વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • હોરેબમાં યહોવાનો કરાર (૧-૫)

      • દસ આજ્ઞાઓ ફરી આપવામાં આવી (૬-૨૨)

      • સિનાઈ પર્વત પાસે લોકો ડરી જાય છે (૨૩-૩૩)

પુનર્નિયમ ૫:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; હિબ્રૂ ૯:૧૯, ૨૦

પુનર્નિયમ ૫:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૯, ૧૮; પ્રેકા ૭:૩૮

પુનર્નિયમ ૫:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૬
  • +નિર્ગ ૨૦:૧૯; ગલા ૩:૧૯

પુનર્નિયમ ૫:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૩; ૨૦:૨

પુનર્નિયમ ૫:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૩-૬; ૨રા ૧૭:૩૫

પુનર્નિયમ ૫:૮

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧; પુન ૪:૧૫, ૧૬, ૨૩; ૨૭:૧૫; પ્રેકા ૧૭:૨૯

પુનર્નિયમ ૫:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૪; ૧કો ૧૦:૧૪
  • +નિર્ગ ૩૪:૧૪; પુન ૪:૨૪; યશા ૪૨:૮; માથ ૪:૧૦
  • +નિર્ગ ૩૪:૬, ૭

પુનર્નિયમ ૫:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પુનર્નિયમ ૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “નિંદા ન કરો; અપમાન ન કરો; ખોટી રીતે ન લો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૮; લેવી ૧૯:૧૨
  • +નિર્ગ ૨૦:૭; લેવી ૨૪:૧૬

પુનર્નિયમ ૫:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૨૩; ૨૦:૮-૧૦; ૩૧:૧૩

પુનર્નિયમ ૫:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૧

પુનર્નિયમ ૫:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “આખલા.”

એને લગતી કલમો

  • +નહે ૧૩:૧૫
  • +નિર્ગ ૧૬:૨૯
  • +નિર્ગ ૨૩:૧૨
  • +પુન ૧૦:૧૭; એફે ૬:૯

પુનર્નિયમ ૫:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૬; પુન ૪:૩૪

પુનર્નિયમ ૫:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “તમારું ભલું થશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૧૫; લેવી ૧૯:૩; પુન ૨૭:૧૬; ની ૧:૮; માર્ક ૭:૧૦
  • +નિર્ગ ૨૦:૧૨; એફે ૬:૨, ૩

પુનર્નિયમ ૫:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૯:૬; નિર્ગ ૨૦:૧૩; ગણ ૩૫:૨૦, ૨૧; માથ ૫:૨૧; રોમ ૧૩:૯

પુનર્નિયમ ૫:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૪; ૧કો ૬:૧૮; હિબ્રૂ ૧૩:૪

પુનર્નિયમ ૫:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૫; લેવી ૧૯:૧૧; ની ૩૦:૮, ૯; ૧કો ૬:૧૦; એફે ૪:૨૮

પુનર્નિયમ ૫:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૬; ૨૩:૧; લેવી ૧૯:૧૬; પુન ૧૯:૧૬-૧૯; ની ૬:૧૬, ૧૯; ૧૯:૫

પુનર્નિયમ ૫:૨૧

એને લગતી કલમો

  • +માથ ૫:૨૮
  • +નિર્ગ ૨૦:૧૭; લૂક ૧૨:૧૫; રોમ ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૯, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૩

પુનર્નિયમ ૫:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “બધા શબ્દો.”

  • *

    મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૯, ૧૮
  • +નિર્ગ ૨૪:૧૨; ૩૧:૧૮; પુન ૪:૧૨, ૧૩

પુનર્નિયમ ૫:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૮; હિબ્રૂ ૧૨:૧૮, ૧૯

પુનર્નિયમ ૫:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૭
  • +પુન ૪:૩૩, ૩૬

પુનર્નિયમ ૫:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૯; હિબ્રૂ ૧૨:૧૮, ૧૯

પુનર્નિયમ ૫:૨૮

એને લગતી કલમો

  • +પુન ૧૮:૧૬, ૧૭

પુનર્નિયમ ૫:૨૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨; અયૂ ૨૮:૨૮; ની ૧:૭; માથ ૧૦:૨૮; ૧પિ ૨:૧૭
  • +ની ૪:૪; ૭:૨; સભા ૧૨:૧૩; યશા ૪૮:૧૮; ૧યો ૫:૩
  • +ગી ૧૯:૮, ૧૧; યાકૂ ૧:૨૫

પુનર્નિયમ ૫:૩૨

એને લગતી કલમો

  • +પુન ૬:૩, ૨૫; ૮:૧
  • +પુન ૧૨:૩૨; યહો ૧:૭, ૮

પુનર્નિયમ ૫:૩૩

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨
  • +પુન ૪:૪૦; ૧૨:૨૮; રોમ ૧૦:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૫:૨નિર્ગ ૧૯:૫; હિબ્રૂ ૯:૧૯, ૨૦
પુન. ૫:૪નિર્ગ ૧૯:૯, ૧૮; પ્રેકા ૭:૩૮
પુન. ૫:૫નિર્ગ ૧૯:૧૬
પુન. ૫:૫નિર્ગ ૨૦:૧૯; ગલા ૩:૧૯
પુન. ૫:૬નિર્ગ ૧૩:૩; ૨૦:૨
પુન. ૫:૭નિર્ગ ૨૦:૩-૬; ૨રા ૧૭:૩૫
પુન. ૫:૮લેવી ૨૬:૧; પુન ૪:૧૫, ૧૬, ૨૩; ૨૭:૧૫; પ્રેકા ૧૭:૨૯
પુન. ૫:૯નિર્ગ ૨૩:૨૪; ૧કો ૧૦:૧૪
પુન. ૫:૯નિર્ગ ૩૪:૧૪; પુન ૪:૨૪; યશા ૪૨:૮; માથ ૪:૧૦
પુન. ૫:૯નિર્ગ ૩૪:૬, ૭
પુન. ૫:૧૧નિર્ગ ૨૨:૨૮; લેવી ૧૯:૧૨
પુન. ૫:૧૧નિર્ગ ૨૦:૭; લેવી ૨૪:૧૬
પુન. ૫:૧૨નિર્ગ ૧૬:૨૩; ૨૦:૮-૧૦; ૩૧:૧૩
પુન. ૫:૧૩નિર્ગ ૩૪:૨૧
પુન. ૫:૧૪નહે ૧૩:૧૫
પુન. ૫:૧૪નિર્ગ ૧૬:૨૯
પુન. ૫:૧૪નિર્ગ ૨૩:૧૨
પુન. ૫:૧૪પુન ૧૦:૧૭; એફે ૬:૯
પુન. ૫:૧૫નિર્ગ ૬:૬; પુન ૪:૩૪
પુન. ૫:૧૬નિર્ગ ૨૧:૧૫; લેવી ૧૯:૩; પુન ૨૭:૧૬; ની ૧:૮; માર્ક ૭:૧૦
પુન. ૫:૧૬નિર્ગ ૨૦:૧૨; એફે ૬:૨, ૩
પુન. ૫:૧૭ઉત ૯:૬; નિર્ગ ૨૦:૧૩; ગણ ૩૫:૨૦, ૨૧; માથ ૫:૨૧; રોમ ૧૩:૯
પુન. ૫:૧૮નિર્ગ ૨૦:૧૪; ૧કો ૬:૧૮; હિબ્રૂ ૧૩:૪
પુન. ૫:૧૯નિર્ગ ૨૦:૧૫; લેવી ૧૯:૧૧; ની ૩૦:૮, ૯; ૧કો ૬:૧૦; એફે ૪:૨૮
પુન. ૫:૨૦નિર્ગ ૨૦:૧૬; ૨૩:૧; લેવી ૧૯:૧૬; પુન ૧૯:૧૬-૧૯; ની ૬:૧૬, ૧૯; ૧૯:૫
પુન. ૫:૨૧માથ ૫:૨૮
પુન. ૫:૨૧નિર્ગ ૨૦:૧૭; લૂક ૧૨:૧૫; રોમ ૭:૭
પુન. ૫:૨૨નિર્ગ ૧૯:૯, ૧૮
પુન. ૫:૨૨નિર્ગ ૨૪:૧૨; ૩૧:૧૮; પુન ૪:૧૨, ૧૩
પુન. ૫:૨૩નિર્ગ ૨૦:૧૮; હિબ્રૂ ૧૨:૧૮, ૧૯
પુન. ૫:૨૪નિર્ગ ૨૪:૧૭
પુન. ૫:૨૪પુન ૪:૩૩, ૩૬
પુન. ૫:૨૭નિર્ગ ૨૦:૧૯; હિબ્રૂ ૧૨:૧૮, ૧૯
પુન. ૫:૨૮પુન ૧૮:૧૬, ૧૭
પુન. ૫:૨૯પુન ૧૦:૧૨; અયૂ ૨૮:૨૮; ની ૧:૭; માથ ૧૦:૨૮; ૧પિ ૨:૧૭
પુન. ૫:૨૯ની ૪:૪; ૭:૨; સભા ૧૨:૧૩; યશા ૪૮:૧૮; ૧યો ૫:૩
પુન. ૫:૨૯ગી ૧૯:૮, ૧૧; યાકૂ ૧:૨૫
પુન. ૫:૩૨પુન ૬:૩, ૨૫; ૮:૧
પુન. ૫:૩૨પુન ૧૨:૩૨; યહો ૧:૭, ૮
પુન. ૫:૩૩પુન ૧૦:૧૨
પુન. ૫:૩૩પુન ૪:૪૦; ૧૨:૨૮; રોમ ૧૦:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૫:૧-૩૩

પુનર્નિયમ

૫ મૂસાએ બધા ઇઝરાયેલીઓને બોલાવ્યા અને કહ્યું: “હે ઇઝરાયેલીઓ, જે નિયમો અને કાયદા-કાનૂન હું આજે તમને જણાવું છું એ સાંભળો. તમે એ શીખો અને એને ધ્યાનથી પાળો. ૨ યહોવા આપણા ઈશ્વરે આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો.+ ૩ એ કરાર યહોવાએ આપણા બાપદાદાઓ સાથે નહિ, પણ આપણી સાથે, હા, જેઓ હમણાં જીવતા છે તેઓ સાથે કર્યો હતો. ૪ યહોવાએ પર્વત પર આગમાંથી તમારી સાથે મોઢામોઢ વાત કરી હતી.+ ૫ પણ તમે આગ જોઈને ડરી ગયા હતા અને પર્વત પર ચઢ્યા ન હતા.+ એ સમયે હું તમારી અને યહોવાની વચ્ચે ઊભો હતો,+ જેથી યહોવાનો સંદેશો તમને જણાવી શકું. ઈશ્વરે કહ્યું હતું:

૬ “‘હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ ૭ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+

૮ “‘તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો.+ ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો. ૯ તમે તેઓ સામે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ.+ હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.+ જેઓ મને નફરત કરે છે, તેઓનાં પાપની સજા હું તેઓના દીકરાઓ પર અને તેઓની ત્રીજી ચોથી પેઢી પર લાવું છું.+ ૧૦ પણ જેઓ મને પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢીઓ સુધી હું અતૂટ પ્રેમ* બતાવું છું.

૧૧ “‘તમે તમારા ઈશ્વર યહોવાનું નામ નકામું ન લો.*+ જે કોઈ યહોવાનું નામ નકામું લે છે, તેને તે ચોક્કસ સજા કરશે.+

૧૨ “‘તમે સાબ્બાથનો* દિવસ પવિત્ર ગણો અને એને પાળો, જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે.+ ૧૩ છ દિવસ તમે કામ કરો,+ ૧૪ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો.+ એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે.+ તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારા બળદો* કે તમારા ગધેડાઓ કે તમારાં પાલતુ પ્રાણીઓ કે તમારા શહેરમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+ આમ, તમારી જેમ તમારાં દાસ-દાસીઓ પણ આરામ કરી શકશે.+ ૧૫ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને યહોવા તમારા ઈશ્વરે પોતાનો શક્તિશાળી અને બળવાન હાથ લંબાવીને તમને ત્યાંથી બહાર કાઢ્યા છે.+ એટલે જ યહોવા તમારા ઈશ્વરે તમને સાબ્બાથ પાળવાની આજ્ઞા કરી છે.

૧૬ “‘તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. એમ કરશો તો, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવશો અને આબાદ થશો.*+

૧૭ “‘તમે ખૂન ન કરો.+

૧૮ “‘તમે વ્યભિચાર ન કરો.+

૧૯ “‘તમે ચોરી ન કરો.+

૨૦ “‘તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂરો.+

૨૧ “‘તમે બીજા માણસની પત્નીનો લોભ ન રાખો.+ તેના ઘરનો કે તેનાં દાસ-દાસીનો કે તેના બળદનો કે તેના ગધેડાનો કે તેની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’+

૨૨ “એ બધી આજ્ઞાઓ* યહોવાએ તમને* પર્વત પર આપી હતી. તેમણે આગ, વાદળ અને ઘોર અંધકારમાંથી+ મોટા અવાજે તમારી સાથે વાત કરી હતી. એ આજ્ઞાઓ ઉપરાંત તેમણે બીજું કંઈ કહ્યું નહિ. પછી તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખીને મને આપી.+

૨૩ “હવે પર્વત આગથી સળગતો હતો. તમે અંધકારમાંથી અવાજ સાંભળ્યો+ કે તરત જ તમારાં કુળોના વડા અને વડીલો મારી પાસે દોડી આવ્યા. ૨૪ તમે કહ્યું: ‘જુઓ! યહોવા અમારા ઈશ્વરે અમને તેમનું ગૌરવ અને તેમની મહાનતા બતાવ્યાં છે. અમે તેમનો અવાજ આગમાંથી સાંભળ્યો છે.+ આજે અમે જોયું છે કે ઈશ્વર માણસ સાથે વાત કરી શકે છે અને તેમનો અવાજ સાંભળ્યા પછી પણ માણસ જીવતો રહી શકે છે.+ ૨૫ પણ અમે શા માટે મોતનું જોખમ વહોરી લઈએ? આ મોટી આગ તો અમને ભસ્મ કરી દેશે. જો અમે યહોવા અમારા ઈશ્વરનો અવાજ સાંભળતા રહીશું, તો અમે ચોક્કસ માર્યા જઈશું. ૨૬ એવો કયો માણસ છે, જેણે અમારી જેમ જીવતા ઈશ્વરની વાણી આગમાંથી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય? ૨૭ એટલે તમે યહોવા અમારા ઈશ્વરની નજીક જાઓ અને તેમનું સાંભળો. યહોવા અમારા ઈશ્વર અમને જે કહેવા માંગે છે, એ તમે અમને જણાવો. અમે એ સાંભળીશું અને એ પ્રમાણે જ કરીશું.’+

૨૮ “તમે મને જે કંઈ કહ્યું, એ યહોવાએ સાંભળ્યું. યહોવાએ મને કહ્યું, ‘લોકો તને જે કહી રહ્યા છે, એ મેં સાંભળ્યું છે. તેઓની વાત બરાબર છે.+ ૨૯ જો તેઓ હંમેશાં તેઓનાં દિલમાં મારો ડર* રાખશે+ અને મારા બધા નિયમો પાળશે,+ તો તેઓનું અને તેઓના દીકરાઓનું સદા ભલું થશે!+ ૩૦ જઈને તેઓને કહે: “તમારા તંબુઓમાં પાછા જાઓ.” ૩૧ પણ તું અહીં મારી સાથે રહે. હું તને સર્વ આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન આપીશ. તું તેઓને એ શીખવજે, જેથી હું તેઓને જે દેશ કબજે કરવા આપું છું, એમાં તેઓ એ પાળે.’ ૩૨ યહોવા તમારા ઈશ્વરે તમને જે આજ્ઞાઓ આપી છે, એને તમે ધ્યાનથી પાળજો.+ એનાથી ડાબે કે જમણે જશો નહિ.+ ૩૩ યહોવા તમારા ઈશ્વરે બતાવેલા માર્ગ પર જ ચાલજો.+ એમ કરશો તો, તમે જે દેશને કબજે કરવાના છો, એમાં જીવતા રહેશો, તમારી આબાદી થશે અને તમારું આયુષ્ય લાંબું થશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો