વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • “મહાન બાબેલોન” પર ન્યાયચુકાદો (૧-૧૮)

        • જાણીતી વેશ્યા લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી છે (૧-૩)

        • જંગલી જાનવર ‘અગાઉ હતું, હવે નથી, પણ અનંત ઊંડાણમાંથી બહાર આવવાની તૈયારીમાં છે’ (૮)

        • દસ શિંગડાં ઘેટા સામે યુદ્ધ કરશે (૧૨-૧૪)

        • દસ શિંગડાં વેશ્યાનો ધિક્કાર કરશે (૧૬, ૧૭)

પ્રકટીકરણ ૧૭:૧

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧
  • +યર્મિ ૫૧:૧૩; પ્રક ૧૭:૧૫; ૧૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૧૦-૧૧

    યહોવાની ભક્તિ!, પાન ૧૬૩

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૯-૨૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫, ૨૩૭-૨૪૪

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૫/૧/૧૯૮૯, પાન ૪

    ૪/૧/૧૯૮૯, પાન ૩

પ્રકટીકરણ ૧૭:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યાકૂ ૪:૪; પ્રક ૧૮:૯
  • +યર્મિ ૫૧:૭; પ્રક ૧૪:૮; ૧૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૯-૨૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫, ૨૩૭-૨૪૪

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૪, ૧૦-૧૧

    ૪/૧/૧૯૮૯, પાન ૩, ૫-૬

પ્રકટીકરણ ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૯

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

    ૩/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫

પ્રકટીકરણ ૧૭:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૬:૧૯
  • +પ્રક ૧૮:૧૧, ૧૨, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

    ૪/૧/૧૯૮૯, પાન ૫

પ્રકટીકરણ ૧૭:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૨
  • +પ્રક ૧૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૬૩-૧૬૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૧૧-૧૨

    ૯/૧/૧૯૯૦, પાન ૧૭

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

    ૪/૧/૧૯૮૯, પાન ૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫

    હંમશ માટે જીવી શકા, પાન ૨૦૮

પ્રકટીકરણ ૧૭:૬

એને લગતી કલમો

  • +પ્રક ૬:૯; ૧૮:૨૪; ૧૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૩૫, ૨૪૬

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

    ૪/૧/૧૯૮૯, પાન ૭

પ્રકટીકરણ ૧૭:૭

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૩
  • +પ્રક ૧૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૪૬

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૧૭:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

એને લગતી કલમો

  • +પ્રક ૨૦:૧
  • +નિર્ગ ૩૨:૩૨; ગી ૬૯:૨૮; ફિલિ ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૪૬

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૨૮

    ૩/૧/૧૯૮૭, પાન ૪

પ્રકટીકરણ ૧૭:૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

પ્રકટીકરણ ૧૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૨૮

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

    ૧૨/૧/૧૯૮૯, પાન ૨૪

    ૩/૧/૧૯૮૯, પાન ૨૭

    ૩/૧/૧૯૮૭, પાન ૪

પ્રકટીકરણ ૧૭:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૨૮

    ૩/૧/૧૯૮૭, પાન ૪

પ્રકટીકરણ ૧૭:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “એક કલાક માટે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

પ્રકટીકરણ ૧૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

પ્રકટીકરણ ૧૭:૧૪

એને લગતી કલમો

  • +યોહ ૧:૨૯; પ્રક ૫:૬
  • +માથ ૨૮:૧૮; પ્રેકા ૨:૩૬; ૧તિ ૬:૧૫
  • +પ્રક ૧૯:૧૧, ૧૫
  • +રોમ ૧૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૯

    ૬/૧/૨૦૧૨, પાન ૨૦

    ૧/૧/૨૦૦૭, પાન ૨૯

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૬-૧૭

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧, ૨૭૨

પ્રકટીકરણ ૧૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ભાષાઓ.”

એને લગતી કલમો

  • +યશા ૫૭:૨૦; યર્મિ ૫૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૬, પાન ૪

પ્રકટીકરણ ૧૭:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૧૨
  • +પ્રક ૧૭:૮
  • +પ્રક ૧૭:૭
  • +લેવી ૨૧:૯; પ્રક ૧૮:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૫-૧૬

    ૬/૧/૨૦૧૨, પાન ૨૦

    ૨/૧/૨૦૦૪, પાન ૨૧

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    ૩/૧/૧૯૯૪, પાન ૧૭

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

    ૬/૧/૧૯૮૬, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

પ્રકટીકરણ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +યહો ૧૧:૧૯, ૨૦; ની ૨૧:૧
  • +પ્રક ૧૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૨, પાન ૧૦

    ૬/૧/૨૦૧૨, પાન ૨૦

    ૨/૧/૨૦૦૪, પાન ૨૧

    ૩/૧/૧૯૯૪, પાન ૧૭

    ૭/૧/૧૯૮૯, પાન ૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૧-૨૮૨

પ્રકટીકરણ ૧૭:૧૮

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૧

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૬, પાન ૪

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૭:૧પ્રક ૧૬:૧
પ્રકટી. ૧૭:૧યર્મિ ૫૧:૧૩; પ્રક ૧૭:૧૫; ૧૯:૨
પ્રકટી. ૧૭:૨યાકૂ ૪:૪; પ્રક ૧૮:૯
પ્રકટી. ૧૭:૨યર્મિ ૫૧:૭; પ્રક ૧૪:૮; ૧૮:૩
પ્રકટી. ૧૭:૪લૂક ૧૬:૧૯
પ્રકટી. ૧૭:૪પ્રક ૧૮:૧૧, ૧૨, ૧૯
પ્રકટી. ૧૭:૫પ્રક ૧૯:૨
પ્રકટી. ૧૭:૫પ્રક ૧૮:૫
પ્રકટી. ૧૭:૬પ્રક ૬:૯; ૧૮:૨૪; ૧૯:૨
પ્રકટી. ૧૭:૭પ્રક ૧૭:૩
પ્રકટી. ૧૭:૭પ્રક ૧૭:૫
પ્રકટી. ૧૭:૮પ્રક ૨૦:૧
પ્રકટી. ૧૭:૮નિર્ગ ૩૨:૩૨; ગી ૬૯:૨૮; ફિલિ ૪:૩
પ્રકટી. ૧૭:૯પ્રક ૧૭:૭
પ્રકટી. ૧૭:૧૧પ્રક ૧૭:૮
પ્રકટી. ૧૭:૧૪યોહ ૧:૨૯; પ્રક ૫:૬
પ્રકટી. ૧૭:૧૪માથ ૨૮:૧૮; પ્રેકા ૨:૩૬; ૧તિ ૬:૧૫
પ્રકટી. ૧૭:૧૪પ્રક ૧૯:૧૧, ૧૫
પ્રકટી. ૧૭:૧૪રોમ ૧૬:૨૦
પ્રકટી. ૧૭:૧૫યશા ૫૭:૨૦; યર્મિ ૫૧:૧૩
પ્રકટી. ૧૭:૧૬પ્રક ૧૭:૧૨
પ્રકટી. ૧૭:૧૬પ્રક ૧૭:૮
પ્રકટી. ૧૭:૧૬પ્રક ૧૭:૭
પ્રકટી. ૧૭:૧૬લેવી ૨૧:૯; પ્રક ૧૮:૮
પ્રકટી. ૧૭:૧૭યહો ૧૧:૧૯, ૨૦; ની ૨૧:૧
પ્રકટી. ૧૭:૧૭પ્રક ૧૭:૧૨
પ્રકટી. ૧૭:૧૮પ્રક ૧૭:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૭:૧-૧૮

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૭ જે સાત દૂતો પાસે સાત વાટકા+ હતા, એમાંના એક દૂતે આવીને મને કહ્યું: “આવ, હું તને જાણીતી વેશ્યા બતાવું. તે ઘણા પાણી પર બેઠેલી છે અને તેને સજા થવાની છે.+ ૨ એ વેશ્યા સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર* કર્યો છે.+ પૃથ્વીના રહેવાસીઓ તેના વ્યભિચારનો* દ્રાક્ષદારૂ પીને ચકચૂર થયા છે.”+

૩ દૂત મને પવિત્ર શક્તિની મદદથી વેરાન જગ્યાએ લઈ ગયો. મેં એક સ્ત્રીને લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી જોઈ. એ જાનવર ઈશ્વરની નિંદા કરતા નામોથી ભરેલું હતું. એને સાત માથાં અને દસ શિંગડાં હતાં. ૪ એ સ્ત્રીએ જાંબુડિયા+ અને લાલ રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં. તેણે સોનું, કીમતી રત્નો અને મોતીનો શણગાર કર્યો હતો.+ તેના હાથમાં સોનાનો પ્યાલો હતો. એ ધિક્કારપાત્ર વસ્તુઓથી અને તેના વ્યભિચારની* અશુદ્ધ વસ્તુઓથી ભરપૂર હતો. ૫ તેના કપાળ પર લખેલું આ નામ એક રહસ્ય હતું: “મહાન બાબેલોન, વેશ્યાઓની+ અને પૃથ્વીની ધિક્કારપાત્ર વસ્તુઓની+ માતા.” ૬ મેં જોયું કે એ સ્ત્રી પવિત્ર લોકોનું લોહી અને ઈસુના સાક્ષીઓનું લોહી પીને ચકચૂર થઈ હતી.+

તેને જોઈને મને બહુ નવાઈ લાગી. ૭ દૂતે મને કહ્યું: “તને કેમ નવાઈ લાગે છે? એ સ્ત્રીનું અને તે જેના પર બેઠી છે, એ સાત માથાં અને દસ શિંગડાંવાળા જંગલી જાનવરનું+ રહસ્ય+ હું તને જણાવું: ૮ જે જંગલી જાનવર તેં જોયું એ અગાઉ હતું, પણ હવે નથી. એ અનંત ઊંડાણમાંથી*+ બહાર આવવાની તૈયારીમાં છે અને એનો નાશ થવાનો છે. પૃથ્વીના જે રહેવાસીઓનાં નામ દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જીવનના વીંટામાં લખેલાં નથી,+ તેઓ જંગલી જાનવર જોઈને નવાઈ પામશે. એ જાનવર અગાઉ હતું, હવે નથી અને હજુ આવશે.

૯ “આ સમજવા બુદ્ધિશાળી મન જોઈએ: સાત માથાં+ એટલે સાત પર્વતો. તેઓની ટોચ પર એ સ્ત્રી બેઠેલી છે. ૧૦ તેઓનો અર્થ સાત રાજાઓ થાય: પાંચ પડ્યા છે, એક છે અને એક હજુ આવ્યો નથી. પણ જ્યારે તે આવશે, ત્યારે તે થોડા સમય માટે જ હશે. ૧૧ જે જંગલી જાનવર હતું, પણ નથી,+ એ આઠમો રાજા પણ છે. એ સાત રાજાઓમાંથી આવે છે અને એ નાશમાં જાય છે.

૧૨ “તેં જે દસ શિંગડાં જોયાં એ દસ રાજાઓ છે. તેઓને હજુ રાજ્ય મળ્યું નથી. પણ જંગલી જાનવર સાથે તેઓને ઘડીભર* રાજાઓ તરીકે અધિકાર મળવાનો છે. ૧૩ તેઓ એકવિચારના છે. તેઓ પોતાની શક્તિ અને અધિકાર જંગલી જાનવરને આપે છે. ૧૪ તેઓ ઘેટા સામે યુદ્ધ કરશે.+ પણ તે માલિકોના માલિક અને રાજાઓના રાજા+ હોવાથી, તેઓ પર જીત મેળવશે.+ જેઓ તેમની સાથે છે, જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે અને જેઓ વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.”+

૧૫ દૂતે મને કહ્યું: “તેં વેશ્યાને જે પાણી પર બેઠેલી જોઈ, એ પાણી પ્રજાઓ, ટોળાઓ, દેશો અને બોલીઓ* છે.+ ૧૬ તેં જે દસ શિંગડાં+ અને જંગલી જાનવર જોયું,+ તેઓ વેશ્યાનો+ ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્‍નિથી પૂરેપૂરી બાળી નાખશે.+ ૧૭ એ માટે કે ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂક્યો છે.+ ઈશ્વરનો હેતુ પૂરો ન થાય ત્યાં સુધી તેઓ સર્વ એકમતના થઈને જંગલી જાનવરને પોતાનું રાજ્ય આપશે.+ ૧૮ તેં જે સ્ત્રીને+ જોઈ તે તો મોટું શહેર છે, જે પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો