વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરમાં ભરોસાની પ્રાર્થના

        • “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો” (૪)

        • ‘હું નિરાંતે સૂઈ જઈશ’ (૮)

ગીતશાસ્ત્ર ૪:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૪:૧

એને લગતી કલમો

  • +ગી ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “પારખે છે; પોતાના માટે અલગ રાખે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૪

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૪:૪

એને લગતી કલમો

  • +એફે ૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૧

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    સર્વ લોકો, પાન ૨૬

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૭, પાન ૨૩

    ૪/૮/૧૯૯૪, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૪:૫

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩; ૬૨:૮; ની ૩:૫; ૧પિ ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૧

    ૬/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૪:૬

એને લગતી કલમો

  • +ગણ ૬:૨૬; ગી ૮૦:૭; ની ૧૬:૧૫; ૧પિ ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૧-૩૨

ગીતશાસ્ત્ર ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૪:૮

એને લગતી કલમો

  • +ગી ૩:૫; ની ૩:૨૪, ૨૬
  • +લેવી ૨૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૩૨

    ૧/૧/૧૯૯૨, પાન ૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪:૧ગી ૧૧:૭
ગીત. ૪:૪એફે ૪:૨૬
ગીત. ૪:૫ગી ૩૭:૩; ૬૨:૮; ની ૩:૫; ૧પિ ૪:૧૯
ગીત. ૪:૬ગણ ૬:૨૬; ગી ૮૦:૭; ની ૧૬:૧૫; ૧પિ ૩:૧૨
ગીત. ૪:૮ગી ૩:૫; ની ૩:૨૪, ૨૬
ગીત. ૪:૮લેવી ૨૫:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪:૧-૮

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક* માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.

૪ હે મારા ખરા ઈશ્વર,+ મારી વિનંતીનો જવાબ આપજો.

મારી આફતોમાંથી બચવાનો માર્ગ કાઢજો.

મારા પર રહેમનજર રાખજો, મારી પ્રાર્થના સાંભળજો.

 ૨ હે લોકો, તમે ક્યાં સુધી મારું નામ બદનામ કરશો?

ક્યાં સુધી નકામી વાતોને વળગી રહેશો ને જૂઠાણું ચલાવી લેશો? (સેલાહ)

 ૩ યાદ રાખો, યહોવા પોતાના વફાદારને ખાસ કૃપા બતાવે છે,*

હું પોકારું ત્યારે યહોવા જરૂર સાંભળશે.

 ૪ ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો.+

પથારીમાં હોવ ત્યારે વિચાર કરો અને મનને શાંત પાડો. (સેલાહ)

 ૫ નેક દિલથી બલિદાનો ચઢાવો

અને યહોવામાં ભરોસો રાખો.+

 ૬ ઘણા કહે છે: “કોણ અમારા માટે સારા દિવસો લાવશે?”

હે યહોવા, તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો.+

 ૭ મબલક પાક અને નવા દ્રાક્ષદારૂથી જે ખુશી મળે છે,

એનાથી વધારે ખુશી તમે મારા દિલમાં રેડી છે.

 ૮ હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ,+

કેમ કે હે યહોવા, ફક્ત તમે જ મને સલામત રાખો છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો