વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ (૧-૪)

      • બધી વસ્તુઓ ઈસુને આધીન કરવામાં આવી (૫-૯)

      • ઈસુ અને તેમના ભાઈઓ (૧૦-૧૮)

        • તેઓના તારણના મુખ્ય આગેવાન (૧૦)

        • દયાળુ પ્રમુખ યાજક (૧૭)

હિબ્રૂઓ ૨:૧

એને લગતી કલમો

  • +લૂક ૮:૧૫
  • +ગી ૭૩:૨; હિબ્રૂ ૩:૧૨; ૨પિ ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૯-૧૦

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૯

    ૪/૧/૨૦૦૪, પાન ૧૧-૧૨

    ૯/૧૫/૨૦૦૨, પાન ૧૦-૧૨

    ૧/૧/૧૯૯૮, પાન ૭-૮

    ૨/૧/૧૯૮૮, પાન ૧૫

    ૭/૧/૧૯૮૭, પાન ૨૨

હિબ્રૂઓ ૨:૨

ફૂટનોટ

  • *

    એટલે કે, મૂસાનું નિયમશાસ્ત્ર.

એને લગતી કલમો

  • +ગલા ૩:૧૯
  • +પુન ૪:૩; યહૂ ૫

હિબ્રૂઓ ૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ધ્યાન ન આપીને.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૦:૨૮, ૨૯
  • +માર્ક ૧:૧૪

હિબ્રૂઓ ૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “અદ્‍ભુત કામો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૨૨
  • +૧કો ૧૨:૧૧

હિબ્રૂઓ ૨:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૩૧; ૨પિ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૯, પાન ૧૭

    ૪/૧/૧૯૯૪, પાન ૪

હિબ્રૂઓ ૨:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૩

હિબ્રૂઓ ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૦, પાન ૧૯

હિબ્રૂઓ ૨:૮

એને લગતી કલમો

  • +ગી ૮:૪-૬
  • +માથ ૨૮:૧૮; ૧કો ૧૫:૨૭; એફે ૧:૨૨
  • +૧પિ ૩:૨૨
  • +ગી ૧૧૦:૧

હિબ્રૂઓ ૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૭
  • +પ્રક ૫:૯
  • +યશા ૫૩:૫, ૮; રોમ ૫:૧૭; ૧તિ ૨:૫, ૬

હિબ્રૂઓ ૨:૧૦

એને લગતી કલમો

  • +રોમ ૮:૧૮, ૧૯; ૨કો ૬:૧૮
  • +પ્રેકા ૫:૩૧; હિબ્રૂ ૧૨:૨
  • +લૂક ૨૪:૨૬; હિબ્રૂ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૩

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩, ૧૯

હિબ્રૂઓ ૨:૧૧

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૧૯; હિબ્રૂ ૧૦:૧૪
  • +યોહ ૨૦:૧૭
  • +માથ ૧૨:૫૦; રોમ ૮:૨૯

હિબ્રૂઓ ૨:૧૨

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૯

    ૭/૧/૧૯૯૭, પાન ૧૭

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

હિબ્રૂઓ ૨:૧૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૮:૧૭
  • +યશા ૮:૧૮

હિબ્રૂઓ ૨:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧:૧૪
  • +અયૂ ૧:૧૯
  • +ઉત ૩:૧૫; લૂક ૧૦:૧૮; યોહ ૮:૪૪; ૧યો ૩:૮; પ્રક ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૧૦

    ૩/૧/૨૦૧૧, પાન ૨૪-૨૫

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૧-૩૨

    ૨/૧/૨૦૦૬, પાન ૯-૧૦

    ૭/૧/૨૦૦૩, પાન ૩૦

    ૯/૧/૧૯૯૯, પાન ૫

હિબ્રૂઓ ૨:૧૫

એને લગતી કલમો

  • +યશા ૨૫:૮; રોમ ૮:૨૦, ૨૧; ૧કો ૧૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    મરણ પર વિજય, પાન ૩

હિબ્રૂઓ ૨:૧૬

એને લગતી કલમો

  • +ગલા ૩:૨૯

હિબ્રૂઓ ૨:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “સુલેહ કરવા બલિદાન ચઢાવી શકે; પ્રાયશ્ચિત્ત કરી શકે.”

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૭
  • +રોમ ૫:૧૦
  • +રોમ ૩:૨૫; ૧યો ૨:૧, ૨; ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૯

    ૨/૧/૨૦૦૭, પાન ૨૫-૨૬

હિબ્રૂઓ ૨:૧૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૪:૧૫
  • +હિબ્રૂ ૭:૨૫; પ્રક ૩:૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૨:૧લૂક ૮:૧૫
હિબ્રૂ. ૨:૧ગી ૭૩:૨; હિબ્રૂ ૩:૧૨; ૨પિ ૩:૧૭
હિબ્રૂ. ૨:૨ગલા ૩:૧૯
હિબ્રૂ. ૨:૨પુન ૪:૩; યહૂ ૫
હિબ્રૂ. ૨:૩હિબ્રૂ ૧૦:૨૮, ૨૯
હિબ્રૂ. ૨:૩માર્ક ૧:૧૪
હિબ્રૂ. ૨:૪પ્રેકા ૨:૨૨
હિબ્રૂ. ૨:૪૧કો ૧૨:૧૧
હિબ્રૂ. ૨:૫પ્રેકા ૧૭:૩૧; ૨પિ ૩:૧૩
હિબ્રૂ. ૨:૬ગી ૧૪૪:૩
હિબ્રૂ. ૨:૮ગી ૮:૪-૬
હિબ્રૂ. ૨:૮માથ ૨૮:૧૮; ૧કો ૧૫:૨૭; એફે ૧:૨૨
હિબ્રૂ. ૨:૮૧પિ ૩:૨૨
હિબ્રૂ. ૨:૮ગી ૧૧૦:૧
હિબ્રૂ. ૨:૯ફિલિ ૨:૭
હિબ્રૂ. ૨:૯પ્રક ૫:૯
હિબ્રૂ. ૨:૯યશા ૫૩:૫, ૮; રોમ ૫:૧૭; ૧તિ ૨:૫, ૬
હિબ્રૂ. ૨:૧૦રોમ ૮:૧૮, ૧૯; ૨કો ૬:૧૮
હિબ્રૂ. ૨:૧૦પ્રેકા ૫:૩૧; હિબ્રૂ ૧૨:૨
હિબ્રૂ. ૨:૧૦લૂક ૨૪:૨૬; હિબ્રૂ ૫:૮
હિબ્રૂ. ૨:૧૧યોહ ૧૭:૧૯; હિબ્રૂ ૧૦:૧૪
હિબ્રૂ. ૨:૧૧યોહ ૨૦:૧૭
હિબ્રૂ. ૨:૧૧માથ ૧૨:૫૦; રોમ ૮:૨૯
હિબ્રૂ. ૨:૧૨ગી ૨૨:૨૨
હિબ્રૂ. ૨:૧૩યશા ૮:૧૭
હિબ્રૂ. ૨:૧૩યશા ૮:૧૮
હિબ્રૂ. ૨:૧૪યોહ ૧:૧૪
હિબ્રૂ. ૨:૧૪અયૂ ૧:૧૯
હિબ્રૂ. ૨:૧૪ઉત ૩:૧૫; લૂક ૧૦:૧૮; યોહ ૮:૪૪; ૧યો ૩:૮; પ્રક ૧૨:૯
હિબ્રૂ. ૨:૧૫યશા ૨૫:૮; રોમ ૮:૨૦, ૨૧; ૧કો ૧૫:૨૬
હિબ્રૂ. ૨:૧૬ગલા ૩:૨૯
હિબ્રૂ. ૨:૧૭ફિલિ ૨:૭
હિબ્રૂ. ૨:૧૭રોમ ૫:૧૦
હિબ્રૂ. ૨:૧૭રોમ ૩:૨૫; ૧યો ૨:૧, ૨; ૪:૧૦
હિબ્રૂ. ૨:૧૮હિબ્રૂ ૪:૧૫
હિબ્રૂ. ૨:૧૮હિબ્રૂ ૭:૨૫; પ્રક ૩:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૨:૧-૧૮

હિબ્રૂઓને પત્ર

૨ એ માટે જરૂરી છે કે આપણે જે સાંભળ્યું છે એના પર પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ,+ જેથી આપણે શ્રદ્ધામાંથી કદી ફંટાઈ ન જઈએ.+ ૨ કેમ કે જો દૂતો દ્વારા અપાયેલો સંદેશો*+ સાચો હોય અને જો નિયમ તોડનારને અને એ ન માનનારને ન્યાય પ્રમાણે સજા થઈ હોય,+ ૩ તો મહાન તારણને નકામું ગણીને* આપણે કઈ રીતે બચી શકીએ?+ કેમ કે આપણા માલિક ઈસુએ સૌથી પહેલા એ તારણ વિશે જણાવ્યું+ અને જેઓએ એ સાંભળ્યું, તેઓએ આપણને એની ખાતરી આપી. ૪ ઈશ્વરે પણ એની સાક્ષી આપી. એ સાક્ષી આપવા તેમણે ચમત્કારો,* અનેક શક્તિશાળી અને અદ્‍ભુત કામો કર્યાં+ અને પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર શક્તિ* આપી.+

૫ અમે જેની વાત કરીએ છીએ એ આવનાર દુનિયા દૂતોને આધીન કરવામાં આવી નથી.+ ૬ પણ ક્યાંક એક સાક્ષીએ જણાવ્યું છે: “મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો અથવા માણસનો દીકરો* કોણ કે તમે તેની સંભાળ રાખો.+ ૭ તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો. તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો. ૮ તમે બધી જ વસ્તુઓ તેના પગ નીચે મૂકીને આધીન કરી.”+ બધું જ તેમને આધીન કરીને+ ઈશ્વરે એવું કંઈ પણ બાકી રાખ્યું નથી, જે તેમને આધીન કરવામાં આવ્યું ન હોય.+ જોકે, હમણાં આપણે બધી વસ્તુઓ તેમને આધીન થયેલી જોતા નથી.+ ૯ પણ આપણે ઈસુને જોઈએ છીએ, જેમને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપવામાં આવ્યું.+ મરણ સહન કર્યું+ હોવાથી તેમને હમણાં ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઈશ્વરની અપાર કૃપાને* લીધે તેમણે દરેક મનુષ્ય માટે મરણ સહન કર્યું છે.+

૧૦ દરેક વસ્તુ ઈશ્વરના મહિમા માટે અને તેમના દ્વારા ઉત્પન્‍ન થઈ છે. એટલે એ યોગ્ય હતું કે ઈશ્વર ઘણા દીકરાઓને મહિમામાં લાવવા+ તેઓના તારણના મુખ્ય આગેવાનને+ તકલીફોમાંથી પસાર થવા દે અને તેમને પરિપૂર્ણ બનાવે.+ ૧૧ જે પવિત્ર કરે છે અને જેઓને પવિત્ર કરવામાં આવે છે,+ તેઓ બધા એક જ પિતાના દીકરાઓ છે.+ એટલે જ ઈસુ તેઓને પોતાના ભાઈઓ કહેતા શરમાતા નથી.+ ૧૨ તે કહે છે: “હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ. મંડળમાં હું ગીત ગાઈને તમારો જયજયકાર કરીશ.”+ ૧૩ ફરીથી તે કહે છે: “હું તેમના પર ભરોસો કરીશ.”+ વધુમાં તે કહે છે: “જુઓ, હું અને યહોવાએ* મને આપેલાં બાળકો.”+

૧૪ એ “બાળકો” લોહી અને માંસનાં છે, એટલે ઈસુ પણ લોહી અને માંસના બન્યા,+ જેથી તે પોતાના મરણ દ્વારા મરણ પર સત્તા ધરાવનાર+ શેતાનનો*+ નાશ કરી શકે. ૧૫ એટલું જ નહિ, મરણની બીકને લીધે જેઓ આખી જિંદગી ગુલામીમાં હતા, તેઓને તે આઝાદ કરી શકે.+ ૧૬ હકીકતમાં, તે દૂતોને નહિ, પણ ઇબ્રાહિમના વંશજને મદદ કરી રહ્યા છે.+ ૧૭ એ માટે જરૂરી હતું કે તે બધી રીતે પોતાના “ભાઈઓ” જેવા બને,+ જેથી ઈશ્વરની સેવામાં તે દયાળુ અને વફાદાર પ્રમુખ યાજક* બની શકે અને લોકોનાં પાપ માટે+ પ્રાયશ્ચિત્તનું બલિદાન ચઢાવી શકે.*+ ૧૮ જ્યારે તેમની કસોટી કરવામાં આવી, ત્યારે તેમણે દુઃખ સહન કર્યું,+ એટલે હવે જેઓની કસોટી કરવામાં આવે છે, તેઓને તે મદદ કરી શકે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો