફત પૂરી થઈ, ત્રીજી આવી રહી છે (૧૪)

      • સાતમું રણશિંગડું (૧૫-૧૯)

        • આપણા ઈશ્વરનું અને તેમના ખ્રિસ્તનું રાજ્ય (૧૫)

        • પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ થશે (૧૮)

પ્રકટીકરણ ૧૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એટલે કે, મંદિરની વચ્ચેની ઇમારત, જેમાં પવિત્ર અને પરમ પવિત્ર સ્થાનનો સમાવેશ થાય છે. શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૨, ૨૪૯૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૨૧:૨
  • +પ્રક ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૩

    યહોવાની ભક્તિ!, પાન ૧૧૮

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૮/૧/૧૯૯૪, પાન ૩૧

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

    ૭/૧/૧૯૮૬, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૫-૨૯૬

પ્રકટીકરણ ૧૧:૪

એને લગતી કલમો

  • +ઝખા ૪:૧૪
  • +ઝખા ૪:૩, ૧૧
  • +ઝખા ૪:૧૨; માથ ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વર્ગ.”

એને લગતી કલમો

  • +લૂક ૪:૨૫
  • +૧રા ૧૭:૧; યાકૂ ૫:૧૭
  • +નિર્ગ ૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧, ૨૦૮

પ્રકટીકરણ ૧૧:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૧૭; ૧૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૬

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

    ૭/૧/૧૯૮૬, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભાષાઓ.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૭/૧/૧૯૮૬, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧, ૧૬૮

પ્રકટીકરણ ૧૧:૧૧

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૫, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૩

    યહોવાની ભક્તિ!, પાન ૧૧૮

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧, ૧૯૮

પ્રકટીકરણ ૧૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

પ્રકટીકરણ ૧૧:૧૪

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫૫, ૧૬૧

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૧૧:૧૫

ફૂટનોટ

  • *

    કદાચ ઈશ્વરને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +પ્રક ૮:૬
  • +૧કા ૨૯:૧૧; ગી ૨૨:૨૮; દા ૪:૧૭, ૩૪; પ્રક ૧૨:૧૦
  • +ગી ૨:૬; દા ૭:૧૩, ૧૪; લૂક ૧:૩૨, ૩૩; ૨૨:૨૮, ૨૯; ૨પિ ૧:૧૧
  • +ગી ૧૪૫:૧૩; દા ૨:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૫૫, ૧૭૧, ૧૭૬

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૦, પાન ૧૯

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

પ્રકટીકરણ ૧૧:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૧

પ્રકટીકરણ ૧૧:૧૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧:૪; ૧૬:૫
  • +ગી ૯૯:૧; ઝખા ૧૪:૯; પ્રક ૧૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૧, ૧૭૬

પ્રકટીકરણ ૧૧:૧૮

એને લગતી કલમો

  • +આમ ૩:૭; હિબ્રૂ ૧:૧; યાકૂ ૫:૧૦
  • +હિબ્રૂ ૧૧:૬
  • +ઉત ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૫, પાન ૬-૭

    ૬/૧/૨૦૧૧, પાન ૮

    ૪/૧/૧૯૯૨, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૧, ૧૭૫-૧૭૬

    જ્ઞાન, પાન ૯૮

    સજાગ બનો!,

    ૨/૮/૧૯૯૪, પાન ૧૦

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

    યહોવાહના સાક્ષીઓ, પાન ૧૪

પ્રકટીકરણ ૧૧:૧૯

ફૂટનોટ

  • *

    એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન. શબ્દસૂચિમાં “પરમ પવિત્ર સ્થાન” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૮:૧, ૬; હિબ્રૂ ૮:૧, ૨; ૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૭૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૧:૧હઝ ૪૦:૩
પ્રકટી. ૧૧:૨પ્રક ૨૧:૨
પ્રકટી. ૧૧:૨પ્રક ૧૩:૫
પ્રકટી. ૧૧:૪ઝખા ૪:૧૪
પ્રકટી. ૧૧:૪ઝખા ૪:૩, ૧૧
પ્રકટી. ૧૧:૪ઝખા ૪:૧૨; માથ ૫:૧૪
પ્રકટી. ૧૧:૬લૂક ૪:૨૫
પ્રકટી. ૧૧:૬૧રા ૧૭:૧; યાકૂ ૫:૧૭
પ્રકટી. ૧૧:૬નિર્ગ ૭:૧૯
પ્રકટી. ૧૧:૭પ્રક ૧૨:૧૭; ૧૩:૭
પ્રકટી. ૧૧:૯પ્રક ૧૧:૧૧
પ્રકટી. ૧૧:૧૧હઝ ૩૭:૫, ૧૦
પ્રકટી. ૧૧:૧૪પ્રક ૯:૧૨
પ્રકટી. ૧૧:૧૫પ્રક ૮:૬
પ્રકટી. ૧૧:૧૫૧કા ૨૯:૧૧; ગી ૨૨:૨૮; દા ૪:૧૭, ૩૪; પ્રક ૧૨:૧૦
પ્રકટી. ૧૧:૧૫ગી ૨:૬; દા ૭:૧૩, ૧૪; લૂક ૧:૩૨, ૩૩; ૨૨:૨૮, ૨૯; ૨પિ ૧:૧૧
પ્રકટી. ૧૧:૧૫ગી ૧૪૫:૧૩; દા ૨:૪૪
પ્રકટી. ૧૧:૧૬પ્રક ૪:૧૦
પ્રકટી. ૧૧:૧૭પ્રક ૧:૪; ૧૬:૫
પ્રકટી. ૧૧:૧૭ગી ૯૯:૧; ઝખા ૧૪:૯; પ્રક ૧૯:૬
પ્રકટી. ૧૧:૧૮આમ ૩:૭; હિબ્રૂ ૧:૧; યાકૂ ૫:૧૦
પ્રકટી. ૧૧:૧૮હિબ્રૂ ૧૧:૬
પ્રકટી. ૧૧:૧૮ઉત ૬:૧૧
પ્રકટી. ૧૧:૧૯૧રા ૮:૧, ૬; હિબ્રૂ ૮:૧, ૨; ૯:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૧:૧-૧૯

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૧ મને બરુની* સોટી+ આપવામાં આવી, જે માપવાની લાકડી* જેવી હતી. મને કહેવામાં આવ્યું: “ઊભો થા! ઈશ્વરના મંદિરનું* અને વેદીનું માપ લે. ત્યાં ભક્તિ કરતા લોકોની ગણતરી કર. ૨ મંદિરની બહારના આંગણાને* છોડી દે અને એનું માપ લઈશ નહિ. એ બીજી પ્રજાઓને આપવામાં આવ્યું છે. તેઓ પવિત્ર શહેરને+ ૪૨ મહિનાઓ+ સુધી પગ નીચે ખૂંદશે. ૩ હું મારા બે સાક્ષીઓને મોકલીશ. તેઓ ૧,૨૬૦ દિવસ સુધી કંતાન પહેરીને ભવિષ્યવાણી કરશે.” ૪ તેઓ તો પૃથ્વીના માલિક આગળ ઊભા રહેનાર+ જૈતૂનનાં બે ઝાડ+ અને બે દીવીઓ+ છે.

૫ જો કોઈ તેઓને નુકસાન કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી આગ નીકળીને દુશ્મનોને ભસ્મ કરી નાખશે. જો કોઈ તેઓને નુકસાન કરશે, તો એ રીતે માર્યો જશે. ૬ તેઓ પાસે આકાશ* બંધ કરવાનો અધિકાર છે.+ તેઓ ભવિષ્યવાણી કરે એ દિવસોમાં વરસાદ પડશે નહિ.+ તેઓને અધિકાર છે કે પાણીને લોહીમાં ફેરવી નાખી શકે,+ તેઓ ચાહે એટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવી શકે.

૭ તેઓ સાક્ષી આપવાનું પૂરું કરશે ત્યારે, અનંત ઊંડાણમાંથી* બહાર આવનાર જંગલી જાનવર તેઓ સાથે લડાઈ કરશે. એ તેઓને હરાવશે અને મારી નાખશે.+ ૮ તેઓની લાશો મોટા શહેરના મુખ્ય રસ્તા પર પડી રહેશે. એ શહેર સદોમ અને ઇજિપ્તને* રજૂ કરે છે. ત્યાં તેઓના માલિકને પણ વધસ્તંભ* પર મારી નાખવામાં આવ્યા હતા. ૯ પ્રજાઓ, કુળો, બોલીઓ* અને દેશોના લોકો તેઓની લાશોને સાડા ત્રણ દિવસ સુધી જોશે.+ એ લોકો તેઓની લાશોને કબરમાં મૂકવા નહિ દે. ૧૦ એ બે પ્રબોધકોએ પોતાના સંદેશાથી પૃથ્વી પર રહેનારાઓને ઘણા દુઃખી કર્યા હતા. તેઓનાં મરણને લીધે પૃથ્વી પર રહેનારાઓ આનંદ કરશે. તેઓ ઉજવણી કરશે અને એકબીજાને ભેટો મોકલશે.

૧૧ સાડા ત્રણ દિવસ પછી, એ બે સાક્ષીઓને ઈશ્વર તરફથી જીવન-શક્તિ મળી.+ તેઓ ઊભા થયા અને તેઓને જોનારાઓ પર ભય છવાઈ ગયો. ૧૨ આકાશમાંથી મોટો અવાજ તેઓને આમ કહેતો સંભળાયો: “અહીં ઉપર આવો.” તેઓ વાદળમાં ઉપર આકાશમાં ચઢી ગયા. તેઓના દુશ્મનોએ તેઓને જોયા. ૧૩ એ ઘડીએ મોટો ધરતીકંપ થયો. શહેરનો દસમો ભાગ પડી ગયો અને ૭,૦૦૦ લોકો મરી ગયા. બાકીના લોકો ખૂબ ડરી ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપવા લાગ્યા.

૧૪ બીજી આફત+ પૂરી થઈ. પછી જુઓ! ત્રીજી આફત જલદી જ આવી રહી છે.

૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+

૧૬ ઈશ્વર આગળ ૨૪ વડીલો+ પોતાના રાજ્યાસન પર બેઠા હતા. તેઓએ ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી. ૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+ ૧૮ પણ પ્રજાઓ રોષે ભરાઈ અને તમારો ક્રોધ ભભૂકી ઊઠ્યો. હવે નક્કી કરેલો સમય આવ્યો છે. મરણ પામેલા લોકોનો ન્યાય કરવાનો સમય આવ્યો છે. તમારા સેવકોને, એટલે કે પ્રબોધકોને,+ પવિત્ર લોકોને અને તમારા નામનો ડર રાખનારા નાના-મોટા સર્વને ઇનામ આપવાનો+ સમય આવ્યો છે. જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”+

૧૯ સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર*+ ખોલવામાં આવ્યું. એમાં તેમનો કરારકોશ* દેખાયો. એની સાથે વીજળીના ચમકારા થયા, અવાજો અને ગર્જનાઓ સંભળાયાં, ધરતીકંપ થયો અને મોટા મોટા કરા પડ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો